Breaking News

જાણો સાંઈ બાબા ની સમાધિ નું રહસ્ય,99 લોકોને નથી ખબર આ રહસ્ય, જાણીને ચોકી જશો,વાંચીને શેર જરૂર કરજો…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું’સબકા માલિક એક’ એવો ઉપદેશ આપનારા શિરડીના સાંઈ બાબાની સમાધિ સ્થળના મામલે ઊભો થયેલો વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી.

મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના પાથરી ગામને શિરડીના સાંઈબાબાનું જન્મસ્થળ જાહેર કરી દેવાયું છે.એટલું જ નહીં, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાથરીના વિકાસ માટે 100 કરોડ ફાળવવાની જાહેરાત પણ કરી દીધી છે.શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની સંયુક્ત સરકારના આ નિર્ણયથી શિરડીના લોકો નારાજ થયા છે. વિરોધમાં શિરડીબંધનું એલાન આપવામાં આવ્યું હતું.તેની સામે પાથરીના લોકોએ પણ બંધ પાળ્યો હતો.

પાથરીના લોકોનું કહેવું છે કે સાંઈબાબાનો જન્મ અહીં જ થયો હતો. તેની સાબિતી માટેના 29 પુરાવા હોવાનો સ્થાનિકોનો દાવો છે.તેની સામે શિરડીના લોકોનું કહેવું છે કે તેમાંથી એકેય નક્કર પુરાવો હોય તો અમારી સામે લાવો.બીજી બાજુ, પરભણીની બઠક ઉપરથી શિવસેનાના સંસદસભ્ય સંજય જાધવ સ્થાનિકોના પ્રતિનિધિમંડળ સાથે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને મળશે.

આ પહેલાં વિવાદના ઉકેલ માટે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ બેઠક બોલાવી હતી.વર્ષ 2016માં જ્યારે રામનાથ કોવિંદ બિહારના રાજ્યપાલ હતા, તે સમયે તેમણે પાથરીનો પ્રવાસ કર્યો હતો.મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના નાંદેડ તરફ જતો માર્ગમાં માનવત રોડ નામનું રેલવે સ્ટેશન આવે છે.આ સ્ટેશન પર ઘણાં વર્ષોથી એક બોર્ડ મારેલું છે. તેના પર લખેલું છે કે શિરડીના સાંઈબાબાના જન્મસ્થળ પાથરી જવા માટે અહીં ઊતરવું.તેના માટેનું કોઈ પ્રમાણ નથી, પણ સ્થાનિકો આવું જ માને છે.

સાંઈબાબા જન્મસ્થળ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અતુલ ચૌધરી કહે છે, “સાંઈબાબાનો જન્મ પાથરીમાં 1838માં થયો હતો. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી બાલાસાહેબ ખેરના પુત્ર વિશ્વાસ ખેરે 30 વર્ષ સંશોધન કર્યા પછી જણાવ્યું હતું કે પાથરી જ સાંઈબાબાની જન્મભૂમિ છે.””પાથરી નજીકના સેલૂ ગામમાં સાંઈબાબાના ગુરુ કેશવરાજ મહારાજ એટલે કે બાબાસાહેબ મહારાજનું મંદિર છે. અમે માનીએ છીએ કે કેશવરાજ મહારાજ જ સાંઈબાબાના ગુરુ હતા.”અતુલ ચૌધરી કહે છે, “ગોવિંદ દાભોલકરના પુસ્તકમાં અને 1974માં સાંઈ સંસ્થાને છાપેલી

સાંઈ બાબા પાસે હંમેશાં એક ઈંટ રહેતી હતી. તેઓ ઇંટો પર જ માથું રાખીને સુતા હોય છે. તેમણે તેમની પાસે ઓશીકું પોતાની પાસે રાખ્યું હતું. ખરેખર, આ ઈંટ તે સમયની છે જ્યારે સાંઇ બાબા વેંકુશાના આશ્રમમાં અભ્યાસ કરતા હતા. વૈકુશાના અન્ય શિષ્યો સાઇ બાબાથી નારાજ હતા, પણ વેંકુશાના બાબા પ્રત્યેનો પ્રેમ વધતો ગયો અને એક દિવસ એમણે તેની મૃત્યુ પહેલા બાબાને તેની બધી શક્તિઓ આપી દીધી અને તેઓ બાબાને જંગલમાં લઈ ગયા, જ્યાં તેમણે પંચગ્નિ છોડી દીધી. તપસ્યા કરી હતી. ત્યાંથી પાછા ફરતી વખતે કેટલાક મુસ્લિમ કટ્ટરપંથીઓએ સાંઇ બાબા પર ઇંટો અને પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું.

સાંઈચરિત્રની આઠમી આવૃત્તિમાં જણાવાયું હતું કે સાંઈબાબાનો જન્મ પાથરીમાં થયો હતો.સાંઈબાબાએ પોતાના એક શિષ્ય મ્હાલસાપતીને કહ્યું હતું કે તેમનાં માતા-પિતાએ તેમને એક ફકીરની ઝોળીમાં નાખી દીધો હતો.સાંઈબાબાનું મૂળ નામ હરિભાઉ ભુસારી હતું. તેમના મોટા ભાઈ પણ ફકીર હતા. સાંઈબાબા પર તેમનો પ્રભાવ દેખાઈ આવે છે. પાથરી ગામમાં મુસ્લિમ લોકોને ઘણી બધી વસતી છે.””ઘણા મોટા ફકીર આ ગામમાંથી થયા છે, પણ તેમની કથાઓ બહુ જાણીતી થઈ નથી. તેથી પાથરીનું નામ બહુ જાણીતું થયું નહોતું. સાંઈબાબા પર આ ફકીરોનો પ્રભાવ હતો અને તેમનો પહેરવેશ પણ મુસ્લિમ ફકીર જેવો જ હતો.”અતુલ ચૌધરીનું એમ પણ કહેવું છે કે સંત દાસગુણની આત્મકથામાં પણ

જ્યારે વંકુશા બાબાને બચાવવા આવે છે, ત્યારે તેના માથા પર ઈંટ વાગી જાય છે. વેંકુશાના માથામાંથી લોહી નીકળવાનું શરૂ થયું. બાબાએ તરત કપડાથી લોહી સાફ કર્યું. વેંકુશાએ ત્યાં કાપડ બાબાના માથા પર ત્રણ લપેટીને બાંધી દીધું અને કહ્યું કે આ ત્રણ લપેટી દુનિયાથી મુક્ત થવાની છે અને જ્ઞાન અને સલામતી માટે છે. બાબાએ તેને ઈજા પહોંચાડેલી ઈંટ ઉપાડી અને તેની થેલીમાં મૂકી.

આ પછી, બાબાએ આખી જીંદગી આ ઈંટ રાખી.સપ્ટેમ્બર 1918 માં દશેરાના થોડા દિવસો પહેલા, મસ્જિદની સફાઇ કરતી વખતે, બાબાના એક ભક્ત માધવ ફાસલેના હાથમાંથી ઇંટ પડી ગઈ હતી. દ્વારકામાઇમાં હાજર ભક્તો સ્તબ્ધ થઈ ગયા. જ્યારે સાઈ બાબા ભીખ માંગીને પાછા ફર્યા અને તૂટેલી ઈંટ જોઈ ત્યારે તે હસતાં હસતાં બોલ્યા – ‘આ ઈંટ મારી જીવન સાથી હતી. હવે તે તૂટી ગઈ છે, તો સમજો કે મારો સમય પણ પૂરો થયો છે. ‘ ત્યારથી બાબાએ તેમની મહાસમાધિ માટેની તૈયારી શરૂ કરી દીધી.

સાંઈબાબાના જન્મસ્થળ તરીકે પાથરીનો ઉલ્લેખ છે.જોકે, એવું પણ કહેવામાં આવે છે કે દશેરાના થોડા દિવસ પહેલા સાંઇ બાબાએ તેના એક ભક્ત રામચંદ્ર પાટિલ સાથે દશેરા પર ‘તાત્યા’ ની મૃત્યુ વિશે વાત કરી હતી. તાત્યા બાયજાબાઈનો પુત્ર હતો અને બેજાબાઈ સાંઈ બાબાના પ્રખર ભક્ત હતા. તાત્યા, સાંઈ બાબાને ‘મામા’ કહેતા હતા. સાંઈ બાબાએ તાત્યાને જીવન આપવાનું નક્કી કર્યું અને તેણે તાત્યાની જગ્યાએ પોતાનું શરીર બલિદાન આપ્યું.

બાબા ના ભારત ભર ના ઘણા ભક્તો છે. દેશ દુનિયા માં સાઈબાબા ના લાખો મંદિરો છે, પરંતુ દરેક મંદિર માં આસન લગાવેલ સાંઈ ની એક સરખી જ મૂર્તિ ઓ જોવા મળે છે , અને તેમાં બાબા ના ચેહરા નું તેજ પણ એક સમાન જોવા મળે છે. ચાલો તમને સાઈબાબા ની આ મનમોહક મૂર્તિ ની પાછળ છુપાયેલ રહસ્ય વિશે જણાવીએ , જે જાણ્યા પછી તમારી સાંઈ પ્રત્યે ની આસ્થા વધુ ગાઢ થઈ જશે.

કદાચ તમે પણ સાઈબાબા ના જીવન ચરિત્રથી વાકેફ હશો. બાબા એક સામાન્ય વ્યક્તિ ની જેમ જ આ ધરતી પર આવ્યા હતા, સામાન્ય માણસો વચ્ચે જ રહ્યા હતા , અને માણસાઈ નો પાઠ ભણાવી આ ધરતી પર ચાલ્યા હતા. તેઓ ની આપેલ શિક્ષા આજે પણ તેના ભક્તો ને રસ્તો બતાવે છે.તેમના ભક્તો તેમને ગુરુ કે ભગવાન નો દરજ્જો આપે છે. ગુરુવારે સાંઈ ના મંદિરો માં ખૂબ જ શ્રધ્ધા થી તેમની પૂજા થાય છે દરેક મંદિરો માં આરસ પાણ ની સાંઈ ની એક મૂર્તિ હોય જ છે . હકીકત માં સાંઈ ના આ આસન વાળી મૂર્તિ નું સૌપ્રથમ વખત શિરડી માં નિર્માણ થયું હતું , જ્યાં સાંઈ ની સમાધિ છે અને શિરડી ના સાંઈ મંદિર માં જ સાંઈબાબા ની પ્રતિમા છે તેની પાછળ એક રહસ્ય જોડાયેલ છે.

જ્યારે બાબા જીવતા હતા અને તેના મૃત્યુ બાદ લોકો એ તેની સમાધિ સ્થળ પર તેમનો ફોટો રાખી ને બાબાની પૂજા થતી હતી . ઇ.સ. ૧૯૫૪ સુધી આવી જ રીતે જ સાઈબાબા ની પૂજા થતી રહી. પરંતુ એક દિવસ મુંબઈ ના બંદર ગાહ પર ઇટલી થી થોડા મારબલ આવ્યા , પરંતુ એ મારબલ કોણે મોકલ્યા અને શા માટે મોકલ્યા એ વાત ની આજ ના દિવસ સુધી કોઈ ને કાંઈ ખબર પડી નથી. તે પછી ઇટલી થી આવેલ એ મારબલ ને સાંઈ સંસ્થા બાબા ની મૂર્તિ બનાવવા માટે લઈ આવી અને સાઈબાબા ની મૂર્તિ બનાવવા નું કાર્ય વસંત તાલીમ નામ ના મૂર્તિકાર ને સોંપાયું.

 

જ્યારે મૂર્તિકરતાં આ મુર્તિ બનાવતો હતો ત્યારે બાબા એ ખુદ આવીને તેને દર્શન આપ્યા હતા. જ્યારે મૂર્તિકાર સાઈબાબા ની મૂર્તિ બનાવા બેઠો ત્યારે તેને સાઈબાબા ને પ્રાર્થના કરી કે “મને આશીર્વાદ આપો કે તમે જેવા દેખાતા હતા હું એ જ રીત ની તમારી મૂર્તિ બનાવી શકું.” કહેવાય છે કે ત્યાર પછી સાંઈબાબા એ પ્રત્યેક્ષ રૂપે એ મૂર્તિકાર ને દર્શન આપ્યા અને ત્યાર પછી મૂર્તિકાર દ્વારા સાઈબાબા ની આ મનમોહક મૂર્તિ નિર્માણ થઈ. શિરડી ના મંદિર માં સ્થિત આ મૂર્તિ ના દર્શન કરવા આજે પણ કરોડો ની સંખ્યા માં ભક્તો શિરડી દર્શન કરવા માટે આવે છે.જો તમે ક્યારેક શિરડી દર્શનાથે જાઉં તો તમને બાબા ની આ મૂર્તિ જોઈએ સમજાઈ જશે કે બાબા સ્વયં પોતાના ભક્તો ને જોઈ રહ્યા છે. તે પછી શિરડી ના મંદિર માં સ્થિત આ મૂર્તિ ના સમાન જ બાબા ના દરેક મંદિર માં તેની મૂર્તિ બનવા લાગી અને આશ્ચર્ય ની વાત તો એ છે કે આ દરેક મૂર્તિ માં તમને બાબા ની પ્રતિમા એક સમાન જ લાગશે.

About bhai bhai

Check Also

આજે મહાદેવ ની શુભ નજર રહશે આ 4 રાશિઓ પર,આજે આ રાશિઓને મળશે શુભ પરિણામ….

કોઇ વાર વ્યક્તિના જીવનમાં ખુશીઓ તો કોઈ વાર મુશ્કેલીઓ પણ ઉતપન્ન થાય છે.આ બધા ગ્રહોમાં …