Breaking News

જ્યારે એક પતિ ને ખબર પડી કે એની પત્ની કરે છે બીજા પુરુષ ને પ્રેમ,જાણો ત્યારે પતિ એ શું કર્યું કે પત્ની પણ સલામ કરવા લાગી…

પતિ અને પત્નીનો સબંધ ખુબજ સુંદર હોય છે.અને આ સબંધ માત્ર એક વિશ્વાસ પર ટકી રહે છે.પરંતુ જ્યારે આ વિશ્વાસ ટુટે ત્યારે બંને વ્યક્તિઓ વચ્ચે પહેલા જેવો સબંધ રહેતો નથી.અને આ વિશ્વાસ મૉટે ભાગે આ બંને વ્યક્તિઓ વચ્ચે જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિ નું આગમન થાય ત્યારે આવી પરિસ્થિતિ બનતી હકી છે અને અમે આજે આ લેખમાં એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે.

બિહારના છપરા જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે. જ્યાં પતિએ પત્નીની ખુશી માટે પોતાના પ્રેમનો ભોગ આપ્યો છે અને પતિએ જ તેની પત્નીને તેના પ્રેમી સાથે લગ્ન કરાવ્યા છે. હવે આ લવ સ્ટોરીની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે. ત્યારે આ લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

બિહારના છપરામાં એક લવ સ્ટોરી સામે આવી છે જે બોલીવુડની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમની સાથે મળે છે. આ ફિલ્મમાં અભિનેતા અજય દેવગને અભિનેત્રી એશ્વર્યા રાયને તેના બોયફ્રેન્ડ સાથે મળવાનો તમામ પ્રયાસ કર્યા હતા. આ ફિલ્મમાં અજય દેવગણ અને શ્વર્યા અને ત્રીજા અભિનેતા સલમાન ખાન છે. જે એશ્વર્યા રાય સાથે પ્રેમમાં છે.

છપરા વિસ્તારના વોર્ડ નંબર 45 માં આવેલા ઘાઘાટા ગામની છે. અને આ વાયરલ વીડિયોમાં તે યુવક કહી રહ્યો છે કે તેણે તેની પત્ની સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ તેની પત્નીના અફેરની શરૂઆત બીજા એક યુવાન સાથે થઈ હતી. તેથી તેણે સ્વેચ્છાએ તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા અને તેમને આ પત્નીથી એક પુત્રી પણ છે. હવે આ યુવક બીજા લગ્ન કરીને પોતાની પુત્રીની સંભાળ પણ લેશે.જ્યારે પતિએ તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે ગોઠવ્યા, ત્યારે તે સ્થાન પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. ત્યારે લોકોએ તેમના મોબાઇલથી લગ્નના વીડિયો પણ બનાવ્યા હતા. કેટલાક લોકોએ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

સારા નામની એક મહિલા છે જે પોતાના લગ્નની વેદના આ લેખ દ્વારા અભિપ્રાય માંગે છે.સારા ના લગ્ને લગભગ આજે 8 વર્ષ થાય છે અને તેમને એક પાંચ વર્ષ ની છોકરી પણ છે. પતિ-પત્ની વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. અચાનક એક દિવસ સારાને ખબર પડી કે તેના પતિનું બીજી સ્ત્રી સાથે અફેર છે.આ વાત જાણીને સરના મનમાં અલગ અલગ સવાલ થવા લાગ્યા હતા પરંતુ સરાએ આ બધા સવાલ પોતાના પતિ સાથે શેર કર્યા ન હતા.

સારા ને પોતાના પતિ ઉપર દિવસ રાત નજર રાખવાનું ચાલુ કર્યું હતું.અને પછી સારા ને પોતાના પતિના અફેર વિશે માહિતી માડી હતી.કે મહિલા સાથે સારા ના પતિનું અફેર હતું તે મહિલાનું લગ્ન થઈ ગયું છે અને તેને 4 વર્ષની છોકરી પણ છે અને તે મહિલાને પતિ પણ છે. આવી વાત જાણ થાય છતાં સારા ને દુઃખ ન થયું હતું અને મનોમન ખુશ થતી હતી.

સારે મનોમન ખુશ થવાનું કરણ એ હતું કે, પોતાનો પતિ બીજી મહિલા સાથે અફેર છે તે વાત થઈ સમસ્યા ન હતી કારણ કે તે જાણે છે કે તેના પતિએ આખરે આવું કેમ કર્યું. સારાએ કહ્યું કે હવે તેમના સંબંધોમાં હવે કંઈ જ બચ્યું નથી. તેમની સેક્સ લાઈફ પણ કંટાળાજનક છે.એટલા માટે એવું પગલું ભર્યું હશે અને હોવી સારા પતિ કોઈ બીજી મહિલા સાથે સબંધ કરવા માંગતા હશે.

