Breaking News

જો તમારી આંગળી પર પણ છે તલ,તો આ લેખ તમારા માટે ખાસ,આ તલ ખોલી નાખશે તમારા અનેક રહસ્યો….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ આપના હાથની આંગળીઓમાં આવેલ તલ આપના જીવનના ક્યાં રહસ્યોને ઉજાગર કરે છે એના વિષે જાણીશું.વ્યક્તિના શરીર પર આવેલ તલ તે વ્યક્તિની સુંદરતામાં ચારચાંદ લગાવી દે છે ત્યાં જ બીજી બાજુ આ જ તલ વ્યક્તિના સ્વભાવને પણ વ્યક્ત કરે છે.

સામાન્ય રીતે તલ દરેક વ્યક્તિના શરીર પર હોય છે અને શરીર પર તલ હોય તો વ્યક્તિને એ વાત જાણવાની ઉત્સુકતા રહે છે કે, એનું ફળ કેવું હશેઆજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે આપના હાથની આંગળીઓ પર આવેલ તલ આપના જીવનના એવા ક્યાં રહસ્યો વિષે ઉજાગર કરે છે અનામિકા આંગળીના પહેલા ભાગ પર તલ હાજર હોય તો એવા વ્યક્તિ પોતાના જ કર્મોના કારણે પોતાની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોચાડનાર હોય છે.

આવા લોકો ગુસ્સાવાળો સ્વભાવના હોય છે. જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડે છે.અનામિકા આંગળીના બીજા ભાગ પર તલ હોવોએ નબળા સંબંધો તરફ સંકેત કરે છે આ તલ જણાવે છે કે, આપના કોઇપણ સંબંધ મજબુતી સાથે આગળ વધી શકશે નહી અનામિકા આંગળીના ત્રીજા ભાગ પર તલ હોવું આ વાતનો સંકેત છે કે તે વ્યક્તિ માનસિક રીતે નબળી છે અને તેની અંદર આત્મવિશ્વાસની ખામી છે.

કનિષ્કા આંગળીના પહેલા ભાગમાં તલ હોય છે તો આવા વ્યક્તિ પૈસાના ખુબ જ લાલચુ હોય છે. જો કે,આવા લોકો ખુબ જ કમાણી પણ કરે છે તેમ છતાં તેઓ પૈસાને લઈને એમની અંદર લાલચ વધારે રહે છે.કનિષ્કા આંગળીના અંતિમ ભાગમાં તલ હોવો આ વાતને દર્શાવે છે કે, આવા વ્યક્તિ દિમાગથી ખુબ જ તેજ હોય છે અને ઘણું સમજી વિચારીને જ કોઈ નિર્ણય લેતા હોય છે. પરંતુ આ તલ આ વાત તરફ પણ સંકેત કરે છે કે, ભવિષ્યમાં આપને કોઈ મોટું નુકસાન થઈ શકે છે.

જો તર્જની આંગળીના પહેલા ભાગમાં તલ હોય છે તો આ તલ એ વાત તરફ સંકેત કરે છે કે, આવા વ્યક્તિ મોટાભાગે અહંકારમાં રહીને વાત કરે છે. તર્જની આંગળીના બીજા ભાગમાં તલ ત્યારે હોય છે જયારે આપની કુંડળીમાં બૃહસ્પતિ કે પછી શુક્ર ગ્રહ અશુભ ફળ આપે છે. એવું કહેવાય છે કે આવા લોકો પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખી શકતા નથી અને નહી જ સરળતાથી કોઈની સાથે જોડાઈ શકતા.

મધ્યમા આંગળીના પહેલા ભાગમાં રહેલ તલ જણાવે છે કે આવી વ્યક્તિ પોતાને સંબંધિત વ્યક્તિની નિર્ણય ક્ષમતા ખુબ જ મજબુત હોય છે અને તેમના દ્વારા લેવામાં આવેલ નિર્ણય તેમની સાથે સાથે બીજા વ્યક્તિઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.જયારે મધ્યમા આંગળીના બીજા ભાગમાં આવેલ તલ વ્યક્તિના નબળા શરીરની સાથે સાથે નબળા સંબંધોના રહસ્યો પણ ઉજાગર કરે છે મધ્યમા આંગળીના ત્રીજા ભાગમાં રહેલ તલ વ્યક્તિ ફેફસા નબળા હોવાનો સંકેત છે. જે લોકો લોખંડ કે પછી કેમિકલ સાથે સંબંધિત ક્ષેત્રમાં જોડાયા છે તેમના માટે તો આ તલ વધારે ખતરનાક સાબિત થાય છે.

મિત્રો વધુ માહિતી આપતા દરેક વ્યક્તિને કોઈના કોઈ જગ્યા પર તલ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ ખાસ જગ્યા પર કોઈ વ્યક્તિને તલ હોય તો તે ખૂબ જ ભાગ્યવાન હોય છે. તલ આપણા શરીર પર જન્મજાત થી પણ હોય છે. જો તલ ગાલ ઉપર હોય તો તે ચહેરાની સુંદરતાને વધારે છે.

પરંતુ જુઓ તલ કોઈ ખાસ જગ્યા પર હોય તો ભાગ્ય ચરિત્ર વિશે જણાવે છે. શરીર પર તલનું હોવું જોતીષ શાસ્ત્ર માં ક્યાંય ને ક્યાંય મહત્વ હોય છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આપણા શરીર પર રહેલા આ તલના નિશાન આપણા ચરિત્ર અને ભવિષ્ય વિશે જણાવે છે. તેણે આપણે તલ મસા અને લાલ મસા તરીકે ઓળખીએ છીએ. આજે જણાવીશું કે તમારા શરીર પર એવી કઈ ખાસ જગ્યાએ તલ હોય છે કે જે તમારા માટે ભાગ્યશાળી હોય છે. શરીરના કયા ખાસ ભાગમાં તલ હોવો ભાગ્ય માટે શુભ હોય છે.

જે વ્યક્તિને પેટ પર તલ હોય છે તેને મીઠું ખૂબ જ પસંદ હોય છે અને આ વ્યક્તિ બુદ્ધિમાન અને જ્ઞાની હોય છે. પોતાનું જ્ઞાન અને બુદ્ધિથી ખૂબ જ ધન મેળવે છે. આવા લોકો જીવનમાં ખૂબ જ ધન મેળવે છે. પરંતુ તેનો ખર્ચ પણ એવી રીતે કરે છે જો સમયની સાથે પૈસા બનાવવાનું શીખી જાય તો તે ધનિક વ્યક્તિ બની શકે છે.

આ માણસો ઉંમરથી સમૃદ્ધ હોય છે. તમને જણાવી દઈએ તો લાખો માં અમુક લોકો એવા હોય છે કે જેના પેટ ઉપર તલ હોય છે આ તલ ખરાબ નજરથી બચાવે છે. જો ગાલ પર ડાબી બાજુ તલ હોય તો તેને શુભ માનવામાં આવે છે પરંતુ જમણી બાજુનો તલ થોડી પરેશાની આપે છે.માથામાં જમણી બાજુ રહેલો તલ કષ્ટ અને પરેશાનીઓ આપે છે અને ડાબી બાજુ રહેલો તલ સુખ અને સમૃદ્ધિ આપે છે

આંખની એકદમ વચ્ચે રહેલો તલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે લોકોનું દાંપત્ય જીવન પણ ખૂબ જ ખુશખુશાલ રહે છે અને તેમને ધન પણ વધુ મળે છે હોઠ પર તલ લોભ, કામુક અને વિલાસિતાનો સંકેત છે. આવી મહિલાઓના વધુ દિવાના હોય છે આ મહિલાઓ વધુ ચાલાક અને લોકોને પોતાની વાતોમાં ફસાવીને તેને નુકસાન પહોંચાડવામાં માહીર હોય છે.

જેની નાક પર તલ હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવના હોય છે અને આ લોકોને ઓછી મહેનત કરીને વધુ ફાયદો પણ મળે છે. આ મહિલાઓ ખૂબ જ નસીબદાર હોય છે નાકની ડાબી બાજુ તલ હોય છે તે મહિલા હંમેશા શાંત અને એકાંત પસંદ કરે છે કમર ઉપર રહેલો તલ ખૂબ જ શુભ હોય છે. પરંતુ જો ગુપ્તાંગ પર તલ હોય તો વિપરીત વ્યક્તિ પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. પગમાં તલનું નિશાન ઉચ્ચ પદ ઉપર પહોંચાડે છે.

જે મહિલાને જાંઘ પર તલ હોય છે તેના પ્રત્યે પુરુષો વધુ આકર્ષિત હોય છે.સામુદ્રિક શાસ્ત્રાં તલને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. ચહેરા ઉપરાંત શરીરના બીજા ભાગો પર પણ તલનું હોવું વ્યક્તિના ભવિષ્યના ઘણા રહસ્યો ખોલે છે. શરીર પર તલની જગ્યા, તેનો રંગ અને આકાર ઘણા બધા રહસ્યો છૂપાવીને બેઠાં છે

આમાં જ એક એવો તલ છે જે જણાવે છે કે તમારો ભાગ્યોદય તો થશે પણ એ લગ્ન બાદ શક્ય છે. આગળ અમે એવા ઘણા તલ વિશે જાણકારી આપી રહ્યાં છીએ. જો તમારા શરીર પર આમાથી કોઈપણ એક તલ છે તો એ કહેવાની જરૂર નથી કે સારા ભવિષ્ય માટે તમારે કઈ વસ્તુની જરૂર છે.ઘણા તલ જન્મજાત હોય છે પરંતુ કોઈપણ ઉંમરે ઊભરી શકે છે જોકે બંને પ્રકારના તલનું મહત્વ સમાન જ હોય છે આ ઉપરાંત તે બે પ્રકારના હોય છે એક જે ત્વચા પર કાળા નિશાન રૂપે હોય છે બીજા ઉભરેલા આકાર રૂપે બંનેનો એક ખાસ અર્થ થાય છે.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …