Breaking News

જો તમે પણ પગ માં વીંછીયા પહેરતા હોઈ તો જરૂર વાંચો આ લેખ,નહીં તો પતિ થઈ જશે કંગાળ,અને ઘરમાં પણ નહીં રહે બરકત….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.વિંછીયા પગની આંગળીઓમાં પહેરવામાં આવે છે. તે પરણિત મહિલાઓના સુહાગની નિશાની હોય છે. જો વિંછીયા સાથે જોડાયેલા થોડા વૈજ્ઞાનિક તથ્ય પણ છે. જે કહે છે કે વિંછીયા પહેરવાથી માત્ર પતિ જ નહિ પરંતુ મહિલાઓની પણ ઉંમર વધી જાય છે.

ખાસ કરીને વિંછીયા પહેરવાથી મહિલાઓના આરોગ્ય સાથે જોડાયેલી ઘણી તકલીફો દુર થઇ જાય છે. તો જાણીએ કે વિંછીયા પહેરવાથી શું શું ફાયદા થઇ શકે છે?તમે બધા જાણતા હશો કે ભારતીય પરંપરા પ્રમાણે દરેક મહિલાઓ લગ્ન બાદ પોતાના પગમાં વિંછિયા એટલે કે પગની આંગળીઓમાં કડી પહેરતી હોય છે. તેને સ્ત્રીના સોળ શ્રૃંગારમાં 15મું સ્થાન આપવામાં આવ્યું છે. સૌભાગ્યવતિ મહિલાઓએ પોતાની માંગમાં સોનું તેમજ પગમાં ચાંદીનો આભૂષણ પહેરવો જોઈએ.

તે તમારા મનને ખૂબ જ શાંતિ પ્રદાન કરે છે. અને તમારા કૌટુંબિક જીવનમાં ખુશીઓ પણ લાવે છે.જે મહિલાઓ આ રીતે પગમાં વિંછીયા પહેરે છે તે ક્યારેક ક્યારેક કેટલીક ભૂલો કરી બેસે છે જેનું નુકસાન તેણે ભોગવવાનો વારો આવે છે. તમને જણાવી દઈએ કે મહિલાએ પોતાના પગની આંગળીઓની કડીઓ બીજી કોઈ મહિલાને ક્યારેય ન આપવી જોઈએ. આમ કરવાથી તમારા પરિવાર તેમજ તમારા પતિના બધા જ કાર્યોને હાનિ પહોંચે છે.

અને તમારા પતિ હંમેશા દેવામાં ડૂબેલા રહે છે.આજકાલની જીવનશૈલી એવી થઇ ગઈ છે કે દરેક વ્યસ્ત છે ખાસ કરીને મહિલાઓ બેવડી જવાબદારીઓ નિભાવી રહી છે. તેને ઘરના અને ઓફીસના બન્ને જગ્યાના કામ કરવા પડે છે. તેને કારણે જ લગતા થાક અને આરોગ્યનું ધ્યાન ન આપી શકવાથી ગર્ભ ધારણ કરતી વખતે તેને ઘણી તકલીફો સામે ઝઝૂમવું પડે છે.હંમેશા મનમાં અશાંતિ રહ્યા કરે છે અને જ્યાંથી પણ ધનની પ્રાપ્તિ શક્ય હોય તે બધા જ રસ્તા બંધ થઈ જાય છે.

આપણા વેદો તેમજ પુરાણોમાં સાચું જ કહ્યું છે કે મહિલાઓએ એવી પાયલ એટલે કે છડાં તેમજ વિંછિયા રાખવા જોઈ જેમાંથી ઓછામાં ઓછો અવાજ આવતો હોય.આમ કરવાથી પતિની બધી જ સમસ્યાઓ ટળી જાય છે.હવે જાણો શાસ્ત્રો પ્રમાણે સૌભાગ્યવતિ મહિલાઓએ શા માટે વિંછીયા પહેરવા જોઈએ.આયુર્વેદમાં વિછિયાના મહત્ત્વને સમજાવવામા આવ્યું છે અને એ જ કારણ છે કે આપણી સંસ્કૃતિમાં લગ્ન બાદ મહિલાઓ માટે તેને પહેરવાનું વિધાન છે.

આયુર્વેદમાં તેને મર્મ ચિકિત્સા અંતર્ગત દર્શાવવામાં આવ્યું છે.સામાન્ય રીતે વિંછીયા ચાંદીની હોય છે પણ શું તમે ક્યારેય વિચારયું છે કે તેને પહેરવા પાછળનું કારણ શું છે ? મહિલાઓનું વિછિયા પહેરવું માત્ર એ પ્રતિક નથી કે તેણી વિવાહિત છે, પણ તેની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. તો ચાલો જાણીએ આ બધા જ કારણો વિષે.ઘણી મહિલાઓના લગ્ન પછી અનિયમિત પીરીયડસની તકલીફ થઇ જાય છે.

પણ જો તે મહિલાઓ વિંછીયા પહેરે છે તેની સાથે આ તકલીફ થતી નથી. વૈજ્ઞાનિક તથ્યો મુજબ વિંછીયાથી જે નસ દબાય છે. તે મહિલાઓના તમામ પ્રજનન અંગો સાથે જોડાયેલી હોય છે. પીરીયડસ પણ તેનો એક ભાગ છે, એટલા માટે તે નસના દબાવાથી પીરીયડસ પણ નિયમિત રહે છે.જો તમે ધ્યાન આપશો તો તમને જાણવા મળશે કે વિંછીયા હંમેશા ડાબા કે જમણા પગની બીજી આંગળી પર જ પહેરવામા આવે છે.

આ ગર્ભાશયને નિયંત્રિત કરે છે અને ગર્ભાશયમાં સંતુલિત બ્લડ પ્રેશર દ્વારા તેને સ્વસ્થ રાખે છે.વાસ્તવમાં પગમાના વિંછીયા મહિલાઓની પ્રજનન ક્ષમતા વધારવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.આયુર્વેદમાં વિછિયાના આ મહત્ત્વને સમજાવવામાં આવ્યું છે અને તે જ કારણ છે કે આપણી સંસ્કૃતિમાં વિવાહિત મહિલાઓ માટે તેને પહેરવાનું વિધાન છે. આયુર્વેદમાં તેને મર્મ ચિકિત્સા હેઠળ દર્શાવવામાં આવ્યું છે. આયુર્વેદમાં મર્મ ચિકિત્સામા મહિલાઓમાં ફર્ટિલિટી વધારવા માટે વિંછીયાને મહત્વના ગણવામાં આવે છે.

હિંદુ ધર્મમાં માન્યતા છે કે લગ્ન પછી ઘણી નકારાત્મક અસર મહિલાઓને ઘેરી લે છે. પરંતુ ચાંદીના વિંછીયા પહેરવાથી આ નકારાત્મક અસર મહિલાઓથી દુર રહે છે. કેમ કે વિંછીયા એક ગુડ કંડકટર હોય છે. પૃથ્વીના સંપર્કમાં આવીને તે નકારાત્મક અસરને ઓછી કરી દે છે.વિંછીયા એક્યુપ્રેશરનું પણ કામ કરે છે. કહે છે કે વિંછીયા આંગળીના જે પોઈન્ટ ને દબાવે છે. તેનાથી યુટેરસ, બ્લેન્ડર અને આંતરડા સુધી લોહીના પ્રવાહને સારી રીતે થવા લાગે છે.

તેની સાથે જ વિંછીયા પહેરવાથી તળિયાથી લઇને નાભીની તમામ નાડીઓ અને પેશીઓ વ્યવસ્થિત થાય છે.પ્રાચીનકાળમાં મહિલાઓને વિંછીયા અને પાયલ એટલા માટે પહેરાવવામાં આવતી હતી. જેથી તેના અવાજથી તેના આવવાની જાણ થઇ જાય અને ઘરના પુરુષ પોતાને વ્યવસ્થિત કરી શકે.વાસ્તુ મુજબ, પાયલ અને વિંછીયાના અવાજથી ઘરમાં નકારાત્મક શક્તિઓની અસર ઓછી થઇ જાય છે. તે ઉપરાંત દૈવીય શક્તિઓ વધુ સક્રિય થઇ જાય છે.

તે ઉપરાંત પાયલની ધાતુ હંમેશા પગ સાથે ઘસાતી રહે છે. જે સ્ત્રીઓના હાડકાઓ માટે ઘણું ફાયદાકારક છે. તેનાથી તેમના પગના હાડકાને મજબુતી મળે છે.ભારત દેશમાં અનેક સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. અહીં અનેક માન્યતાઓ, રીત રિવાજો અને ધર્મો જોવા મળે છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં તમને જાત-જાતની માન્યતાઓ જોવા મળશે જે તમારા જીવનમાં ગુડ લક અને સમૃદ્ધિ લાવે છે. હિંદુ શાસ્ત્ર અનુસાર તમે જમો છો ત્યાંથી માંડીને તમે કેવા કપડા પહેરો છો, કેવા લોકો સાથે રહો છે તે બધાની તમારા શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે.

ખાસ કરીને ભારતીય સ્ત્રીઓની વાત કરીએ તો પરંપરાના નામે તેમને કેટલાંક ઘરેણા પહેરવા જણાવાયું છે. જો કે આ બધા પાછળ વૈજ્ઞાનિક કારણ છુપાયેલુ છે. દાખલા તરીકે, કપાળની વચ્ચોવચ તિલક કે બિંદી કરવાથી આપણા શરીરની એનર્જીના કેન્દ્ર સમા પોઈન્ટ પર મસાજ થાય છે. આ જ રીતે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓને પગમાં વિંછીયા પહેરવા પણ જણાવાયું છે.ભારતીય પરંપરા મુજબ સ્ત્રીઓને પગની બીજી આંગળીમાં વિંછીયા પહેરવા જણાવાયું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ આંગળીની નસ સીધી ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે. સ્ત્રીઓ આ આંગળીમાં ચાંદીની વીંટી પહેરે એટલે તેમનું ગર્ભાશય મજબૂત થાય છે અને તેમનું માસિક નિયમિત બને છે.ભારતમાં હિન્દુ તથા મુસ્લિમ બંને સંસ્કૃતિઓમાં પગમાં વીંછિયા પહેરવાનું મહત્વ જણાવાયું છે. વૈદિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ ચાંદીમાં પૃથ્વીમાંથી ઉર્જા આકર્ષવાની ક્ષમતા છે. ચાંદી આ ઉર્જા સીધી ગર્ભ સુધી મોકલે છે.

ચાંદી મનુષ્યના શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આથી આ નાનકડી ચાંદીની વીંટી નસ પર પૂરતુ દબાણ આપે છે જેને કારણે ગર્ભાશયમાં લોહીનો પ્રવાહ યોગ્ય માત્રામાં પહોંચે છે અને ગર્ભાશય મજબૂત બને છે.આ ઉપરાંત વિંછીયા પહેરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, જેને કારણે વ્યક્તિનું મગજ પણ શાંત રહે છે. આ કારણે સ્ત્રીનું શરીર ફળદ્રુપ બને છે અને તેને ગર્ભ ધારણ કરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી.

About bhai bhai

Check Also

જન્મ પહેલાં બે માતાના ગર્ભ માં રહ્યું બાળક,જાણો કેવી રીતે થયો આ ચમત્કાર….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …