Breaking News

જો ઘર ની આ જગ્યા એ કાગડો આવીને બેસી જાય તો સમજો તમે પણ બનવાના છો કરોડપતિ

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે મિત્રો સામાન્ય રીતે લોકો કાગડાને અશુભ પક્ષી તરીકે જોતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે જો કાગડો અશુભ હોય તો તમે તેને શ્રાધ શા માટે નાખું છું.

તમે જણાવી દઈએ કે કાગડો કોઈ અશુભ પક્ષી નથી. પરંતુ તે એવા ઘણા બધા શુભ ચિન્હો આપે છે જેના કારણે મનુષ્યનું જીવન બદલાઈ શકે છે.આજે આપણે કાગડા દ્વારા અપાતા એવા ચિન્હો વિશે વાત કરીશું કે જેના દ્વારા તમે અંદાજ લગાવી શકો છો કે આવનારા ભવિષ્યમાં તમારું ખીસું પૈસાથી ભરાઈ જશે.

તમે જોયુ હશે કે ઘણી વખત કાગડો દિવસ દરમિયાન આપણા ઘરના આંગણામાં આવીને બેસી જતો હોય છે. જ્યારે કાગડો ઘરમાં આવે છે ત્યારે એ કઈ જગ્યા પર બેસે છે અને તે શું કરે છે તેના પરથી તમારા ઘરનું આવનારું ભવિષ્ય નક્કી કરી શકાય છે. જો કાગડો પાણી ભરેલા વાસણ પર બેસે તો શું થશે લોકો પક્ષીઓ માટે પાણી ના કુંડા ઓળખતા હોય છે.

જ્યારે તમારા ઘરે પાણીના કુંડા ઉપર કાગડો આવીને બેસે ત્યારે સમજી લેવું કે તમારું ભવિષ્ય બદલાવા જઈ રહ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ આ પ્રકારના સંકેત ને જુએ છે તે ધનવાન બની જતો હોય છે. તેના ઘરમાં જ્યારે પણ અનાજની કમી સર્જાતી નથી.ઘર આંગણામાં કાગડો આવાજ કરે તો
તમે જોયું હશે કે ઘણી વખત ગામડા કે પછી શહેર વિસ્તારમાં ઘણા બધા કાગડાઓ એક જગ્યાએ ભેગા થઈને અવાજ કરતા હોય છે.

જો તમને આવું કોઈ જગ્યાએ જોવામાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે. જે જગ્યા પર કાગડાઓ ભેગા થઈને કિલ્લોલ કરતા હોય છે તે જગ્યા પર આવનારા સમયમાં કોઇ આપત્તિ આવવાની શંકા દર્શાવે છે.માથા પરથી કાગડો ઊડી ને નીકળે તો શું થશે તમે અનુભવ કર્યો હશે કે ઘણી વખત તમે રસ્તા પર જતા હોય અને કોઈ પક્ષી તમારા માથા ઉપરથી સરખી ને નીકળી જતું હોય છે.

જો આ પક્ષી કાગડો હશે તો સમજી લેવું કે આવનારા સમયમાં તમારી સાથે કોઈ અશુભ થવાનું છે. આવું ચિન્હ દેખાય ત્યારે તમારે પૈસા ને લગતી દરેક બાબતમાં કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ. દરેક વ્યવહારમાં ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે તમે બધા જાણો છો કે હિંદુ ધર્મમાં કાગડાને અશુભ પક્ષી માનવામાં આવે છે. તે જયારે કોઈના ઘરની છત પર બેસીને અવાજ કરે ત્યારે લોકો કહે છે કે, આજે કંઈક અશુભ થવાનું છે. અને એટલું જ નહિ, શાસ્ત્રોમાં પણ કાગડાને યમના દૂત પણ જણાવવામાં આવ્યા છે.

જૂની માન્યતાઓ અનુસાર એવું કહેવામાં આવે છે કે, કાગડો યમલોક જઈને પૃથ્વી વાસી વિષે યમરાજને જણાવે છે. અને શકુન શાસ્ત્ર અનુસાર, કાગડો મનુષ્યનો દૂત છે એવું જણાવવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે, કાગડો યમરાજની સાથે સાથે મનુષ્યને પણ શુભ-અશુભ સંકેત આપે છે.

અને આજે અમે તમને એ સંકેત વિષે જણાવવાના છીએ. તો આવો જાણીએ કે, ક્યારે અને કેવી રીતે કાગડા આપણને સંકેત આપે છે.મિત્રો, એવું કહેવામાં આવે છે કે, આપણા મૃત પૂર્વજો કાગડા દ્વારા આપણી સાથે સંપર્ક કરતા હોય છે, અને આપણને આવનારી ઘટનાઓ વિષે સૂચિત કરતા હોય છે.એવું માનવામાં આવે છે કે, જો બપોર પહેલા ઝાડ પર બેસેલા કાગડાનો અવાજ ઉત્તર દિશામાં સંભળાય, તો તમારો દિવસ સારો જવાનો છે.

અને આને પત્ની સુખનો પણ સંકેત માનવામાં આવ્યો છે.તેમજ કાગડો જો કોઈ ઘરના ધાબા પર આવીને, દક્ષિણ દિશા તરફ મોં કરીને બોલે તો એ અશુભ સંકેત માનવામાં આવે છે. કારણ કે એવું કહેવામાં આવે છે કે, આ ઘરના કોઈ સભ્યના મૃત્યુ થવાનો સંકેત છે.આપણા દેશમાં એવું માનવામાં આવે છે કે, કાગડાનું ટોળું આવીને તમારા ધાબા પર બેસે અને એક બીજા સાથે લડવા લાગે, તો સમજવું કે ઘરના મલિક પર વિપત્તિ આવવાની છે.

તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો, અને તમને કાગડો કોઈ વાસણમાં પાણી પિતા દેખાઈ જાય, તો સમજી લેવું કે તમને ધન લાભ થવાનું છે. અને જો તમે કોઈ જરૂરી કામ માટે બહાર જઈ રહ્યા છે તે સફળ થઇ જશે અને જો કોઈ કાગડો કોઈ વ્યક્તિ પર ચરકે છે, તો એ પણ શુભ માનવામાં આવે છે.પણ જો કાગડો કોઈ વ્યક્તિના માથા પર આવીને બેસે છે, તો એ અશુભ સંકેત ગણાય છે.

એવું માનવામાં આવે છે કે આવું થવા પર તે વ્યક્તિના ખરાબ દિવસ આવી જાય છે. તેમજ એવી પણ માન્યતા છે કે તે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે.જો તમને કોઈ કાગડો જોવા મળે જેના મોંમાં રોટલીનો ટુકડો કે માંસનો ટુકડો હોય, તો સમજી લો કે તમારી કોઈ મોટી ઈચ્છા પુરી થવાની છે.

મોટાભાગના લોકો પક્ષીઓમાં કાગડાને બિલકુલ પસંદ નથી કરતા. તેનું કારણ છે તેનો કાળો રંગ અને તેની કર્કશ બોલી. પરંતુ શાસ્ત્રોમાં કાગડાનું વિશેષ મહત્વ છે. જો તમારી આસપાસ વધારે કાગડા દેખાતા હોય તો તેનો ખાસ અર્થ હોઈ શકે છે. કાગડા ખૂબ જ ચતુર પક્ષી છે અને તેમના દિમાગની સાઈઝ ચિમ્પાન્ઝી જેટલી જ હોય છે. તેમની યાદશક્તિ ખૂબ જ તીક્ષ્ણ હોય છે અને નાનામાં નાની બાબત પણ તેમની નજરમાંથી છટકી શકતી નથી

આપણા શાસ્ત્રોમાં કાગડાઓને પિતૃઓ સાથે જોડતી કડી માનવામાં આવે છે. જો કે કેટલીક સંસ્કૃતિઓમાં કાગડાને અશુભ માનવામાં આવે છે અને તેમને કાળા જાદુ સાથે પણ સાંકળવામાં આવે છે. અહીં કેટલાંક કારણો દર્શાવવામાં આવ્યા છે જે તમને કાગડા આસપાસ દેખાય તો તેનો શું અર્થ થાય તે સમજવામાં મદદ કરશે.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …