Breaking News

ઝુપડપટ્ટીમાં રહેતી 23 વર્ષીય પરિણીતા માત્ર 25 રૂપિયાનું કામ લેવા ગઇ અને શેઠે પીંખી નાંખી,ક્યાં સુધી ચાલશે આવું…

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જે જાણી ને તમારા હોશ ઉડી જશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે ગુજરાતમાં હવસના ભૂખ્યા નરાધમોને જાણે કાયદાનો કોઇ ડર જ રહ્યો હોય તેમ છાસવારે બળાત્કાર અને છેડતીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે અમરોલી છાપરાભાઠા રોડ ઉપર એક સોસાયટીમાં આવેલા ગોડાઉનમાં સાડી ઉપર ટીકીનું કામ લેવા આવેલી 23 વર્ષીય પરિણીતા ઉપર શેઠે ગોડાઉનમાં દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે અમરોલી છાપરાભાઠા રોડ ઉપર રહેતી 23 વર્ષીય પરિણીતા પરિવારની આર્થિક સ્થિતિને પહોંચી વળવા ઘરે જ સાડી ઉપર ટીકી અને સ્ટોન ચોંટાડવાનું કામ કરતી હતી. આ કામ તે નજીકમાં આવેલી શ્રીરામ સોસાયટીમાં રહેતા અને મકાનની નીચે જ ગોડાઉન ધરાવતા અલ્પેશ ગોસ્વામી પાસેથી લઇ જતી હતી. શુક્રવારે બપોરે એક વાગ્યાના અરસામાં આ પરિણીતા ગોડાઉનમાં સાડીનું કામ લેવા ગઇ હતી તે વખતે અલ્પેશ ગોસ્વામી એકલો જ ગોડાઉનમાં હતો.

મિત્રો સાડી આપવાના બહાને તેને અંદર લઇ ગયા બાદ ગોડાઉનનો દરવાજો અંદરથી બંધ કરી દઇ તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. શેઠ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી આ પરિણીતા બપોરે સીધી જ અમરોલી પોલીસ મથકે પહોંચી હતી અને દુષ્કર્મ આચરનાર અલ્પેશ ગોસ્વામી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. સબ ઇન્સ્પેક્ટર એસ.કે. બારિયા વધુ તપાસ કરી રહ્યા છે.મિત્રો ઉલ્લેખનિય છે કે, સાડી ઉપર ટીકી અને સ્ટોન ચોંટાડવાનું કામ કરતી મહિલાઓ આખો દિવસ મહેનત કરીને માત્ર 25થી 30 રૂપિયા કમાતી હોય છે. ત્યારે કામની શોધમાં શેઠ પાસે ગયેલી મહિલાની ઇજ્જત લૂંટનાર અલ્પેશ ગોસ્વામીએ એક ગરીબ મહિલાની આબરૂં લૂટતા પલભર માટે પણ વિચાર્યુ નહી અને હવે તે કાયદાના શકંજામાં આવી ગયો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આવો જ એક બીજો કીસ્સો અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતી પરણીત યુવતીનું બ્લડપ્રેશર માપવાના બહાને લેબ ટેકનિશિયન યુવકે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. યુવક છેડતી કરી રહ્યો હતો, ત્યારે જ ભાભી આવી જતાં લેબનિશિયને હાથ હટાવી લીધો હતો અને પછી ત્યાંથી નીકળી ગયો હતો. આ અંગે યુવતીએ ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ અંગેની વિગતો એવી છે કે, સોલા વિસ્તારમાં રહેતી યુવતીના સાત મહિના પહેલા મુંબઈમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી તે ત્યાં જ રહેતી હતી.

જોકે, પતિ અમેરિકા ઓકલોમા સ્ટેટ ખાતે નોકરી કરતો હોવાથી તે પિયર રહેતી હતી. તેમજ એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.માતા-પિતા અને ભાઈ સાથે સોલામાં રહેતી યુવતીને છેલ્લા એક અઠવાડિયાથી તાવ આવતો હોઈ ગત છઠ્ઠી જુલાઇએ ભુયંગદેવના અગ્રવાહ ટાવર પાસે નરોત્તમ પાર્ક ખાતે આવેલી શ્રીજી પેથોલોજી લેબોરેટરીનો બ્લડ સેમ્પલ લેવા માટે સંપર્ક કર્યો હતો. આ બ્લડ સેમ્પલ લેવા માટે દેવેશ પટેલ નામનો યુવક આવ્યો હતો.દેવેશ બ્લડ સેમ્પલ લેવા આવ્યો ત્યારે માતા-પિતા અને ભાઈ કચ્છ ખાતે આવેલા વતન ગયા હોઇ પરિણીતા ઘરે એકલી જ હતી.

આ વખતે દેવે પહેલા યુવતીનું બ્લડ સેમ્પલ લીધું હતું અને ત્યાર બાદ બ્લડ પ્રેશર માપવાના બહાને છાતીના ભાગી હાથ મૂકી શારીરિક છેડછાડ કરી હતી. એ જ વખતે પરિણીતાની ભાભી ઘરે આવી જતાં દેવેશે હાથ પાછો લઈ લીધો હતો અને ત્યાંથી નીકળી ગયો હતો.આ ઘટનાની જાણ પરિવારના અન્ય સભ્યોને પણ કરવામાં આવી હતી. પરિણિતાએ તેના માતા-પિતા પરત આવ્યા બાદ સમગ્ર ઘટના અંગે સોલા હાઇકોર્ટ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણિતાની ફરિયાદના આધારે આરોપી દેવેશ પટેલ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઇએ કે ગુરુગ્રામની મોટી હોસ્પિટલોમાં રહેલા મેદાંતની એક મોટી વાત બહાર આવી છે. મેદાંતા હોસ્પિટલના ડોક્ટરે સાસાઈઇડ કર્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત, રીના પરિવારના ડોકટરો તેમના પરિવાર સાથે સેક્ટર 49 ઓર્ચિડ પેટલ્સ સોલ્સમાં રહેતા હતા. તેમની એક પુત્રી છે જે જોધપુરમાં અભ્યાસ કરે છે. હાલમાં સત્તાવાર.શબ્દ હાલમાં આ મુદ્દામાં કંઇ બોલી રહ્યો નથી શ્રી ધટકના પિતાએ આ વિશે વાત કરી છે.

તેમનું કહેવું છે કે તેનો પુત્ર તેની પત્નીના ગેરકાયદેસર સંબંધોથી નારાજ હતો અને ઘણીવાર બંને આ મુદ્દે અસ્વસ્થ થતા હતા. બહુએ તેના પુત્રએ આત્મહત્યા કરી છે તેવું કહીને પિતાએ બહુ પર હુમલો કર્યો છે. પિતાએ પુત્રવધૂ સામે પુત્રવધૂ પણ બનાવી દીધી છે પિતાએ આખી વાત સાચી કહી મૃતકના પિતા બુજુર વિનોદએ જણાવ્યું હતું કે તે તેની પત્ની સાથે ભીવાડીમાં રહે છે. જ્યારે બેયતા મનુજ સોહી તેની પત્ની મોનિકા સાથે ગુડગાંવની ઓર્ચિડ પેટલ્સ સોસાયટીમાં રહેતા હતા.

તે ઘણા વર્ષોથી માયદાંતામાં ડોક્ટર હતો. મોનિકા એક ખાનગી શાળામાં પણ શિક્ષક છે. ઓગસ્ટમાં દીકરો ભીવાડી આવ્યો અને ખૂબ રડ્યો હતો અને જોધપુરમાં ભણતા પૂ.આ. પોઆતીએ પુત્રને કહ્યું હતું કે માતા કોઈની સાથે ગેરકાયદેસર સંબંધો રાખે છે માનસિક ફ્લોર પર એક પુત્ર હતો આ બધું છેલ્લા ત્રણ વર્ષથી ચાલતું હતું, જેના કારણે તે માનસી તૌર પર નારાજ હતો. આને કારણે દીકરીને અભ્યાસ માટે ઘરેથી રવાના કરી દેવાઈ હતી ઓગસ્ટમાં તેમણે આ બધા વિશે જણાવ્યું હતું કે દિવસે ઘરેલું તકરાર છે જ્યારે મોનિકા સ્વીકારવા તૈયાર નથી.

શનિવારે સવારે પુત્રના પાડોશીએ તેમને બોલાવ્યા અને કહ્યું કે તમારા પુત્રની તબિયત ખરાબ નથી. આ પછી તે ગુડગાંવ પહોંચ્યો. દીકરાએ જાતે ઈંજેક્શન બનાવ્યું હતું. જેના કારણે તેની તબિયત લથડતી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બાતમી મળતાં સેકટર -50 પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આપી દેવાયું પોલીસ પ્રવક્તા સુભાષ બોકને જણાવ્યું કે આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યમાં મહિલાઓ પર શારીરિક શોષણ થવાના અનેક ઘટનાઓ બને છે. ત્યારે વડોદરામાં એક ડોક્ટરે પોતાના ત્યાં કામ કરતી MR તરીકે નોકરી કરતી યુવતી પર બળાત્કાર કર્યો હતો. યુવતીને લગ્નની લાલચ આપીને જ્યારે બન્ને જણા એકબીજાને મળતા ત્યારે શારીરિક સંબંધ બાંધતા હોવાના આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ધો.12 સુધી અભ્યાસ કરનાર એમ.આર. યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સબંધો બાંધીને ગર્ભ પડાવ્યા બાદ તેની સાથે લગ્ન કરી લીધા.

બાદ યુવતીને તરછોડી દઈ અંગત પળોના ફોટા તથા વીડિયો વાઈરલ કરવાની ધમકી આપનાર બાપોદના ડોક્ટર અને દહેજની માંગણી કરનાર તેના માતા પિતા વિરુદ્વ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.વાઘોડિયા રોડ પર રત્નકુંજ સોસાયટીમાં રહેતી ભાવના શાહે મહિલા પોલીસ મથકમાં પતિ ડો. સિધ્ધાર્થ રોય, કે લીના રોય અને સસરા કનુ ભાઈજી રોય વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે, હું એમઆરની નોકરી કરતી હતી.

ત્યારે ડો. સિધ્ધાર્થ કનુભાઈ રોય સાથે સંપર્ક થયો હતો. અમારી વચ્ચે ટેલીફોનીક વાતચીત તથા વોટ્સએપ ચેટીંગ શરૃ થયું હતું.અમે એકબીજાને મળતા હતા, ત્યારે ડો. સિધ્ધાર્થ મને શારીરિક સબંધ બાંધવા કહેતો હતો, પરંતુ હું તેને આપણે લગ્ન કર્યા પછી સબંધ બાંધીશું તેમ કહેતી હતી, તેમ છતાં આરોપી હું તારી સાથે થોડા સમયમાં જ લગ્ન કરવાનો છું, તેમ કહી મને વિશ્વાસમાં લેતો હતો. તે પછી અમે અવારનવાર શારીરિક સબંધ બાંધતા હતા.

જેથી મને ગર્ભ રહી ગયાની જાણ થઈ હતી.જેની માહિતી મેં સિધ્ધાર્થને આપતાં તેણે કહ્યું કે, મારાથી ભુલ થઈ છે, તું ગર્ભ પડાવી દે, લગ્ન પછી આપણે ફેમિલી પ્લાનીંગ વિશે વિચારીશું, પરંતુ મેં ના પાડી લગ્ન કરવા કહ્યું હતું. જોકે, આરોપીએ મારો ગર્ભ પડાવવા દવા આપી હતી, તેમ છતાં ગર્ભ રહ્યો હતો. જેથી સિધ્ધાર્થ મને અક્ષર પ્રસૃતિ ગૃહમાં લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરે તપાસ કરી ગર્ભ ક્રિટીકલ કંડીશનમાં છે, ડીએનઈ નામનું ઓપરેશન કરવું પડશે, પરંતુ તેની પહેલા તમારે સંમતિ પત્રમાં તથા અન્ય જરૃરી કાગળો પર સહીઓ કરવી પડશે. જેમાં સિધ્ધાર્થે લગ્ન ન થયાં હોવા છતાં પતિ તરીકે સહીઓ કરી હતી.

તે પછી ડોક્ટરે ગર્ભ દુર કર્યો હતો.ત્યારબાદ આરોપી સિધ્ધાર્થે લગ્ન નહીં કરતાં હું ડિપ્રેશનનો શિકાર બની હતી. થોડા સમય પછી ફરી આરોપી સાથે સંપર્ક થતાં તેણે સબંધો બાંધવાનું શરૃ કર્યું હતું. તે વખતે મેં તેને તારા ઘરે માતા પિતાને જાણ કરી દઈશ, તેવી વાત કરતાં સિધ્ધાર્થ લગ્ન કરવા તૈયાર થયો હતો. અમે દાંડિયાબજાર નિલકંઠ મહાદેવ મંદિરે લગ્ન કર્યા હતા. મારો મોબાઈલ નંબર પણ બ્લોક લીસ્ટમાં નાંખી દીધો હતો.

આ બાબતે મેં તેને પુછતાં તેણે હવે આપણે સબંધ રાખવા નથી, તેમ કહી વાત કરવાનું ટાળ્યું હતું. મેં તેને સબંધ રાખવા દબાણ કરતાં આરોપીએ મારી પાસે તારા સાથેના શારીરિક સબંધના ફોટા તથા વીડિયો છે, તે જે વાઈરલ કરી, તને બદનામ કરી દઈશ, તેવી ધમકી આપી હતી. જેથી આરોપીના માતા પિતાને મળતાં તેમણે રૃ. 10 લાખ અને પાંચ તોલા સોનાની માંગણી કરી હતી.એક દિવસ આરોપીના ઘરે ગઈ હતી, ત્યારે સસરા કનુભાઈ રોયે તું કોણ છે? તને અમે ઓળખતા નથી, કહી દરવાજો ખોલ્યો ન હતો. તેમજ આરોપી સિધ્ધાર્થે તેના મિત્ર વિપુલ પરમારના ફોન પરથી મને વાત કરી ધમકી આપી કે, તું જતી રહે, નહીં તો ફોટા વાઈરલ કરી નાંખીશ.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ભાવનગર જિલ્લામાં પૈસા પડાવવાનો અનોખો કીમીયો બહાર આવ્યો છે. યુવતીની મદદથી સણસરા ગામના એક શખ્સે ડૉક્ટર પાસેથી રૂપિયા પડાવવાનો પ્રયત્ન કર્યો. મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા દ્વારા યુવતીએ સૌ પ્રથમ તો ડૉક્ટર સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ શારિરીક સંબંધ બાંધ્યા હતાં અને આ બધાનો તેણે વીડિયો બનાવી લીધો.

આ સેક્સ વીડિયોના આધારે યુવતી અને અન્ય એક શખ્સ દ્વારા ડૉક્ટર પાસે રૂપિયા 11.50 લાખની માગણી કરવામાં આવી. જો કે, ડૉક્ટરે પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદને આધારે બંનેની ધરપકડ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરીને પૂછપરછ કરી છે.બનાવની વિગત મુજબ ભાવનગર જિલ્લાના સણોસરા ગામના તબીબને યુવતીએ વોટ્સ એપ પર ફસાવ્યાં અને ત્યારબાદ અન્ય યુવકો સાથે મળીને તબીબને બ્લેકમેઈલ કરવાનો મામલો સામે આવ્યો છે.

વોટ્સએપ પર મિત્રતા થયા બાદ શારીરિક સંબંધ માટે પાલીતાણામાં ગોઠવણ  કરી અને તબીબ અને યુવતીની નગ્ન હાલતમાં વીડિયો ક્લિપ બનાવીને તબીબને માર મારીને 11.50 લાખ રૂપિયાની માગણી કરાઈ. જો કે તબીબ રૂપિયા આપવાનું વચન આપીને નીકળી ગયા અને પત્ની અને સાળાના સાથથી પોલીસને જાણ કરી.તબીબ એક દિવસ પાલીતાણાના કામે જઈ રહ્યાં હતાં ત્યારે યુવતીએ તબીબને શારીરિક ઈચ્છા હોવાનું જણાવીને પાલીતાણામાં સખીના ઘરે બોલાવ્યાં હતાં.

બહેનપણીના ઘરે ત્રીજા માળે યુવતીએ નગ્ન હાલતમાં તબીબની વીડિયો ક્લિપ બનાવી રૂપિયાની માગણી કરી હતી. તબીબે સમાજના ડરે રૂપિયા આપવાની હા તો પાડી દીધી પરંતુ ત્યારબાદ પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને રૂપિયા આપવાના સમયે પોલીસ વોચ ગોઠવી અને સણોસરા પંથકના કુંભણ ગામે રૂપિયા લેવા આવનારા યુવકને દબોચ્યો હતો.આ બનાવ અંગે તબીબે પત્ની અને સાળાને જણાવ્યું તો તેમણે હિંમત આપી અને પોલીસ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી.પોલીસે મામલો ગુપ્ત રાખીને આરોપીઓે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં. છટકું ગોઠવીને પકડી પાડ્યાં. આ ટોળકીએ અગાઉ પણ તબીબ જેવા અનેક લોકોને પાયમાલ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે પૂછપરછ હાથ ધરતા ગેંગનો મુખ્ય સૂત્રધાર ભગવાન નકા આલ હોવાનું જાણવા મળ્યું છે જે આ રીતે અગાઉ ભાવનગર અને સુરતમાં પણ લોકોને ફસાવતો હતો.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …