Gujarat Forest Guard Result 2024: GSSSB દ્વારા ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) શારીરરક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ કુલ જગ્યાના રપ ગણા ઉમેદવારોની યાદી જાહેર તેમજ કટ ઓફ માર્ક્સ જાહેર.
Forest Guard Result 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોસસ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વગસ-૩ સંવગસની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે શારીરરક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના ૮ (આઠ) ગણા ઉમેદવારોની યાદી મંડળની વેબસાઇટ પર તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ પ્રસસદ્ધ કરવામાં આવેલ છે.
Gujarat Forest Guard Result 2024
સરકારશ્રીના વન અને પયાસવરણ સવભાગના તા.૦૬/૦૮/૨૦૨૪ના પત્રની સૂચનાનુસાર “વન રક્ષક (Forest Guard)” વગસ-૩ સંવગસની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે શારીરરક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના રપ (પચ્ચીસ) ગણા ઉમેદવારોની યાદી પ્રસસદ્ધ કરવા સૂચના મળેલ છે. જે ધ્યાને લઇ, જજલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલનંબર પ્રમાણેની યાદી તથા જજલ્લાવાઇઝ કટઓફ માકસસની શારીરરક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ રપ ગણા ઉમેદવારોની યાદી આ સાથે પ્રસસદ્ધ કરવામાં આવે છે. આ યાદીમાં અગાઉની આઠગણા યાદીમાંના ઉમેદવારોનો સમાવેશ થયેલ છે. જેની સંબંસધતોએ નોંધ લેવી.
સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર |
જાહેરાત ક્રમાંક | FOREST/2022-23/1 |
ભરતીનું નામ | વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ |
નોર્મલાઈઝેશન માર્ક જાહેર તારીખ | 09/08/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in/ |
આ પણ ખાસ વાંચો:
RRB JE Recruitment 2024: રેલ્વે ભરતી 2024 રેલ્વેમાં નોકરી કરવાની સુવર્ણ તક, 7951 જગ્યા પર ભરતી જાહેર
Kheti Bank Bharti 2024: ગુજરાત ખેતી બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર
આ અંગે જણાવવાનું કે, વિભાગ કક્ષાએથી ભૂતકાળમાં હાથ ઘરવામાં આવેલ ભરતી પ્રસંગોએ થયેલ અનુભવના આધારે શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન પૂરતી માત્રામાં ઉમેદવારો ઉત્તિર્ણ થઈ શકેલ નથી. પરિણામે જગ્યા ખાલી રહેવા પામે છે. આ સંદર્ભમાં વનરક્ષક સંવર્ગનાં ભરતી નિયમોની જોગવાઈ ધ્યાને લઇ માંગણી કરેલ જગ્યાઓ સામે ૨૫ ગણા ઉમેદવારોની યાદી આ વિભાગની જાણ હેઠળ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને પૂરી પાડવા માટે આપને વિનંતી છે.
How to Download Gujarat Forest Result 2024?
- Step 1 : Go to -> https://gsssb.gujarat.gov.in
- Step 2 : Select Latest Update Option.
- Step 3 : Display “Forest Guard Eligible Candidate List for Physical Exam” Download this option.
- Step 4 : In this PDF Eligible Candidate List for Selected for Physical Exam.