Breaking News

જો સુતા સમયે તમને પણ લાગે છે ઝાટકા તો જરૂર કરો આ કામ નહીં કામ નહીં તો…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે જાણીશું આજકાલની ભાગદોડ વાળી અને નોકરિયાત વાળી જીવનશૈલી ના કારણે લોકોને અલગ અલગ બીમારી થતી જોવા મળે છે ઘણા લોકો એમની ભાગદોડ વાળા જીવન માં ઘણી વાર પૂરતા પ્રમાણ માં ઊંઘ લઇ શકતા નથી જેના કારણે ઘણી બીમારી થઇ શકે છે આજે અમે તમને એવી એક બીમારી વિશે જણાવીશું જે લગભગ ઘણા લોકો ને થતી હોય છે.

ઘણી વાર રાતના સમયે તમે કોઈ સપનું જોઈ રહ્યા હોય અને તમને અચાનક થી જ તેજીથી ઝટકો લાગી જાય છે અને તમારું આખું શરીર ધ્રુજી જાય છે અને ઊંઘ ઉડી જાય છે ઘણા લોકો ને તો દિવસે બેઠા હોય ત્યારે પણ ઝટકો લાગે છે જો તમારી સાથે એવું થાય છે તો તમને જણાવી દઈએ કે તમે હાઈપેનિક જર્ક નો શિકાર થઇ ગયેલ છો પરતું એવું શા માટે હોય છે આ વાત લગભગ તમે નહી જાણતા હોય તો ચાલો જાણીએ.

તમને જણાવી દઇએ કે તે હાયપ્નિક જર્ક’ અથવા સ્લીપ સ્ટાર્ટર તરીકે ઓળખાય છે તે જાગવાની અને ઉંઘની વચ્ચેની સ્થિતિ છે તેને ઉંઘ અને અનિદ્રાના સંક્રમણ અવધિ પણ કહેવામાં આવે છે જ્યારે હૃદયના ધબકારા અને શ્વાસ ધીમું થવાનું શરૂ થાય છે ત્યારે આ ઘટના સામાન્ય રીતે ઉંઘના પ્રથમ તબક્કામાં થાય છે વૈજ્ઞાનિકો અને ડોકટરો દ્વારા તેને કુદરતી પ્રક્રિયા માનવામાં આવે છે એક સંશોધન મુજબ લગભગ 60 થી 70 ટકા લોકો સુતા સમયે કંપન અનુભવે છે.

ઘણા લોકોને હાઈપીનીક આંચકો લાગે છે પરંતુ તેઓ કાં તો યાદ નથી રાખતા અથવા જાણતા અસમર્થ છે ડોકટરોના કહેવા પ્રમાણે તાણ અસ્વસ્થતા થાક અથવા કેફીન લેવી અથવા ઉંઘનો અભાવ તેની પાછળ છે કેટલીકવાર સાંજે કરવામાં આવતી શારીરિક પ્રવૃત્તિ અથવા કસરત પણ હાઈપીનિક આંચકો લાવી શકે છે જો તમે તેનાથી અશાંતિ અનુભવતા હો અથવા જો તમને આને લીધે ઘણી વાર સૂઈ રહી હોય તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

હકીકત માં જયારે આપણે ખુબ જ ઊંડી નીંદરમાં હોઈએ છીએ ત્યારે આપણ ને અચાનક થી ઊંઘ માં ઝટકો લાગે છે આ બધું એ સમયે થાય છે જયારે આપણે સપનું જોઈ રહ્યા હોઈએ છીએ.ઘણી વાર તો ઝટકા લાગવા ની સાથે આપણા મોં માંથી ચીસ પણ નીકળી જાય છે આ બીમારી ને હાઈપેનિક જર્ક કહેવામાં આવે છે રીસર્ચ મુજબ દુનિયામાં ૭૦% લોકો આ પ્રકાર ની પરેશાની ને મહેસુસ કરે છે પરતું આ હાઈપેનિક જર્ક શું હોય છે એના વિશે આજે અમે તમને જણાવીશું તો ચાલો જાણી લઈએ.

આ એક પ્રકાર ની બીમારી અથવા નર્વસ સિસ્ટમ ડીસઓર્ડર છે જે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ થી હાનિકારક નથી. સુતી વખતે જયારે તમને હાઈપેનિક જર્ક આવે છે ત્યારે તમે તે ઓળખ નથી કરી શકતા કે તમે સુઈ રહ્યા છો કે જાગી રહ્યા છો જયારે તમારા મગજની નસો માં સંકોચન થાય છે ત્યારે તમે સમજી નહિ શકતા અને એકદમ થી તમને ઝટકો લાગી જાય છે.

તમે સપના માં જે પણ જુઓ છો તે દરેક લોકો ને સાચું જ લાગે છે જેના કારણે તમે એકદમ થી ડરી જાવ છો અને અચાનક થી પડી જાવ છો એની પાછળ નું કારણ છે આખા દિવસ ની થકાવટ અને ચિંતા જો તમે વધારે પડતા થાકી ગયા હોય અને થકાવટ મહેસુસ કરતા હોય તો એવી સમસ્યા હોવી સામાન્ય વાત છે.

પરતું અમુક લોકોમાં આ સમસ્યા જેનેટીક્સ પણ હય છે. એટલા માટે ધ્યાન રાખવું કે ભરપુર ઊંઘ લેવી અને થકાવટ થી દુર રહેવું જે વ્યક્તિ ને ઉજાગરો થયો હોય એટલે કે ઊંઘ પૂરતા પ્રમાણ માં લેવાતી ના હોય ત્યારે આ સમસ્યા થઇ શકે છે એટલા માટે એ બાબત નું ધ્યાન ખાસ રાખવું કે ઊંઘ જેમ બને તેમ પુરતા પ્રમાણ માં લેવી જોઈએ.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …