Breaking News

જાણો ઘર માં કેમ કરવું જોઇએ મીઠા વાળા પાણીથી પોતું,કારણ જરૂર જાણવું જોઈએ તમારે….

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે દરેક વ્યક્તિ સખત મહેનત કરે છે. પરંતુ સખત મહેનત કર્યા પછી પણ જો તમને પૈસા ન મળે, તો વાસ્તુ ખામીઓ આવી શકે છે.

જેને તમે આ સરળ પગલાં અજમાવી અને સ્થિર કરી શકો છો. આ ઉપાય કરો સાંજે ઘરની લાઇટ પ્રગટાવો. આ સમયે લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે.ઘરમાં સુકા ફૂલો ન રાખશો, આનાથી ઘરમાં મૃત્યુ અને નકારાત્મક ઉર્જા આવતી અટકશે અને ઘરની ખુશી અને પ્રગતિમાં વધારો આવશે તાજા ફૂલો જ રાખો.જો ઘરના કોઈ પણ ભાગમાં વાસ્તુ દોષ હોય તો દરિયાઈ મીઠું અથવા રાઇન્સ્ટન તે દિશામાં નાખો અને મીઠા થી લૂછી નાખો.જો ઉત્તર-પૂર્વમાં પગથિયા છે,

તો પછી ઉત્તર દિવાલ પર એક અરીસો મૂકો.બેડરૂમમાં બેઠા બેઠા ખોરાક ન ખાશો, તે નકારાત્મક ઉર્જા લાવે છે.ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર પીળી પ્રકાશ મૂકો.જે લોકો શ્રેષ્ઠ સંપત્તિની ઇચ્છા રાખે છે, તેઓ રાત્રે સિત્વીસ હાકીક પથ્થરો લઈને તેમના પર લક્ષ્મીની તસવીર લગાવે છે, તો નિશ્ચિતપણે તેમના ઘરમાં વધુ પ્રગતિ થશે.કોઈપણ શુક્રવારે રાત્રે પૂજા કર્યા પછી, મંત્રનો જાપ કરો શ્રી લક્ષ્મી વાસુદેવાય નમ એકસો આઠ વખત. પૈસાથી સંબંધિત દરેક સમસ્યા હલ થશે.

વધુ માહિતી આપતા દરેક લોકો નવું મકાન કે ઓફીસ ખરીદે છે તો એનું વાસ્તુ પૂજા જરૂર કરાવે છે. વાસ્તુ કરાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નો પ્રવેશ થઇ શકતો નથી. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘણા નિયમો હોય છે, જેનું પાલન કરવાથી ઘરમાં શાંતિ બની રહે છે. ઘણી વાર આપણે અમુક વસ્તુ મન થાય એમ મૂકી દઈએ છીએ, પરંતુ જો અમુક વસ્તુ એના યોગ્ય સ્થાન પર મુકવામાં ન આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા નો પ્રવેશ થાય છે અને પરેશાની વધી જાય છે.

વાસ્તુ શાસ્ત્ર ના નિયમો અનુસાર ઘર, ઓફીસ અને વ્યાપારિક અનુષ્ઠાન માં આવનારી નકારાત્મક ઉર્જા ને દુર કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર નો નિયમ આ સ્પષ્ટ કરે છે કે શુભતા માટે કઈ દિશા માં કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ. પરંતુ ઘણી વાર વાસ્તુ ના નિયમો ની જાણકારી ન હોવા ના કારણે આપણે નકારાત્મક ઉર્જા થી ઘેરાયેલા રહીએ છીએ અને આપણા જીવન માં તરક્કી થતી અટકી જાય છે.

આજે અમે તમને વસ્તુ મુજબ ની જાણકારી આપવા જઈ રહ્યા છીએ, કઈ વસ્તુ કઈ દિશા માં રાખવી જોઈએ. તો ચાલો જાણી લઈએ એ અમુક નિયમો વિશે, જેનાથી ક્યારેય તમારા ઘર માં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકશે નહિ.વાસ્તુ અનુસાર દસ દિશાઓ હોય છે. પૂર્વ, પશ્ચિમ, ઉતર, દક્ષિણ, ઇશાન ઉતર-પૂર્વ, નૈઋત્ય દક્ષિણ -પશ્ચિમ વાયવ્ય ઉત્તર પશ્ચિમ આગ્નેય દક્ષિણ- પૂર્વ , આકાશ ઉર્ધ્વ , પાતાળ અઘો આ દસ દિશાઓ ને એમનું અલગ અલગ વિશેષ મહત્વ રહેલું હોય છે પૂર્વ દિશના સ્વામી સૂર્ય દેવ છે.

સામાન્ય રૂપથી આ દિશા માં ઘર નું મુખ્ય દ્વાર દરવાજો હોવું જોઈએ.પશ્ચિમ દિશા ના દેવતા વરુણ અને ગ્રહ સ્વામી શનિ છે. આ દિશા પણ વાસ્તુ નિયમો અનુસાર હોવી જોઈએ.ઉત્તર દિશા ના દેવતા કુબેર છે. આ દિશા માં ઘર ની તિજોરી હોવી જોઈએ.દક્ષિણ દિશા માં તમે ઘર નો કોઈ ભારે સામાન રાખી શકો છો.ઇશાન ખૂણા ને ખુબ જ શુભ સ્થાન માનવામાં આવે છે. એટલા માટે અહી ઘર નું મંદિર હોવું જોઈએ.આગ્નેય ખૂણો એ અગ્નિ દેવ નું સ્થાન છે.

એટલા માટે અહી ઘર નું કિચન હોવું જોઈએ.વાયવ ખૂણા માં વાયુ દેવતા નું સ્થાન છે. આ દિશા માં બારી, વેન્ટીલેટર વગેરે હોવું જોઈએ નૈઋત્ય ખૂણા માં પૃથ્વી તત્વ નું સ્થાન છે. આ દિશા માં અલમારી, સોફા, મેજ વગેરે સામાન રાખવો જોઈએ એકત્ર ન થાય અને ન તો વહે. જે ઘરની સામે ગંદુ પાણી વહે છે કે પછી કિચડ કે ગંદકી કાયમ રહે છે. એ પરિવારને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

પરિવારમાં ઉદાસીનુ વાતાવરણ કાયમ રહે છે. વર્તમન સમયમાં ઘરની બહાર વૃક્ષ લગાવવાની પ્રથા છે. પણ અનેકવાર જાણતા અજાણતા લગાવેલ કેટલાક વૃક્ષ દ્વારા આપણને સકારાત્મક પરિણામને બદલે નકારાત્મક પરિણામ મળવા માંડે છે.  મતલબ ઘર સામે સુકા કે કાંટાદાર વૃક્ષ કે છોડ ન લગાવવા જોઈએ. તેના દ્વારા પણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. ઘરની પાસે આમલી, વડ, આમળા, જાંબુ, દાડમ, કેળા, લીંબુ વગેરેના વૃક્ષ લગાવવા શુભ નથી માનવામાં આવતા.

તેનાથી સંપત્તિ અને સંતતિ બંને પ્રભાવિત થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના પ્રવેશ દ્વારની ઠીક સામે કોઈ વીજળીનો થાંભળો પિલર કે મોટુ ઝાડ જેના કારણે સૂર્યનો પ્રકાશ ઘરમાં આવતો અવરોધાય તે અશુભ માનવામાં આવે છે. આ જ રીતે ઘરની બરાબર સામે ટ્રાંસફારમરનુ હોવુ પણ અશુભ હોય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ મુખ્ય દરવાજા કે પછી ઘરની સામે મંદિર કે કોઈ અન્ય ધાર્મિક સ્થળ ન હોવુ જોઈએ. આવુ થતા ઘરના સ્વામી માટે શુભ નથી માનવામાં આવતુ.  ઘરની સામે કચરો ફેંકવાનુ સ્થાન ન હોવુ જોઈએ. પોતે પણ પોતાના ઘરની સામે કચરાનો ડબ્બો ન મુકો. આવુ થતા ઘરના પ્રવેશ દ્વાર દ્વારા  નેગેટિવ એનર્જીનો પ્રવેશ થાય છે અને પરિવારના લોકોમાં લડાઈ ઝગડો થતો રહે છે.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …