Breaking News

જેકલીને એટલી હોટ તસવીરો શેર કરી દીધી કે એસી માં પણ છૂટી જશે પરસેવો,જોવો હોટ તસવીરો….

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે જેક્લીન ફર્નાન્ડિઝે તેના નવા ફોટા સાથે ઇન્સ્ટાગ્રામ પર ફરી એકવાર તહેલકો મચાવી દીધો છે. જો કે, આ ફોટાઓ ફક્ત કોઈ ફોટોશૂટનો ભાગ નથી, પરંતુ તેમના આગામી પ્રોજેક્ટનું ટીઝર છે.

પણ પોતાના આ પ્રોજેક્ટ વિશે અભિનેત્રીએ કોઈ વધારે ખુલાસો કર્યો નથી. આ તસવીરોમાં જેક્લીન બેલેરીના જેવી લાગી રહી છે, જેમાં તે તેના શરીરને જુદા જુદા વળાંક આપી રહી છે.આ તસવીરો શેર કરતી વખતે જેક્લીને કહ્યું છે કે જલ્દી જ કંઇક નવું આવી રહ્યું છે અને તેણે લખ્યું છે કમિંગ સૂન. તેના હેન્ડલ બાયોમાં લખાયું છે કે-જ્યારે તમે ખરેખર ખુશ હો ત્યારે તમારી ચમક કંઈક અલગ જ હોય છે.

જેકલીન માત્ર દક્ષિણ ભારતની ફિલ્મમાં એન્ટ્રી કરી ગઈ નથી બલ્કે પોતાના પ્રોડક્શન હાઉસને શરૂ કરવાની પણ યોજના ધરાવે છે. અભિનેત્રીની એક નજીકની મિત્રએ માહિતી આપતા કહ્યું છેકે, હાલમાં બોલીવુડમાં મળી રહેલી ઓફર જેકલીન સંતુષ્ટ દેખાઈ રહી નથી. પોતાની કેરિયરમાં અલગ કરવાની ઇચ્છા જેકલીન ધરાવે છે. રિપોર્ટ મુજબ તે પોતાના પ્રોડક્શનની શરૂઆત કરવા માટે ઇચ્છુક છે.

ટૂંક સમયમાં જ આની શરૂઆત કરવામાં આવશે. અન્ય અભિનેત્રીઓની સાથે તે જોડાય તેવી શક્યતા દેખાઈ રહી છે.નેહા ધૂપિયા, કરણ જોહરની જેમ જ તે પણ ટોપ શો આયોજિત કરવા માટે ઇચ્છા ધરાવે છે. પોતાના મિત્રોની સાથે મનની વાત શેયર કરવાની પણ તેની ઇચ્છા છે. તાજેતરમાં જ જેકલીને એક વિડિયો શેયર કરીને અનેક માહિતી આપી છે. આ વિડિયોમાં જેકલીન ઘરની અંદર કસરત કરતી નજરે પડી રહી છે.

જેકલીન એક્ટિંગના ક્ષેત્રમાં જારી રહીને ફિલ્મ નિર્માણ અને ટીવી કાર્યક્રમના ક્ષેત્રમાં પણ આગળ વધવા માટે ઇચ્છુક છે. હાલમાં જ બોલીવુડમાં મોટાભાગના કલાકારો ફ્લોપ સાબિત થઇ રહ્યા છે. ફિલ્મો નિષ્ફળ સાબિત થઇ રહી છે. એક્ટિંગ બાદ જેકલીન બોલીવુડમાં વધુ મજબૂતી સાથે આગળ વધવા ઇચ્છુક છે. દક્ષિણ ભારતની ફિલ્મોમાં તે હાથ અજમાવી રહી છે. જેકલીન દક્ષિણ ભારતની ફિલ્મોને લઇને ઉત્સુક છે.

જેક્લીને આમ તો આ વિડિયો સોશિયલ મીડિયામાં વરુણ માટે મૂક્યો હતો પરંતુ સલમાન ખાનના ફેંસને સલમાનનો આ મસ્તીવાળો અંદાઝ ઘણો જ પસંદ આવી રહ્યો છે. જેકલીન સલમાન સાથ ડાન્સ કરે ચ એટયરે તે પહેલા જ સ્ટેપમાં ભૂલ કરે છે ત્યારે સલમાન તેને સાચો સ્ટેપ શીખવાડે છે.જેકલીનની તાલીમ વિશે તેના ફિટનેસ ટ્રેનર કુલડીપ શશી કહે છે, ‘જેકલીન તેમાંથી છે જેનું એક એથલીટ જેવું છે,

તેથી તેમને વધુ ખાસ તાલીમ ન આપવું પડે તેમ છતાં, તેમના પાત્રની માંગ મુજબ તેમને મિશ્રિત માર્શલ આર્ટ્સની તાલીમ આપવામાં આવી રહી છે તેમણે જણાવ્યું હતું કે ‘જેકલીનની એક્શન સિક્વન્સ માટે યોગ્ય તકનીકની જરૂર છે તેઓ મુક્કાબાજી અથવા માર્શલ આર્ટ્સ ક્યારેય નથી કર્યા, તેથી અમારું ધ્યાન આ વાત પર છે કે શૈલી અને તકનીક યોગ્ય હોય. તેણે જણાવ્યું હતું કે, તે માટે જૅકલિનનું ભોજન પણ પરિવર્તન કરવામાં આવ્યું છે.

જેકલીને દસ વર્ષમાં બોલિવૂડમાં ઘણા મોટા બેનરની ફિલ્મોમાં જાણીતા હિરો સાથે કામ કર્યું છે, છતાંય હજી પોતાની એક અલગ ઇમેજ બનાવી શકી નથી. જોકે તેની ફિલ્મ કિક તેના કરિયર માટે નવો વળાંક સાબિત થઇ હતી. હાઉસફુલ, મર્ડર-2, હાઉસફુલ-2, હાઉસફુલ-3, રેસ -2, ઢીસૂમ, કિક, રોય, બ્રધર્સ જેવી ફિલ્મો તેણે કરી છે. રેસ-2 પછી રમૈયા વસ્તાવૈયામાં તેના કામની નોંધ થોડી ઘણી લેવામાં આવી હતી.

દસ વર્ષમાં તેણે બોલિવૂડના ઘણા જાણીતા કલાકારો સાથે કામ કર્યું છે તેનું કલાકાર તરીકેનું નામ છે પણ જે જોઇએ તેવી જગ્યા તે હજીપણ બોલિવૂડમાં મેળવી શકી નથી. હાલમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અ જેન્ટલમેનમાં દેખાઇ હતી. ફિલ્મ, કરિયર અને બોલિવૂડ વિશે તેની સાથે થયેલી રૂબરૂ વાતચિત.

શ્રીલંકાથી આવેલી જેકલીન છેલ્લા દસ વર્ષથી બોલિવૂડમાં છે. ઇન્ડસ્ટ્રી વિશે જેકલીન કહે છે કે, ઇન્ડસ્ટ્રીમાં મહેનત કરવી ખૂબ મુશ્કેલ છે. અહીં પ્રતિભાશાળી હોવાની સાથે વ્યવહાર કુશળતા પણ હોવી જરૂરી છે. જો તમારામાં ઇગો હોય તો આ ઇન્ડસ્ટ્રીમાં પગપેસરો કરવો જોઇએ નહીં.

અહીં તમારે શાલીન બનવું પડે છે. કામ માંગવામાં શરમ આવતી હોય તો સમજી લેવું કે તમને ફિલ્મો મળવામાં મુશ્કેલીઓનો સામનો ચોક્કસપણે કરવો પડશે. મારા મત પ્રમાણે ઇન્ડસ્ટ્રીમાં દરેક હિરો-હિરોઇન પોતાના સંપર્કોનો વધારો કરતા રહે છે. દરેક પોતાના નિર્માતા-નિર્દેશકોને કહીને જ રાખે છે કે મોટા કલાકારો સાથે ફિલ્મ મળે તેવા પ્રયત્ન કરજો.

જોકે મેં બધાને તો નહીં પણ કરણ જોહર, સાજીદ નડીયાદવાલા જેવા બે-ત્રણ ફ્રેન્ડ્સ નિર્માતાઓને કહી રાખ્યું હતુ કે તેમની ફિલ્મોમાં જો મારે લાયક કામ હોય તો મને જરૂરથી જાણ કરે. જે નવા કલાકારો છે, જેમની કોઇ ઓળખ બની ન હોય, તે દરેક આ પ્રકારનું કાર્ય કરતા જ હોય છે.

સલમાન સાથે કિક ફિલ્મ આવ્યા પછી જેકલીન ઇન્ડસ્ટ્રીમાં વધારે જાણીતી બની ગઇ છે. જેકલીન કહે છે કે, મને સલમાન પાસેથી ઘણુબધુ શીખવા મળ્યું છે. મને ઘણીવાર એવું લાગે કે સલમાન નિર્દેશકોના કહ્યા પ્રમાણે નહીં પણ પોતાના મનથી જ કામ કરી રહ્યા છે. કિક ફિલ્મની શૂટીંગ દરમિયાન જ્યારે અમે શોટ ઓકે થયા પછી તેમના કામને સ્ક્રીન પર જોતા ત્યારે ખબર પડતી કે તેમણે કેટલા પરફેક્શન સાથે કામ કર્યું છે.

એક વખત મેં તેમને ખૂબ જ ગભરાઇને સવાલ કર્યો કે તમે આટલા બધા નેચરલ કેવી રીતે રહી શકો છો. તેમણે જબાવમાં કહ્યું કે “મતલબ?” હું તે સમયે ગભરાઇ ગઇ, તો તેમણે મને કહ્યું કે આઇ એમ જસ્ટ ટીઝીંગ યું. પછી તેમણે મને કહ્યું કે, તું ફક્ત તારા કામ પર જ ધ્યાન આપ, પછી જો દરેક બાબત તારા પક્ષમાં જ હશે. તારે કોઇની પણ નકલ કરવાની જરૂર નથી. બી યોર સેલ્ફ. કિક ફિલ્મ દરમિયાન ભલે મને કંઇક શીખવા ન મળ્યું હોય, પણ હું એટલું જરૂર શીખી છું કે બી યોર સેલ્ફ. હવે હું મારા કામ પર ફોકસ કરી રહી છું.

જોકે અત્યાર સુધીમાં જેકલીનને જેટલા પણ રોલ મળ્યા છે, તેમાં તેને પોતાની અભિનય કળાને દેખાડવાની તક મળી નથી. તેને વિદેશમાંથી આવેલી ગ્લેમરસ સ્ટાર તરીકે જ લોકો ઓળખે છે. જેકલીન પોતાની આ છબીને બદલવા ઇચ્છે છે. તે કહે છે કે, લોકો મને ફક્ત ગ્લેમરર હોવાના કારણે જ યાદ ન કરે છે, પણ કોઇક પડકારરૂપ પાત્ર માટે પસંદ કરે તેવી ઇચ્છા છે.

 

હું દર્શકોને યાદ રહી જાય તેવું પાત્ર ભજવવા ઇચ્છું છું. મારી મુસાફરી કેટરીના કૈફ જેવી રહી છે. તે લંડનથી અહીં આવી છે અને હું શ્રીલંકાથી આવી છું. અમારે બંનેએ અહીં આવીને અહીંની ભાષા શીખવી પડી. પોતપોતાની રીતે અનેક ઊતાર-ચઢાવમાંથી પસાર થવું પડ્યું છે

About bhai bhai

Check Also

અમેરિકાની સ્કૂલમાં મજાક નું પાત્ર બની ગઈ હતી પ્રિયંકા ચોપરા, જાણો શું થયું હતું…….

પ્રિયંકા ચોપડાને યુ.એસ. માં કિશોરવયના વર્ષોમાં બ્રાઉની તરીકે ગુંડાવવું પડ્યું તે યાદ છે: પ્રિયંકા ચોપડાએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *