Breaking News

જાણો સ્વર્ણ મંદિર ના 4 દરવાજા પાછળનું રહસ્ય,જાણીને ચોકી જશો.

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રો જાણીએ આજે અમે તમને સુવર્ણ મન્દિર વિસે જણાવા જય રહ્યા છે અમૃતસરનું સુવર્ણ મંદિર દેશમાં શીખ માટેનું પ્રખ્યાત તીર્થસ્થળ છે અને ઘણા ધર્મના લોકો તેની મુલાકાત લે છે. મંદિરનું અસલી નામ હરમંદિર સાહિબ છે અને તે દરબાર સાહિબ તરીકે પણ ઓળખાય છે.તેમ છતાં મંદિરની સ્થાપત્ય અને સુંદરતા સારી રીતે જાણીતી છે પરંતુ અન્ય મંદિરોની સરખામણીમાં મંદિર વિશે પણ એક વિશેષ તથ્ય છે જ્યાં ત્યાં એક જ પ્રવેશદ્વાર છે.

જેમાં ચાર પ્રવેશદ્વાર છે તેમની પાછળનું કારણ એ છે કે સુવર્ણ મંદિરની સ્થાપના આ હેતુથી કરવામાં આવી હતી કે તમામ ધર્મના લોકો મંદિરમાં પૂજા અર્ચના કરી શકે છે સુફી સંત દ્વારા પણ મંદિરનો પાયો નાખ્યો હતો ઈ.સ. ૧૫૭૪માં બંધાયેલ પ્રાચીન મંદિર એક તળાવ અને પાંખા જંગલથી ઘેરાયેલ હતું છ મહા મોગલ સમ્રાટમાં ના ત્રીજા સમ્રાટ અકબર જેઓ ત્રીજા શીખ ગુરુગુરુ અમરદાસ ને મળવા બાજુના નગર ગોઈન્દવાલ આવ્યાં ત્યારે આ નગરની જીવન શૈલિ જોઈને એટલા પ્રભાવિત થયાં કે તેમણે તે નગર જાગીર લગ્ન ભેટ તરીકે ગુરુની પુત્રી ભાનીને આપી દીધું જે ભાઈ જેઠાને પરણી હતી.

આગળ જતાં ભાઈ જેઠા ચોથા શીખ ગુરુ બન્યાં ગુરુ રામદાસ તરીકે ઓળખાયા. ગુરુ રામદાસે આ તળાવને મોટો કરાવડાવ્યો અને તેની આસપાસ નાનકડું નગર વસાવ્યુ ગુરુ રામદાસના નામ પરથી આ નગરનું નામ ગુરુ કા ચક ચક રામ દાસ અથવા રામદાસ પુરા તરીકે ઓળખાયું પાંચમા ગુર ગુરુ અર્જન દેવજી ૧૫૮૧-૧૬૦૬ ના નેતૃત્વકાળ દરમ્યાન અહીં એક સંપૂર્ણ મંદિર બનાવાયું.

ડિસેમ્બર ૧૫૮૮ માં ગુરુ અર્જન દેવજી ના પરમ મિત્ર એવા લાહોરના મહાન મુસ્લીમ સૂફી સંત હઝરત મિંયા મીર દ્વારા આ મંદિરનો ખૂણાનો પથ્થર રખાયો એમ કહેવાય છે કે એક કડિયાએ તે પથ્થરને સીધો કર્યો ત્યારે ગુરુ અર્જન એ કહ્યું તે તેઓ એક પવિત્ર માણસ જે જાણે છે શું હોનારત હર મંદિર સાહેબ પર આવી શકે છે તેના દ્વારા કરેલ કાર્ય ને વિખોર્યું છે હરમંદિર સાહિબ પર ઇતિહાસમાં થયેલા હુમલાઓનું જેમકે અફઘાન અને મોગલ હુમલાઓ અને ૧૯૮૪નો ઓપરેશન બ્લુ સ્ટાર ભારતીય સેનાનો હુમલો આદિનું કારણ આ વાર્તા દ્વારા સમજાવવામાં આવે છે જેના પછી સ્વતંત્ર શીખ દેશ ખાલિસ્તાન ની માંગણી શરૂ થઈ સુવર્ણ મંદિરની ચારે તરફ પ્રવેશદ્વાર છે.

જે દરેક વ્યક્તિના અસ્તિત્વ અને મુક્ત વિચારોનો અપનાવવાના સંકેત સમાન છે આ સ્થળ હમિન્દર સાહિબના નામથી પણ પ્રખ્યાત છે આ ધાર્મિક સ્થળ દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ મંદિરની મુલાકાતે ફક્ત શીખ સમુદાયના જ નહીં પરંતુ દરેક ધર્મના લોકો આવે છે અમૃતસરનું સુવર્ણ મંદિર ભારતના મુખ્ય પર્યટન સ્થળોમાંથી એક છે કારણ કે આ મંદિરની સુંદરતા પણ ઉડીને આંખે વળગે તેવી છે. તો આ ખાસ સુવર્ણ મંદિર વિશેની ખાસ વાતો આજે તમે પણ જાણી લો.આ મંદિર જ્યારે બન્યું ત્યારે તેના પર સોનાની પોલીશ ન હતી.

19મી સદીમાં પંજાબના રાજા રહી ચૂકેલા મહારાજા રણજીત સિંહના સમયમાં મંદિરનો જીર્ણાદ્ધાર થયો અને ત્યારે તેને સુવર્ણજડીત કરાયું આ મંદિર બન્યું તે પહેલાં આ જગ્યા પર શીખ સમુદાયના પ્રથમ ગુરૂ, ગુરૂ નાનકજીએ ધ્યાન કર્યું હતું ત્યારપછી શીખોના પાંચમા ગુરૂ, ગુરૂ અંજાનના સમયમાં આ મંદિર બન્યું હતું.સુવર્ણ મંદિરના દર્શનાર્થે લાખોની સંખ્યામાં લોકો આવે છે જેમાં 35 પ્રવાસીઓ અન્ય ધર્મના હોય છે અહીં રોજ લંગર પ્રસાદ થાય છે જેમાં 2 લાખથી વધુ લોકો ભોજન ગ્રહણ કરે છે.

આશ્વર્યની બાબત એ છે કે ભોજન ભક્તો દ્વારા દાન કરવામાં આવે છે.સુવર્ણ મંદિર શહેરના લેવલથી નીચેની તરફ બનેલું છે જે વિનમ્રતાનું પ્રતિક સમાન છે.દરરોજ સવારે ગુરૂ ગ્રંથ સાહિબને અકાલ તખ્ત સાહિબ વડે ફૂલ અને ગુલાબજળની સાથે પાલકીમાં મંદિરના દરબાર હોલમાં લાવવામાં આવે છે. પવિત્ર ગુરૂ ગ્રંથ સાહિબને પરત અકાલ તખ્તમાં લઇ ગયા બાદ મંદિરના દરબારને દૂધ વડે ધોવામાં આવે છે. આ ગુરૂદ્વારા પવિત્ર અમૃતસર નગરમાં છે અને આજે આ ભારતના મુખ્ય પર્યટન સ્થળોમાંથી એક છે. આ મંદિરની સુંદરતા મનને આકર્ષે છે અને આ પર્યટકોમાં એક ધાર્મિક મહત્વ ધરાવે છે.

તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ઉપરાંત તેની કેટલીક રોચક અને અનોખી વાતો પણ છે. આવો જાણીએ કેટલીક એવી જ વાતો મંદિરને જ્યારે શરૂમાં બનાવવામાં આવ્યું તો તેમાં સોનાની પોલિશ કરવામાં આવી ન હતી. 19મી સદીમાં પંજાબના રાજા રહી ચૂકેલા મહારાજા રણજીત સિંહના કાર્યકાળમાં તેનું રિનોવેશન કરાવવામાં આવ્યું. ત્યારબાદ તેનું તે સ્વરૂપ સામે આવ્યું જે આજે દેખાય છે

ધાર્મિક કાર્યક્રમોમાં અહીં લાગનાર લંગરમાં 2 લાખથી વધુ લોકો ભોજન પ્રસાદે ગ્રહણ કરે છે. અને તેનાથી વધુ આશ્વર્યની વાત એ છે કે વધુ ભોજન ભક્તો દ્વારા દાન કરવામાં આવે છે.અહીંની સીડીઓ અન્ય પવિત્ર સ્થળોની માફક ઉપર જતી નથી પરંતુ આ નીચેની તરફ ઉતરે છે. તેની ડિઝાઇનમાં દેખાવાના બદલે એક વિનમ્રતા જોવા મળે છે. આ આખુ મંદિર શહેરના લેવલથી નીચેની તરફ બનેલું છે.દરરોજ સવારે ગુરૂ ગ્રંથ સાહિબ સિખોનો ધાર્મિક ગ્રંથ ને અકાલ તખ્ત સાહિબ વડે ફૂલો અને ગુલાબજળની સાથે પાલકીમાં મંદિરના દરબાર હોલમાં લાવવામાં આવે છે.

પવિત્ર ગુરૂ ગ્રંથ સાહિબને પરત અકાલ તખ્તમાં લઇ ગયા બાદ આખા દરબારને દૂધ વડે ધોવામાં આવે છે મુગલ અને ભારતીય વાસ્તુકલાનો નમૂનો હાથ વડે દોરવામાં આવેલા ચિત્રો અને કલાકૃતિઓથી આ મુગલ અને ભારતીય વાસ્તુકલાનો એક બેજોડ નમૂનો પ્રતીત થાય છે મંદિરના ઉપરના માળાઓ અને ઘુમ્મટને ને મઢેલી સુવર્ણ તક્તિઓ તથા આરસ પહણનું કામ પંજાબના મહારાજ રણજીત સિંહના સમયમાં કરાવાયું હતું તેમને શેર એ પંજાબ પંજાબનો સિંહ કહેવાતા તેમણે આ ગુરુ દ્વારાને ધનું દાન આદિ આપ્યું હતું. તેઓ પંજાબી સમાજ માં અને ખાસ કરીને શીખ સમાજમાં અત્યંત લોકપ્રિય છે.

તે સમયના પંજાબની રાજધાની લાહોરમાં ઘણી ઈમારતો માં આરસ અને સોનાની મઢામણી હતી શીખ કાળમાં આ સોનું કઢાવી લેવાયું હતું. મહરાજા રણજીત સિંહે ઘણી ગુરુદ્વારાનો પુન ઉદ્ધાર કરવ્યો અને ઘણી નવી ગુરુદ્વારાઓ બંધાવી. શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંઘ જીપ્રત્યે તેમને અપાર માન અને સ્નેહ હતો.

About bhai bhai

Check Also

ગણેશનું એક એવુ મંદિર કે જ્યા તમે તમારી મુશ્કેલીઓ ને ટપાલમા લખી ને જણાવી શકો છો…

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે એક …