Breaking News

જેને તમે સાઉથની આ હોટ અભિનેત્રી કહી રહ્યા હતા એ તો નીકળી વિધા બાલનની બહેન,જોવો તસવીરો…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ બોલીવુડની સૌથી હોટ અને સુંદર અભિનેત્રી વિદ્યા બાલનની બહેન વિશે જેના વિશે તમે ભાગ્ય જાણતા હશો તો આવો જાણીએ આ અભિનેત્રી વિશે પરંતુ પેહલા એક નજર નાખીએ વિદ્યા બાલનના જીવન વિશે.

આજે આપણે વાત કરીશુ બોલિવુડની ખુબસુરત અભિનેત્રી વિદ્યા બાલનની બહેન વિશે તો આવો જાણીએ વિદ્યા બાલન એક ભારતીય અભિનેત્રી છે. સ્ત્રીની આગેવાનીવાળી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ સાથે હિન્દી સિનેમામાં મહિલાઓના ચિત્રણમાં પરિવર્તન માટે પ્રખ્યાત છે અને તે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને છ ફિલ્મફેર એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મેળવનાર છે. 2014 માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી.

મિત્રો વિદ્યા બાલન બોલીવુડની આ અભિનેત્રી તેની અન્ય સાથી અભિનેત્રીઓ કરતાં ઘણી અલગ પડે છે.કેટરીના કૈફ, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદૂકોણ, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા, આલીયા ભટ્ટ અને કંગના રણૌતની ફિલ્મોમાં ભારોભાર મનોરંજનનું તત્વ હોય છે.આ બધી એક્ટ્રેસની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર મોટો નફો કરે છે વળી આ બધી અભિનેત્રીઓ રૂપકડી અને ફેશનેબલ પણ ગણાય છે.પડદા પર પણ સારો ડાન્સ કરે છે.

મિત્રો જો જોવા જઇએ તો બીજીબાજુ  વિદ્યા બાલન સામાન્ય નથી રૂપકડી,નથી અચ્છી ડાન્સર કે નથી ફેશનેબલ. વળી,વિદ્યા બાલને બોલીવુડના સ્ટાર ગણાતા સલમાન ખાન,શાહરૂખ ખાન,આમિરખાન,અક્ષય કુમાર અને રિતિક રોશન સાથે પણ કામ નથી કર્યું કે નથી જોડી બનાવી. પડદા પર તે એક સામાન્ય પરિવારની  અને સીધી સરળ યુવતી હોય તેવું લાગે છે અને આમ છતાં વિદ્યા બાલનનો અભિનય તેને આ બધી અભિનેત્રી ઓથી છેક અલગ પાડે છે.કહેવાનો અર્થ એ છે કે વિદ્યા બાલન બોલીવુડની અચ્છી અને મજેદાર અભિનેત્રી છે.કારકિર્દીનાં બહુ થોડાં વરસોમાં વિદ્યાએ અલગ,વિશિષ્ટ અને પડકારરૂપ ભૂમિકાઓ ભજવી છે.

મુંબઈના ચેમ્બુર પરામાં ઉછેરલી વિદ્યાનો જન્મ 1 જાન્યુઆરી 1979માં થયો હતો. વિદ્યા તામિલ બ્રાહ્મણ યુવતી છે અને ફિલ્મોમાં આવતા પહેલાં એ ડબલ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં મોટી થયેલી વિદ્યાએ સાઈન કરેલી પહેલી ફિલ્મ બોલિવૂડની નહીં પણ સાઉથ ઈન્ડિયન હતી. મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ એના હીરો હતા.
જોકે વિદ્યા બાલનની ફિલ્મ વખતે જ મોહનલાલ અને આ સિનિયર ડાયરેક્ટર વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને આ વાત એટલી વધી ગઈ કે ફિલ્મનું શૂટિંગ જ બંધ થઈ ગયુ હતુ.

અને આ સાથે જ વિદ્યા બાલન પર એક નવું ટેગ લાગી ગયું કે આ અભિનેત્રી અપશુકનિયાળ છે. પરંતુ આ લેબલ લાંબો સમય ન ટક્યુ અને નિષ્ફળતા ના આ અરસામાં વિદ્યાને એક મ્યુઝિક વીડિયો માટે કામ કરવાનો મોકો મળ્યો એનું ડાયરેક્શન કર્યું હતું પ્રદીપ સરકારે શૂટિંગ પૂરું થયું ત્યારે એમણે વિદ્યાને વાયદો કર્યો કે તેઓ તેની સાથે ફિલ્મ પણ બનાવશે અને વાયદા મુજબ પ્રદીપ સરકારે પોતાની પહેલી ફિલ્મ પરિણીતા બનાવી. સૈફ અલી ખાન અને સંજય દત્ત જેવા બે હિટ હીરોની સામે આવી વગોવાઈ ગયેલી વિદ્યા બાલનને એણે કાસ્ટ કરી હતી.

જોતજોતામાં જ આ ફિલ્મ સુપરહિટ થઈ અને વિદ્યા બાલન રાતોરાત સ્ટાર બની ગઈ.હતી અને પરંતુ વિદ્યા બાલનની પર્સનલ લાઇફ કંઈક અલગ જ રહી અને એક સમયે શાહિદ કપૂરની ગર્લફ્રેન્ડ તરીકે વિદ્યા ઉભરી આવી હતી અને પાછળથી ખુલાસો થયો કે વિદ્યા શાહિદની માત્ર સારી મિત્ર હતી. કરીના કપૂર સાથે બ્રેક-અપ બાદ ભાંગી પડેલા શાહિદને વિદ્યાએ ઘણી હેલ્પ કરી હતી. આ સિવાય પરિણીતા ફિલ્મ દ્વારા સૈફ અલી ખાન સાથે બોલિવૂડ ડેબ્યુ કરનાર વિદ્યાનું નામ સૈફ સાથે પણ લવ અફેરની વાતમાં જોડાયું હતું. પરંતુ આ વાતને એ બન્નેમાંથી કોઈ સત્તાવાર રીતે સમર્થન નથી આપ્યું.

બિપાશા પાછળ ફિદા થઈ જનાર અન્ય સ્ટાર હતો જોન અબ્રાહમ. બિપાશા બાસુ સાથેના બ્રેક-અપ બાદ જોન અબ્રાહમનું નામ પણ વિદ્યા સાથે જોડાયું હતું અને સલામ-એ-ઇશ્કમાં વિદ્યા અને જોનની હોટ કેમિસ્ટ્રી જોવા મળી હતી અને એટલે બધું ભેગું કરીને જોવા જઈએ તો વિદ્યા બાલન પાછળ બોલિવૂડના શાહિદ, સૈફ અને જોન જેવા ત્રણેય હિરો ઘેલા હતા ઉલ્લેખનીય છે કે, વિદ્યાએ યૂટીવી મોશનના સીઈઓ સિદ્ધાર્થ રોય કપૂર સાથે 2012માં લગ્ન કર્યા હતા.

 

અને એ સિવાય એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ પર વાત કરતાં વિદ્યા બાલને કહ્યું હતું કે, મને યાદ છે કે એક દિવસ હું ચેન્નઈમાં કામ માટે એક ડાયરેક્ટરને મળવા ગઈ હતી તો મેં તેને કહ્યું હતું કે, ચાલો ક્યાંક બહાર જઈને કોફી શોપમાં બેસીએ અને ત્યાં જ વાતચીત કરીએ. પરંતુ તે તો મને વારંવાર એક રૂમમાં જવાનું કહી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે મારે તારી સાથે વાત કરવી છે અને આપણે એક રૂમમાં જઈએ તો જ સારૂ રહેશે. વિદ્યાએ આગળ વાત કરી કે, હું તરત ડાયરેક્ટરનો ઈરાદા સમજી ગઈ અને હું રૂમમાં પણ ગઈ હતી પરંતુ મે દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો બાદમાં ડાયરેક્ટર મારી સાથે કોઈ જ વાતચીત કર્યા વગર જ 5 મિનિટમાં ત્યાંથી ભાગી ગયો હતો.

હમ પાંચ ટીવી સિરિયલથી અભિનયની શરૂઆત કરનારી વિદ્યાએ પરિણીતા,ભૂલભૂલૈયા,હે બેબી,કહાની,કહાની-૨,ડર્ટી પિક્ચર,પા અને નો વન કિલ્ડ જેસીકા વગેરે જેવી જોવા લાયક ફિલ્મોમાં વિવિધતાસભર અને પડકારરૂપ ભૂમિકાઓ ભજવી છે શ્રેષ્ઠ અભિનય માટે વિદ્યા બાલનને નેશનલ એવોર્ડ્ઝ પણ મેળવનારી વિદ્યા બાલન કહે છે,ખરૂં કહું તો મેં કોઇ અનોખી કે વિશિષ્ટ એવી ફેશન શરૂ નથી કરી.  વળી,મને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી ફેશન વિશે પણ બહુ ખબર નથી હોતી.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે વિદ્યા બાલન તેની હિંમત માટે જાણીતી છે અને ફિલ્મોમાં બોલ્ડ સીન્સ પહોંચાડવાના હોય કે બોલ્ડ સ્ટેટમેન્ટ્સની કળા ક્યાંય પછાડતી નથી.એક્ટિંગની સાથે સાથે સ્ટાઇલ ઓફ સ્ટાઇલ માટે જાણીતી વિદ્યાએ બોલિવૂડને ઘણી સારી ફિલ્મો આપી છે.  આપણે બધા એ પણ જાણીએ છીએ કે વિદ્યાના પરિવારના બીજા ઘણા લોકો પણ સિનેમા સાથે સંકળાયેલા છે પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે તેની એક બહેન પણ છે જે એક અભિનેત્રી છે અને વિદ્યા બલાનની બહેનનું નામ પ્રિયામાની છે અને તે સાઉથની ફિલ્મોનો જાણીતો ચહેરો છે અને આજે અમે તમને વિદ્યા બાલનની બહેન પ્રિયમાની વિશે જણાવી રહ્યા છીએ.

બોલિવૂડની ગ્લેમરસ સ્ક્રીન પર, અભિનેતાઓ અને અભિનેત્રીઓ અને ભાઈઓના ભાઈ-બહેનોનું આવવું કંઈ નવી વાત નથી કરિશ્મા-કરીનાથી લઇને રિયા-રાયમા અને પ્રિયંકા-પરિણીતી ઘણા ઉદાહરણો છે પરંતુ વિદ્યા બાલનની બહેન પ્રિયમાની જેણે દક્ષિણની ફિલ્મોમાં એક અલગ સ્થાન હાંસલ કર્યું છે અને આ અભિનેત્રી વિદ્યા બાલનની પિતરાઇ બહેનનું નામ પ્રિયામાની છે અને તે ખુબસુરતીના કિસ્સામાં વિદ્યા બાલનનો કોઈ પણ રીતે હરીફ નથી તેમજ વિદ્યા બોલિવૂડમાં એક જાણીતું નામ છે જ્યારે પ્રિયમાની સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટાર છે.

મિત્રો તમને જણાવી દઈએ કે વિદ્યા બાલનની બહેન પ્રિયમાની તેની અસલી બહેન નથી પરંતુ તેની કઝીન છે અને પ્રિયામાણીએ પણ વિદ્યાની જેમ દક્ષિણમાં નામ કમાવ્યું છે અને પ્રિયમાનીના પિતાનું નામ વાસુદેવ મણી ઐયર અને માતાનું નામ લતા ઐયર છે તેમજ પ્રિયમાનીના પિતા પણ એક અભિનેતા છે અને તેથી તેને અભિનયનો વારસો મળ્યો નથી પરંતુ આ હોવા છતાં, પ્રિયાએ તેની પ્રતિભાના જોરે બોલિવૂડ અને સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

મિત્રો પ્રિયમાનીની અભિનય અને સુંદરતાની જ અસર છે અને જેના કારણે તે દક્ષિણની ટોચની નાયિકાઓમાં ગણાય છે જોકે પ્રિયમાની કારકિર્દીની શરૂઆત ફ્લોપ ફિલ્મથી થઈ હતી, પરંતુ આ હોવા છતાં તે ઘણી સફળ રહી હતી.  પ્રિયમાનીએ તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ અને મલયાલમ જેવી ઘણી ભાષાઓમાં ફિલ્મોમાં કામ કર્યું છે અને પ્રિયમાનીએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત તમિલ ફિલ્મ અવરે અટગાડુથી કરી હતી.

તે 33 વર્ષીય રેગ્યુલેટરી મોડેલ પણ રહી ચૂકી છે.  પ્રિયમાની બેંગ્લોરમાં મોટી થઈ છે વિદ્યાની જેમ પ્રિયાએ પણ 2006 ની ફિલ્મ ‘પરુથવીરન’ માટે રાષ્ટ્રીય એવોર્ડ જીત્યો હતો અને  આ ફિલ્મ માટે તેણે ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રિયમાનીએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત બોલિવૂડ ફિલ્મથી કરી હતી.  પરંતુ, તે ફિલ્મ ફ્લોપ થઈ હતી અને આ ફિલ્મનું નામ રાવણ હતું જેમાં તે અભિષેક બચ્ચનની બહેન બની હતી.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …