Breaking News

જો તમને પણ રાત્રે આવે છે શારીરિક સંબંધ ના સપના તો આ તમારે જરૂર વાંચવું જોઈએ….

આપણને શારીરિક સંબંધોથી સંબંધિત સપના કેમ આવે છે,આજના માનવીઓ સંપૂર્ણ શારીરિક સંબંધ વિશે વિચારે છે. ઘણીવાર લોકો શારીરિક સપના એટલે કે સપના જે શરીરથી સંબંધિત હોય છે. આવું કેમ થાય છે તે તેઓને ખબર હોતી નથી, પરંતુ આવા સપના ઘણીવાર યુવાનોમાં આવે છે અને આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

Young Woman Sleeping On Clouds

સપના કેમ આવે છે:ઘણી વાર તેઓ તેમના પૂર્વ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ સાથે સેક્સ સપના જુએ છે. તે આપણી જૂની યાદો સાથે સંકળાયેલા છે, જેના કારણે આ સપના આવે છે.તે ઘણી વખત થાય છે, એક અલગ રીતે, અમે બોસ વિશે દિવાના થઈ જઈએ છીએ, જેનો અર્થ છે કે તમે બોસની જેમ બનવા માંગો છો અને આ કાર્ય તમને તેમની તરફ આકર્ષિત કરે છે.

ઘણી વખત પ્રાણીઓ સાથે સેક્સ કરતા જોયા છે, પરંતુ ઘણી વખત લોકો પ્રાણીઓ સાથે સેક્સના સપના જોતા હોય છે, જેનો અર્થ છે કે તમે સેક્સનો આનંદ માણવા માંગો છો.ઘણી વખત સેલિબ્રિટી અને મનોવિજ્ઞાનીઓ સાથે પણ સેક્સના સપના માને છે કે આવા લોકો જીવનમાં કંઇપણ કરવા માંગતા નથી, ફક્ત કલ્પનામાં જીવવા માગે છે.

જો તમે વિચારી રહ્યા હશો કે એવું તો શું છે કે સપનામાં સેક્સ જોવું જરૂરી છે? દિવસભર કામકાજ કરીને થાકીને નોકરી કરતા લોકો ઘરે પહોંચે છે, તેમની સૌથી વધુ મહત્વની બાબત હોય છે તો તે છે સારી ઊંઘ આવે અને બીજું છે સારા સપના આવે. જેનાથી માનસિક શાંતિનો અહેસાસ થાય અને જેનાથી આગામી દિવસ તાજગીભર્યો રહે.

શું છે તેની પાછળનું કારણ,2007માં યુનિવર્સિટી ઓફ મોન્ટ્રિયલમાં એક સ્ટડી કરવામાં આવી હતી. જેના તારણમાં સામે આવ્યું કે સ્ટડીમાં ભાગ લઈ રહેલા પુરૂષ અને મહિલાઓમાંથી લગભગ 8 ટકા એવા હતા જેમને સેક્સ સંબંધી સપના દેખાતા હતા. મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટ ડૉ પનવ સોનાર અનુસાર, સેક્સના સપનાથી ઊંઘની એક રેપિડ આઈ મૂવમેન્ટ એક્ટિવિટી છે જે અનૈચ્છિક છે. આ સ્થિતિ ત્યારે વધારે જોવા મળે છે જ્યારે તમે યૌન રૂપથી વંચિત રહો છો અથવા તમારા કામુક ઈચ્છાઓ દબાતી હોય.

કેવી રીતે આવે છે સેક્સ સાથે જોડાયેલા સપના,સપનાઓ અધૂરી ઈચ્છાઓ અને અનપેક્ષિત વિચારોને અભિવ્યક્ત કરે છે. જે આપણી અવચેતનાનો ભાગ હોય છે. તેનું કારણ કંઈ પણ હોઈ શકે છે. એવા લગ્ન કે જેમાં નીરસતા હોય અથવા ઓફિસમાં ટેન્શન હોય. સેક્સ ડ્રીમ એક રસ્તો છે જેની મદદથી તમે તમારી ભાવનાઓને વ્યક્ત કરી શકો છો.ડો સોનારનું માનવું છે કે જો તમે મગજમાં યૌન કલ્પનાઓના વિચાર કરશો તો તમને સપનામાં પણ તેવું જ દેખાશે. ડોક્ટર એવા કપલ્સને સેક્સ સંબંધિત સપના જોવાની સલાહ આપે છે જે લોકો ઈન્ટિમસી ઈશ્યૂઝનો સામનો કરી રહ્યા છે.

સપના જોવા માટે શું કરવું,સારી ઊંઘ, હાઈઝીન અને નિયમિત એક્સરસાઈઝથી ન માત્ર બોડી ફ્રેશ રહે છે પરંતુ સાથે સાથે સેક્સ સંબંધી સપના આવવાના ચાન્સ પણ વધી જાય છે. જ્યારે રામકૃષ્ણનના અનુસાર પેટના બળે સૂવાથી પણ સેક્સ સંબંધી સપના આવે છે.ગુસ્સો ન કરવો, ટેન્શનથી દૂર રહેવું,એવી પરિસ્થિતિથી દૂર રહેવું જેનાથી તમને ગુસ્સો કે ટેન્શન આવે. વધુ લાઈટને બંધ કરો અને હળવો પ્રકાશ પડે તેવી લાઈટમાં આરામ કરવો. તમારા પાર્ટનર વિશે વિચારો, પરંતુ માસ્ટરબેશન ન કરવું.

નહીંતર તમારું સેક્સ ડ્રીમનું સપનું અધુરું રહી જશે.પાર્ટનરનો ફોટો રૂમમાં લગાવો,એક ઈરોટિક અને સેંશુઅસ વાતાવરણ સેટ કરો. તમારા રૂમને એવી વસ્તુઓથી સજાવો કે જેનાથી તમને પાર્ટનરની યાદ આવતી રહે. તમારા પાર્ટનરના ફોટોને રૂમમાં લગાવો.આ વાત હેરાન કરનારી છે દરેક લોકોને કોઇને કોઇ સપના આવે છે પરંતુ સપનામાં સેક્સ કે માત્ર સેક્ના સપના આવવા આ વાત થોડીક ચિંતા જનક હોય શકે છે. સામાન્ય રીતે આવા સપનાના ઘણા અર્થ હોય છે જે તમને જણાવીશું,

સપનુ આવવું એક સામાન્ય પ્રક્રિયા છે આ પ્રક્રિયા તમારા અવચેતન મનથી સંબંધ રાખે છે. જોકે તમે જ્યારે સૂવા જાવ છો ત્યારે ફણ તમને અવચેતન મન સચેત અવસ્થામાં રહે છે સક્રિય અવચેતન મનમાં જે પણ સ્મૃતિ હોય છે કે કોઇ કામના હોય છે જ્યારે સપના તરીકે તમને જોવા મળે છે. ઘણા સપના તમને ડરાવે છે. તો કેટલાક સપના તમને સુખદ અનુભલ કરાવે છે.સેક્સનું સપનું આવવું તમારા માટે એક સુખદ અનુભવ હોય છે નિષ્ણાંત તે અંગે જણાવે છે કે જ્યારે તમે તમારી લાઇફમાં સેક્સનો આનંદ લઇ શકતા નથી કે સેક્સથી જોડાયેલી તમારી ભાવનાઓને ઉજાગર કરી શકતા નથી તો તમારે આ પ્રકારના સપના આવવા લાગે છે.

તેમા તમે પોતે કોઇ અજનબીની સાથે ઓફિસના કોઇ વ્યક્તિની સાથે, સાર્વજનિક સ્થાન પર તેમના પૂર્વ પ્રેમી કે પ્રેમિકા અને પતિ કે પત્ની સાથે સેક્સ કરતા જોવા મળે છે.સપનામાં અજનબી સાથે સેક્સનો મતલબ આ રીતે સપના આવવા પણ એક સામાન્ય વાત છે. આ પ્રકારના સપના તમારી કામેચ્છાની સ્થિતિને સારો સંકેત મળે છે. આ પ્રકારના સપનાથી તમારા મગજને એવું જણાવવાની કોશિશ કરે છે કે તમારી સેક્સ સંબંધી શારીરિક જરૂરિયાતોને પુરી કરવામાં આવી રહી નથી. આ પ્રકારના સપના આવ્યા બાદ મનને શાંત રાખવાનો પ્રયાસ કરો અને તમારા મગજને શાંત કરવા કોઇ સારી રીત શોધો.

જ્યારે પણ તમે પોતાને કોઇ ઑપોજિટ સેક્સ કરનાર અજાણ વ્યક્તિની સાથે સેક્સ કરતા સપનામાં જુઓ છો કે પછી ઇમેજિન કરો છો તો તમારે તે વ્યક્તિના કંડિશન અંગે યાદ રાખવું જોઇએ. એવું એટલા માટે કારણકે ઉદાહરણ માટે માની લો કે તમે ફીમેલ છો અને તમે પોતાને કોઇ વ્યક્તિ સાથે સેક્સ કરતા જોઇ શકો છો તેનો મતલબ છે કે તમારી પર્સનાલિટીની મસકુલિન આસ્પેક્ટ કમોજર છે અને જો તમે પોતાને કોઇ બોલ્ડ અને સ્ટ્રોન્ગ વ્યક્તિ સાથે સેક્સ કરતા જુઓ છો તો તેનો મતલબ છે કે પર્સનાલીટી રાઇટ બેલેન્સમાં છે.

