Breaking News

ગુજરાત ના આ ખેડૂત પાસે છે 24 કેરેટ સોનાની કાર,જોવો તસવીરો.

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ગુજરાતના એક એવા ખેડુત વ્યક્તિ વિશે જેઓએ પાસે 24 કેરેટની સોનાની કાર તો આવો જાણીએ આ મિલિયનર ખેડુત વિશે મિત્રો ગુજરાતના માર્ગો પર ચળકતી 24 કેરેટ ગોલ્ડ મર્સિડીઝ કાર જોઇને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે. આ કારની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ રહી છે.

ગુજરાતના ખેડૂતો જે નક્કી કરી લે તે કરવામાં પાછળ રહેતા નથી. આ વાત ત્યારે સાબિત થઈ જ્યારે દક્ષિણ ગુજરાત સુરતના એક સોનાના ચાહક ખેડૂતે પોતાની 24 કેરેટ ગોલ્ડ રંગની મર્સિડીઝ કાર પોતાની માટે તૈયાર કરાવી હતી. સુરતના સચિન વિસ્તારના ખેડૂત સમીર પટેલને સોનુ ખૂબ જ પસંદ છે. તેઓ દૂબઈ ગયા હતા અને સોશિયલ મીડિયામાં જ્યારે અરબના શેખની ગોલ્ડન કાર જોઇ ત્યારે પોતાની મર્સિડીઝ કારને ગોલ્ડન રંગ આપવાનું નક્કી કર્યું હતું.

મિત્રો લોકો વિચારી રહ્યા છે કે આવી મોંઘી કાર કોઈ વેપારી દ્વારા બનાવવામાં આવી હોત પરંતુ એ સાંભળીને આશ્ચર્ય થશે કે ગોલ્ડન મર્સિડીઝ કાર કોઈ ઉદ્યોગપતિ દ્વારા બનાવવામાં આવી નથી, પરંતુ ગુજરાતના ખેડૂત દ્વારા બનાવવામાં આવી છે. ગુજરાતના ખેડુતો જે કરે છે તે કરવામાં પાછળ નથી જતા અને આ વાત સાબિત થઈ હતી જ્યારે દક્ષિણ ગુજરાત ના સુરતના એક સોનાના ચાહકે પોતાની માટે 24 કેરેટની ગોલ્ડ મર્સિડીઝ કાર બનાવી હતી

મિત્રો તમને જણાવી દઇએ કે સુરતના સચિન વિસ્તારના ખેડૂત સમીર પટેલને સોનાનો શોખ છે. તેણે સોશિયલ મીડિયા પર અરબ શેખની ગોલ્ડન કાર જોઇને તેની મર્સિડીઝ કારને સોનેરી રંગ આપવા દુબઇ જવાનું નક્કી કર્યું હતું સુરતના આ ખેડૂતનો સોનાનો ક્રેઝ એવો છે કે તે રોજ પોતાના શરીર પર 80 થીય સોનાના ઘરેણાં પહેરે છે. તેની ઘડિયાળ, ગળાનો હાર, બંગડી, વીંટી, મોબાઈલ કવર આ બધું સોનું છે. સમીર પટેલે જણાવ્યું હતું કે આરબ શેખની જેમ તેઓ પણ પોતાની કારને સુવર્ણ બનાવવા માંગતા હતા.

પરંતુ વાસ્તવિક સોનાને બદલે, તેઓએ ખાસ સોનેરી રંગની કાર બનાવવા માટે ફ્રેન્ચ તકનીકનો ઉપયોગ કર્યો છે જે રીતે શેઠે આરબ દેશોમાં પોતાની મર્સિડીઝ કારને સોનેરી બનાવવાનું વિચાર્યું અને આ માટે તેણે ઓટોમોબાઈલ નિષ્ણાત રવિ શાહનો સંપર્ક કર્યો હતો અને ફ્રેન્ચ ટેકનોલોજી નો ઉપયોગ કરીને મર્સિડીઝને સોનેરી રંગ આપવામાં આવ્યો છે. આ ટેકનોલોજી માત્ર ગુજરાતમાં સુરતમાં જ ઉપલબ્ધ છે.

કારને પેઇન્ટ કરી શકાય છે અને તેને નુકસાન પહોંચાડ્યા વિના નવો લુક આપી શકાય છે. આ અંગે રવિ શાહે જણાવ્યું હતું કે તેમણે આ વિશેષ તકનીક દ્વારા સમીર પટેલની ઈચ્છા પૂરી કરી હતી. જ્યારે સોનેરી કારની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે, ફક્ત ગુજરાતમાંથી જ નહીં પણ ગુજરાતની બહારથી પણ ઓર્ડર મળવા લાગ્યા હતા.

મિત્રો તમને જણાવી દઇએ કે આવા જ સોનાને ખુબજ પસંદ કરનારા આ દુનિયામા ઓછા નથી આવા જ એક બીજા વ્યક્તિ વિશે જણાવવા જઇ રહયા છે ગોલ્ડન મેનના નામથી જાણીતા પુણેના સની વાઘચીરે એક વાર ફરી સમાચારોમાં છે, ડઝનો સોનાના ઘરેણા પહેરવાવાળા સની એ આ વખતે તેના સોનાની ખરીદીમાં સોનાના બુટ ઉમેર્યા છે. તેની સાથે જોડાયેલો વિડીયો તેમણે તેના ફેસબુક પેઝ ઉપર પણ નાખેલ છે, જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

મિત્રો પુનાના પીપરીમાં રહેનારા સની વાઘચીરે નો પોતાનો ઘંધો છે. તેને સોનું એટલું પસંદ છે કે તેની ઓડી કારથી લઈને આઈફોન સુધી બધું જ સોનાનું છે. તે લગભગ 2.5 થી ત્રણ કિલો સોનાના ઘરેણા હમેશા પહેરે છે આ અલગ શોખને લીધે ઘણા બોલીવુડ કલાકારો પણ તેના ફેન છે. ગયા વર્ષે જયારે સની વાઘચોરે તેમના ભાઈ સાથે ધ કપિલ શર્મા શો માં પહોચ્યા તો તેમનો ઠાઠ જોઇને કપિલ દંગ રહી ગયો. એટલે સુધી કે તેણે મજાકમાં તેના ચરણસ્પર્શ પણ કર્યા હતા.

સની બોલીવુડ કલાકાર વિવેક ઓબેરોયના નજીકના સગા માનવામાં આવે છે. તે હમેશા તેમની સાથે કાર્યક્રમોમાં જોવા મળે છે. તે ઉપરાંત સલમાનખાન, કરીના કપૂર, સાહેલખાન સાથે પણ તેમણે ઘણા ફોટા પોતાની ફેસબુક ઉપર શેયર કર્યા છે પુનામાં સની ખુબ મશહુર છે. તેમની ગોલ્ડન કાર પણ લોકોની વચ્ચે જુદી જ ઓળખ ધરાવે છે. કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તે પોતાની ખાસ ગોલ્ડન કાર સાથે જ પહોચે છે.

મિત્રો કહેવામાં આવે છે કે સનીને ઘરેણાના રક્ષણ માટે બોડીગાર્ડ પણ રાખ્યા છે. તેના લીધે તેની જીવન શૈલીને લીધે ઘણી વખત ચર્ચા પણ થાય છે એક મીડિયા રીપોર્ટ મુજબ, નોટબંધીના સમયે સોનું પહેરવાના કારણે સની ઉપર ફરિયાદ થઇ હતી કે તે કાળાનાણાથી ખરીદેલું સોનું પહેરે છે. જો કે તેણે તે ચોખવટ કરી હતી કે તે સોનું તેમણે ખરીદયું હતું અને સરકાર પાસે તેનો રેકોર્ડ છે.

મિત્રો સોનું પહેરવા ઉપરાંત સનીને શરીરસૃષ્ઠી નો પણ શોખ છે. તે હમેશા શરીરસૃષ્ઠી હરીફાઈ માં ભાગ લેતો રહે છે. અમુક ટીવી શો માં પણ જોવા મળેલ છે. સનીની જેમ તેનું સોસીયલ મીડિયા એકાઉન્ટ પણ તેમની જીવનશૈલી ને રજુ કરે છે. તેની ફેસબુક એકાઉન્ટ ઉપર હજારો ફોલોઅર્સ છે સોનાની કર, કિંમતી મોબાઈલ, સોનાના ઘરેણા સહિત વસ્તુઓ સાથે પાડવામાં આવેલ ફોટાઓ થી તેની ફેસબુક એકાઉન્ટ ભરાઈ ગયું છે. તે સિવાય તેમના રાજકારણીઓ સાથે પણ ઘણા ફોટાઓ સોસીયલ મીડિયા ઉપર છે.

About bhai bhai

Check Also

આ વિચિત્ર પરમ્પરા ને કારણે આ ગામમાં આવી હાલતમાં રહે છે લોકો, તસવીરો જોઈને તમે પણ ચોકી જશો….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …