Breaking News

જાણો ગાંધારીએ કેમ પોતાના જ દીકરાને નગ્ન થઈને આવવાનું કહ્યું હતું?,જાણો એના પાછળ નું કારણ….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે એક એવા પાત્ર વિશે વાત કરવાના છે જે પાત્ર ના લીધે મહાભારત નું યુદ્ધ થયું હતું અમે વાત કરી રહ્યા છે ધૃતરાષ્ટ્ર અને ગંધારવી ના પ્રથમ સંતાન ની કોરુઓ ના સૌથી મોટા ભાઈ દુર્યોધન હસ્તી ના પુર ની ગાદી નો ન્યાયી એક વારસદાર અને એક હકદાર હતો તેના જન્મ પેહલથીજ ધૃતરાષ્ટ્ર અને ગાંધરી આ પુત્રની ખૂબ જ આતરુડ તાથી રાહ જોતા હતા જ્યારે દુર્યોધનનો જન્મ થયો હતો.

ત્યારે આખી હસ્તીના પુર માં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો ધૃતરાષ્ટ્ર અને ગાંધરી એ પોતાના આ પુત્રનું ભવિષ્ય જોવડાવા માટે તેના રાજ્યે જ્યોતિષ ને બોલાવ્યો રાજ્ય જ્યોતિશે જ્યારે દુર્યોધન નું ભવિષ્ય જોયું ત્યારે એક દમ વિચારમાં પડી ગયા આ જોઈને ગંધારીએ પૂછ્યું કે મારા પુત્રનું ભવિષ્ય કેવું છે તયારે જ્યોતિશે ભવિષ્ય વાની કરી હતી કે તમારો આ પુત્ર ગુરુકુળ નો નાશ કરશે તે પોતાના ભાઈઓ સાથે કવા દાવા ખેલશે ભાઈઓને નાશ કરવાનો પ્રયત્ન કરશે પોતાનો પુત્ર કુરુવર્સ નો વિનાશક ના બની રહે તેવું ઇચ્છતી ગાંધરી આ પુત્ર નો ત્યાગ કરવા તૈયાર થઈ ગઈ.

પરંતુ પુત્ર ના મોહમાં અંધ બનેલા ધૃતરાષ્ટ્ર તેને આમ કરતા અટકાવી હતી અને ત્યારથી જ કુરુવર્સ ના નાશના શ્રી ગણેશ મંડાયા એક વ્યક્તિ તરીકે દુર્યોધન ના ગુણો ને મુલવ્યે તો જ્યારે કર્ણ નું સુતપુત્ર કહી ને સૌ અપમાન કરે છે અને તેમની જાતિ ના કારણે તિરસ્કાર અને અધિકાર કરે છે ત્યારે માત્ર ને માત્ર દુર્યોધન જ કર્ણ ની વીરતા જોઈ તેને પોતાનો મિત્ર માને છે એટલું જ નહીં તેને અંગ દેશ નો રાજા પણ બનાવે છે આ બાબત ભલે તે સમય ની સમાજ વ્યવસ્થા ની વિરુદ્ધ હતી તેમ છતાં પણ કર્ણ ની જાતિ તેને મિત્ર બનાવતી વખતે તેને ક્યાંય પણ આડે ન આવી હતી આ તેની સરળલેખા લાગતા છે.

આજ કર્ણ મહાભારત ના યુદ્ધ વખતે પણ તેના મૃત્યુ ના ક્ષણ સુધી તેનો સાચો મિત્ર થઈને મિત્રતા નિભાવે છે અંગરાજ બનવા છતાં પણ હસ્તીના પુર થી કુરુક્ષેત્ર સુધી દુર્યોધનનું પોતાના જીવનના અંત સુધી સાથ નિભાવે છે દુર્યોધન ના બાળપણ થી જ તેના વ્યક્તિત્વને સંપૂર્ણ અસરકરનાર વ્યક્તિ તરીકે મહત્વની વ્યક્તિ એટલી તેના શકુની મામા શતરંજ ના અઠંગ ખેલાડી એવાં દુર્યોધન ના આ મામા તેમની બહેન ગાંધરી સાથે ગાંધાર છોડી ને પોતાના હસ્તીપુર આવ્યા હતા શકુની મામા પોતાની બહેન ગાંધરી ના લગ્ન એક અંત ધૃતરાષ્ટ્ર ની સાથે થયા એ જોઈ ને બૌ દુઃખી થયા હતા.

શકુની મામા આ લગ્ન થી સમજ નતા પરંતુ તેઓ કાઈ કરી શકે તેવા નતા કારણકે હસ્તીના પુર ખુબજ શક્તિ સાડી હતું આથી શકુની મામા એ આ હસ્તીના પુરને નાશ કરવાની મનોમન એક પ્રતીજ્ઞા લીધી હતી શકુની મામા નો સૌથી મજબૂત પાસો એ દુર્યોધન હતો જેનો તેમને એક પેદાની જેમ એક બખૂબી ઉપયોગ કર્યો દુર્યોધનને પણ તેના મામા સૌથી નજીકના અને સાચા લાગતા હતા તેથી તેમની સલાહ તે મહાદન સે અવગણ તો ન હતો દુર્યોધમાં ના પાંડવો પ્રત્યે ની લાગણી ને ઉશ્કેરવા માં દુર્યોધન ના ગુણો ને અવગુણ માં ફેરવા માં શકુની મામા એ એક અગત્યનો ભાગ ભજવ્યો હતો.

જે અંતે તો પાંડવો વચ્ચે થયેલા ભયંકર મહાભારત ના યુદ્ધ માં પરિણમ્યો હતો મહાભારત ના યુદ્ધ માટે કરણ બુધ એવી મહત્વ ની ઘટના ઓ માં એક પ્રસંગ દુર્યોધન અને દ્રૌપદી વચ્ચે નો છે પાંડવો એ ખનાળાવ વાળ ને બાળી ને માયા સુર ની મદદ થી ઇન્દ્ર પ્રત્યેનું નિર્માણ કર્યું હતું અહીં સભામાં મયાસુરે એવી કારીગરી કરી હતી કે સભા ની જમીન પણ પાણી ન સરોવર જેવી લાગે અને પાણી હોય ત્યાં જમીન નો આબાદ થાય આ જાણી વ્યક્તિ ઘભળાટ માં રહી જાય દુર્યોધન પણ યુધિષ્ઠિર ના આમંત્રણ નું માંન રાખી ને અહીંયા આવ્યો હતો.

દુર્યોધનને જળ અને જમીન વચ્ચે નો તફાવત દેખાયો ના હતો એટલે એ સીધો પાણી માં પડ્યો આખી સભા આ દ્રસ્ય જોય ને સ્તભ થઈ ગઈ આખી સભા માં સન્નાટો છવાઈ ગયો પછી અચાનક દ્રૌપદીનું હાસ્ય સભામાં ગુંજી ઉઠ્યું અંધ પિતાનો અંધ પુત્ર દ્રૌપદી ના આ વચનો સાંભળીને દુર્યોધન ખુજ જ ગુસ્સે થઈ ગયો અને સભા છોડી ને ચાલ્યો ગયો દ્રૌપદી ના આ વચનો દુર્યોધનને એટલા આંકડા લાગ્યા હતા કે તે બધું જ ભૂલી ને આ અપમાન નો બદલો લેવા માંગતો હતો એટલે મામા શકુની એ એક એવી રમત બિછાવી કે જેથી કરીને દુર્યોધન દ્રૌપદી નો બદલો લઇ શકે દુર્યોધન ના આમંત્રણ થી દુર્યોધન અને યુધિષ્ઠિર વચ્ચે પાસા ની રમત રમાઈ અને આ રમત માં શકુની મામા એ કપટ કર્યું.

અને પાંડવો નું બધું જ જીતી લીધું દ્રૌપદીને પણ જીતી લીધી હતી અને તેને દાસી બનાવી લીધી દુર્યો ધને પોતાનો બદલો લઈ લીધો અને દ્રૌપદી ને ખૂબજ હરદુઃખ કરી અને તેનું વાસ્તરહરણ કર્યું દુર્યોધનના સમગ્ર જીવન પર નજર કરીએ તો ઘણા પ્રસંગો એ તેના માં રહેલી સરભ ઉડી ને આંખે વળગે છે પણ એ માટે જરૂરી છે તેના પાત્ર ને તટસ્થ રીતે મુલવાની તેની જાતિ ના કારણે હદ દૂત અને અપમાન થઈ રહેલા કર્ણ ને પોતાના અંગત સ્વાર્થ વિના અંગદેસ નો રાજા બનાવી દે છે અને પરંપરાગત રૂઢિઓ ને પડકાર ફેંકે છે એક લવ્ય સાથે તેનું વર્તન સુભદ્ર માટે અર્જુન સાથે તેનો લઢવા નો ડકાર પાંડવો ને તેને પડકાર વાની તેની હિમંત મિત્રો માં તેને મુકેલો અતૂટ વિશ્વાસ વગેરે જોતા તે એક ખલનાયક ના બદલે મહાનાયક બની શકે તેવું તેનું ચરિત્ર ઉપસીઆવે છે.

એક જરા ઓછી એવી પ્રચાલી વાયગ એવી પણ છે દુર્યોધન નું મૂળ નામ સૂર્યોધન હતું એનો અર્થ એવો થાય છે કે જેને પરાજિત કરવો મુશ્કેલ છે પરંતુ તેને નીચો દેખાડવા માટે પાંડવો એ સુ ની જગ્યા એ દુ કરી દીધું હતું દુર્યોધન નો બીજો અર્થ થાય છે જેને શક્તિ કે શસ્ત્ર નો ઉપયોગ કરતા નથી આવડતું તે જેને પાંડવો એ પ્રચલિત કરી દીધું જન સામન્ય માં હંમેશા અત્યંત લોચા અને ઘમનડી ઘુમાન તરીકે દુર્યોધન નું પાત્ર વરડવાતું રહ્યું છે જ્યારે દુર્યોધને પાંડવો પાસેથી તેનું બધું જ જીતી લેછે અને દ્રૌપદી નું ભરી સભા માં અપમાન કરે છે ત્યારે પાંડવો ખુબ જ ક્રોધિત થઈ જાય છે.

અને એવી પ્રતિજ્ઞા લેછે કે આ દુર્યોધન નો નાશ કરી દેશે એ પછી મહાભારતનું યુધ્ધ લડાય છે કૌરવો અને પાંડવો વચ્ચે આ લડાયેલું યુધ્ધ અઢાર દિવસ ચાલ્યું હતું આ યુધ્ધ માં આખરે પાંડવો વિજય થયા હતા આ ધર્મ ના આ યુધ્ધ માં ધર્મ નો વિજય થઈ ગયો હતો દુર્યોધન ના માતા ગાંધરી મહાદેવ ના મોટા ભક્ત હતા અને તેઓ હંમેશા મહાદેવુ નું સ્મરણ કરતા હતા અને તેમનું પૂજન કરતા હતા ગાંધરી જ્યારે તેમના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થયા અને તેમને ખબર પડી કે તેમનો પતિ પણ અંધ છે આથી તેમણે એવું નક્કી કરીયું કે જો મારો પતિ આ દુનિયા ના જોઈ શકતો હોય તો હું કેવી રીતે જોઈ શકું અને એવી રીતે ગંધારીએ પોતાની આખો પર પેટ્ટી બાંધી દીધી હતી.

જ્યારે ગાંધારીને એવી ખબર પડે છે કે મહાભારત ના યુધ્ધ માં પોતાના નવાણું પુત્ર નો વધ કર્યો છે ત્યારે ગાંધરી ખૂબ જ દુઃખી થઈ જાય છે અને ખૂબ જ રડે છે ગાંધરી પોતાના પ્રિય પુત્ર દુર્યોધન ને ખોવા નતા માંગતા એટલે દુર્યોધનને કીધું હતું કે સ્નાન કરી ને નગ્ન અવસ્થા માં મારી પાસે આવજે ગાંધરી પોતાના આંખોના બડ થી દુર્યોધન ને વ્રજનો બનાવવા માંગતા હતા જેના લીધે તેનો પુત્ર અમર થઈ જાય અને કોઈપણ તેનો વધ ના કરી શકે બીજા દિવસે જ્યારે દુર્યોધન નગ્ન અવસ્થા માં પોતાની માતા પાસે જાય છે.

ત્યારે રસ્તા માં ભગવાન શ્રી કૃષ્ણ મળે છે ભગવાન વિચારે છે કે જો દુર્યોધન નગ્ન અવસ્થા માં પોતાની માતા પાસે પહોંચી જશે અને તેના માતા વ્રત થી આખો વ્રજ નો થઈ જશે તો તેમની પ્રતિજ્ઞા પુરી નઈ થાય આથી ભગવાન શ્રી કૃષ્ણ ગમે તેમ કરીને દુર્યોધનને સાથળ ના ઉપરના ભાગે પાર કેળાના પાંદડા વિતળાવી ને તેની માતા પાસે જવાનું કહે છે અને દુર્યોધન આવું જ કરે છે જ્યારે દુર્યોધન તેની માતા પાસે આવે છે ત્યારે ગંધારીએ પોતાની આંખોની પેટ્ટી ખોલી ને આ દુર્યોધન ને વ્રજનો બનાવી દેછે પરંતુ સાથળ ના ભાગ પાસે પાંદડા લગાવેલા હોવા થી તે ચામડાંનું જ રહે છે અને અંતે ભીમ પોતાની ગદા થી દુર્યોધન ને જનગા પર પહાર કરે છે અને એવી રીતે દુર્યોધનનો અંત થાય છે.

About bhai bhai

Check Also

આવા લોકો પર ક્યારેય પ્રસન્ન નથી થતી માં લક્ષ્મી,જાણો કેવા હોઈ છે આ લોકો….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે …