Breaking News

જાણો મા ખોડિયારે માટેલ માં જ કેમ કર્યા બેસના?,જાણો એના પાછળ ની કથા….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ખોડિયાર માતાજીનું માટેલ મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ છે આ ગામ વાંકાનેર થી આશરે ૧૭ કિ.મી.એ આવેલું છે .

અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે જે ઢોળાવ ચડીને મંદિરમાં જવાય છે અહીં જે જુનું સ્થાનક છે તેમાં ચાર મુર્તિઓ છે આ પ્રતિમાઓ આવડ ખોડિયાર હોલબાઈ અને બીજબાઈની છે તેમાં શ્રી ખોડિયાર માતાજીની મુર્તિ ઉપર સોના-ચાંદીનાં છત્ર સતર ઝુમે છે તેમ જ માતાજીને ચુંદડી ચડાવેલ હોય છે આ મંદીરની બાજુમાં જ નવું મંદિર બનેલું છે તેમાં ખોડિયાર માતાજીની આરસની સુંદર મુર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે તેની નીચે ખોડિયાર માતાજીનાં બહેન એવા જોગડ તોગડ અને સાંસાઈનાં પાળીયા ઉભા છે.

તેમાં ખોડીયાર માતાની મૂર્તિ ઉપર સોના-ચાંદીના ઝુમ્મર લટકે છે, અને માતાજીની મૂર્તિ ઉપર ચુંદડી ચડાવેલ હોય છે. આ મંદિરની બાજુમાં જ એક નવું મંદિર બનેલું છે, તેમાં તેમાં ખોડીયારમા ની આરસની બનેલી મૂર્તિ રાખવામાં આવેલી છે.

આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ઘુનો આવેલો છે. જે માટેલીયા ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીનાં ધરામાં ઉનાળામાં પણ પાણી ખુટતું નથી. આખુ માતેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે. હાલ પણ આ ધરાનાં પાણીને ગરણામાં ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. આ ધરાની થોડો આગળ એક નાનો પાણીનો ધરો આવેલો છે. તેને ભાણેજિયો ધરો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાજીનું જુનું સોનાનું મંદિર આવેલું છે.

જેને જોવા માટે બાદશાહે નવસો નવાણુ કોસ પાણી ખેંચવાનું સાધન ધરે મંડાવ્યા હતાં. ત્યારે ધરાનું પાણી કોસ દ્વારા ખેંચી લેવાતાં, ધરામાં રહેલ મંદિરની ઉપરનું સોનાનું ઇંડુ જોવા મળ્યું હતું. કહેવાય છે કે ત્યારે ખોડિયાર માતાજીએ ભાણેજિયાને પાણીનો હોંકરો ને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલ કે ધરે મંડાયેલ નવસો નવાણુ કોસને તાણીને ફરીથી ધરો પાણીથી ભરી દીધેલ. આમ માતાજીએ સત દેખાડીને પરચો પુર્યો હતો. આ વાતનો ઉલ્લેખ, ખોડિયાર માતાજીનાં ગળધરેથી માજી નિસર્યા ગરબામાં જોવા મળે છે. અહીં મંદિર પાસે અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે.

હાલ, અહીં માતેલ તિર્થધામ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. જે માતેલ ખોડિયાર માતાજીએ દર્શને આવતા યાત્રિકોને સારી એવી સગવડ પુરી પાડે છે. અહીં તેઓએ મોટી ધર્મશાળાઓ બંધાવેલ છે. જેથી અહીં રાત્રિ રોકાણ માટે ખુબ જ સુંદર સગવડ વિના મુલ્યે ઉપલબ્ધ છે. આ મંદિરે વર્ષ દરમિયાન લોકો ખુબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.

ઘણા લોકો દુર દુરથી માતાજીની પગપાળા માનતા ચડાવવા પણ આવે છે. અહીં માતાજીની લાપસી નો પ્રસાદ ધરવામાં આવે છે. તેમ જ આ મંદિરે અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જેમાં દરેક માણસોને વિનામુલ્યે ત્રણેય ટાઈમ જમવાનું પ્રસાદ આપવામાં આવે છે. જેમાં લાપસી, શાક, રોટલી, દાળ અને ભાત પ્રસાદ તરીકે પિરસવામાં આવે છે. અહીં આવવા માટે એસ.ટી બસ તેમજ પ્રાઈવેટ વાહન દ્વારા આવી શકાય છે. તેમજ વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે.

અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે તેની નીચે ખોડીયારમાની બહેન જોગડ તોગડ ઊભેલી છે. આ મંદિરની સામે એક ઊંડો ધરો આવેલો છે. જે માટેલ ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીના ધરામાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી, આખો માટેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે. હાલમાં પણ આ ધરાનું પાણી ગાળ્યા વગર પીવાની પ્રથા છે.

આ ધરાની આગળ થોડો નાનો ધરો આવેલો છે જેને ભાણેજીયો ધરો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ધરામાં ખોડીયારમા નુ જુનુ મંદિર આવેલું છે. જેને જોવા માટે બાદશાહ 999 કોષ પાણીમાં નાખ્યા હતા. કોસ એટલે કે પાણી વેચવાનો સાધન.

અહીં મંદિરની પાસે અનેક દુકાનો આવેલી છે આ દુકાનો અહીં રહેલા ગામના લોકોની આજી વિકાનું સાધન છે. અહીં શ્રી ખોડિયાર મંદિર માટેલ ટ્રસ્ટ કાર્યરત છે. આ ટ્રસ્ટ ખોડીયાર માતાના મંદિરે આવેલા ભક્તો ને સારી એવી સેવાઓ આપે છે. અહીં મોટી ધર્મશાળા આવેલી છે અહીં રાત્રિ રોકાણ માટે વિનામૂલ્યે સગવડ ઉપલબ્ધ છે.

અહીં ઘણી બધી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. ઘણા લોકો દૂર-દૂરથી પગપાળા પણ આવે છે. અહી માતાજીને લાપસીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને અહીં અન્નક્ષેત્ર પણ કાર્યરત છે. જેમાં દરેક માણસને વિનામૂલ્યે ત્રણ ટાઇમ જમવાનું આપવામાં આવે છે જેમાં લાપસી, દાળ, ભાત, શાક, રોટલી પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. અહીં આવવા માટે એસ.ટી બસો ઉપલબ્ધ છે.

About bhai bhai

Check Also

આજે અચાનક જ મા ખોડિયાર આ 3 રાશિઓને બનાવી દેશે ધનવાન,દુનિયાની કોઈ શક્તિ ધનવાન બનતા નહીં રોકી શકે…

મિત્રો જો તમે પણ તમારા ભવિષ્ય સાથે જોડાશો. તેથી જો તમે જાણવા તે માહિતી નો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *