Breaking News

જ્યારે બ્રાહ્મણો એ પોતાની દીકરીને જાલમસિંહની જાળ માંથી બચાવવા માટે છોડી દીધું હતું આખું ગામ,પછી ગામનું જે થયું એ જાણીને રુવાડા ઉભા થઈ જશે…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ રાજસ્થાન નું કુલધરા ગામ નો દીવાન જાલમસિંહ અને તે ગામમાં રહેતી એક સુંદર છોકરી પર તેની નજર પડી.છોકરીની સુંદરતા જોઈને દિવાન સાલમસિહ પર તેને મેળવવાનું પાગલપન સવાર થઈ ગયુ.તેણે નક્કી કર્યું કે કોઈપણ સંજોગોમાં કોઈ પણ રીતે આ છોકરી ને તો મારે મેળવી જ છે અને તેના માટે જે પણ કિંમત ચૂકવવી પડે હું આપીને હાંસલ કરીશ દિવાન સાલમ સિંહે તે છોકરીને મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા .

પણ આ બ્રાહ્મણ કન્યા મેળવવાના તેના મનસૂબા સિદ્ધ થયા નહીં તેથી તેને તે ગામના બ્રાહ્મણો પર ધાક જમાવવાની શરૂઆત કરી દીધી.હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે દીવાને છોકરી ના ઘરે સંદેશો મોકલાવ્યો કે જો આવતી પૂનમ સુધી તેને છોકરી સોંપવામાં નહીં આવે તો ગામ પર હુમલો કરીને તે છોકરીનું અપહરણ કરશે.ગ્રામજનો માટે આ મુશ્કેલીનો સમય હતો તેઓએ કાં તો ગામને બચાવવું કે પછી તેમની પુત્રીને બચાવવી.ગામની છોકરી ને દિવાન સાલમ સિંહને હવાલે કરવી કે પછી ગામને બચાવવુ શું નિર્ણય લાવવો તેના માટે ગ્રામજનોએ એક મંદિરમાં ભેગા થવાનો નિર્ણય કર્યો.

ગ્રામજનો અને પંચાયતે આખરે આ અસમનજસ નો આખરે એવો નિર્ણય કર્યો કે કંઈપણ થાય આપણી ગામ ની પુત્રી છે તેને આ દિવાન ને તો નહીં જ સોપવામાં આવે પણ ગામને બચાઉ તો પડશે.પછી શું ગ્રામજનોએ ગામ ખાલી કરવાનું નક્કી કર્યું અને રાતોરાત બધા નીકળી ગયા સવાર પડતાં પહેલાં ગામમાં થી નીકળી જવું જરૂરી હતું આ પાલીવાલ બ્રાહ્મણો જતા જતા શ્રાપ આપીને ગયા કે આજ પછી આ ગામમાં કોઈ જ વસવાટ કરી શકશે નહી.એવું કહેવાય છે કે આ ગામ આધ્યાત્મિક શક્તિઓ ના કબજામાં છે

આ શ્રાપને કારણે આજ સુધી આ ગામમાં કોઈ જ વસવાટ કરી શકતું નથી આ પાલીવાવ બ્રાહ્મણો આ ગામને છોડીને ગયા પછી તેમની શું હાલત થઈ તેઓ ગામમાં તેઓ આ ગામને જે હાલતમાં છોડીને ગયા હતા તે જ હાલતમાં હજુ પણ ત્યાં એવી જ સ્થિતિ જોવા મળે છે.એવું કહેવાય છે કે તેઓ જતા જતા તેમની માલ મિલકત હીરા ઝવેરાત બધુ જમીન નીચે દાટી ને ગયા હતા.

પાલી વાવ બ્રાહ્મણોએ આ ગામને વૈજ્ઞાનિક ઢબે બાંધકામ કરીને બનાવ્યા હતા . વેરાન રણમાં પણ આટલી ગરમી વચ્ચે પણ ઘર એવી રીતે બનાવ્યા હતા કે ઠંડક આપે.રેતાળ પ્રદેશ હોવા છતાં અહીં ઘરમાં ગરમીનો અહેસાસ જરા પણ થતો નથી.દરેક ઘરમાં છિદ્રો હતા અને એવી રીતે ઘર જોડાયેલા હતા કે એક ઘરથી બીજા ઘર સુધી આ છિદ્રો દ્વારા અવાજથી તમે સંદેશો પહોંચાડી શકો.

એક સમયે હસતુ રમતું ગામ હાલમાં અવશેષોમાં પરિવર્તન થઈ ચૂક્યું છે.ટૂરિસ્ટ પ્લેસ માં ફેલાયેલું ગામ આવનારા પ્રવાસીઓને અહીંયા ૧૭૦ વર્ષ પહેલાના રહેતા પાલીવાવ બ્રાહ્મણોના અવાજનો આજે પણ એહેસાસ થાય છે.આ ગામમાં પ્રવેશતા જ એવું લાગે છે કે તમે કોઈ અલગ દુનિયામાં પ્રવેશી ગયા હોવ દિવસ હોવા છતાં ભયાનક અને સુમસામ દેખાય છે.સરકારે આ ગામને બનાવ્યું હોવા છતાં આ ગામમાં રાત્રે રોકાણ કરવાનું કોઈ હિંમત કરી શકતું નથી.આ કુલધરા ગામ રહસ્યમય અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.જેમાં પુત્રીની આબરૂ બચાવવા માટે પાલિવાલ બ્રાહ્મણો એ રાતોરાત આખું ગામ ખાલી કરી દીધુ હતુ.

મિત્રો આવોજ એક કિસ્સો તમને જણાવા જઇ રહ્યા છે ભાનગઢ કિલ્લોની વાર્તા ખૂબ જ રોમાંચક છે.પરંતું તેના સત્ય હોવા પાછળ કોઈ ને પણ શંકા નથી.16 મી સદીમાં ભાનગઢનો કિલ્લો સ્થાયી થયો હતો. આ પછી ભાનગઢ 300 વર્ષ સુધી વિકાસ પામ્યો.ત્યાર બાદ કિલ્લાની એક સુંદર રાજકુમારી કાળા જાદુના મહાન માસ્ટરનો પ્રેમ બની ગઈ. આ રાજકુમારીનું નામ રત્નાબાલા છે અને તાંત્રિકનું નામ સિંધુ સેવડા કહેવાય છે.

આ તાંત્રિક કાળા જાદુથી રાજકુમારીને વશ કરવા માટે આવે છે.પરંતુ તેણી મૃત્યુ પામે છે અને પોતાને પણ તે મૃત્યુદંડ આપે છે.મૃત્યુ પહેલાં તે શ્રાપ આપે છે કે આ કિલ્લામાં રહેતા તમામ લોકો મૃત્યુનો ભોગ બનશે અને મુક્તિ નહીં મેળવી શકે અને તેમની આત્માઓ ભટકશે. સાંયોગિક રીતે, પડોશી રાજ્યએ ભાનગઢ પર આક્રમણ કર્યું અને રાજકુમારી સહિત તમામ ભાનગઢ નિવાસીઓ માર્યા ગયા હતા અને સમય પસાર થતા કિલ્લો સાવ ઉજ્જડ થઈ ગયો હતો.તેનું કારણ પેલા જાદુગર નો શ્રાપ હોવાનું સામે આવ્યું હતું અને બધા લોકોની આત્માને પણ મુક્તિ મળી ન હતી.

તેઓ આજે પણ અહી ભટકે છે એવું જાણવા મળ્યું છે.ભાનગઢ કિલ્લાની જેમ અહી રાજસ્થાન માં કુલધરાના ગામ પણ અચાનક એક રાતમાં અદ્રશ્ય થઇ ગયું હતું.એ છેલ્લી રાત પછી ગામ માં કોઈ બચી શક્યું નહતું.આ સન્નાટા ની પાછળ પણ એક અજીબ વાર્તા છુપાયેલી છે.આ ગામ ને ભૂતો નું ગામ તરીકે ઓળખવામાં આવે છે.આખું વિરાણ થાય ગયેલા આ ગામ માં પહેલા આવી શાંતિ ન હતી.પરંતુ અહી કોઈક ની ખરાબ નઝર લાગી ગઈ હતી.

કહાની એમ છે કે રિયાસત માંથી દિવાન સલીમ સિંહ ને ગામ ની એક પુજારી ની દીકરી પસંદ આવી ગઈ હતી અને તે તેની સાથે જબરદસ્ત લગ્ન કરી ને ગામ માંથી ભાગી ગયો હતો.તેને ગામના લોકો ને થોડા દિવસો ની મહોલત પણ આપી પણ હવે ગામ ના લોકો ની આ લડાઈ ફક્ત એક દીકરી ની નહિ પરંતુ તેમના આત્મ સન્માન ની બની ગઈ હતી.આ બનાવ પછી ગ્રામપંચાયત ની એક બેઠક મળી અને 5000 જેટલા પરિવારો એ આ રિયાસત છોડવાના નિર્ણય કર્યા.અને જોતજોતામાં આ આખું ગામ વિરાન થય ગયું.ત્યારથી આ ગામ ને ભૂતો નું ગામ કહેવામાં આવે છે.

About bhai bhai

Check Also

જન્મ પહેલાં બે માતાના ગર્ભ માં રહ્યું બાળક,જાણો કેવી રીતે થયો આ ચમત્કાર….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …