Breaking News

જાણો આ ઘરેલુ ઉપાય વિશે જે એસિડિટી ને કારણે પેટમાં થતાં અલ્સરને જડમૂળથી કરી નાખશે ખત્મ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને જણાવી દઈએ કે પેટના રોગ ખૂબ જ ખરાબ હોય છે. તેના કારણે આપણાં આખા શરીર પર ખરાબ અસર થાય છે. એમાં પણ પેટમાં ચાંદા પડવા એટલે કે અલ્સરની સમસ્યા બહુ જ ખરાબ હોય છે. પેપ્ટિકનો અર્થ પાચનતંત્ર થાય છે. એટલે કે પાચનતંત્ર સંબંધિત ઘાને પેપ્ટિક અલ્સર ડિસીઝ કહે છે.

વર્તમાન સમયમાં ઘણાં લોકોને એસિડિટી થતી હોય છે અને તેના કારણે લોકોને ક્યારેક ને ક્યારેક પેપ્ટિક અલ્સર થતું હોય છે. આ રોગમાં પેટમાં ઈજા થાય છે. ઘા ધીમે ધીમે વધી જાય છે, જેને કારણે આંતરડામાં છિદ્ર, બ્લીડિંગ થઈ શકે છે.એસિડિટીની સમસ્યા કાયમ રહેતી હોય તો અવગણના ન કરતાંપેપ્ટિક અલ્સરની સમસ્યાને ઘરે જ કેટલીક કાળજી રાખી દૂર કરી શકાય છેઘણીવખત અલ્સર ઘાતક પણ બની રહે છે.

તમને જણાવી દઈએ કે, એચ પાયલોરી નામના બેક્ટેરિયા અલ્સરનું કારણ બને છે. આ બેક્ટેરિયા આપણાં આહારની સાથે આવે છે. દૂષિત આહારના માધ્યમથી શરીરમાં પહોંચતા આ બેક્ટેરિયાને કારણે અલ્સર થવાની શક્યતા વધી જાય છે. બેક્ટેરિયાનું જોખમ કઈ રીતે ઘટાડી શકાય, એચ-પાઇલરી બેક્ટેરિયા ખાન-પાન દ્વારા શરીર અંદર પ્રવેશે છે. કોઈપણ ફળ કે શાકભાજી સારી રીતે ધોયા બાદ જ ઉપયોગમાં લેવાં. જે ખાદ્ય-ચીજો શેકીને ખાવાની હોય તેને સરખી રીતે શેકીને ખાવી જોઈએ. હંમેશાં સ્વચ્છ પાણી પીવું જોઈએ. અલ્સરનું કારણ એચ-પાઇલોરી બેક્ટેરિયા છે એટલે તેનો નાશ કરવાની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

પેટનું અલ્સર,50 વર્ષની ઉંમર બાદ આ અલ્સર વધુ જોવા મળે છે. અવારનવાર વ્યક્તિને જમ્યા બાદ પેટમાં તીવ્ર પીડા થાય છે. કેટલીક વખત ઊલટીઓ પણ થતી હોય છે. દવાઓ અને કેમિકલને કારણે આ અલ્સર થાય છે. આર્થરાઇટિસ, ટીબી, માથાના દુખાવા માટે લેવાતા સ્ટીરોઇડને કારણે થાય છે.

જ્યાં સુધી ખાલી પેટે ટેબ્લેટ લેવાનું ડોક્ટર ન કહે ત્યાં સુધી ન લેવી જોઈએ.કઈ રીતે બચી શકાય.ચિંતા, ઉતાવળિયાપણું અને મસાલેદાર વાનગીઓથી દૂર રહો, વધુ ચિંતા કરવાનું ટાળવું. ઉતાવળે જમવું ન જોઈએ. વધુ મસાલેદાર ભોજન ન જમવું. નિયમિત અને સંતુલિત દિનચર્યા અપનાવવી. પેટ ભરીને જમવાને બદલે દિવસમાં 4થી 6 વખત જમવું. વધુ ચરબીયુક્ત આહારના સેવનથી દૂર રહેવું.

જો પેટમાં અલ્સર હોય તો કાળી માટી જેવા રંગનો મળ એક જ વાર આવે છે. આ પરિસ્થિતિમાં દર્દીને એમ લાગતું હોય છે કે બીજી ‌વખત એવું બન્યું નથી એટલે બધું બરાબર છે. જોકે, કેટલીક વખત કેટલીક દવાઓ કે ખાન-પાનને કારણે પણ આમ થઈ શકે છે, પરંતુ આમ થાય તો દવાઓ બંધ કરીને તપાસ કરાવવી.ક્યાંય પણ જમો કે કંઈ પણ ખોરાક મોઢામાં નાખતાં પહેલાં હાથ એન્ટિબેક્ટેરિયલ સાબુથી વ્યવસ્થિત સાફ કરવા. ઇન્ફેક્શનથી બચવા માટેની અકસીર આદત હૅન્ડવૉશ છે. ખાસ કરીને બાળકોમાં આ આદત કેળવવી.

વૈજ્ઞાનિકોએ નવી શોધમાં જણાવ્યું છે કે મોટે ભાગે અલ્સર એક પ્રકારના જીવાળું હેલિકોબેક્ટર પાયલોરી કે એચ. પાયલોરી દ્વારા થાય છે. અલ્સરની સમસ્યાનો ઈલાજ સમય પર ના કરવામાં આવે તો આ ગંભીર સમસ્યા બની શકે છે. આ બેક્ટિરિયા ના સિવાય અલ્સરના માટે કેટલાક હદ સુધી ખાન-પાન અને લાઇફસ્ટાઇલ પણ જવાબદાર હોય છે.

આવો અમે તમને આ બીમારીથી બચવાના કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીએ છીએ.અલ્સર થી બચવાના ઘરેલુ ઉપાય, દૂધ પીવાથી ગેસ્ટ્રીક એસિડ બનાવે છે, પરંતુ અડધો કપ ઠંડા દૂધમાં અડધુ લીંબુ નિચોવીને પીવામાં આવે તો આ પેટને આરામ આપે છે.

પૌવા અલ્સના માટે ખુબ ફાયદાકારક ઘરેલુ ઉપાય છે, આને બિટન રાઈસ પણ મકહેવામાં કહેવામાં આવે છે. પૌવા અને વરીયાળી ને બરાબર માત્રામાં મિક્ષ ચૂર્ણ બનાવી લો, 20 ગ્રામ ચૂર્ણ ને 2 લીટર પાણી માં સવારે મિક્ષ કરી, આને રાત સુધી પૂરું પી લો, આ ઘોલ નિયમિત રૂપથી સવારમાં તૈયાર કરીને બોપોર પછી કે સાંજથી પીવાનું શરુ કરી નાખવું. આ ઘોળ ને 24 કલાકમાં સમાપ્ત કરી દેવાનું છે, અલ્સર થી આરામ મળશે.કોબી અને ગાજર ને બરાબર માત્રામાં લઈને જ્યુસ બનાવી લો, આ જ્યુસને સવાર-સાંજ એક-એક કપ પીવાથી પેપ્ટિક અલ્સર ના દર્દીઓને આરામ મળે છે.

અલ્સરના દર્દીઓના માટે ગાયના દુધથી બનેલ ઘી ઉપયોગ કરવું ફાયદાકારક થાય છે.અલ્સરના દર્દીઓ બદામનું સેવન કરવું જોઈએ, બદામ પીસીને આનું દૂધ બનાવી લો, આને સવાર-સાંજ પીવાથી અલ્સર સારું થઇ જાય છે.સરગવા ના પાંદડાને પીસીને દહીંની સાથે પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનું સેવન દિવસમાં એક વાર કરવાથી અલ્સર માં ફાયદો થશે.આંતરડાનું અલ્સર થવા પર હિંગને પાણીમાં મિક્ષ કરી આનું એનિમા આપવું જોઈએ, આની સાથે રોગીને સરળતાથી પાચન થવા વાળું ભોજન આપવું જોઈએ.

અલ્સર થવા પર એક કપ માં ઠંડા દૂધમાં તેટલી જ માત્રામાં પાણીમાં મિક્ષ કરીને આપવું જોઈએ, આનાથી થોડા દિવસમાં આરામ મળશે.છાસની પાતળી કઢી બનાવીને રોગીને રોજ આપવી જોઈએ, અલ્સરમાં મકાઈની રોટલી અને કઢી ખાવી જોઈએ, આ ખુબ સરળતાથી પચી જાય છે.અલ્સરના રોગીને આવો આહાર એવો જોઈએ જેનાથી પિત્ત ન બને, કબજિયાત અને અર્જીણ ન થઇ શકે. આના સિવાય અલ્સરના રોગીને અત્યધિક રસાવદાર તાજા ફળ અને શાકભાજીઓનું સેવન કરવું જોઈએ, જેનાથી અલ્સર ને જલ્દી સારું થઇ શકે છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …