નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાજધાની દિલ્હીમાં માણસાઇને હચમચાવી દેનાર ઘટના સામે આવી છે જ્યાં દાદીની ઉંમરની વૃધ્ધ મહિલા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે દિલ્હી પોલેસે 86 વર્ષની વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ઘટના 7 સપ્ટેમ્બરની સાંજની છે સૂચનાઅ મળતાં પોલીસે કેસ દાખલ કરવામાં આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી આરોપીનું નામ સોનૂ છે લિફ્ટ આપવાના બહાને સુમસામ વિસ્તારમાં રેપ ગુજાર્યો હતો.
ઘટના દિલ્હીના છાવલા વિસ્તારની છે મહિલા પોતાના ગામથી બીજા ગામ જઇ રહી હતી ત્યારે આરોપીએ મહિલાને છોડવાને બહાને લિફ્ટ આપી અને રસ્તામાં 2 કિલોમીટર સુધી સુમસામ રસ્તો હતો તેનો ફાયદો ઉઠાવતાં 86 વર્ષની બુજુર્ગ મહિલા સાથે રેપ જેવી ઘટનાને અંજામ આપ્યો આરોપીની ઉંમર 33 વર્ષ છે. અને તે દિલ્હીના રેવલા ખાન પુરનો રહેવાસી છે.
મહિલાની બૂમો સાંભળ્યા બાદ આસપાસના લોકો એકઠા થયા અને આરોપીને રંગે હાથ પકડી લેવામાં આવ્યો ત્યારબાદ પોલીસને સૂચના આપવામાં આવી. પોલીસના અનુસાર આરોપી દારૂના નશામાં હતા આ કેસમાં પોલીસે કેસ દાખલ કરી આરોપીને આઇપીસી કલમ 376 અને 363 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ માણસાઇને શર્મસાર કરી દીધી છે દાદીને ઉંમરની વૃધ્ધ મહિલા સાથે આ ઘટનાએ આખા સમાજને હચમચાવી દીધો છે.
મિત્રો બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો.તેવી જ ઘટના અહીંયા બની છે અને જે સુરતમાં બની છે અને આ મહિલાને લિફ્ટ આપવાાના બહાને અપહરણ કરીને ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે જે મહિલાએ લિફ્ટ માંગી હતી અને તેની સાથે મળતી માહિતી પ્રમાણે બે યુવકોએ આ મહિલાને લિફ્ટ આપવાના બહાને કારમાં બેશાડીને અને આ બધા જ યુવકોએ તેની સાથે ગેંગરેપ ગુજાર્યો હતો પણ એવું કહેવામાં આવે છે કે આ મહિલાએ વિરોધ કરતા જ આરોપીઓએ મહિલાના દોઢ વર્ષના બાળકને મારવાની ધમકી આપી હતી અને પછી તેની સાથે આ દુષ્કર્મ કર્યું હતું.
ઘણી વાર આપણને ઘણા વર્ષો પહેલાના કિસ્સા વાંચતા હોઈએ છીએ પણ આ વાત માત્ર 1 મહિના પહેલાની જ છે અને આ ઘટનાના 15 દિપસ પછી એક આરોપી ફરી પીડિત મહિલાના ઘરે ગયો હતો. તેણે ગેંગરેપની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપીને પીડિતાને બ્લેકમેઇલ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી તેની સાથે બીજી વાર સમાગમ કરવા માગતો હતો પણ જેનાથી કંટાળીને પીડિતાએ આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલીસ હાલમાં તેમને શોધવાનો પ્રયત્ન ચાલુ છે.
હવે જણાવવામાં આવ્યું છે કે આ મહિલા તેના બાળકની સારવાર માટે સુરતના એક કતારગામ ગામનું નામ બદલેલ છે આવી હતી અને પછી આ પીડિતા પોલીસના જણાવ્યા પ્રમાણે 22 સપ્ટેમ્બરના દિવસે 27 વર્ષીય મહિલા પોતાના અઢી વર્ષના બાળકની સારવાર માટે કતારગામ રાજકીય ભરતિયા હોસ્પિટલ આવી હતી અને ત્યાં તેના બાળકની સારવાર કરાવી હતી અને ત્યારબાદ તે પોતાના ગામ પાછી ફરવા માટે શહેરના મોર સર્કલ પાસે બસની રાહ જોઇને ઊભી હતી અને તે લગભગ અડધા કલાકથી ત્યાં રાહ જોઇને ઉભી હતી પણ કોઈ જાતનું સાધન તેને મળ્યું ન હતું અને આખરે તે હેરાન થઈને ત્યાં જ બેસી ગઈ હતી અને તે દરમિયાન બે યુવકો કાર લઇને આવ્યા જોયા ત્યાં આ મહિલાને લિફ્ટ આપવાના બહાને કારમાં બેશાડી હતી અને આ આરોપીઓના નામ કિરણ અને રોનક છે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
જ્યારે જણાવવામાં આવ્યું હતું કે આ મહિલાએ વિરોધ કરતા જ બાળકને છીનવી લીધું હતું અને પછી આ પીડિતાને ગાડીમાં બેશાડ્યા બાદ આરોપી કારને ભરૂચ રોડ તરફ સુમસામ રસ્તા ઉપર લઇ ગયો હતો અને ત્યાં જ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને જ્યાં તેની સાથે છેડતી કરવા લાગ્યા હતા અને પછી જ્યારે આ મહિલાએ જ્યારે વિરોધ કરીને બુમો પાડવાનું શરું કર્યું હતું ત્યારે તેના ખોળામાંથી બાળકને છીનવી લીધું હતું અને પછી તેને મારી નાખવાની ધમકી આપી હતી અને ગળું દબાવીને તેને મારી નાંખશે તેમ કહ્યું હતું અને ત્યારબાદ આરોપીઓએ મહિલા સાથે વારાફરથી રેપ કર્યો હતો અને ત્યારબાદ આ આરોપીઓએ પીડિતા અને તેના બાળકને ત્યાંજ છોડીને ફરાર થઈ ગયા હતા અને ભાગવા લાગ્યા હતા.
પણ અહીંયા એવું જણાવાયું છે કે આ આરોપી રોનક તારાનગરના પ્રેરણા એક્સીલેન્ટ પબ્લિક સ્કૂલમાં ટીચર હતો અને તે જ્યારે કિરણ મેડિકલ સ્ટોર ચલાવે છે અને તે આખો દિવસ તેના સ્ટોરે જ હોય છે અને આ ઘટના બાદ પીડિતા એકદમ ડરી ગઇ હતી અને આ પીડિતાએ આ અંગે કોઇને જાણ કરી ન્હોતી.કારણ કે તે ગભરાઈ ગઈ હતી.
આ ઘટનાના 15 દિવસ પછી છ ઑક્ટોબરે એક આરોપી તેના ઘરે આવી પહોંચ્યો હતો જ્યારે તેણે તેનું ઘર પણ જોયું ન હતું પણ તે પૂછતો પૂછતો તેના ઘરે ગયો હતો અને તેણે પીડિતાને ફરી એકવાર તેની જગ્યાએ આવવા માટે કહ્યું હતું અને આ પીડિતાએ ના પાડતા તેમે ધમકાવી હતી. અને તેણે ઘટનાની વીડિયો ક્લિપ છે તેમ કહી અને બ્લેકમેલ કરવામાં આવી હતી અને તે તેની સાથે નહિ જાય તો વીડિયો વાઇરલ કરી દેશે તેવી ધમકી આપવામાં આવી હતી.પોલીસે મહિલાનો મેડિકલ ટેસ્ટ કરાવીને કેસ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.