આ વાત માં સારની પણ ભૂલ છે.સારા આખો દિવસ પોતાના છોકરા પાછળ સમય પસાર કરતી હતી અને બાકીના સમય માં નોકરી કરતી હતી. સરાએ પોતે સ્વીકાર્યું હતું કે તે પોતાના પતિની જરૂરિયાતો પાર ધ્યાન ન આપ્યું હતું.પરંતુ આ વાત પાછળ એક બીજું પણ કરણ હતું અને સારા કેમ પોતાના પતિના અફેર થઈ દુઃખી નથી.

સારા જ્યાર નોકરી કરતી હતી ત્યાં એક તેના જૂના મિત્ર સાથે થઈ ગયો હતો અને તે છેલ્લે 3 મહિનાથી સાથે નોકરી કરતા હતા. સારા જે પુરુષને પસંદ કરતી હતી તે પુરુષનું લગ્ન થયું હતું અને તેને છોકરી પણ હતી. આ અફેરની વાત સરાએ પોતાના પતિ સાથે શેર કરી હતી. આ વાત સાંભળીને આચાર્ય થઈ ગયો હતો અને સરાએ તેના પતિને કહ્યું કે તે હંમેશા તેને પ્રેમ કરતો રહેશે અને સારને તેણે મને કહ્યું કે જ્યાં સુધી હું મારા પતિને છૂટાછેડા નહીં આપું ત્યાં સુધી તે મારી સાથે શારીરિક રહેશે નહીં.

સારા પોતાના પ્રેમી સાથે લગ્ન નું સપનું જોતી હતી તેને અચાનક ગર્ભવતી થઈ હતી. આ સમાચાર સારનો પ્રેમીને ખબર પડતા તેને નક્કી કર્યું કેઆ ગર્ભવતીની સંભાળ હું લઈશ. પરંતુ સારા એ કહ્યું કે પોતાના પતિથી દૂર થવા માંગે છે અને તે વાત થી તેણે કોઈ અફસોસ નથી. સારને ફક્ત સારો પ્રેમ જોવે છે એટલા માટે તે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માંગે છે.અને સારા જાણે છે કે પોતાનો પતિ બીજી વ્યક્તિ સાથે પ્રેમ કરે છે.

ભારત માંથી દહેજ પ્રથા નાબુદ કરવાં સરકાર તરફથી, અને સામાજિક કાર્યકર્તાઓ તરફથી તેમજ ઘણા મહાનુભાવો તરફથી વારંવાર પ્રયત્નો થતા રહે છે. છતાં પણ અમુક વિસ્તારોમાં આજે પણ દહેજ પ્રથા ચાલી રહી છે. તમે પણ ઘણી વાર દહેજ પ્રથાને લાગતા સમાચાર સાંભળતા હશો.પણ આજે અમે તમને જે ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તે જાણીને ખરેખર તમારો પણ આત્મા કંપી જશે.

અત્યારે લગ્ન કર્યા હોય તેમ છતાં કેટલાક એવા પણ લોકો હોય છે કે જેમને પ્રેમ થઇ જાય છે. જયારે કેટલાક એવા પણ લોકો હોય છે પ્રેમના બહાને શારીરિક સબંધો બનાવવા માટે છેતરપીંડી કરતા હોય છે. જયારે કેટલાક એવા લોકો પણ હોય છે કે પ્રેમમાં પાગલ થઇ ગયા બાદ ભલે લગ્ન કરી દીધા હોય તેમ છતાં પ્રેમી સાથે લગ્ન કરતા હોય છે.

બિહારના બેગુસરાયનામાં એક અજબનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કે બેગુસરાયમાં કોન્ટ્રાક્ટર સાથે મહિલાનું લાંબા સમયથી અફેર ચાલતું હતું. છેલ્લા ત્રણ વર્ષથી આ બને વચ્ચે પ્રેમી અફેર ચાલતું હતું.જેમાં બંને વચ્ચે આ પ્રેમના કારણે અનેક વાર લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. જે બાદ ત્રણ વર્ષ પછી મહિલા ગરમ થઈ ગઈ હતી અને જેમાં મહિલા ગર્ભવતી પણ બની હતી. જે કારણોસર પરિસ્થિતિ કથળી બની હતી અને જેના કારણે મામલો વધતી પોલીસ સુધી પહોંચ્યો હતો.

જો કે આ મામલે પોલીસ પહોંચ્યા બાદ આરોપી પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આખો મામલો બહાર આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, જાણવા મળ્યું હતું કે આરોપી મહિલા સાથે જાતીય શોષણ કરતો હતો. અને પ્રેમના નામ પર મહિલા સાથે શારીરિક સબંધ પણ બાંધ્યા હતા.અને જેના માટે લગ્ન કરવાનું પણ કહેતો હતો. અને તેની સાથે લગ્નનો દગો કર્યો હતો.

પરંતુ પોલીસે ઝુબેદાના લગ્ન પણ પંચોની દેખરેખ હેઠળ મોહમ્મદ પરવેઝ સાથે કર્યા. પણ પછી શું થયું. તેને જોઇને ઝુબીદા પણ ઉડી ગઈ ઝુબિદાને ઘરે રાખવા માટે મોહમ્મદ પરવેઝ બિલકુલ તૈયાર નહોતો. મહિલા જ્યારે સાસરિયા પહોંચી ત્યારે તેને માર માર્યો હતો અને ઘરમાંથી કાઢી મુકી દેવામાં આવી હતી. કેસ નોંધાયા બાદ પણ પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી.

ઝુબીદાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેની પાસેથી દહેજની માંગ કરી છે. મારા પતિએ જમીનનો ટુકડો અને 3 લાખ રૂપિયા માંગ્યા છે અને જ્યારે મેં તે નહીં આપ્યો ત્યારે તેણે મારી સાથે માર માર્યો હતો. પછી મને ઘરથી દૂર લઈ ગયો. આ જ કેસ હવે મોહમ્મદ પરવેઝ સામે ઝુબિદા ઉપર હુમલો કરવા અને દહેજ માંગવા બદલ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ આ સમય દરમિયાન ઝુબિદાએ પોલીસ ઉપર પણ આરોપ લગાવ્યા છે. ઝુબિદાના જણાવ્યા અનુસાર પોલીસ કાર્યવાહી કરી રહી નથી, પરંતુ પોલીસે પતિને મળી છે.

આવોજ એક બીજો કિસ્સો ભોપાલમાં એક પતિએ પત્ની માટે બેડરૂમમાં કેમેરા લગાવી દીધા હતા. એ પત્ની પોતાની બહેનને ફોન કરીને જણાવે છે કે “બહેન તેમણે આખા ઘરમાં કેમેરા લગાવ્યા છે, અહીંયા સુધી કે તેમણે બેડરૂમમાં પણ કેમેરા લગાવી નાખ્યા છે. તે મને ખુબ મારે પણ છે. તેમણે એશબાગ પોલીસ સ્ટેશનમાં મારી કોઈ ફરિયાદ પણ કરી છે. પોલીસ સ્ટેશનથી ફોન આવી રહ્યા છે. પોલીસ પપ્પા અને મને પોલીસ સ્ટેશન બોલાવી રહી છે.

ઉપર જણાવેલી વાતચીત છે ઈશબાગ વિસ્તારમાં રહેવા વાળી એક કારોબારીની પત્નીની, જેણે પોતાના મૃત્યુના એક રાત પહેલા પોતાની બહેન સાથે ફોન પર વાત કરતા સમયે જણાવ્યું હતું. ઈશબાગ વિસ્તારમાં કારોબારીની પત્નીનો સંદિગ્ધ પરિસ્થિતિઓમાં ફાંસી લગાવવાથી મૃત્યુનો કેસ સામે આવ્યો છે. મૃતકની મોટી બહેને એની હત્યાની આશંકા જણાવી છે. મૃતકની બહેનના જણાવ્યા અનુસાર, તેમનો પતિ હમેશા બહેન સાથે મારપીટ કરતો હતો અને સબંધીઓને પૈસા માટે પરેશાન કરતા હતા. પોસ્ટમોર્ટમ દરમિયાન પણ પતિ ત્યાં ન રહેવાથી આ મામલો વધારે સંદિગ્ધ થઇ ગયો હતો.

જાણકારી અનુસાર પુષ્પા નગરમાં મકાન નંબર 169 ના નિવાસી ખેમરાજ રાયની એક ફેક્ટરી અને પોલીહાઉસ છે. ખેમરાજે એશબાગ પોલીસમાં રવિવારે રાત્રે 9.30 વાગ્યે 38 વર્ષીય પત્ની શૈલી કુમારી રાયની ફાંસી લગાવીને આત્મહત્યા કરવાની સૂચના આપી. લગભગ 2 કલાક પછી રાત્રે 11.30 વાગ્યે તેમણે સાસરાવાળાને પણ આ વાત જણાવી દીધી. પોલીસ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. મૃતકાના નાના ભાઈ મુકુલે હત્યાની આશંકા જણાવતા કેસની તાપસની માંગણી કરી. ઉપરાંત તેમણે ખેમરાજ પર તેમની બહેન શૈલીને દહેજ માટે મજબુર કરવા માટે પણ આરોપ લગાવ્યા છે.

ઘટના સ્થળ એશબાગના એસઆઈ નાગેન્દ્ર શુકલા અનુસાર, ખેમરાજે વરિષ્ઠ અધિકારીઓ સામે શૈલી કુમારીને માનસિક રોગી જણાવી હતી. તેમના મુજબ શૈલી કુમારીના પરિવાર વાળાએ એમને જુઠું બોલીને બંનેના લગ્ન કરાવ્યા હતા. આ સંબંધમાં શૈલીના પરિવાર વાળાને પણ ફોન કરીને આ મુદ્દે જુબાની આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસ નવવિવાહિતાનો હોવાના કારણે કેસની તપાસ સીએસપી સ્તરના અધિકારી જ કરી રહ્યા છે.

About bhai bhai

Check Also

સંભોગ શક્તિ વધારવી છે તો કરો આ વસ્તુઓનું સેવન,બેડરૂમ માં આવી જશે મજા…

મિત્રો લગ્નનુ મહત્વ પતિ અને પત્ની માટે એક સરખુ હોય છે પરંતુ લગ્ન કરનાર યુવતીના …