આ સપનાનો મતલબ એ નથી કે તમે તમારી લાઇફમાં યોગ્ય વ્યક્તિની રાહ જોઇ રહ્યા છો પરંતુ તેનો સીધો મતલબ એ છે કે તમે તમારી લાઇફના કોઇ સ્ટ્રેંજ ફેક્ટને સમજવા માંગો છો અને તમારી લાઇફ પર વધારે કંટ્રોલ કરવાના મૂડમાં છો.

જો તમે કોઇ એક્સ લવર સાથે પોતાને સેક્સ કરતા જુઓ છો તો તેનો મતલબ એવો નથી કે તમારી અંદર તે વ્યક્તિને લઇને કોઇ ઇમોશન બાકી છે. આ સૌથી કૉમન ટાઇપની સેક્સ ડ્રીમ છે અને એક્સ સાથે સેક્સના સપનાનો મતલબ છે કે તમે તે વ્યક્તિને નહીં પરંતુ તે જે કરતો હતો તેને મિસ કરી રહ્યા છો તેનો મતલબ છે કે તમારે તમારા હાલના રિલેશનને વધારે સારા બનાવવાની જરૂરત છે.

જો તમે પણ વિચારી રહ્યા હશો કે એવુ તો શું છે કે સપનામાં સેક્સ જોવુ જરૂરી છે? દિવસભર કામકાજ કરીને થાકીને નોકરી કરતા લોકો ઘરે પહોંચે છે. તેમના માટે સૌથી મહત્વની બાબત છે કે તેમને સારી ઉંઘ આવે અને બીજુ કે સારા સપના આવે. જેનાથી માનસિક શાંતિનો અહેસાસ થાય અને આવનારો દિવસ તાજગીભર્યો રહે.

2007 માં યુનિવર્સિટી ઑફ મોન્ટ્રિયલમાં એક સ્ટડી કરવામાં આવી હતી જેમાં તારણ આવ્યુ કે, સ્ટડીમાં ભાગ લઇ રહેલા પુરુષ અને મહિલાઓમાંથી 8% એવા હતા જેમને સેક્સ સંબંધિત સપના દેખાતા હતા. મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટ ડૉ પનવ સોનાર અનુસાર, સેક્સના સપનાથી ઉંઘની એક રેપિડ આઇ મૂવમેન્ટ એક્ટવિટી છે જે અનૈચ્છિક છે. આ સ્થિતિમાં ત્યારે વધારે જોવા મળે છે જ્યારે તમે યૌન રૂપથી વંચિત રહો છો અથવા તમારી કામુચ્છ ઇચ્છાઓ પૂરી ના થતી હોય.

સપનાઓ અધૂરી ઇચ્છાઓ અને અનપેક્ષિત વિચારોને અભિવ્યક્ત કરે છે. જે આપણી અવચેતનાનો ભાગ હોય છે તેનું કારણ કંઇ પણ હોઇ શકે છે. એવા લગ્ન જેમાં નીરસતા હોય અથવા ઓફિસમાં ટેન્શન હોય. સેક્સ ડ્રીમ એક રસ્તો છે જેની મદદથી તમે તમારી ઇચ્છાઓ વ્યકત કરી શકો છો. ડો સોનારનું માનવું છે કે જો તમે મગજમાં યૌન કલ્પનાઓના વિચાર કરશો તો તમને સપનામાં પણ તેવું જ દેખાશે. ડોક્ટર એવા કપલ્સને સેક્સ સંબંધિત સપના જોવાની સલાહ આપે છે. જે લોકો ઇન્ટમિસી ઇશ્યૂઝનો સામનો કરી રહ્યા છે.

સારી ઉંઘ, હાઇજિન અને નિયમિત એક્સરસાઇઝથી ન તો બોડી ફ્રેશ થાય છે પરંતુ સાથે સેક્સ સંબંધિત સપનાઓ આવવાના ચાન્સ વધી જાય છે. જ્યારે રામકૃષ્ણનના અનુસાર પેટના બળે સૂવાથી પણ સેક્સ સંબંધી સપના આવે છે.

એવી પરિસ્થિતિથી દૂર રહેવુ જેનાથી ગુસ્સો કે ટેન્શન આવે. વધુ લાઇટને બંધ કરો અને હળવો પ્રકાશ પડે તેવી લાઇટમાં આરામ કરો. તમારા પાર્ટનર વિશે વિચારો, પરંતુ માસ્ટરબેશન ન કરવુ. નહીંતર તમારું સેક્સ ડ્રીમનુ સપનું અધૂરુ રહી જશે.એક ઇરોટિક અને સેન્શુઅસ વાતાવરણ સેટ કરો. તમારો રૂમ એવી વસ્તુઓથી સજાવો કે જેનાથી તમને પાર્ટનરની યાદ આવતી હોય. તમારા પાર્ટનરનો ફોટો રૂમમાં લગાવો.

સેક્સ રિસર્ચ સેક્સ સાથે જોડાયેલી આ 20 અમેજીંગ ફેક્ટ તમને ખૂબ ગમશે, તો વાંચો અત્યારેજ.સેક્સ ને લઈ ને સમય સમય પર તમામ જાત ના રિસર્ચ થાય છે. ભારતમાં કદાચ ઓછા થાય છે પણ વિદેશો માં ખુબજ રિસર્ચ સેક્સ પર થાય છે ત્યારે આજ અમે તમને 20 એવા ફેક્ટ કહીશું જેને વાંચી ને તમે જુમી ઉઠસો.

અઠવાડિયામાં 2 કે 3 વાર સેક્સ કરનાર કપલમાં રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. એક સર્વે મુજબ 60% પુરુષ ઈચ્છે છે કે સેક્સ માટે સ્ત્રી સામેથી પહેલ કરે. એક અમેરિકન ન્યુઝ એજન્સી ના સર્વે મુજબ 50% લોકો લગ્ન પછી સેક્સ સબંધ સ્થાપિત કરવામાં માને છે જ્યારે 39% લોકો પેહલા અને બાકી રહેલા લોકો જ્યારે- પાર્ટનર કહે ત્યારે.સેક્સ દરમિયાન હાર્ટ એટેક થી મરવા વાળા પુરુષમાં 85% એ હતા જે પોતાની પત્ની ને દગો આપી રહ્યા હતા.

જે લોકો ને ઊંઘ ન આવવાની બીમારી હોઈ એમના માટે સેક્સ થી સારો કોઈ દવા નથી. એક રિસર્ચ મુજબ દવાઓ લેવા કરતા સેક્સ થી વધુ સારી ઊંઘ આવે છે.એક પુરુષ પોતાની જિંદગી ના 2 અઠવાડિયા જેટલો સમય કિસ કરવામાં પસાર કરે છે. દરેક પુરુષ 7 મિનિટ માં 1 વાર તો સેક્સ નું વિચારેજ છે. વજન ઘટાડવા માંગો છો? તો સૌથી સારી કસરત તેના માટે સેક્સ છે કેમ કે સેક્સ માં સૌથી જલ્દી કેલેરી બર્ન થાય છે.

અમુક સિંહો-વાઘ દિવસમાં 50 વાર સેક્સ કરે છે ,શુ તમને ખબર છે માણસ અને ડોલ્ફીન માછલી એ બેજ ફક્ત આનંદ માટે સેક્સ કરે છે,સાપ ને બે સેક્સ ઓર્ગન હોઈ છે.ઉંદર દિવસ માં 20 વાર સેક્સ કરી શકે છે.

વધારે સેક્સ કરવા વાળા પુરુષો ની દાઢી જલ્દી વધે છે.લેટેસ્ટ કોન્ડોમ ની લાઈફ 2 વર્ષની છે (2 વર્ષ પછી એ એક્સપાઈરી ડેટ ગણાય).સેક્સ કરવાથી 1 કલાક માં 360 જેટલી કેલેરી ઘટે છે. જેનાથી વજન જલ્દી ઘટે.20% પુરૂષો ને ઓરલ સેક્સ માં વધુ ગમે છે જ્યારે 7% મહિલાઓ આને ફોર પ્લે નો હિસ્સો માને છે. અમેરિકા માં 12 થી 16 વર્ષ ના ટેનિયાઓમાં ઓરલ સેક્સ નું ચલણ ખુબજ જલ્દી વધી રહ્યું છે.અને એ લોકો આને સેક્યુઅલ ક્રિયા માનતા જ નથી.

રોમેન્ટિક બુક વાંચવા વારી મહિલાઓ આવી બુક ના વાંચવા વારી કરતા વધુ વાર સેકસ કરે છે.સેક્સ પેઈન કિલરનું તો કામ કરે જ છે તો સાથે સાથે આ 3 બીજા પણ ફાયદા કરે છે.માસિક સમયે થતી તકલીફો માં આ આરામ પહોચાડે છે. માઈગ્રેનનો દુખાવો ઉપડે ત્યારે સેક્સ કરવાથી તરત રાહત થાય છે. શિયાળા માં અઠવાડિયામાં 2 વાર સેક્સ કરવા વાળા લોકો ને જલ્દી શરદી નથી થતી.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …