Breaking News

જલ્દી લો થઇ જાય છે મોબાઇલની બૅટરી તો ઓફ કરી દો આ 3 સેટિંગ….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે જો તમારા ફોનની બેટરી જલ્દી લો થઈ જાય છે તો તમારે તમારા ફોનમા અમુક સેટીંગની મદદથી તમે તમારા ફોનની બેટરીને જલ્દી લો કરતા બચાવી શકો છો અને તમારા ફોનને લાબા સમય સુધી ચલાવી શકો છો.

મિત્રો તમને જણાવી દઇએ કે મોબાઇલ ફોનનો ઉપયોગ અત્યારે સામાન્ય બાબત થઇ ગઇ છે. મોબાઇલ ફોનનો લોકો ઉપયોગ તો કરે છે, પરંતુ તેના વિશે તેઓ જાણતા હોતા નથી, ખાસ કરીને મોબાઇલ અને તેની બેટરીને લઇને ઘણા ભ્રમ તેઓના મનમાં હોય છે, આવો મોબાઇલ ફોન તથા તેની બેટરી વિશે એટલે કે ફોન ક્યારે ચાર્જ કરવો, ક્યારે ઓફ કરવો, બેટરી ક્યારે ચેન્જ કરવી વગેરે જેવી બાબતોની માહિતી મેળવીએ.

મોટાભાગના વ્યક્તિઓને રાત્રે ફોન ચાર્જમાં મૂકવાની આદત હોય છે, અને ચાર્જમાં મૂકેલો ફોન ઘણી વખત થોડા સમય બાદ ચાર્જમાંથી કાઢવાનો રહી જાય છે. તેથી બને તો રાત્રે ફોન ચાર્જમાં ન મૂકવો અને જો મૂકો તો સૂતાં પહેલા ચાર્જમાંથી કાઢી લો. રાત્રે મોબાઇલ ચાર્જમાં રાખવાથી મોબાઇલની બેટરીને નુકસાન થાય છે. હકીકતમાં આપણે જેટલો સ્માર્ટ ફોનને સ્માર્ટ સમજીએ છીએ તે તેના કરતાં વધારે સ્માર્ટ છે. ફોનની બેટરી જેવી ચાર્જ થઇ જાય છે, એટલે ફોન તેની જાતે જ ચાર્જ થવાનું બંધ કરી દે છે, પરંતુ વાયર ફોન સાથે જોડાયેલ હોવાથી ફોન ગરમ થાય છે. તેથી રાત્રે ચાર્જિંગમાં ન રાખો.

લોકો માને છે, કે બીજી બ્રાન્ડના ચાર્જરનો ઉપયોગ કરવાથી મોબાઇલની બેટરી ખરાબ થઇ જાય છે, પરંતુ હકીકતએ છે કે બીજી બ્રાન્ડના ચાર્જરથી ફોન ઝડપથી ચાર્જ થઇ જાય છે. પરંતુ જો બીજી બ્રાન્ડનું ચાર્જર પણ ડુપ્લિકેટ હોય તો તેનાથી બેટરી ખરાબ થઇ શકે છે અને વધારે હિટના કારણે બેટરી પર ખરાબ અસર પડે છે. લિથિયમ આયર્ન બેટરીઓ ગરમ હોય છે, અને ચાર્જ થતી વખતે બેટરી વધારે ગરમ થઇ જાય છે. ઠંડી બેટરી વધારે ઝડપથી ખરાબ થઇ શકે છે. ફોનમાંથી બેટરીને જરૂર વિના કાઢવી નહિ જરૂર કરતા વધારે કરંટ ગેજેટને ખરાબ કરી શકે છે.

તમારે તમારા હેન્ડસેટના પાવર આઉટલેટથી વાયર દ્વારા લટકાવું ન જોઇએ. આમ, કરવાથી તમારા ફોનના પાવર કનેક્ટર ખરાબ થઇ શકે છે. મોબાઇલ ફોન સંપૂર્ણ રીતે ચાર્જ થઇ જાય ત્યાર બાદ તમારે તેને પાવર આઉટલેટ દ્વારા હટાવી લેવું જોઇએ.જો તમારો ફોન ઝડપથી ડિસ્ચાર્જ થતો હોય તો સૌથી પહેલાં ચેક કરી લો કે ક્યાંક તમારી બેટરી ખરાબ તો નથી થઇને ? બેટરીને ફોનથી અલગ કરીને સમતલ જમીન પર ગોળ ફેરવો, અને જો ફોનની બેટરી સરળતાથી ફરે છે, તો બેટરી ક્યાંકથી ફૂલી ગઇ છે તેથી હવે બેટરી બદલવાનો સમય થઇ ગયો છે.

મિત્રો ફોનની બેટરી ફૂલ થવી તે આપણા માટે મહત્વની ચીજ છે પરંતુ કેટલીક વાર ખોટા ટાઇમ પર આપણા ફોનની બેટરી ડ્રેન થઇ જાય છે અને આપણુ ખુબ જરૂરી કામ રોકાઇ જાય છે અને જો કોઇ કામથી આપણે બહાર જતાં હોઇએ અને બેટરી ન હોવાથી આપણુ કામ અટકી પડે છે અને ત્યારે બેટરી બચાવવા માટે લોકો ઇન્ટરનેટ ઓફ કરી દેતા હોય છે પરંતુ કેટલીક ટ્રીક છે જે અપનાવવાથી તમારી બેટરીનું આયુષ્ય લાંબુ થઇ જાય છે.

મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે આપણને ખબર નથી હોતી અને બેકગ્રાઉન્ડમાં કેટલીક ઍપ્સ ચાલતી હોય છે. જે વગર કારણે ડેટા ખર્ચ કરી દે છે અને સાથે બેટરી પણ વધારે પડતી યુઝ થઇ જાય છે. આ પ્રકારની ઍપ્સને સ્માર્ટફોનમાંથી અનઇન્સ્ટોલ કરી દો અથવા તો તેને સેટિંગમાં જઇને ફોર્સ સ્ટોપ કરી દો. આ સેટિંગ કરવાથી બેટરી ત્યારે જ ખર્ચ થશે જ્યારે તમે તેને ઓપન કરશો.

 

તમારે સ્માર્ટફોનની સેટિંગમાં જવું પડશે ત્યાં જઇને બેટરી યુસેજ નામનો એક ઓપ્શન હશે અને ત્યાં વ્યુ ડિટેઇલ્ડ ડેટા નામના ઓપ્શનને ટેપ કરશો તો કઇ એપ કેટલી બેટરી યુઝ કરે છે તેની જાણકારી આવી જશે અને દરેક એપમાં જઇને યુઝર તેની રિસ્ટ્રિક્શનને સેટ કરી શકે છે અને તે સિવાય બેટરી સેવ કરવાનો એક આસાન પ્રકાર છે કે તમે બેટરી સેવર ઓન કરી દો. આ ઓપ્શન યુઝર્સને ને મળે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે મોબાઇલ સહિત ડિવાઇસમાં વપરાતી બેટરીની વધુને વધુ એડવાન્સ્ડ થઇ રહી છે. જોકે હજુ પણ મોટાભાગના યુઝર્સમાં મોબાઇલની બેટરી અંગે ઘણી ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઓવર ચાર્જ કરવાથી ફોનની બેટરીને મોટું નુકસાન થાય છે અને ઓવર ચાર્જિંગ પણ ફોનની બેટરી ફૂટવા માટેનું કારણ બની શકે છે પરંતુ ખરેખર તેવું હોતુ નથી.

નિષ્ણાતો કહે છે કે ફોનની બેટરીમાં એવી સિસ્ટમ આપવામાં આવી છે, જ્યારે ફોન સંપૂર્ણ ચાર્જ થાય ત્યારે એક ખાસ સર્કીટ બેટરીને મળતો પાવર ડિસ્કનેકટ કરી દે છે. એપલે આઇફોન 10 અને આઇફોન 11 માં બેટરી ચાર્જિંગને ઓપ્ટિમાઇઝ કર્યું છે. જેથી જયારે 80 ટકા બેટરી સમાપ્ત થઈ જાય છે ત્યારે ફોન એપ્લિકેશનને બેટરી ડ્રેઇન કરતી રોકે છે અને એક એવી માન્યતા પણ છે કે બેટરી પરેપુરી ડિસ્ચાર્જ થાય પછી ચાર્જ કરવાથી બેટરીની લાઇફ વધે છે. જોકે  નિષ્ણાતો કહે છે કે આમ કરવાથી ફોનની બેટરીને નુકસાન થાય છે.

ડિસ્ચાર્જ બેટરીમાં રાસાયણિક પ્રતિક્રિયા થાય છે અને તેનાથી  બેટરી બેકઅપ ઘટે છે ઘણી કંપનીઓ આ સમસ્યાને દૂર કરવા માટે ફોનમાં બેટરી મેનેજમેન્ટ  ફિચર આપે છે. જે એપ્લિકેશનને ઓપ્ટિમાઇઝ કરીને બેટરીને સાવ ડિસ્ચાર્જ થતાં રોકે છે,.બેટરી બેકઅપ વધારવા માટે ફોનમાં હાલની સુવિધાઓનો ઉપયોગ કરવો પડશે. ઉપરાંત જે એપનો ઉપયોગ ન હોય તેવી એપ્લિકેશન મોબાઇલમાંથી ડિલીટ કરી દેવી જોઇએ. ઘણા લોકો એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન જેવા સ્થળે આવેલા ચાર્જિંગ પોઇન્ટથી ફોન ચાર્જ કરે છે.

પરંતુ તેમાં વ્યક્તિગત ડેટા લીક થવાનું જોખમ રહે છે. તેથી પ્રવાસ દરમિયાન ફોનને ચાર્જ કરવા માટે પાવરબેંકનો ઉપયોગ કરવો જોઈએ, જે ખૂબ સલામત પદ્ધતિ છે. ઘણા લોકો માને છે કે મોબાઇલ કેપની દ્વારા અપાયેલા ઓરિજનલ ચાર્જરથી  ચાર્જ કરવો જોઈએ, કારણ કે તે બેટરીને નુકસાન કરતું નથીપરંતુ નિષ્ણાતો કહે છે કે, અન્ય ચાર્જર કે કેબલથી ચાર્જ કરવાથી  બેટરીને નુકસાન થતું નથી. જો કે તેનાથી ફોનની ચાર્જિંગ સ્પીડ થોડી ઓછી થાય છે.

About bhai bhai

Check Also

આ છોકરાએ લિંગ પરિવર્તન કરાવીને બની ગયો છોકરી,સુંદરતા તો એવી છે કે હિરોઇનો પણ તેની સામે ફીકી લાગે….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *