Breaking News

જ્યારે પાકિસ્તાને તોડ્યું હતું માં મહાકાળી નું આ મંદિર,ત્યારે થયો હતો આ ચમત્કાર….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે આજે અમે મહાકાળી માના મંદિર વિસે જણાવા જય રહ્યા છે જે મંદિર ને પાકિસ્તાન ના લોકો કે સૈનિકો એ કેટલી વાર તોડવાની કોશિશ કરી પણ તોડી શક્યાં નઇ તો પણ એ લોકો તોડવા માટે બાજ ના આવ્યા તો મહાકાળિયે તેમને સબક શીખવાડવા માટે તેમને દંડ આપવા માટે એવું કર્યું કે તમે હોશ ઉડી જશે.

તો ચાલો મિત્રો જાણીએ તેના વિસે કે આ મંદિર ના ચમત્કાર હિંગળાજ માતા મંદિર,  પાકિસ્તાનમાં  આવેલા બલૂચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી ૧૨૦ કિ.મી. ઉત્તર-પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા તહસીલ માં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગળાજ ખાતે સ્થિત એક હિંદુ મંદિર છે. આ મંદિર હિંદુ ધર્મની ૫૧ શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે, અને કહેવાય છે કે અહીં સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઇ જવાને કારણે અહીં એમનું બ્રહ્મરંધ્ર માથું પડ્યું હતું.

હિંગળાજ માતાનો આરાધક વર્ગ માત્ર ચારણ સમાજ જ નથી. માતા માં શ્રધ્ધા રાખનારાઓ માં કણબી, લુવાણા, ક્ષત્રિય, બ્રાહ્મણ જેવા અનેક સમાજના લોકો શ્રધ્ધા ધરાવે છે. વાવડી ગામનો બહારવટીયો રામ વાળો” અને તેના સાગરીતો બહારવટુ શરૂ કરતા પહેલા આ હિંગળાજ માતા ના દર્શનાર્થે ગયા હતા.એક લોકગાથા અનુસાર દેવીપુત્ર તરીકે જાણીતા ચારણોની પ્રથમ કુલદેવી હિંગળાજ માતા હતાં, જેમનું નિવાસ સ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હતું. હિંગળાજ નામ ઉપરાંત હિંગળાજ દેવીનું ચરિત્ર અથવા એમના વિશેનો ઇતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યો છે.

હિંગળાજ દેવી સાથે સંબંધિત છંદ, ગીત, સ્તુતિ અવશ્ય મળી આવે છે. અનુયાયીઓ માં માન્યતા છે કે સાતેય દ્વીપોમાં સહુ શક્તિઓનો રાત્રીના સમયમાં રાસ રચાય છે અને પ્રાત:કાળે સૌ શક્તિઓ ભગવતી હિંગળાજના સાનિધ્યમાં માં આવી જાય છે.હિંગળાજ દેવી સૂર્યથી પણ અધિક તેજસ્વી છે, અને સ્વેચ્છાથી અવતાર ધારણ કરે છે. આ આદ્ય શક્તિએ ૮મી શતાબ્દીમાં સિંધ પ્રાન્તમાં મામડ ના ઘરમાં આવડ દેવીના રૂપમાં દ્વિતીય અવતાર ધારણ કર્યો હતો.

તેઓ સાત બહેનો હતી, જેમનાં નામો આવડ, ગુલો, હુલી, રેપ્યલી, આછો, ચંચિક અને લધ્વી હતાં. તેઓ સૌ પ્રથમ સુંદરીઓ હતી. કહેવાય છે કે એમની સુંદરતા પર સિંધ પ્રાંતનો યવન બાદશાહ હમીર સુમરા મુગ્ધ થયો હતો. આ કારણે બાદશાહે પોતાના વિવાહનો પ્રસ્તાવ મોકલ્યો, પણ એમના પિતાએ ના પાડી. આમ કરવાને કારણે બાદશાહે એમના પિતાને કેદ કરી દીધા. આ જોઇને છ દેવીઓ સિંધથી તેમડા પર્વત પર આવી ગઈ. એક બહેન કાઠિયાવાડના દક્ષિણ પર્વતીય પ્રદેશમાં ‘તાંતણિયા ધરો’ નામના નદીમાંના સ્થળ ઊપર પોતાનું સ્થાન બનાવી રહેવા લાગ્યા.

આ માતાજીને ભાવનગર રાજ્યનાં કુળદેવી તરીકે માનવામાં આવે છે અને સમસ્ત કાઠિયાવાડ પ્રદેશમાં ભક્તિ ભાવપૂર્વક એમની પૂજા કરવામાં આવે છે.જ્યારે આવડ દેવીએ તેમડા પર્વતને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું ત્યારે એમના દર્શનાર્થે અનેક ચારણોનું આવાગમન એમના સ્થાન તરફ નિરંતર થવા લાગ્યું અને એમના દર્શનના હેતુથી લોકો સમય જતાં અહીં રાજસ્થાન ખાતે જ વસવાટ કરવા લાગ્યા. આવડ માતાએ તેમડા નામના રાક્ષસને માર્યો હતો, અત એમને તેમડેજી તરીકે પણ સંબોધવામાં આવે છે. આવડ માતાનું મુખ્ય સ્થાન જેસલમેરથી વીસ માઇલ દૂર એક પહાડી પર આવેલું છે.

૧૫મી શતાબ્દીના સમયમાં રાજસ્થાન અનેક નાના નાના રાજ્યોમાં વહેંચાયેલું હતું. જાગીરદારોમાં પરસ્પર ખુબ જ ખેંચતાણ રહેતી હતી અને એક બીજાની રિયાસતોમાં લૂંટફાટ કરતા હતા. આને કારણે જનતામાં ત્રાહિમામ ત્રાહિમામ મચી ગયો હતો. આ કષ્ટના નિવારણ અર્થે જ મહાશક્તિ હિંગલાજ માતાએ સુઆપ ગામના ચારણ મેહાજીના ધર્મપત્ની દેવલદેવીના ગર્ભમાંથી શ્રી કરણીજીના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો.

વધુ માહિતી આપતા ભારત દેશનું નામ દુનિયાના ખૂબસુરત દેશોમાં સામેલ છે. અહીં ઘણા બધા ખૂબસૂરત મંદિર અને ધાર્મિક સ્થળો આવેલા છે. દેશ-દુનિયા પ્રવાસીઓ અહીં ભગવાનના દર્શન કરવા માટે આવે છે. સૌથી ખાસ વાત એ છે કે, દેશની ચારેય દિશામાં કોઈ ને કોઈ મોટો ધાર્મિક સ્થળ આવેલો છે અને તે બધા જ ધર્મ સ્થળોની ખાસ માન્યતાઓ પણ છે. લોકોને પૌરાણિક અને સાંસ્કૃતિક મંદિરોમાં જવાનું સૌથી વધારે ગમે છે.

દેશના કેટલાક એવા મંદિરો છે જેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. આ મંદિરો ભારતના સૌથી વ્યસ્ત મંદિરોમાંથી એક છે. આવો જાણીએ એવા જ કેટલાક મંદિરો વિશે.તિરૂપતિ મંદિર આંધ્ર પ્રદેશના તિરૂમાલા પર્વત પર આવેલું તિરુપતિ બાલાજીનું મંદિર દુનિયાના સૌથી ધનવાન મંદિરોમાંથી એક છે. અહીં ભગવાન બાલાજીના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. આ મંદિર વેંકટેશ્વર સ્વામી મંદિરના નામે પણ ઓળખાય છે.

સંપૂર્ણ વર્ષ દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોય છે. દરરોજ 60 થી 70 હજાર લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે.પદ્મનાભ સ્વામી મંદિર શ્રી પદ્મનાભ સ્વામી મંદિર કેરળના તિરૂવંતપુરમ શહેરમાં આવેલું છે. અહીં ભગવાન વિષ્ણુના અવતારના રૂપમાં પદ્મનાભ સ્વામીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં દરરોજ 50 થી 55 હજાર લોકો દર્શન કરવા આવે છે.વૈષ્ણો દેવી મંદિરજમ્મુ-કાશ્મીરના ત્રિકુટા પર્વત પર આવેલું માતા વૈષ્ણો દેવીના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે.

દર વર્ષે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે.જગન્નાથ પુરી જગન્નાથ પુરી મંદિરમાં દરરોજ 30 હજાર જેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. અહીં યોજવામાં આવતી રથયાત્રામાં લાખોની સંખ્યામાં દેશ-વિદેશના લોકો જોડાય છે. આ મંદિરમાં કરવામાં આવેલી વાસ્તુ કલા લોકોને ખૂબ જ ગમે છે.ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં કોટેશવર આવેલ છે. લખપત તાલુકામાં ભારત પાકિસ્તાનની સરહદે આ ગામ આવેલું છે. સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ રણ વચ્ચે વસાયેલું છે.

તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે.ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે. સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે. મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે.કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું.

About bhai bhai

Check Also

ગણેશનું એક એવુ મંદિર કે જ્યા તમે તમારી મુશ્કેલીઓ ને ટપાલમા લખી ને જણાવી શકો છો…

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે એક …