Breaking News

જો તમારા વાળ પણ ખરી રહ્યા છે તો એકવાર વાંચી લો આ લેખ, વાળ ખરવાની સમસ્યાથી મળશે કાયમી છુટકારો…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે વાળ માણસ ની ખુબસુરતી હોય છે જેના માથા પર જેટલા ઘના વાળ હોય છે તે તેટલું જ ખુબસુરત લાગે છે પછી તે છોકરો હોય કે પછી છોકરી હોય. પરંતુ ધના વાળ જેટલા ખુબસુરત લાગે છે ખરતા વાળ તેટલુ જ દર્દ આપે છે. જેટલા હંમેશા લોકો ને વાળ ઉતરવાની ફરિયાદ થઇ જાય છે જેનાથી બચવા માટે તે ઘણા પ્રકારના જતન કરે છે પરંતુ તેની સમસ્યા જેમ ની તેમ બની રહે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આપણા શરીર ની કોઈ પણ કમી આપણને તકલીફ આપે છે પરંતુ વ્યક્તિ ના આત્મવિશ્વાસ ને પણ હલાવી દે છે.અહીં સુધી કે તેની આસપાસ ના લોકો તેને તેની કમી નો અહેસાસ અપાવતા રહે છે. ખરતા વાળ ના રામબાણ ઈલાજ છે આ ઘરેલું નુસખા, તેમને યુજ કર્યા પછી તમારા વાળ ખરવાનું બિલકુલ બંધ થઇ જશે.ઘના અને કાળા વાળ આપણી ખુબસુરતી માં ચાર ચાંદ લગાવી દે ચેહ. જો તમે પણ વાળ ખરવાની સમસ્યા થી પરેશાન છો અને તેને દુર કરવા માંગો છો તો વાંચો અમારા ઘરેલું નુસખા થી બચી શકો છો.

કેસ્ટલ ઓઈલ ને હલકુ ગરમ કરીને વાળ ના મૂળ માં લગાવો, અને એવું તમારે અઠવાડિયા માં 3 થી 4 વખત કરવું પડશે. કારણકે તમારા ખરતા વાળ માટે આ રામબાણ ઈલાજ છે. એવું કરવાથી તમારા વાળ તેજી થી વધશે અને હેલ્થી રહેશે.કોકોનટ ઓઈલ ને હલકું ગરમ કરીને તેને 2 થી 4 ચમચી પોતાના વાળ ના મૂળ માં લગાવો. એવું અઠવાડિયા માં 2 થી 3 વખત કરવાથી તમારા વાળ ને ફાયદો થશે અને આ ખરવાનું બંધ કરી દેશે. કોકોનટ ઓઈલ શરીર ની દરેક સમસ્યા નો રામબાણ ઈલાજ માનવામાં આવે છે અને તેમાં મળવા વાળા એન્ટી-ઓક્સીડેન્ટ વાળ ની સમસ્યા ને દુર કરી દે છે.

પેપરમીંટ ઓઈલ,પેપરમીંટ ઓઈલ ની 3 થી 4 ટીપા ને એક કપ પાણી માં મેળવીને પોતાના વાળ ની મસાજ કરો. તેના પછી ગરમ ટુવાલ અથવા શાવર કેપ થી વાળ ને ઢાંકી લો. તેના પછી લગભગ 20 મિનીટ પછી વાળ ને શેમ્પુ થી ધોઈ લો. તમારે એવું અઠવાડિયા માં બે વખત કરવું પડશે. આ ઓઈલ માં મળવા વાળી એન્ટી-ઈંફ્લેમેટ્રી, એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટેરીયલ પ્રોપર્ટી વાળ માટે બહુ ફાયદાકારક માનવામાં આવે છે.

પ્મ્પકીન સીડ્સ ઓઈલ,એક ચમચી કોળું ના બીજ નું એલ અને એક ચમચી ઓલીવ ઓઈલ ને મેળવીને તેને વાળ ના મૂળ માં લગાવીને મસાજ કરો. એવું અઠવાડિયા માં બે વખત કરવાથી વાળ લાંબા અને ઘના થવા લાગે છે. આ સાબિત થયું છે કે આ ઓઈલ પુરુષો માટે વધારે લાભદાયક છે અને તેમાં કેરેટીન, ટોકોફેરલ અને ઘણા પ્રકારના ન્યુટ્રીયંસ થી ભરપુર હોય છે.

ઓલીવ ઓઈલ,સૌથી પહેલા ઓઈલ ને હલકું ગરમ કરો, પછી તેનાથી પોતાના માથા નું સારી રીતે મસાજ કરો. તેના પછી સવારે વાળ ને સારી રીતે ધોઈ લો. જો તમારી પાસે સમય ની કમી છે, તો ઓછા થી ઓછા એક કલાક માટે તો આ ઓઈલ ને માથા માં રાખો. એવું અઠવાડિયા માં ત્રણ વખત કરો.ઓલીવ ઓઈલ વાળ ના ખરવા માટે જવાબદાર હોર્મોન્સ ને બ્લોક કરીને તેમને લાંબા અને ઘના બનાવે છે.

જોજોબા ઓઈલ,એક ચમચી જોજબા ઓઈલ લઈને તમારે સારી રીતે મસાજ કરવું જોઈએ. તમારે આ દિવસ માં ઓછા થી ઓછા 3-4 કલાક માથા માં લાગેલ રહેવા દો. જો તમે આવું અઠવાડિયા માં 2 થી 3 વખત કરો છો તો આ તેલ થી ખરતા વાળ માં ફાયદો મળશે. આ તેલ માથા માં સારી રીતે સમાઈ જાય છે. આ તેલ માં વીટામીન-ઈ ની માત્રા હોય છે જેનાથી તમને તણાવ થી મુક્તિ મળે છે.

ટી ટ્રી ઓઈલ ની 3 થી 4 ટીપા ઓલીવ, કોકોનટ અથવા પછી બદામ ના તેલ માં મેળવીને તેનાથી મસાજ કરીને લગભગ એક કલાક માટે વાળ માં લાગેલ રહેવા દો. તેના પછી કોઈ માઈલ્ડ શેમ્પુ થી વાળ ને સારી રીતે ધોવો. એવું અઠવાડિયા માં બે વખત કરવાથી ખરતા વાળ બંધ થવા લાગશે. તેનાથી વાળ ની ખોડો અને કોઈ પ્રકારની સંક્રમિત બીમારી પણ દુર થાય છે.

કલૌજી ઓઈલ,એક ચમચી કલૌજી ઓઈલ માં 2 ચમચી ઓલીવ ઓઈલ મેળવીને તેના મિશ્રણ ને પોતાના વાળ પર સારી રીતે મસાજ કરો. તમને આ મસાજ 10 થી 15 મિનીટ કરવું પડશે. તમારા ખરતા વાળ નો આ રામબાણ ઈલાજ માનવામાં આવે છે. જો તમારા માથા પર બિલકુલ પણ વાળ નથી તો તમારે આ મિશ્રણ ને એક દિવસ માટે લાગેલ છોડવું પડશે. આ મસાજ થી તમારા વાળ ના મૂળ મજબુત થઇ જશે.મેથી થી વાળ ને વધારવા વાળા હોર્મોન વધે છે. તેનું પેસ્ટ બનાવીને પૂરી રાત છોડી દો અને સવારે એક કલાક સુધી સ્કેલ્પ પર લગાવ્યા પછી શેમ્પુ કરો. આ હેયર માસ્ક ને અઠવાડિયા માં એક અથવા બે વખત લગાવો.

ડુંગળી નો રસ,ડુંગળી ના રસ ને પોતાના વાળ માં અઠવાડિયા માં બે દિવસ લગાવવાથી ફાયદો થાય છે. ડુંગળી ના રસ થી તમારા વાળ ઘના થવાની સાથે સાથે ચમકદાર પણ થવા લાગશે.વાળ ના મૂળ માં એલોવેરા જેલ અથવા તેનું ઓર્ગેનિક વર્જન ઓછા થી ઓછા 15 થી 20 મિનીટ પોતાના વાળ માં લગાવો. પછી તેને છોડી દો. એવું અઠવાડિયા માં 2 થી 3 વખત કરવાથી તમારા વાળ માં ફર્ક ખબર પડવા લાગશે. તમારા વાળ નું ખરવાનું બંધ થવા લાગશે.

આદું ને પીસીને તેલ માં 10 મિનીટ પલાળી દો તેના પછી તેને પોતાના સ્કેલ્પ (માંગ) માં 2 થી 3 મિનીટ સુધી લગાવીને મસાજ કરતા રહો. પછી તેને અડધા કલાક માટે છોડી દો. તેના પછી વાળ ને ધોઈ લો એવું તમારે અઠવાડિયા માં બે વખત કરવું જોઈએ.તજ ના પાવડર ને એક ચમચી મધ માં મેળવીને માથા પર લગાવો. તેને લગભગ 20 મિનીટ સુધી લાગેલ રહેવા દો પછી વાળ ને ધોઈ લેવાથી વાળ ખરવાનું ઓછુ થઇ જશે.મુલેઠી ને ચૂરો બનાવીને એટલે તેનો પાવડર માં એક ચપટી હળદર અને અડધો કપ દૂધ મેળવો. તેના પછી મસાજ કરીને શાવર કેપ થી ઢાંકી લો. સવારે ઉઠીને વાળ સારી રીતે ધોઈ લો. એવું તમારે અઠવાડિયા માં ત્રણ વખત કરવું પડશે.

આંબળા ના તૈયાર કરેલ માવા ને કોકોનટ ઓઇલ સાથે ઉકાળીને, ત્યારબાદ ઠંડુ પડે એટલે તેને ગાળીને એક બોટલમા ભરી લેવુ. આ ઔષધિય ઓઇલ થી નિયમિત વાળમા મસાજ કરવાથી વાળને આવશ્યક પોષણ મળે છે અને વાળ સફેદ થતા અટકે છે.નાળિયેરના તેલમા વિટામિન ઇ સમાવિષ્ટ હોય છે જે વાળ અને સ્કિન માટે ખૂબ જ ઉપયોગી માનવામા આવે છે. નાળિયેરના તેલ માંથી તૈયાર કરવામા આવતુ આ ઓસડ વાળને ધોળા થતા અટકાવે છે અને ધોળા થયેલા વાળને ફરી પાછા કાળા પણ બનાવે છે. સૌપ્રથમ, 150 મિલીલિટર નાળિયેરના તેલમા 20-25-25 મીઠા લીમડાના પાન ઉમેરી તેને ઉકાળી લો.

પાંદડા નો રંગ લાલ થઈ જાય ત્યારે તેને ઉતારી ઠંડું કરવું. ત્યારબાદ તેલને ઠંડુ કરીને ગાળીને બોટલમા ભરી રાખી મૂકવુ. આ તેલના નિયમિત ઉપયોગથી પણ વાળ અકાળે ધોળા થતા બંધ થાય છે. ત્રણ ભાગ નાળિયેરના તેલમા બે ભાગ લીંબુનો રસ મિક્સ કરી તેના નિયમિત મસાજથી પણ વાળ ધોળા બનતા અટકે છે. આ કોપરેલ અને લીંબુના રસનુ મિશ્રણ મસાજ કરવુ હોય ત્યારે તાજુ જ તૈયાર કરવુ. લાંબા સમય સુધી આ મિશ્રણ ને સંગ્રહ કરી શકાતુ નથી.

શિકાકાઈ, જો તમે તમારા વાળ ને લાંબા, કાળા, ચમકીલા અને મુલાયમ રાખવા ઇચ્છતા હોવ તો શિકાકાઈ શ્રેષ્ઠ ઔષધ છે. શિકાકાઈ માથામા થતા ખોડા ની સમસ્યામા રાહત આપે છે, આ સિવાય વારંવાર વાળ ઉતરતા અટકાવે છે અને વાળ ધોળા થતા પણ અટકાવે છે.શિકાકાઈ મા પ્રાકૃતિક પિગમેન્ટ્સ પણ હાજર છે જે વાળને પ્રાકૃતિક રંગ પ્રદાન કરે છે. શિકાકાઈ ને રાત્રે પાણીમા પલાળી દેવા. ત્યારબાદ વહેલી સવારે એ પાણી ઉકાળી ને તેને ઠંડુ કરવુ. ઠંડા થયેલા પાણીને ગાળી લેવુ. આ પાણીથી જો વાળ ધોવામા આવે તો વાળ અકાળે સફેદ થવાની સમસ્યામા રાહત મળશે. આ સિવાય શિકાકાઈ વાળુ પાણી વાળ માટે શ્રેષ્ઠ કંડીશનર છે.

ચા ની પત્તી,જો ચા નો ડાઘ કપડામા પડે તો તે ડાઘ જતો નથી અથવા તો ખૂબ જ પ્રયાસ પછી ડાઘ દૂર થાય છે, તેનુ મુખ્ય કારણ ચા ની પતી મા સમાવિષ્ટ પ્રાકૃતિક પિગમેન્ટસ અને તેનો પ્રાકૃતિક રંગ છે. તેથી ચા ની પતી વાળ માટે અસરકારક ઔષધ અને રંગ સાબિત થાય છે.1 લીટર પાણી મા 3-4 ચમચી ચા ની પતી ઉમેરી પાણી ને સારી રીતે ઉકાળી લેવુ.ચાના પાણી ને ઠંડુ થવા દેવુ ત્યારબાદ તેનાથી વાળ ધોવાથી પણ વાળ નો પ્રાકૃતિક રંગ પાછો પ્રાપ્ત થાય છે. તો વાળને અકાળે ધોળા થતા અટકાવવા અને ધોળા થઈ ગયેલા વાળને પાછો પ્રાકૃતિક કાળો રંગ આપવા માટે તેમજ કેમિકલયુક્ત હેરકલર થી થતી હાની થી બચવા માટે પ્રાકૃતિક તત્વોમાંથી હેરકલર તૈયાર કરીને ઉપયોગ કરવાથી વાળની સુંદરતા જાળવી શકાય છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …