Breaking News

જો તમે પણ આ 5 વસ્તુઓને રાખો છો ફ્રીજમાં તો થઈ જાઓ સાવધાન તેના સેવનથી થઈ શકે છે શરીરને નુકશાન

મોર્ડન જમાનામાં ટેકનીક કદમ કદમ પર આવી ચુકી છે. દરેક લોકો ની જિંદગી માં લોકો ઓછા અને ટેકનીક વધારે છે. ટેકનીક ના આ વધતી લીમીટ માં માનવ શક્તિ પણ ઓછી થતી નજર આવી રહી છે. આપણે જે પણ કામ કરવાનું હોય છે, આપણે ફટાક થી ઉપકરણો નો ઉપયોગ કરી લઈએ છીએ. વાત અહીં નથી થામતી, પરંતુ જો આપણે કોઈ થી મળવાનું છે તો પણ આપણે આજકાલ વિડીયો કોલિંગ નો સહારો લઇ લઈએ છીએ. એવામાં આજે અમે ફ્રીજ ની વાત કરવા જઈ રહ્યા છીએ.

તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?એવું કહેવામાં આવે છે કે આધુનિક સમયમાં ટેકનોલોજી એ લોકોને આળસુ બનાવી દીધા છે. પરંતુ અમુક ચીજો એવી પણ છે જે આપણી પાસે હોવાથી આપણી લાઈફ ખૂબ જ સરળ બની ગઈ છે. તેમાંથી એક આવિષ્કાર છે ફ્રીજ, જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણે બધા ફ્રીજમાં શાકભાજી દૂધ બ્રેડ અને વધેલો ખોરાક રાખીએ છીએ, જેથી બહાર રાખવાથી તે બગડી ન જાય.

જેનાથી આપણે ભોજન ફેંકવાથી બચી શકીએ. પરંતુ એક રિસર્ચમાં વાત સામે આવી છે કે દરેક ફૂડ આઇટમને તેમાં રાખવી જોઈએ નહીં. અમુક ચીજો એવી હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે સારી નહીં પરંતુ નુકસાન પહોંચાડી શકે છે. જો તમે પણ ફ્રિઝમાં રાખીને આ ચીજોઓનું સેવન કરો છો, તો સાવધાન થઈ જાઓ અને અત્યારથી જ આવું કરવાનું બંધ કરી દો.રેક વ્યક્તિ બચેલ ભોજન ફ્રીજમાં રાખે છે અને બાદમાં તેનું સેવન કરે છે, પરંતુ અમુક ખાદ્ય પદાર્થ એવા હોય છે જેને ફ્રીજમાં રાખવા જોઇએ નહીં. તેનાથી તેની ખરાબ અસર પડે છે તો ચાલો જાણીએ કે તે પાંચ ચીજો કઈ છે.

કેળા.એક રિસર્ચ અનુસાર કેળાની તાસીર ઠંડી હોય છે એટલા માટે જો તમે કેળાને ફ્રીઝમાં રાખીને સેવન કરો છો તો તે વધુ ઠંડા થઈ જાય છે. તેની સાથે જ કેળાપોષક તત્વો અને યોગ્ય રીતે રીટેન કરીને રાખે છે, પરંતુ જ્યારે તમે તેને ઠંડુ રાખો છો તો તેના પાકવાની સંભાવના ઓછી થઈ જાય છે અને જો તે પાકી પણ જાય છે તો ઠંડુ થઇ જવાને લીધે તેના બધા પ્રોટીન ખતમ થઇ જાય છે.

બ્રેડ.જો તમે બ્રેડને ફ્રીજમાં રાખો છો તો તે જલ્દી સુકાઈ જાય છે અને તેના પોષક તત્વો ખતમ થઇ જાય છે. ફ્રીઝનું ઠંડું વાતાવરણ તેને સખત અને રબર જેવું બનાવી દે છે, જેનાથી તે ખેંચાઈ જાય છે તેની સાથે જ તેનો ટેસ્ટ પણ ખરાબ થઈ જાય છે.

ઈંડા.મોટાભાગે લોકો ઈંડાને ફ્રિજમાં રાખે છે પરંતુ જો તમે એવું કરો છો તો જણાવી દઈએ કે ઈંડાને ફ્રીજમાં રાખવા જોઇએ નહીં. રિસર્ચમાં મળી આવી છે કે ઈંડા અને ફ્રીજની બહાર રાખવાથી તેમાં કોઈ બદલાવ થતો નથી. પરંતુ જો તમે ઈંડા ફ્રીઝમાં રાખીને સેવન કરો છો, તો તેનો નેચરલ ટેસ્ટ અને ફ્લેવર બદલી જાય છે.

કોફી.જો તમે કોફીને પણ ફ્રિઝમાં રાખો છો તો તમને જણાવી દઈએ કે આવું કરવું જોઈએ નહીં. તમે જાણતા હશો કે કોફીને ઠંડી અને ડ્રાય તથા ડાર્ક જગ્યા પર રાખવી યોગ્ય હોય છે. પરંતુ તેને ફ્રીઝમાં બિલકુલ રાખવી જોઈએ નહીં, નહીંતર કોફી નો સાચો સ્વાદ ખોઈ બેસે છે. તમે કોફીને એરટાઈટ બોક્સમાં રાખી શકો છો તેનાથી કોફી નો ટેસ્ટ અને ફ્રેશનેસ જળવાઈ રહેશે.

ટમેટા.સામાન્ય રીતે લોકો ટમેટાને ફ્રીજમાં જ રાખે છે, પરંતુ તમને જણાવી દઈએ કે આવું બિલકુલ કરવું જોઈએ નહીં. જો તમે ફ્રીજમાં ટમેટા રાખો છો તો તેની ફ્લેવર અને ટેસ્ટ બંને બેકાર થઈ જાય છે, તેની સાથે જ ટમેટાને પકાવવાની પ્રોસેસ પણ અટકી જાય છે. જેનાથી તેમાંથી મળી આવતા પ્રોટીન પણ ખતમ થઇ જાય છે.

દાળ અને સબ્જી.આહાર હમેંશા એટલો જ બનાવવો જોઈએ જેટલી આવશ્યકતા હોય. ભોજન ફ્રીજમાં રાખી મુકવાથી તેમાં રહેલા પોષકતત્વો નાશ પામી જાય છે. આ ઉપરાંત ફ્રીજમા લાંબો સમય ભોજન પડી રહેવાથી તેમા એડીવીટીઝ, કાર્બોહાઈડ્રેટ , ટ્રાંસ-ફેટ જેવા ફેટી એસીડ ઉત્પન્ન થાય છે. જો તમે આ પ્રકારના ભોજનનું સેવન કરો છો તો તમે અનેકવિધ સમસ્યાના શિકાર બની શકો છો.

બેકરી ની આઈટમો.મોટાભાગના લોકો બેકરીની આઈટમો જેમકે, પેસ્ટ્રી , ચોકલેટ અને મિષ્ટાન ફ્રીજમા સંગ્રહ કરીને રાખે છે. આ વસ્તુઓ ને ફ્રીજમા રાખી ત્યારબાદ તેનું સેવન કરવામાં આવે તો તમે હાઈ બ્લડપ્રેશર, કબજીયાત અને ડાયાબીટીસ જેવી સમસ્યાથી પીડાઈ શકો છો.

વાંસી આહાર.ઘણીવાર ભોજન વધુ બની જતુ હોય છે એટલે આપણે તેને સવારે અથવા તો સાંજે ખાવા માટે ફ્રીજમા મૂકી દેતા હોઈએ છીએ. આ ફ્રિજમાંથી ભોજન કાઢીને ફરી ગરમ કરીને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય બગડી જાય છે. તેથી તેને ફેંકી દેવું સારું.

વધુ પડતી મસાલાવાળી વસ્તુઓનું સેવન.આપણે સોસ , ચટણી અને અથાણા ઘણીવાર ફ્રીજમાં મૂકી ત્યારબાદ તેનું સેવન કરતા હોઈએ છીએ. આ ચીજવસ્તુઓમાં સોડિયમનુ પ્રમાણ ખુબ જ વધુ હોય છે. જો તમે તેને ફ્રીજમા મુક્યા બાદ તેનું સેવન કરો છો તો તમારુ બ્લડપ્રેશર નું લેવલ અસ્તવ્યસ્ત થઇ જાય છે અને આવશ્યક પોષકતત્વ શરીર સુધી પહોંચતા નથી.

ઠંડા પીણા.વધુ પ્રમાણમા ઠંડા પીણાનુ સેવન કરવાથી મોટાપા , ભૂખ ઓછી લાગવી , એસીડીટી , દાંત અને હાડકા સંબંધિત અનેકવિધ સમસ્યાઓ ઉદ્ભવે છે. માટે શક્ય બને તો ઠંડા પીણા ના સેવન ને નિયંત્રણમા રાખવુ.

દહીં.ફ્રીજમા લાંબા સમય માટે રાખવામા આવેલું દહીં આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થાય છે. જો તમે ઈચ્છો તો આ દહીંની કઢી બનાવીને તેનું સેવન કરી શકો છો પરંતુ , વાસી દહીનુ ડાયરેક્ટ સેવન ક્યારેય ભૂલથી પણ ના કરવુ.

ઓલિવ ઓઇલ.ઓલિવ ઓઇલ એટલે કે જૈતૂનનું તેલ ખાવાનું બનાવવા માટે ખુબ જ સારું હોય છે. એનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. પણ જૈતૂનના તેલને ભૂલમાં પણ ફ્રિજમાં ના રાખવું જોઈએ ,કારણકે એને ફ્રિજમાં રાખવાથી એ માખણની જેમ જામી જશે. ઓલિવ ઓઇલને ફ્રિજમાં રાખવાથી અને સ્વાદ બંને ખરાબ થઇ શકે છે.

ડુંગળી.જો તમે ડુંગળીને ફ્રિજમાં રાખો છો તો ફક્ત એ પોચી અને બેકાર થશે એટલું જ નહિ પણ એનું સુગંધ ફ્રિજમાં રાખેલ દૂધદહીંને પણ ખરાબ કરી દેશે.એ સિવાય જો તમે ડુંગળી અને બટેકા બંનેને સાથે ફ્રિજમાં રાખી દીધા તો બંનેના સડવાનો ભય રહે છે.મધ.મધને ફ્રિજમાં ક્યારેય ના રાખવું જોઈએ નહિ તો એનો સ્વાદ ખરાબ થઇ શકે છે. એ સારું રહેશે કે તમે મધને કોઈ એયર ટાઈટ કન્ટેનરમાં બંદ રૂમના સામાન્ય તાપમાન પર રાખો. મધને એવી રીતે રાખવાથી મહિનાઓ સુધી સુરક્ષિત રહેશે.

તુલસીના પા.તુલસીના પાનને ફ્રિજમાં રાખવાથી એ સુકાઈ જાય છે. એટલું જ નહિ, એની સુગંધથી બીજા ખાદ્યપદાર્થ પર અસર થઇ શકે છે. જો પાણીથી ભરેલા વાડકામાં તુલસીના પાનને પલાળીને રાખી દેવામાં આવે તો લાંબા સમય સુધી એ તાજા રહે છે.

About bhai bhai

Check Also

જો તમારા શરીરમાં પણ દેખાય આવે છે આવા લક્ષણો તો થઈ જાવ સાવધાન, કિડનીને થઈ શકે છે ગંભીર નુકશાન.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *