Breaking News

હવે કોન્ડમ કે ગોળીઓ ને કહી દો બાય બજારમા આવી ગઇ એક એવી વસ્તુ કે હવે જરુર નહી પડે કોન્ડમની……

મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે જો તમે પણ શારિરિક સબંધ બાધતા સમયે જો તમે તમારી સુરક્ષા માટે કોન્ડમનો ઉપયોગ કરો છો અન્વ તેમા પણ જો તમને મુશ્કેલીઓ આવી રહી છે તો હવે તમારે ગભરાવાની જરુર નથી કારણ કે હવે બજારમા આવી ગયુ એક એવી વસ્તુ જેના વિશે કહેવાય છે કે તે કોન્ડમનો પણ બાપ છેતો આવો જાણીએ કે શુ છે આ વસ્તુ.

મિત્રો તમને જણાવી દઈએ કે સમાગમ કરવામાં સ્ત્રી અને પુરુષ બંને આનંદ આવતો હોય છે તેમજ સમાગમ દરમિયાન લોકો પ્રેગ્નન્સી રોકવા માટે કોન્ડમ નો ઉપયોગ કરતા હોય છે મિત્રો તમે જણાવી દઈએ કોન્ડમ નો ઉપયોગ પ્રિગ્નેસી રોકવા માટે થાય છે અને આજના સમયમાં વસ્તી વધારો અને મોંઘવારીમાં પણ વધારો ઘણો થઈ રહ્યો છે માટે શારીરિક સંબંધ બાંધતી વખતે કોન્ડમ નો ઉપયોગ કરતા હોય છે પરંતુ તેમને કોન્ડમ સાથે સમાગમ કરવું યોગ્ય લાગતું નથી મિત્રો આજે અમે તમને કોન્ડમ વગર એકદમ સુરક્ષીત સમાગમ કેવી રીતે કરવું તે જણાવીશું.

મિત્રો તમને જણાવી દઇએ કે કોન્ડમ એ એક ગર્ભાધાન અવરોધી કે નિરોધી સાધન છે આને જાતિય સંભોગનો સમયે સૌથી સામાન્ય રીતે વપરાતું સાધન છે. ગર્ભાધાન સાથે સાથે આ જાતીય રોગ જેવાકે ગોનોરીયા, સીફીલીસ અને એચ. આય.વી ને રોકવામાં પણ મદદ કરે છે. આ સાધનને પુરુષના ઉત્તેજીત લિંગ પર પહેરવામાં આવે છે. આ સાધન મોજા કે ફુગ્ગા જેવું હોય છે. આ સાધન પુરુષના વીર્યને તે સંભોગી સાથીના શરીરમાં પ્રવેશતા અટકાવે છે.

મિત્રો કોન્ડમ પાણી અવરોધી, લચકદાર, અને ટકાઉ હોય છે. સંભોગ દરમ્યાન ગર્ભાધાન અને જાતીય રોગનું સંક્રમણ અટકાવવા સિવાય આના અન્ય ઉપયોગ હોય છે, જેમકે વીર્યના નમૂના લેવા અને બિન લૈંગિક ઉપયોગ જેમકે પાણી રોઘી માઈક્રોફોન બનાવવા અને રાઈફલની બેરલને આટકી જતી અટકાવવા આનો ઉપયોગ થાય છે.હાલના સમયમાં કોન્ડોમ પ્રાયઃ લેટેક્સ માંથી બનાવવામાં આવે છે. તે સિવાય અન્ય પદાર્થો જેવાકે પોલીયુરેથેન, પોલીસોપ્રીન કે ઘેટાના આંતરડામાંથી પણ કોન્ડમ બનાવવામાં આવે છે.

મિત્રો સ્ત્રીઓ વાપરી શકે તેવા સ્ત્રી કોન્ડોમ પણ હવે ઉપલબ્ધ છે. તેને મોટે ભાગે નાઈટ્રાઈલ નામના પદાર્થ માંથી બનાવવામાં આવે છે. પ્રજનન રોકવાના સાધન તરીકે પુરુષોના કોન્ડોમ સસ્તા, વાપરવામાં સરળ,અલ્પ આડઅસરો ધરાવનાર અને જાતીય રોગના સંક્રમણ સામે રક્ષણ જેવા ફાયદાઓ ધરાવે છે અમેરિકાની એક સંસ્થા અમેરિકન સેક્સ્યુઅલી ટ્રાન્સમીટૅડ ડીસીઝ એસોસિએશન દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાયું કે કોન્ડોમનો ફાટવાનો દર ૨.૩% અને સરકીને નીકળી જવાનો દર ૧.૩% હોય છે.

આને કારણે જાતીય રીતે અતિ સક્રીય એવા પુરુષો માટે આ જોખમી હોઈ શકે છે.પ્રજનન નિયંત્રણમાટૅ જે યુગલો પુરુષ કોન્ડોમ વાપરે છે તેઓ જો યોગ્ય સમજ, ચોકસાઈ અને પદ્ધતિથી કોન્ડોમ વાપરે ત્યારે ગર્ભ રહેવાની શક્યતા દર ૨% રહે છે અને જો તેના ચીલાચાલુ પદ્ધતિ અને યોગ્ય ચોકસાઈ વગરનો વપરાશ કરતા ગર્ભાધાનનો દર 15 % જેટલો થઈ જાય છે કોન્ડોમનો વપરાશ લગભગ ૪૦૦ વર્ષોથી થતો આવ્યો છે. સમગ્ર વિશ્વમાં ૧૯મી સદી આ પ્રજનન નિયંત્રણનું સૌથી પ્રખ્યાત સાધન રહ્યું છે.

આજના યુગમાં તેને સર્વ સહમતીથી સ્વીકારાયેલ હોવા છતાં જાતીય શિક્ષણ ના વર્ગોમાં તેનું સ્થાન કેવું હોવું જોઈએ તેના વિષે વિવાદ ચાલુ છે. અમુક ધર્મોમાં, ખાસ કરીને કેથોલિક ચર્ચમાં, તેના ઉપયોગને સહમતિ મળી નથી પેટેર્નલ ટોલેરેન્સની પ્રક્રિયામાં કોન્ડોમ અવરોધ પેદા કરે છે જેને કારણે સ્ત્રીઓની વીર્ય પ્રતિકારક ક્ષમતાનો વીર્ય સાથેનો સામનો ઘટે છે અને આ વસ્તુ ત્યાર બાદ થતી ગર્ભાધાનની જટીલતાઓને ઓછી કરે છે.

કેટલાક કિસ્સાએમાં જેને પુરુષો સમજતા હોય છે તે કૉન્ડમના કારણે થતી એલર્જીનું કારણ પણ હોઈ શકે છે. કૉન્ડમની બનાવટમાં લેટેક્સનો ઉપયોગ થાય છે, જેનો અલગ-અલગ રીતે કૉન્ડમ ની બનાવટમાં ઉપયોગ થતો હોય છે. કુદરતી રબર જેમાં લેટેક્સનું પ્રમાણ હોય છે જે એલર્જી માટે જવાબદાર બની શકે છે. એક રિસર્ચ પ્રમાણે દુનિયાના 4.3% લોકો આ એલર્જીનો ભોગ બનવું પડે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે કૉન્ડમના ઉપયોગ પછી, એલર્જી થતી હોય છે જેના લીધે ખુજલી કે લાલ ચાંઠા પડી જતા હોય છે આ કિસ્સા ઓમાં ખુજલીની સાથે સ્વેલિંગ, લાલ ચાંઠા કે પેનિસ પર ફોલ્લીઓ થતી હોય છે જો એલર્જીનું પ્રમાણ વધુ હોય તો સ્વેલિંગ, ખુજલી, ચક્કર આવવા, ગળુ સૂકું થવું, ઉલટી, પેટમાં દુખાવો થવો વગેરે લક્ષણો જોવા મળે છે. આ પ્રકારની તકલીફો કૉન્ડમના ઉપયોગ બાદ થતી હોય તો સમજી જવું કે તમે એલર્જીનો ભોગ બન્યો છો.

પરંતુ મિત્રો હવે તમારે ગર્ભનિરોધક ગોળીઓ અથવા કોન્ડોમનો ઉપયોગ કરવાની જરૂર નથી. કારણ કે આવી કોન્ડોમ બજારમાં આવી છે જેથી તમે તમારા જીવનસાથી સાથે ખુલ્લેઆમ સંબંધ રાખી શકો અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કંડોમની આગળની વાત છે. ચાલો આપણે તમને જણાવી દઈએ કે નવું ઉત્પાદન વેસેગેલ એક ઇન્જેક્ટેબલ જેલ છે જે શરીરની અંદરના વીર્યને અવરોધે છે. આ ઉત્પાદન સાધન વાંદરાઓમાં અસરકારક સાબિત થયું છે અને આ સંશોધન ઓપન સક્સેસ જર્નલ બેઝિક અને ક્લિનિકલ એન્ડ્રોલોજીમાં બહાર આવ્યું છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ ગર્ભનિરોધક જેલ શુક્રાણુને શરીરમાંથી બહાર આવવાથી અટકાવે છે અને વેસેલ જેલ ખૂબ જ ઝડપી ગર્ભનિરોધક પરિણામો આપે છે, જે ખૂબ લાંબા સમય સુધી ચાલે છે. આ રસીના ગુણધર્મો મનુષ્ય માટે બનાવેલા ગર્ભનિરોધક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંશોધનકારો કહે છે કે મનુષ્ય પર આ રસીનું પરીક્ષણ ટૂંક સમયમાં શરૂ થશે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …