Breaking News

જો તમારા શરીરમા દેખાવા લાગે આ ખાસ સંકેત તો હોઇ શકે છે બ્રેન સ્ટોકનુ કારણ આજે જ જાણી લો…….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે જો તમને પણ તમારા શરીરમા કોઈ ખાસ સંકેત દેખાવા લાગે તો સમજી જજો કે તમને પણ હોઇ શ્કે છે બ્રેન સ્ટોકનુ કારણ અને જો તમે તેને નજરઅંદાજ કરો છો તો પછી તમારે ખુબજ મોટી મુશ્કેલીઓ નો સામનો કરી શકો છો.

મિત્રો તમને જણાવી દઇએ કે જેવી રીતે હ્રદયને લોહી જરૂરિયાત પૂરી ન થવાથી હ્રદય નો હુમલો આવી જાય છે, તેવી રીતે મસ્તિક ના અમુક ભાગને 3 થી 4 મિનિટથી વધુ લોહી ન મળવાથી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન અને પોષક તત્વોના અભાવે નાશ થવા લાગે છે તેને જ મસ્તિક નો હુમલો કે બ્રેન એટેક પણ કહે છે બ્રેન સ્ટોક કે મસ્તિક નો હુમલા ને લીધે લક્ષણ અને ઉપચાર સાથે જોડાયેલી સંપૂર્ણ જાણકારી સરળ ગુજરાતી ભાષામાં નીચે આપેલી છે.

જો દર્દીનો ચહેરો એક બાજુ ઝુકી જાય અથવા તેને ચહેરો એક તરફથી ખોટો થતો જણાય, તો તરત સહાય માટે પોકારો. આ દરમિયાન આપ તેને હસવા માટે કહો, જો એ આવુ ન કરી શકે તો તરત હૉસ્પિટલ લઈ જાવો.સ્ટ્રોક દરમિયાન દર્દી અસ્પષ્ટ બોલે છે. એમનાથી સામાન્ય પ્રશ્નો કરો, સામાન્ય રીતે તે પશ્નોના સાચા જવાબ નહી આપી શકે. સ્ટ્રોકની પુષ્ટિ માટે પ્રશ્નોને દોહરાવો સ્ટ્રોકના દર્દીને તેમનું શરીર સંતુલિત કરવામાં મુશ્કેલી થાય છે, તેને ચાલવામાં મુશ્કેલી અથવા સામાન્ય જેવી કમી હોય શકે છે.

મિત્રો કોઇક વખત આંખોની સામે અંધારો આવી જવો કે દેખાવું નહીં. એક દમ જ આંખોની સામે અંધારો આવી જવો અથવા જોવામાં મુશ્કેલી હોવી એ પણ બ્રેન સ્ટ્રોકનો સંકેત છે જો માથામાં કોઈ પણ કારણ વગર સખત દુ:ખાવો થાય તો આ સામાન્ય રીતે હેમરેજ (રક્તસ્રાવ)ને કારણે સ્ટ્રોકનો સંકેત હોઈ શકે છે બ્રેન સ્ટ્રોકને કારણે અસન્તુલન થઈ જાય છે. કોઈ પણ કારણ વગર એકદમ જ સન્તુલન ગુમાવી દેવુ એ પણ સંકેત હોઈ શકે છે.

બ્રેઈન સ્ટ્રોકની તકલીફ ઘણી વ્યક્તિઓને હોય છે. ક્યારેક બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો નહીં જાણવા ને કારણે ઘણી વ્યક્તિઓને તકલીફનો સામનો કરવો પડે છે અચાનક અસંવેદનશીલ બની જવું, સમજવામાં અને બોલવામાં તકલીફ પડે, આંખો પર અસર દેખાય, ચાલવામાં તકલીફ રહે, ચક્કર આવવા અને અચાનક માથામાં દુઃખાવો થવો તે બ્રેન સ્ટ્રોકના લક્ષણો છે. એક્સર્સાઇઝ, વજનને નિયંત્રણમાં રાખવું અને હેલ્ધી ડાયેટથી બ્રેન સ્ટ્રોકને રોકી શકાય છે.

અને રક્ત સંચારમાં વિધ્નના કારણે મસ્તિષ્કની કાર્યપ્રણાલીમાં ક્ષરણ થતા સ્ટ્રોક થાય છે. આવુ કાંતો કોઇક વિધ્નના કારણે ઇશ્ચેમિયા રક્ત સંચારમાં કમી અથવા તો પછી હેમરેજ રક્તસ્રાવના કારણે થાય છે. જોકે સામાન્ય વ્યક્તિને સ્ટ્રોક વિશે ખબર નથી હોતી, તેના શુ પ્રભાવ હોય છે, તે થતા તરત શુ કરવું જોઇએ અને સ્ટ્રોકના દર્દીનો ઇલાજ કેમ થશે તે જાણ તથી નથી.

મિત્રો મસ્તિષ્ક કોશિકાઓની સુચારુ પ્રક્રિયા માટે તેમનામાં રક્ત વળે ઑક્સીજન તથા અન્ય પોષક તત્વોનુ સતત પહોંચવુ જરૂરી છે મસ્તિષ્ક ની લાખો કોશિકાઓની આ જરૂરિયાત ને પૂરી કરવા માટે રક્ત નળિકાઓ વડે સતત રક્ત પ્રવાહિત થતુ રહે છે. આ પુરવઠો જ્યારે બાધિત થઈ જાય છે, તેના પરિણામે મસ્તિષ્ક આધાત થાય છે અને મસ્તિષ્કની કોશિકાઓ મૃતપ્રાય થવા લાગે છે.

અચાનક સંવેદન શૂન્ય થઈ જવું. ફેસ, હાથ-પગ કે શરીરના કોઈ ભાગમાં નબળાઈ આવી જવી. માંસપેશીઓમાં વિકૃતિ, કંઇપણ બોલવામાં કે સમજવામાં મુશ્કેલી થવી, એક કે બંને આંખમાં તકલીફ થવી, ચાલવામાં મુશ્કેલી પડવી, ચક્કર આવવા, સંતુલન ના કરી શકવું. અચાનક માથામાં અસહ્ય દુખાવો થવો, ફેસ ડ્રૂપિંગ એટલે કે ચહેરાનો એક ભાગ સુન્ન કે વાંકો થઈ જવો કે લટકી પડવો.

આવા લોકો પર છે સૌથી વધારે જોખમ:ટાઈપ -2 ડાયાબિટીઝના દર્દી તેમજ હાઈપર ટેન્શન અને હાઈ બ્લડ પ્રેશરના દર્દી આના ચપેટમાં જલદી આવી જાય છે વધારે માનસિક તણાવમાં રહેવું અથવા સતત ખાતા રહેવું અને સ્થૂળતા બ્રેન એટેકનું મુખ્ય કારણ બની શકે છે ધૂમ્રપાન, દારૂ અને ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન પણ આ તકલીફને આમંત્રણ આપી શકે છે કોલેસ્ટ્રોલનું વધતું સ્તર અને ઘટતી શારીરિક સક્રિયતા પણ આનું કારણ બની શકે છે.

શિયાળામાં આ કારણથી વધે છે જોખમ શિયાળામાં ધમનીઓ સંકોચાઈ જાય છે અને બ્લડ ઘટ્ટ થવાથી હાર્ટને એને પંપ કરવામાં વધારે મહેનત લેવી પડે છે પરિણામે બ્લડ પ્રેશર વધે છએ. એ જ રીતે બ્લડ ઘટ્ટ થઇ જવાથી એનું સર્ક્યુલેશન પણ સરખું નથી થતું. કેટલીકવાર બ્લડ ક્લોટેજ થવા લાગે છે અને મુશ્કેલીમાં વધારો થાય છે.

આ સીઝનમાં શરીરને ગરમ રાખવાનો પ્રયત્ન કરો.  ગરમ કપડાંથી ઢાંકીને રાખો જેથી સ્ટ્રોકનું જોખમ ઘટી જાય. બારી-બારણાં બંધ રાખો અને પડદા બંધ રાખો. રૂમનું ટેમ્પરેચર 18થી 21 ડિગ્રી વચ્ચે રહેવું જોઈએ, શિયાળામાં સવારે ખાસ ધ્યાન રાખો, માનસિક તાણથી બચો. માનસિક શાંતિ માટે ધ્યાન કરો. ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો. હાર્ટ એટેક અને ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું. વધારે સોડિયમ- મીઠું ના ખાશો. ગર્ભનિરોધક ગોળીઓ ખાવાનું ટાળીને પરિવાર નિયોજનના બીજા રસ્તા અપનાવો.

મિત્રો બ્લડપ્રેશરને નિયંત્રિત કરતી દવાઓ ના લેશો. કોઈ ન્યૂરોલોજિસ્ટ પાસે જાઓ તેમજ દર્દીને હૉસ્પિટલમાં લઇ જવામાં મોડું ના કરશો. તરત જ સારવાર કરો કારણ કે સ્ટ્રોક આવે ત્યારે એક કલાકમાં મગજ ઘણાં ન્યૂરૉન્સ ગુમાવી દે છે કઠોળ ખાઓ કારણ કે ફાઈબરના સારા સ્ત્રોત છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે તેમજ આદું ખાવાથી લોહી પાતળુ રહે છે અને ગઠાઈ જવાની આશંકા ઘટે છે અને ઓમેગા ફેટી એસિડ વાળા ખાદ્યપદાર્થો જેમ કે તૈલીય માછલી, અખરોટ, સોયાબિન વગેરેને ભોજનમાં સ્થાન આપો. જાંબુ, ગાજર, ટામેટાં અને લીલા શાકભાજી જરૂર ખાઓ.

મિત્રો જો આવી રીતે કોઈ વ્યક્તિને લકવાની અસર શરૂ થયાના સાડાચાર કલાકમાં તે વ્યક્તિને ટીપીએ નામની દવા આપવામાં આવે તો આ દવા લોહીનો ગઠ્ઠો ઓગાળીને લકવા સંપૂર્ણ પણે મટાડી શકે છે. જો આ તકલીફ થયા પછી સાડાચાર કલાકથી વધુનો સમય વેડફાઈ જોય તો આ ટીપીએ દવા આપી શકાતી નથી.

આ પ્રકારના કેસમાં દર્દીને અન્ય લોહી પાતળું કરવાની કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ આપવામાં આવે છે જેથી આવું ફરી ન થાય. તેમને કેટલાક મહીનાઓ અને વર્ષો સુધી કસરત કરાવવી પડે છે અને જરૂર પડે તો ઓપરેશન પણ કરાવવું પડે છે. આ પ્રકારના કમનસીબ દર્દીઓ આપણા સમાજમાં પૈસે ટકે પણ ખુવાર થઈ જાય છે. સમાજમાં બ્રેઈન એટેક વિશે એટલી જાણકારી નથી હોતી જેટલી હાર્ટ એટેક વિશે હોય છે.

મિત્રો ટીપિએ દવામાં રહેલા દ્રવ્યને લીધે તે લોહીના ગઠ્ઠાને તાત્કાલીક ઓગાળી દે છે. અને લોહીના અવરોધ દૂર થવાથી બંધ થયેલી નસ ફરીથી રક્ત પરિભ્રમણ ચાલુ કરી દે છે. અને તેના લીધે મગજના જે ભાગને નુકસાન થઈ શકે તેમ હોય તેને ફરીથી લોહી મળવા લાગતાં તે ભાગ ફરી પૂર્ણત કાર્યક્ષમ થઈ જાય છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો રસોડામાં રહેલી આ વસ્તુઓ ક્યારેય ખરાબ નહિ થતી….

જો તમે આ થોડા ખોરાકને તમારા રસોડામાં યોગ્ય રીતે રાખો છો, તો તે કાયમ માટે …