Breaking News

જો તમે પણ શનિવાર ના દિવસે આ વસ્તુઓ ખરીદો છો,થઈ જાવ સાવધાન નહીતો થઈ જશો પાઈમાલ…

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શુ તમે પણ આ વસ્તુઓ ની ખરીદી કરો છો તો તમને થઈ શકે છે ભારે નુકશાન કારણ કે વાસ્તુ પ્રમાણે જો તમે પણ આ વસ્તુઓ ને શનિવાર ના દિવસે તમારા ઘરમાં લાવો છો તો તમને શનિદોષ થઈ લાગી શકે છે તો ચાલો તેના વિશે વધુ ચર્ચા કરીએભારતીય શાસ્ત્રો અને પરંપરા મુજબ સપ્તાહ મા આવતા દરેક દિવસ ને કોઈ ને કોઈ દેવી દેવતા ઓ ને સમર્પિત કરેલો હોય છે.આ દિવસો દરમિયાન તેમની વિશેષ પૂજા અર્ચના કરવામા આવે છે. આ દિવસે તેમના પૂજન થી વિશેષ કૃપા ફળ ની પ્રાપ્તિ થાય છે.આ મુજબ જ શનિવાર ના દિવસ ને શનિ મહારાજ ની આરાધના કરવા માટે નો શ્રેષ્ઠ દિવસ માનવામા આવે છે અને સાથોસાથ ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મા દર્શાવ્યા મુજબ તેમના દુષ્પ્રભાવ થી બચવા માટે ના ઘણા માર્ગો પણ જણાવવા મા આવ્યા છે.

આ તમામ ઉપાયો ને મોટેભાગે શનિવાર ના દિવસે જ કરવા નો આગ્રહ રાખવો જોઈએ. જેથી તેમનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.આ સાથે જ અમુક બાબતો નુ ધ્યાન રાખવાનુ પણ સૂચવવા મા આવ્યું છે કે આ દિવસે કઈ વસ્તુ ઓ ખરીદવી ન જોઈએ.તો આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે એવી જ અમુક વસ્તુઓ વિષે કે જેને શનિવાર ના દિવસે ન ખરીદવી જોઈએ.

લોખંડ.નો સામાન આ દિવસે ન ખરીદવો જોઈએ આ દિવસે લોખંડ ની ખરીદી કરવા થી શનિદેવ નાખુશ થાય છે.આ સાથે જ જો આ દિવસે લોખંડ થી બનેલી ચીજ-વસ્તુઓ નું દાન આપવામા આવે તો તેને શ્રેષ્ઠ માનવામા આવે છે.જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઈને શનિવારે લોખંડમાંથી બનાવેલ માલ ખરીદી અથવા લાવવો જોઈએ નહીં. માનવામાં આવે છે કે શનિવારે લોખંડની વસ્તુઓ ઘરમાં લાવવાથી શનિદેવ ગુસ્સે થાય છે. પરંતુ આ દિવસે લોખંડની વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ કરવાથી, વ્યવસાય નફો કરે છે અને ઓટો અકસ્માતથી રક્ષણ આપે છે.

નમક.એટલે કે આ દિવસે નમક ની ખરીદી પણ ન કરવી જોઈએ.એવી પણ એક માન્યતા છે કે આ દિવસે નમક જેવી કોઇપણ સફેદ વસ્તુ ની ખરીદી કરવા થી વ્યક્તિ ઉપર દેણું વધી જાય છે.આ સિવાય આવે છે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શનિવારે કોઈ વ્યક્તિ મીઠું ખરીદવાથી રોગગ્રસ્ત બને છે.મીઠું ન ખરીદશો શનિવારે મીઠું ખરીદવું અશુભ માનવામાં આવે છે. આ દિવસ સિવાય અન્ય કોઈ પણ દિવસે મીઠું ખરીદવું જોઈએ. એવું માનવામાં આવે છે કે શનિવારે મીઠું ખરીદવાથી ઘરે દેવું વધી જાય છે.

કાળા તલ.તેને પણ આ દિવસે ન ખરીદવા જોઈએ. તેની પાછળ પણ એક માન્યતા જોડાયેલી છે કે આ દિવસે કાળા તલ ની ખરીદી કરવા થી વ્યક્તિ ના થતા કાર્યો મા વિઘ્નો આવે છે. પરંતુ આ દિવસે શનિદોષ ને દૂર કરવા માટે આ કાળા તલ નુ દાન અવશ્ય કરવું જોઈએ. આ સિવાય ભગવાન ભોળાનાથ ના મંદિરે તેમજ પીપળા ના ઝાડ પર આ કાળા તલ ચઢાવવા જોઈએ.

કાળા બુટ.આ સિવાય આ દિવસે ભૂલ થી પણ કાળા રંગ ના બુટ ન ખરીદવા જોઈએ. તેની પાછળ પણ એક માન્યતા જોડાયેલી છે કે આ દિવસે કાળા બુટ પહેરનાર વ્યક્તિ ના કાર્ય મા તેને અસફળતા નો સામનો કરે પડે છે.પગરખાં ની ખરીદી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણકે વસ્તુ દોષ આવી શકે છે. કોલસો.આ દિવસોમાં કોલસાની ખરીદી પર પણ પ્રતિબંધ છે આ દિવસે ઘરમાં કોઈ બળતણ લાવવું જોઈએ નહીં. કારણ કે તે ખરાબ સમયની શરૂઆત કરે છે.અને તેના કારણે કેટલાય પ્રકારની સમસ્યાઓ આવી શકે છે.અને તેના કારણે શનિદેવ ના પ્રકોપ થી બચવા માટે શનિવાર ના દિવસે આ વસ્તુઓ ની ખરીદી કરવી જોઈએ નહીં.

ચામડું શનિવારે તમારે ચામડાની અથવા ચામડાની બનેલી કોઈપણ ચીજો જેવી કે પગરખાં બેલ્ટ પર્સ વગેરે ન ખરીદવા જોઈએ આ ખરીદી કરીને તમારી સફળતા અવરોધિત થઈ શકે છે.અને તેના કારણે શનીદેવ ની ખરાબ દ્રષ્ટિ પડી શકે છે અને અમુક પ્રકાર ની સમસ્યાઓ થઈ શકે છે.સાવરણી. ખરીદવાથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે.શનિવારે સાવરણી ખરીદવી યોગ્ય માનવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં ગરીબી આવે છે.શનિવારે શાહી ન ખરીદવાની સલાહ છે. કાગળ, કલમ અને શાહી ખરીદવા માટે ગુરુવારનો શ્રેષ્ઠ દિવસ છે.

શાહી.શનિવારે શાહી ન ખરીદો તે તમને અજાણતા અથવા કલંક આપી શકે છે.કલમ શાહી કાગળ વગેરે ખરીદવા નો ઉત્તમ દિવસ ગુરુવાર ગણાય છે દોસ્તો શનિવાર ના દિવસે આવી વસ્તુઓ ની ખરીદી કરવા થી વાસ્તુ દોષ થઈ શકે છે.કાતર.જો કે કાતર દરરોજ કામ કરતું નથી, પરંતુ જ્યારે પણ તમને જરૂર પડે, શનિવાર સિવાય બીજા કોઈ દિવસે કાતર ખરીદવું વધુ શુભ માનવામાં આવે છે. તે જૂની માન્યતા છે કે કપડા વેપારીઓ, ટેલર વગેરે શનિવારે નવી કાતર ખરીદતા નથી. એવું કહેવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી કાતર, સંબંધોમાં તણાવ લાવે છે.

About bhai bhai

Check Also

રાત્રીનાં સમયમાં આ એકજ નાનકડો ઉપાય આજીવન નહીં ખૂટવાદે રૂપિયા, જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને …