શું તમે જાણો છો કપૂરનો ઉપયોગ ખાલી પૂજા માટે નઈ પણ શરીર માટે પણ થાઈ છે.કપૂરનો ઉપયોગ પૂજા પાઠ માટે થાઈ છે પણ સ્વાસ્થયની દ્રષ્ટિએ પણ ઘણું ફાયદેમંદ છે.કપૂરનો ઉપયોગ કેટલાય પ્રકારની બીમારીઓ દૂર કરવા માટે કરાય છે.કપૂર ત્વચા અને માંસપેશીઓમાં સોજાને દૂર કરે છે.જૂની પગની બીમારીઓને દૂર કરવા માટે કપૂર એક ઉપયોગી ઔષધી છે.
હાથમાં કપૂર રાખીને કરો આ મંત્રનો જાપ ,ગૃહ કંકાશથી છુટકારો અને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળશે
કપૂરનું તેલ ગણું ફાયદેમંદ છે,કપૂરનો ઉપયોગ કેટલીક દવાઓમાં પણ થાઈ છે.કપુરમાંથી કેટલાક પ્રકારના મલમ બનાવાય છે.તો આવો આજે અમે તમને કપૂરથી થતાં ફાયદા વિશે જણાવીએ ,કેટલીક વાર એવું થાઈ છે આપણે બીમારીઓ નો ઈલાજ કરાવતાં થાકી જઈએ છે તો પણ બીમારી નથી જાતી પછી કોઈ ટોટકો કરીએ તો બીમારી ઉડન છું થઈ જાય છે.આ પ્રકાર ઘરનાં વાસ્તુદોષ હટાવા પણ કેટલાક ટોટકા ના પ્રયોગથી કષ્ટોનું નિવારણ આવે છે,થતાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું પ્રાપ્તિ થાય છે.પં. નારાયણ જા શાસ્ત્રી દ્વારા રચિત ‘ટોટકા વિજ્ઞાન ‘ આધાર પર કેટલાક મહત્વપૂર્ણ અને કલ્યાણકારી ઉપાય પ્રસ્તુત છે.
કપૂર કે કારગર ટોટકે
ઘરનાં મુખ્ય દ્વાર પર તુલસી કે પછી કેળાં નું વૃક્ષ રોપવાથી જલસી ઘરમાં ઉન્નતિ વધે ,ગૃહ કલેશ પણ થતો નથી.મુખ્ય દ્વારની જમણી બાજુ વાવું જોઈએ.મકાન ના મુખ્ય દ્વાર પર લાલ રંગની રીબીન બાંધવી જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને ધન ની વૃદ્ધિ થાય છે.જમણાં હાથમાં કપૂર રાખીને આ ૐ નમઃ શિવાય ના એક સો ને આઠ વાર જાપ કરીને કપૂરને પાણીમાં નાખીને પીવાથી ભયાનક થી ભયાનક બીમારી દૂર થઈ જશે.મંત્ર નો જાપ કરતી વખતે નજર કપૂર પર જ રાખવી.
સવારે ઉઠીને કંઇપણ બોલ્યા વગર પાછળ જોયા વગર ગોળ લઈને રસ્તા પર જવું અને જ્યાં ચોરાહે (ચકલું) આવે ત્યાં ગોળ ને મોંહ માં થોડીને આગળ ની તરફ અને પાછળની તરફ ફેંકી પાછું ઘરે આવવું અને તરત જ એક ગ્લાસ સાદું પાણી પી જવું આમ કરવાથી માથાનો દુખાવો મટે છે.કમર કે હાડકાં નો દુઃખાવો થાઈ તો બ્લેક બોર્ડ પર લખવામાં આવતાં સફેદ ચોકના ટુકડાને આપના પલંગ નીચે રાખી દેવો તેનાથી દર્દ દૂર થાય છે .
આંબા,પીપળ કે આસોપાલવ ના પાન નું તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર બાંધવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે,મનની શાંતિ પ્રાપ્ત થાય છે.કોઈ નાનું બાળક રાત્રે સૂતી વખતે ગભરાહટ મહેસુસ કરે છે તો તેને સફેદ ચાદર પાથરી ને સુવડાવવું જોઈએ.બાળક રાત્રે ઝબકીને ઉઠી જાય છે તો તેને તુલસી ની માળા પેહરાવવી.બાળક ઘણું તોફાની હોય તો તેને લીલા કલરના કપડાં ના પહેરાવવા .બાળક ને ભયાનક સપનાં આવે તો તેનાં પલંગ નીચે તાંબાના લોટમાં ગંગાજળ ભરીને રાખી દેવું.
સફેદ આક ની જળની માળા બનાવીને પહેરાવવાથી બાળકને કોઈ પણ પ્રકારની નજર લાગતી નથી.
આર્થિક તંગીના કારણે ભૂખંડનું નિર્માણ કાર્ય નથી થઈ રહ્યું તો શુક્લ પક્ષના હસ્ત નક્ષત્રના દિવસે દાડમનો રોપ લાવી બ્રહ્મસ્થલ છોડીને બીજી કોઈ પણ જગ્યાએ રોપી દેવો,આનાથી આર્થીક તંગી દૂર થઈને નિર્માણ કાર્યની શરૂઆત જલ્દી થઈ જશે.
લજામણિ ના મૂળિયાને કારા દોરામાં બાંધી પહેરવાથી ખાંસીમાં છુટકારો મળે છે.સહદેવીના મૂળિયાં ને સાત ટુકડા કરી લાલ દોરામાં માળા બનાવી કમર પર પહેરવાથી અતિસાર શાંત થાય છે.કપૂર ના આઠ સ્વાસ્થ્ય વર્ધક ફાયદા કપૂર અજમો અને પીપરમિન્ટ બરાબર માત્રામાં લઇ એક શીશી માં લઇ ભેગું કરી તાપમાં મૂકી દેવું.થોડાં થોડાં કલાકે હલાવતું રેહવું .આ મિશ્રણ ને લિબું શરબત માં ચારથી આઠ બુંદ ઉમેરીને આપવું તેનાથી ડાયેરીયામાં રાહત મળે છે.
પેટ દર્દ અને બેચેની માટે કપૂર ઘણું ઉપયોગી છે.પેટ દર્દ થાય ત્યારે કપિર અજમો અને પીપરમિન્ટ ને શરબત માં ભેળવીને પીવાથી દર્દમાં રાહત મળે છે.ત્વચા માટે ઘણું ફાયદેમંદ છે .કપૂર કોશિકાઓને મજબૂત બનાવે છે.તેનાથી ત્વચામાં નિખાર આવે છે.માંસપેશીઓના દર્દને કપુરથી દૂર કરી શકાય છે.કપૂરના તેલની માલિશ કરવાથી રાહત મળે છે.ખંજવાળ આવતી હોય તો કપૂરનો પ્રયોગ કરવો,જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં કપૂર લગાવવું તેનાથી રાહત મળે છે.
ગઠિયાના દર્દીઓ માટે પણ કપૂર ફાયદેમંદ છે.કપૂરના તેલની માલિશ કરવાથી રાહત મળે છે.દાઝેલા પર કપૂર લગાવવાથી રાહત મળે છે.જલન ઓછી થઈ જાય છે.કપૂર ખુશ્બુદાર હોય છે.આની ખુશ્બુ કોઈ પણ દેશમાં થતાં કપૂરના વૃક્ષ પર નિર્ભર કરે છે.કપૂરની સુગંધથી આસપાસનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે.આ જ કારણ છે કે હિંદુ ધર્મમાં પૂજા કરતી વખતે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ વૈજ્ઞાનિક તર્ક ના આધાર પર સૌનું કલ્યાણ થઈ શકે નિરોગી જીવન રહે.