Breaking News

જો તમે પણ વાસ્તુ ટીપ્સ મુજબ આ દિશામાં રાખો છો બારી,દરવાજા તો તમારા ઘરમા પણ નહી આવે કોઈ તકલીફ….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે જો ઘરની પૂર્વ દિશામાં વાસ્તુ ની ખામી હોય તો આપણા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. આ દિશામાં વાસ્તુ ખામીને લીધે તે ઘરના સભ્યોની પ્રકૃતિને સીધી અસર કરે છે. ઘરની પૂર્વ દિશા હવાના તત્વ સથે સંબંધિત છે. હવાના તત્વથી જે ઉર્જા મળે છે તે જીવનમાં તાજગી અને આનંદ લાવે છે.

ઘરની પૂર્વ દિશાને વાસ્તુથી સુરક્ષિત કરવાનાં પગલાં ઘરની પૂર્વ દિશા દૂર કરવા માટે આ દિશામાં હવાની સંપૂર્ણ વ્યવસ્થા હોવી જોઈએ. આ દિશા હવાના પ્રવાહ સાથે સંબંધિત હોવાથી, આ દિશામાં આવી ગોઠવણી કરો કે પવન આવતો રહે.દરરોજ સૂર્યદેવમાં નિયમિતપણે પાણી ઉમેરવાથી ઘરની પૂર્વ દિશાનો આર્કિટેક્ચરલ ખામી દૂર થાય છે.જો તમારા મકાનમાં પૂર્વ દિશામાં વાસ્તુ ખામી હોય તો આ દિશાને સાફ કરવા માટે ખાસ કાળજી લેવી જોઈએ.

આ દિશામાં કોઈપણ પ્રકારની ગંદકી વાસ્તુ ખામીઓને પ્રોત્સાહન આપે છે.આ દિશાને ક્યારેય અંધારામાં રાખવી જોઈએ નહીં. અહીં લાઇટિંગ માટે ઓછામાં ઓછી બારી છે તેની ખાતરી કરો.ઘરનો મહત્વપૂર્ણ ભાગ હોય છે તેના બારી અને દરવાજા જ્યારે કોઈ પણ બહારની વ્યક્તિ તમારા ઘરે આવે છે તો સૌથી પહેલા તે દરવાજાથી અંદર આવે છે.બારી અને દરવાજાથી ઘરની ગોપનીયતા બની રહે છે અને ઘરમાં રહેતા લોકોને તેનાથી સુરક્ષા પણ મળે છે.

ભારતનાં પ્રાચીન વિજ્ઞાન વાસ્તુશાસ્ત્રમાં બારી બારણાની સ્થિતિને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બારી-બારણા કેટલા અને કઈ દિશામાં હોવા જોઈએ અને તેનો આકાર કેવો છે.તેમા ગ્લાસ કઈ રીતે લગાવામાં આવ્યો છે, તેનો કલર કેવો છે તે તમામ બાબતો વિશે જણાવામાં આવ્યું છે.વાસ્તુના સિદ્ધાત અનુસાર બારી બારણા તે ઘરમાં રહેતા લોકોને માનસિક સુખ શાંતિ આપે છે તેમજ તેમને અનેક સમસ્યાથી બચાવે છે.જાણો બારી-બારણાને લઈને વાસ્તુશાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે.

વાસ્તુશાસ્ત્રની અનુસાર ઘરમાં લગાવામાં આવતા તમામ બારી અને બારણાની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે કે, 2,4,6,8 આ પ્રકારે, જ્યારે તેમાં અપવાદ છે સંખ્યા 10 એટલે કે બારી-બારણાની સંખ્યા 10 ના હોવી જોઈએ. ઘરના મુખ્ય દરવાજા પર કોઈ અડચણન ન હોવી જોઈએ જેમ કે છોડ ઝાડ સીડી થાંભલો ન હોવું જોઈએ.બારી અને બારણા મુખ્ય દરવાજાને પવિત્ર ચિન્હ જેમ કે, ગણેશ, ઓમ, લક્ષ્મી, સ્વસ્તિક લગાવી શકાય છે.

દરવાજા અને બારી એક બીજાની વિરુદ્ધ દિશામાં લગાવા જોઈએ જેથી ઘરમાં સકારાત્મક એનર્જી આવે છે. આધુનિક ભાષામાં તેને ક્રોસ વેંટિલેશન કહેવામાં આવે છે દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે જો તમારા ઘરમાં બે મુખ્ય દરવાજા હોય તો આ સ્થિતિમાં દિશા યોગ્ય હોવી જરૂરી છે. તે માટે પૂર્વની સાથે ઉત્તર અને પશ્ચિમ, પશ્ચિમની સાથે ઉત્તર અને પૂર્વ દિશા યોગ્ય છે. દક્ષિણની સાથે પશ્ચિમન-પૂર્વ દિશા તરફ મુખ્ય દરવાજો ન હોવો જોઈએ.

આ જ રીતે બારીને લગાવતી વખતે પણ દિશાનું ધ્યાન રાખવું પડે છે. ઉત્તર દીવાલ પર બારી લગાવી રહ્યા હોય તો તેને ઉત્તર-પૂર્વની તરફ લગાવી જોઈએ. જો તમે કોઈ એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો ધ્યાનમાં રાખવું કે ઘરનો મુખ્ય દરવાજો બહારની તરફ ખૂલે તેવો ન હોવો જોઈએ.ઘરની તમામ બારીનો આકાર-પ્રાકર અને સાઈઝ એક જ જેવી હોવી જોઈએ. ફેંન્સી આકારની બારી-બારણા લગાવાથી દૂર રહેવું.

બારી-બારણા તૂટેલા ન હોવા જોઈએ.ઘરમાં એટોમેટિક ખુલે અને બંધ થઈ જાય તેવો દરવાજો ન લગાવો જોઈએ. તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉભી કરે છે.દરવાજો દીવાલની મધ્યમમાં ન લગાવો જોઈએ અને દીવાલના કોર્નર જગ્યાએ પણ ન લગાવો જોઈએ.દરવાજા અને બારીને ખોલતા બંધ કરતા સમયે અવાજ ન આવવો જોઈએ. જો આવું થતું હોય તો તરત તેને સરખુ કરાવી લેવું, તેનાથી પરિવારમાં ઝગડા થાય છે.વાસ્તુશાસ્ત્રમાં અનેક નાની-નાની વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

ઘર કે કામકાજની જગ્યાએ બારી અને દરવાજાની સંખ્યા અને તેમને ખોલવાની રીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બારી અને દરવાજા કઇ દિશામાં હોય, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેના દ્વારા નુકસાન અને પરેશાનીઓથી બચી શકાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં બારીમાંથી જ નેગેટિવ એનર્જી બહાર જાય છે અને પોઝિટિવ એનર્જી ઘરમાં આવે છે. બારીથી ઘરની સુંદરતા પણ વધે છે. હવા અને સૂર્યનો પ્રકાશ પણ બારી દ્વારા જ રૂમમાં આવે છે.

ઘરમાં બારી બનાવતી વખતે વાસ્તુના થોડાં નિયમોનું ધ્યાન રાખવું જોઇએ. બારી ખોલતી કે બંધ કરતી વખતે અવાજ આવવો જોઇએ નહીં. તેનો પ્રભાવ ઘરની સુખ-શાંતિ ઉપર પડે છે. જેના કારણે પરિવારના સભ્યોનું ધ્યાન ભંગ થાય છે. ઘરમાં બારીની સંખ્યા સમ એટલે 2, 4 કે 6 હોવી જોઇએ. ઘરની પૂર્વ દિશા તરફ બારી જરૂર બનાવવી જોઇએ. જેથી રોજ સવારે સૂર્યના કિરણો સીધા રૂમમાં આવી શકે.વાસ્તુ શાસ્ત્ર ના નિયમો અનુસાર ઘર, ઓફીસ અને વ્યાપારિક અનુષ્ઠાન માં આવનારી નકારાત્મક ઉર્જા ને દુર કરવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્ર નો નિયમ આ સ્પષ્ટ કરે છે કે શુભતા માટે કઈ દિશા માં કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ. પરંતુ ઘણી વાર વાસ્તુ ના નિયમો ની જાણકારી ન હોવા ના કારણે આપણે નકારાત્મક ઉર્જા થી ઘેરાયેલા રહીએ છીએ અને આપણા જીવન માં તરક્કી થતી અટકી જાય છે.આજે અમે તમને વસ્તુ મુજબ ની જાણકારી આપવા જઈ રહ્યા છીએ, કઈ વસ્તુ કઈ દિશા માં રાખવી જોઈએ. તો ચાલો જાણી લઈએ એ અમુક નિયમો વિશે, જેનાથી ક્યારેય તમારા ઘર માં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકશે નહિ.વાસ્તુ અનુસાર દસ દિશાઓ હોય છે.

પૂર્વ, પશ્ચિમ ઉતર, દક્ષિણ, ઇશાન ઉતર-પૂર્વ નૈઋત્ય દક્ષિણ -પશ્ચિમ વાયવ્ય ઉત્તર -પશ્ચિમ આગ્નેય દક્ષિણ પૂર્વ , આકાશ ઉર્ધ્વ , પાતાળ અઘો આ દસ દિશાઓ ને એમનું અલગ અલગ વિશેષ મહત્વ રહેલું હોય છે.જો ઘરની કોઈ દિશામાં કોઈ ખોટી વસ્તુ મુકવામાં આવી છે તો તેની ખરાબ અસર ત્યા રહેનારા બધા સભ્યો પર પડે છે. જાણો ઘરની કંઈ દિશામાં કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.. ઘરમાં પૂજા સ્થળને સૌથી મહત્વનું સ્થાન માનવામાં આવે છે. આ ઘરનો એક એવો ભાગ છે જ્યાં તમને ખૂબ શાંતિ, ઊર્જા અને શક્તિ મળે છે.

દિવસની શુભ શરૂઆત અને શુભ કાર્યો માટે, ઘરનું નિર્માણ કરતી વખતે અને પૂજા કરવાના સ્થાનને બનાવવાની ગોઠવણા કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ એ જાણવું ખૂબ જ જરૂરી બની રહે છેજેથી આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે. આપણાં ઘરમાં પૂજા કરવાનું મંદિર પણ વાસ્તુના નિયમો અનુસાર હોવું જોઈએ, નહીં તો ખોટી દિશા પ્રમાણે તેની ગોઠવણ કરવાથી આપણી ઉપાસનાનો લાભ મેળવવાને બદલે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આવો જાણીએ ઘરમાં જો પૂજા ઘર કે મંદિર ગોઠવવું હોય તો તે કેવું હોવું જોઈએ અને કઈ દિશામાં હોવું જોઈએ. આની સાથે પૂજા કરતી વખતે પણ કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ પણ જાણી લો.જે બધું આપણાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અનુસરવાથી ભગવાની કૃપા આપણાં ઘર પરિવારમાં કાયમ માટે બની રહે છે અને સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …