India Post GDS Result 2024 Out: ઇન્ડિયા પોસ્ટ GDS રિજલ્ટ જાહેર

India Post GDS Result 2024: ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા 12 સર્કલ માટે ગ્રામીણ ડાક સેવક ભરતી 2024નું પ્રથમ મેરીટ લીસ્ટ જાહેર કર્યું, તમામ ઉમેદવારો ભારતીય પોસ્ટ વિભાગની ઓફિશ્યલ સાઈટ પરથી મેરીટ લીસ્ટ ડાઉનલોડ કરી શકશે.

ઇન્ડિયા પોસ્ટ GDS રિજલ્ટ: ભારતીય ટપાલ વિભાગે 19 ઓગસ્ટ 2024 ના રોજ ગ્રામીણ ડાક સેવક (GDS) પરિણામ જાહેર કર્યું છે. 15 જુલાઈથી 5 જુલાઈ સુધી ગ્રામીણ ડાક સેવક (GDS), BPM અને ABPM ની 44228 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી.

India Post GDS Result 2024

પોસ્ટ શીર્ષકગુજરાત જીડીએસ પરિણામ 2024
પોસ્ટનું નામજીડીએસ અને અન્ય
કુલ ખાલી જગ્યા44228 છે
સંસ્થાભારતની પોસ્ટ્સ, ભારત સરકાર
પરિણામ જાહેર કરવાની તારીખ19-08-2024
સત્તાવાર વેબસાઇટhttps://indiapostgdsonline.gov.in

ઘણા સમયથી ઉમેદવારો ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2024ના પરિણામની રાહ જોઈ રહ્યા હતા, હવે તેમની આતુરતાનો અંત આવી ગયો છે. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા 12 સર્કલ માટે ગ્રામિક ડાક સેવક ભરતી 2024 માટે પ્રથમ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે. મેરીટ લિસ્ટ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. તમામ ઉમેદવારો જેમણે ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 માટે અરજી કરી છે તેઓ સત્તાવાર indiapostgdsonline.gov.in પર જઈને તપાસ કરી શકે છે.

India Post GDS Result 2024
India Post GDS Result 2024

ગુજરાત ગ્રામીણ ડાક સેવક રિજલ્ટ 2024

આ પણ ખાસ વાંચો:

ગુજરાત ગ્રામીણ ડાક સેવક રિજલ્ટ 2024 કઈ રીતે ચેક કરવું?

1. સૌ પ્રથમ ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઇટ, indiapostgdsonline.gov.in પર જાઓ.
2. ત્યારબાદ કેન્ડીડેટ્સ કોર્નર પર જાઓ અને જ્યાં સુધી તમને શોર્ટલિસ્ટેડ ઉમેદવારો ટેબ ન દેખાય ત્યાં સુધી નીચે સ્ક્રોલ કરો.
3. આ પછી + બટન પર ક્લિક કરો અને તમારા સર્કલ પર જાઓ.
4. આ કર્યા પછી, શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની યાદી ખોલો.
5. સર્ચ બોક્સમાં તમારો નોંધણી નંબર અથવા નામ દાખલ કરો અને પીડીએફ દ્વારા શોધવા માટે એન્ટર દબાવો.

ભારતીય પોસ્ટ ઓફિસ જીડીએસ પરિણામ 2024

Leave a Comment