Breaking News

જેઠીમધના આ ઉપયોગ દૂર કરશે તમારા વર્ષો જૂના રોગ,એક નહીં 50 રોગોનો છે ઈલાજ,જાણી લો ફટાફટ….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલ માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આયુર્વેદમાં જેઠીમધને ખૂબ ગુણકારી કહેવામાં આવ્યું છું જેઠીમધના મૂળીયા ઉખાડી નાખ્યા બાદ પણ 2 વર્ષ સુધી તેમાં ઔષધીય ગુણો રહે છે આયુર્વેદમાં જેઠીમધનો ઉપયોગ બહુ પહેલાથી થતો આવ્યો છે જેઠી મધ પેટના રોગ શ્વાસ સંબંધી રોગ સ્તન સંબંધી રોગને દૂર કરે છે ગ્લિસરાઇઝિકની માત્રા વધુ હોવાના કારણે લાગે છે અનેક ગણો મીઠુ.

તાજા જેઠીમધમાં લગભગ અડધો અડધ પાણીનો ભાગ હોય છે તેને સુકાવ્યા બાદ તેમાં પાણીનો ભાગ માત્ર 10 ટકા જેટલો રહી જાય છે જેઠીમધમાં ગ્લિસરાઇઝિક એસિડ હોય છે જેના કારણે તેનો સ્વાદ સામાન્ય સાકર રકતા પણ 50 ગણો મીઠો લાગે છે.લિવર માટે જેઠીમધ ફાયદાકારક.જેઠીમધ કમળો હેપેટાઇટિસ અને ફેટી લિવર જેવા રોગોમાં ખૂબ મદદરૂપ થાય છે તેનામાં રહેલા કુદરતી એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ ઝેરી પદાર્થોથી લિવરનું રક્ષણ કરે છે તેમજ હિપેટાઇટિસના કારણે લિવરમાં આવેલ સોજાને પણ ઉતારવામાં જેઠીમધ મદદરૂપ થાય છે.

ઉધરસ માટે અક્સીર દવા.જેઠીમધ ગળામાં ખરાશ શરદી ઉધરસ અને દમ જેવી બિમારીમાં અક્સીર રામબાણ ઉપાય છે જેઠીમધ શ્વસનતંત્રમાં થયેલા સંક્રમણને દૂર કરે છે એન્ટિ ઓક્સિડેન્ટ ગુણના કારણે જેઠીમધ બ્રોન્કિયલના સોજાને ઓછો કરી અને વાયુમાર્ગને શાંત કરે છે જેના કારણે ઉધરસમાં આરામ મળે છે.દાંત સાફ રાખે છે.જેઠીમધમાં જીવાણુ વિરોધી અને બેક્ટેરિયા વિરોદી તત્વો હોવાના કારણે તેને ચગળવાથી કેવેટી વધારનારા બેક્ટેરિયાની વૃદ્ધી અટકી જાય છે દાંતમાં રહેલા સડાને પણ ઓછો કરે છે દાંતના આરોગ્ય માટે જોઠીમધના પાઉડરનો પ્રયોગ કરવો જોઈએ.

રોગપ્રતિકારક શક્તિને કરે છે મજબૂત.જેટીમધના કારણે શરીરમાં લિમ્ફોસાઇટ અને મેક્રોફેજ જેવા રસાયણો ઉત્પન થાય છે જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો આવે છે જેઠીમધમાં રહેલું લીકોરિસ કબજીયાત એસિડિટી પેટમાં ચાંદા જેવી પાચનને લગતી બિમારીમાં પણ ઉપયોગી નીવડે છે.

વિષાદ દૂર કરવામાં છે ઉપયોગી.જેઠીમધ વિષાદ દૂર કરવામાં ઉપયોગી થાય છે જેઠીમધના સેવનથી અધિવૃક્ક ગ્રંથીના કામકાજમાં સુધારો આવે છે જે વિષાદ અને ઘબરાણ જેવી સમસ્યા સાથે લડવામાં મદદ કરે છે જઠીમધમાં મેગ્નેશિયમ કેલ્શિયમ અને બીટા કેરોટીન જેવા ખનિજ હોય છે જે વિષાદને દૂર કરે છે.

મિત્રો હવે આપણે જાણીશું લો બ્લડ પ્રેશર કેટલુ ફાયદાકારક છે જેઠીમદ તો ચાલો જાણીએ.આજ કાલ લો બ્લડ પ્રેશર એક સામાન્ય વાત બની ગઈ છે આપણું સામાન્ય બ્લડ પ્રેશર 120/80 માનવામાં આવે છે. જયારે આ બ્લડ પ્રેશર 90/60 થઇ જાય છે તો આ સમસ્યાને Hypotension Low Blood pressure કહે છે. લો બીપી હોવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ભોજન તથા પાણી ની ઉણપ વધુ શારીરિક તથા માનસિક પરિશ્રમ વધુ લોહી વહી જવું વગેરે Low BP થાય ત્યારે ધમનીઓ અને નસમાં લોહીનો પ્રવાહ ઓછો થઇ જાય છે લોહીનો પ્રવાહ ઓછો થવાને કારણે મગજ હ્રદય તથા કિડનીમાં ઓક્સીજન અને પોષ્ટિક તત્વ નથી પહોચી શકતા આ બધા કારણોને લીધે આપણી ઈન્દ્રીઓ યોગ્ય રીતે કામ નથી કરી શકતી.

ટેન્શનમાં આપણા બધાનું બ્લડપ્રેશર ઉપર નીચે થતું રહે છે ઘણા લોકો બ્લડપ્રેશરથી પડી જવાથી પરેશાન છે તો કોઈ વારંવાર ઉપર આવતા ઝટકાથી દુખી છે આ બેલેન્સ ના બગડવાથી બચાવવા માટે ઘણા લોકો નિયમિત રીતે દવાઓ ખાય છ જેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો નુકશાનકારક હોય છે તમે દવાઓથી તમારા જીવનનો નાશ ન કરો એટલા માટે તમને સરળ ઘરગથ્થું રીતો જણાવી રહ્યા છીએ જેનું પાલન કરીને તમે આ તકલીફોથી પોતાને બચાવી શકો છો.

લો બ્લડ પ્રેશર ના ચિન્હો.નબળા ચક્કર આવવા ઉલટી ઉબકા આવવા માથાનો દુઃખાવો થવો થાક વગેરે.લો બ્લડ પ્રેશર માં જેઠીમધ.Liquorice જેને સામાન્ય રીતે જેઠીમધ પણ કહેવામાં આવે છે. જેનું વેજ્ઞાનિક નામ Glycyrrhiza glabra છે આમ તો ખુબ ઉપયોગી છે આજ અમે તેના વિશેષ ઉપયોગ વિષે ચર્ચા કરવાના છીએ કે જેઠીમધ કેવીરીતે લો બ્લડ પ્રેશરના રોગીઓ માટે ઉપયોગ કરી શકાય છે. આવી રીતે જેઠીમધ ના સેવનથી બ્લડ પ્રેશર ને સામાન્ય રાખી શકાય છે તેનાથી ધ્યાન રાખવું કે તમને હ્રદય, કીડનીને લગતી કોઈ બીમારી ન હોય.

દોષ. 3 થી 4 ગ્રામ એક દિવસમાં સેવન કરો જેઠીમધ તે સ્વાદે મીઠી હોય છે તેનો એક ટુકડો તમે મોઢામાં રાખવાથી પણ તમારું બીપી સામાન્ય રહી શકે છે પણ ધ્યાન રાખો કે મુલેઠીનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું.ઘણા સંશોધનોમાં જાણવા મળેલ છે કે લસણ હાઈ બ્લડપ્રેશર ને ઓછું કરવામાં મદદ કરે છે તેમાં રહેલ એલીસીન નામનું તત્વ રક્ત કોશિકાઓમાં નેટ્રીસ ઓક્સાઈડ અને હાઈડ્રોજન સલ્ફાઈડ ને અટકાવી બ્લડપ્રેશર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે તેને નિયમિત રીતે ખાવાથી બ્લડ ફલો સારું બનતું રહે છે જેનાથી હ્રદયની તંદુરસ્તી પણ સારી થતી રહે છે.

About bhai bhai

Check Also

જ્યારે મહિલાઓના શરીરમાંથી નીકળી જાય ગર્ભાશય શું થાય મહિલાઓ અને પરણિત પુરુષોએ ખાસ જાણો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, મિત્રો મહારાષ્ટ્રનું એક જિલ્લો ખૂબ …