Breaking News

જો તમે પણ સ્નાન કર્યા બાદ કરો છો આ કામ તો આખું જીવન થઈ જશે બરબાદ, જાણો…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે આજના દોડધામ ભરેલા જીવનમાં આપણા પૂર્વજોની જીવનશૈલીનું પાલન કરવું શક્ય નથી., પરંતુ નિયમાનુસાર ઊંઘ, સ્નાન, ભોજન અને અન્ય કામ કરવાથી શરીર નિરોગી અને સ્વસ્થ રહે છે. સ્નાન કરવું ખુબ જ જરૂરી છે. રોજ સ્નાન કરવું જ જોઈએ. રોજ સ્નાન કરવું ખુબ જ જરૂરી પણ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યોદય પહેલા સ્નાન કરવું એ સ્નાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્નાન ન કરવાથી ધીમે ધીમે શરીરનું સંતુલન બગડી જશે .પરંતુ ઘણા લોકો આ વાત નથી જાણતા હોતા કે સ્નાન ક્યારે અને કેવી રીતે કરવાથી શું શું લાભ થાય અને શું શું નુકશાન થાય છે.આપણા જીવન માં ઘણી વાર એવું બને છે કે આપણે ઘણી બધી ભૂલો કરી બેસીએ છીએ અને આપણને એ ખબર પણ નથી હોતી. અને આ ભૂલ નું પરિણામ એટલું ખરાબ આવે છે જે વિષે કોઈ એ કલ્પના ક્યારેય નહિ કરી હોય. અમે તમને આજે સ્નાન કરીને પછી તમારા થી થતી ભૂલ વિષે જણાવીશું.

શાસ્ત્રોમાં સ્નાનનું વિશેષ મહત્વ રહેલુ છે કોઇ પણ પૂજા પાઠ કરતી વખતે પવિત્રતા જાળવીને સ્નાન કરી તન મનને શુદ્ધ કરી સંકલ્પ કરી ત્યાર બાદ પૂજા અર્ચના કરવામાં આવે છે. સ્નાન કરવાના કેટલાક ખાસ નિયમો છે સનાતન ધર્મમાં પ્રત્યેક વ્યક્તિને સ્નાનનો મહિમા સમજાવવામાં આવ્યો છે.પૂજાની થાળી સ્નાન કર્યા પછી ન કરશો સાફ, એવુ કહેવાય છે કે પૂજાની થાળીને સ્નાન પહેલા જ તૈયાર કરી લેવી. સ્નાન કરી સાફ કરશો તો ફરી તમારે સ્નાન કર્યા પછી જ પૂજા કરવાની રહેશે. અશુદ્ધ થાળી ભગવાન ક્યારેય સ્વીકારતા નથી.

સ્નાન કર્યા પછી ન તોડશો ફૂલ, વાયુ પૂરાણ અનુસાર ભગવાનને ફૂલ ચડાવીએ છીએ તે સ્નાન કર્યા પહેલા જ તોડીને રાખી દેવા જોઇએ. સ્નાન કર્યા પછી તોડેલા ફૂલ ભગવાન સ્વીકારતા નથી. સાથે સાથે એ પણ કહેવાય છે કે પુષ્પોને ક્યારેય ધોયા પછી જમીન પર ન મુકવા કેમકે તે મલીન થઈ જાય છે.સ્નાન કર્યા પછી શરીર પર ન લગાવો તેલ,શાસ્ત્રો અનુસાર તો શરીર પર તેલ લગાવશો તે તમારે ફરીથી સ્નાન કરવાનું રહેશે આથી સ્નાન પહેલા તેલ લગાવો. માલિશ કરવાથી શરીરમાં રહેલ દૂષિત પદાર્થ બહાર આવે છે આથી સ્નાન પહેલા જ તેલ લગાવી દો.

તેલ માલીશ શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેલ માલીસ ની મદદ થી શરીરનો બધો થાક ઉતરી જાય છે. તેના દ્વારા ત્વચા મસ્ત કોમળ બની જાય છે.પણ ચાણક્ય અનુસાર તેલ લગાવવાથી ત્વચા અપવિત્ર બની જાય છે. આ કારણ ના લીધે જયારે પણ શરીરમાં તેલ લગાવીએ કે તેલ દ્વારા માલીશ કરીએ પછી સ્નાન અચૂક કરી લેવું જોઈએ.

આ ઉપરાંત જો તમે કોઈ સફર માં ગયા છો અને જ્યારેપણ સફર માંથી પાછા ફરો ત્યારે સ્નાન કરવું સફર માંથી આવી ને તમારે સ્નાન અચૂક કરવું જોઈએ. તેનું કારણ એ છે કે બહાર ની ધૂળ અને માટી ના લીધે શરીરમાં ઘણા બધા બેક્ટેરિયા આવી જતા હોય છે. અને અમુક આ બેક્ટેરિયા શરીરમાં જામી જતા હોય છે. તેના લીધે ઘણું નુકશાન થઇ શકે છે આ કારણે તમારે સ્નાન અચૂક કરવું જોઈએ.

આ ઉપરાંત જયારે તમે કોઈ ના મૃત્યુ ના પ્રસંગે જાઓ ત્યારે પણ પાછુ આવી ને તમારે સ્નાન અચૂક કરી લેવું જોઈએ. કારણકે તેનો ધુમાડો આપણા શરીરમાં લાગે છે. અને તેના લીધે શરીરમાં કીટાણું લાગી જાય છે. આપણા શરીરમાં તેની ખરાબ અસર ન થાય એ માટે સ્નાન કરી લેવું જોઈએ.સૌ પ્રથમ દરરોજ સ્નાન કર્યા પછી કોઈ જરૂરિયાતમંદને ખવડાવો. કારણ કે ખોરાક આપવો એ સૌથી મોટુ દાન માનવામાં આવે છે. જો તમે કોઈને ખવડાવી શકતા નથી તો પછી સ્નાન કર્યા પછી તમે પક્ષીઓને છત પર અનાજ મૂકી શકો છો. ધ્યાનમાં રાખો કે અનાજ રાખતી વખતે પાણી પણ રાખો.

આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં તુલસીજીનું મહત્વ છે. આવી સ્થિતિમાં સ્નાન કર્યા પછી તમારે દરરોજ પદ્ધતિથી તુલસીજીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસીજીને જળ ચડાવવાથી અને ઘીનો દીવો પ્રગટાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે.જો તમારે તમારું નસીબ ચમકાવવું હોય તો દરરોજ સ્નાન કર્યા પછી ભગવાન હનુમાનના નામનો જાપ કરો. એવું કહેવામાં આવે છે કે બજરંગબલી કલિયુગના દેવ છે અને તેમની પૂજા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે. આથી જ તેઓને સંકટ મોચન કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેના નામનો જાપ કરવાથી તમને દરેક કાર્યમાં સફળતા મળે છે.

આપણા ધાર્મિક અને પ્રાચીન ગ્રંથ રામાયણ મા અમુક એવી ચોપાઈઓ છે, જેના માટે એવુ માનવામા આવે છે કે જો આપણે નિયમિત નાહ્યા બાદ આ ચોપાઈઓ નુ પઠન કરીને તો આપણા જીવન ની તમામ ઈચ્છાઓ ની પૂર્તિ થશે અને આપણા દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. રામાયણ એ હિન્દુઓ નો પવિત્ર ધાર્મિક ગ્રંથ છે, જેની રચના ઋષિ વાલ્મીકિ એ કરી હતી.

રામાયણ મા ઘણી બધી અનેક વાતો નો ઉલ્લેખ કરવામા આવ્યો છે જે આપણા જીવનના મર્મ ને સમજાવે છે અને આપણને સત્ય સાથે સાક્ષાત્કાર કરાવે છે. આવી જ રીતે રામાયણ મા અમુક એવી ચોપાઈઓ છે જેનુ વાંચન કરવાથી આપણા ભાગ્યના બધા જ તાળા ખુલી જાય છે અને દરેક પ્રકારની સમસ્યાઓનુ સમાધાન મળી જાય છે. તે ચોપાઈ આ મુજબ છે.

जो प्रभु दीनदयाला कहावा। आरति हरन बेद जस गाबा।।जपहि नामु जन आरत भारी।मिटहि कुसंकट होंहि सुखारि।।दीनदयाल बिरद संभारी।हरहु नाथ मम संकट भारी।।જો વહેલી પરોઢે ઉઠીને સ્નાન કર્યા બાદ પ્રભુની સામે જઈને આ ચોપાઈને ઓછામા ઓછી ૫ વાર પઠન અને મનમા પ્રભુ ની સામે દ્રઢ સંકલ્પ કરવો કે તમે ક્યારેય કોઈનુ અહિત નહિ કરો અને અહિત વિચારશો પણ નહિ. આટલુ બોલી ને આ ચોપાઈ ૫ વાર વાચવી અને ત્યારબાદ બંને હાથ પ્રભુ સામે જોડીને પ્રભુ ને નમન કરવા. જો તમે આ ક્રિયા નિયમિત કરો છો તો તમે જીવનમા સફળતા અવશ્યપણે પ્રાપ્ત કરી શકો છો.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …