Breaking News

જાણો શિવાજી મહારાજને તલવાર આપનાર ના તુલજા ભવાની ની વાત,જાણો તલવાર આપવા પાછળ નું કારણ…

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે.આજે અમે તમને તુલજાપુર વિસે ની વાત કરવા ના છે તુલજા પુર માં આવેલું એક મંદિર છે જ્યાં તુલજા માતા નું મંદિર છે તો ચાલો મિત્રો જાણીએ તુલજા ભવાનીમંદિર વિસે અહીં આઈ તુલજભાવની માનું મંદિર છે આ મહારાષ્ટ્ર ના ચાર શક્તિ પીઠ માનું એક મંદિર છે

આજે અમે તેના ચમત્કાર વિસે જણાવીસુ અને તુલજાભવાની ને મહારાષ્ટ્ર ની કુલ ભવાની કહેવામાં આવે છે આ મંદિર નો ઇતિહાસ એ છે કે મહારાજા શિવાજી ની તલવાર જે શક્તિ સાલી માનવામાં આવે છે તે તલવાર માં તુલજા માતા એ શિવાજી ને આપીહતી એટલે જ શિવાજી ના બોલે બોલે તુલજા ભવાની નું નામ આવે છે ઇતિહાસમાં જૂનામાં જૂનું મંદિર છે કહેવામાં આવે છે કે એક દાનવને તુલજા માતા એ માર્યો હતો અને માં ભવાની એ શિવાજી ને તલવાર આપી હતી

શિવાજી મહારાજ ને રાજે તરીકે પણ જાણવા માં આવે છેભારતમાં આવેલ એક રહસ્યમયી મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આ મંદિરમાં એક અદ્દભુત ચમત્કારિક પથ્થર આવેલો છે. જે તમારા દરેક સવાલોના જવાબ આપે છે અને તેનું રહસ્ય આજ સુધી કોઈ પણ જાણી શક્યું નથી. તો ચાલો જાણીએ તુલજા ભાવની માતાના મંદિરમાં આવેલ અદ્દભુત પથ્થર વિશે તેમજ તેની સાથે જોડાયેલા અન્ય રહસ્યો વિશે. આ મંદિર મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જીલ્લાના તુલજાપૂરમાં સ્થિત છે.

તે મંદિરને તુલજા ભવાની માતાનું મંદિર પણ કહેવાય છે. તેમજ મંદિરની અંદર સ્થિત અષ્ટભુજાવાળી માતાની મૂર્તિ તુલજા ભવાની અને મહિસાસુર મર્દિની તરીકે ઓળખાય છે. અને આ મંદિર છત્રપતિ શિવાજીના કુળદેવીનું મંદિર છે અને હાલમાં આજે પણ ત્યાંના નિવાસીઓના કુળદેવીનું મંદિર છે. તેમજ આ મંદિર પ્રમુખ શક્તિપીઠોમાંથી એક છે.આ મંદિરમાં એક અદ્દભુત પથ્થર રહેલો છે જે પથ્થરનું નામ છે

ચિંતામણી પથ્થર. આ પથ્થર કેટલા સમયથી ત્યાં તેનો ઈતિહાસ કોઈ પણ જાણતું નથી. પણ કહેવાય છે કે આ પથ્થર આપણા દરેક સવાલોનો સાચો જવાબ આપે છે. ત્યાંના પુજારી અને લોકોનું પણ કહેવું છે કે તેમને જે જવાબ મળેલા છે તે બધા જ સત્ય થયા છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ ઘણી શોધ કરી પણ તે આ રહસ્યને ઉકેલી શક્યા નથી. તેમજ મીડીયાએ પણ ઘણી તપાસ કરી હતી.

અહીં સ્થિત ચિંતામણી પથ્થર તમને તમારા દરેક સવાલોનો જવાબ હા કે નાં માં આપે છે. તમારા મનમાં જો કોઈ સવાલ હોય તો તમારે સૌથી પહેલા આ પથ્થર પર એક સિક્કો મુકવાનો છે. ત્યાર બાદ તમારા બંને હાથ આરામથી તેના પર રાખવાના છે. ત્યાર બાદ તમારે તમારો પ્રશ્ન મનમાં પૂછવાનો છે. ત્યાર પછી સાંકેતિક રૂપે તમને તમારા સવાલનો જવાબ પથ્થર આપોઆપ ડાબી કે જમણી બાજુ ફરીને આપશે.પથ્થર જમણી બાજુ ફરે તો જવાબ હા હોય છે

અને ડાબી બાજુ ફરે તો જવાબ નાં હોય છે. અને જો પથ્થર સ્થિર રહે તો તમારા જવાબને હજુ સમય લાગશે તેવું માનવામાં આવે છે. કહેવાય છે કે આ પથ્થરનો સંબંધ સીધો તુલજા ભવાની માતા સાથે છે. એટલું જ નહિ મિત્રો કહેવાય છે કે શિવાજી દરેક યુદ્ધ લડવા જતા તે પહેલા તેઓ ચિંતામણી પાસે પોતાના દરેક પ્રશ્નોનું સમાધાન મેળવતા હતા.

આ મંદિરની અન્ય ખાસિયતોની વાત કરીએ તો કહેવાય છે કે અહીં બિરાજમાન ભવાની માતાની મૂર્તિ સ્વયંભુ છે અને એક વાર માતાએ ખુદ પ્રગટ થઈને શિવાજીને એક તલવાર આપી હતી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે. જે આજે લંડનના એક સંગ્રહાલયમાં સ્થિત છે. અહીં માતાની મૂર્તિ ગંડીવ પથ્થરમાંથી બનાવેલી છે અને તેને ચાંદીના પથ્થર પર સ્થાપિત કરવામાં આવી છે.

આ મૂર્તિને એક જગ્યાયેથી બીજી જગ્યાએ લઇ જઈ શકાછે અહીં મંદિરની અંદર એક શયન ખંડ પણ છે જેમાં ચાંદીનો પલંગ બનાવેલો છે માતાના વિશ્રામ માટે. વર્ષમાં ત્રણ વખત માતાને આ પલંગ પર વિશ્રામ માટે રાખવામાં આવે છે અને આવી પરંપરા માત્ર આ એક જ મંદિરમાં છે. મિત્રો આ મંદિરનું હજુ એક રહસ્ય છે. તે છે સ્તંભ સાથે જોડાયેલ છલ્લો. તે છ્લ્લાની ખાસિયત એ છે કે તેના સ્પર્શ માત્રથી વ્યક્તિના દુઃખ દર્દ ખતમ થઇ જાય છે.

આ મંદિર રહસ્યોથી ઘેરાયેલું એક ચમત્કારિક મંદિર છે. કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ જો સાચા મનથી પોતાની પ્રાર્થના અહીં કરે તો તે જરૂર કબુલ થાય છે માટે વ્યક્તિએ પોતાના જીવન કાળ દરમિયાન એકવાર તો આ મંદિરના દર્શને અવશ્ય જવું જોઈએ.તુલજાની દેવી મંદિરની મુલાકાત છેલ્લા દસ વર્ષોમાં બમણો વૃદ્ધિના બનાવો છે. ભક્તો દેવીના ચરણે ૧૬૩ મહિનાની સાઉદીની રેડગાડી ૧૬૧ કિલો સોના અને ૩,૦૫૭ કિલો ચાંદી અર્પણ થઈ  દાનપેટની લીલામિની પ્રક્રિયા બંધ થઈ ગઈ ત્યારબાદ તુજજાભિની દેવી શ્રીમતી નોંધાઈ હતી.

૨૦૧૦ માં બંધાયેલી લિલામી પ્રક્રિયાના છ વર્ષ પહેલાં દેવી ચરણ માત્ર ગ્રામ સોનું અને ગ્રામ૦૦ ​​ગ્રામ ચોટી અર્ચના કરાઇ હોવાની નોંધ છે. દાનપેટી પર અહીંના કર્મચારી અને અધિકારીઓ ૨૦૦૦ યુરોપના સાઉદીની લૂંટનો અહેવાલ છે, સિડિની તપાસમાં જનાઈ હોન્ટુનો સમાવેશ થતો નથી, પ્રકરણમાં હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.અહીંના પ્રસિદ્ધ તુલજા ભવાની મંદિરમાંથી 39 કિલો સોનુ અને 608 કિલો ચાંદી ગાયબ થઈ હોવાની ઘટના સામે આવી છે.

સીઆઈડીએ તપાસ પછી મંદિર સમિતિના ટ્રસ્ટી, 42 ઓફિસરો-કર્મચારીઓ સામે દગાખોરી અને નકલી રેકોર્ડ બનાવવાના આરોપમાં કેસ ફાઈલ કરવાની ભલામણ કરવામાં આવી છે.3માંથી 7 કરી દીધી દાનપેટી તુલજા ભવાની મંદિર ઉસ્માનાબાદ જિલ્લાના તુલજાપુરમાં છે. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને જ્વેલરી સહિત ઘણી ચીજવસ્તુઓનું દાન કરવામાં આવે છે.

મંદિરમાં ગર્ભગૃહમાં ત્રણ મોટી દાનપેટી હતી. 1999 પહેલાં આ દાનપેટી મંદિર ટ્રસ્ટના કબજામાં હતી. પરંતુ ટ્રસ્ટે હવે તેને કોન્ટ્રાક્ટર્સને સોંપી દીધુ છે.આરોપ છે કે ઠેકેદાર દાનમાં મળેલા કિમતી સામાનને મંદિરની કમિટીને જમા કરાવતા નથી.ત્યારપછી ઠેકેદાર અને મંદિરના ટ્રસ્ટી-કર્મચારીઓએ દાન પેટીની સંખ્યા 3થી વધારીને 7 કરી દીધી છે.

આ દરમિયાન પુજારી મંડળના અધ્યક્ષ રહેલા કિશોર ગંગણે અને અજયે ચેરિટી કમિશ્નરને કૌભાંડની વાત કરીને તપાસની માગણી કરી છે.તપાસ પછી કલેક્ટર પ્રવીણ ગેડામે કોન્ટ્રાક્ટ પ્રોસેસ રદ કરીને રિપોર્ટ સરકારને સોંપ્યો છે. 1999થી 2010 સુધી મંદિરમાં દાનપેટીમાંથી મળેલા સામાનની સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી. સીઆઈડીએ હવે આ રિપોર્ટ સરકારને સોંપી દીધો છે.

મોટા અધિકારીઓ પર લાગ્યો કૌભાંડનો આરોપ મંદિરમાં પાંચ ટ્રસ્ટીઓ છે. તેમાં સંસ્થાના અધ્યક્ષ અને કલેક્ટર, ઓફિસર, એમએલએ અને શહેર પ્રમુખ સામેલ છે.સીઆઈડીએ ડેપ્યૂટી કલેક્ટર, ઓફિસર, મંદિર કર્મચારી અને ઠેકેદાર સહિત 42 લોકો સામે ફરિયાદ દાખલ કરવાની ભલામણ કરી છે. એક કલેક્ટર અને ત્યારના એમએલએ સહિત અમુક લોકો સામે પણ કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે.

About bhai bhai

Check Also

માત્ર 23 વર્ષની ઉંમર માંજ રિષભ પંત એ ખરીદ્યું આવું આલીશાન ઘર,જુઓ અંદરનો નજારો…..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …