Breaking News

જ્યારે યુવકે પોતાનો જ પોર્ન વીડિયો જોયો વેબ સાઇટ પર, પણ આ વીડિયો સાઇટ પર ગયો કેવી રીતે જાણો….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટીવી જોવાના શોખીનો આ વાંચો કિસ્સો ટીવી પર પોતાની બાયડી રંગરેલિયા એ વાત જગજાહેર છે કે ટેક્નોલોજીના જેટલા ફાયદા છે એટલા જ નુકશાન પણ છે ત્યારે ટેક્નોલોજીથી થતા નુકશાનનું એક ઉદાહરણ તાજેતરમાં જ સામે આવ્યું છે જે જાણીને કદાચ તમે પણ ટેક્નોલોજીથી દૂર રહેવાનું શરુ કરી દેશો સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાની પત્ની સાથે અંગત પળો માણતો પોતાનો જ વિડીયો સાઈટ પર જોયો તેને પોતાનો વિડીયો પોતાની પત્નીને પણ બતાવ્યો આ જોઈને બંને જણા ડઘાઈ જ ગયા હતા.

આ યુવક એક ખાનગી કંપનીમાં મેનેજર છે અને તેની એક 5 વર્ષની દીકરી પણ છે આ યુવકને સાઈટ જોવાની આદત હતી એક દિવસ તેને પોતાનો પોતાની પત્ની સાથેનો પોતાના જ ઘરના બેડરૂમમાં માણેલી અંગત પળોનો વિડીયો જોયો આ જોઈને તે ચોંકી ગયો કે આખરે પોતાના જ ઘરમાં માણેલી અંગત પળો એક સાઈટ સુધી પહોંચી કઈ રીતે આ વીડિયોની ફૂટેજ ક્લિયર હોવાથી જાણવા મળ્યું કે આ વિડીયો ચોરીછૂપીથી બનાવવામાં આવ્યો નથી.

કેમેરો શોધવા માટે આ યુવકે આખો બેડરૂમ ઉપરનીચે કરી નાખ્યો પણ કોઈ સ્પાય કેમેરા ન મળ્યો જેથી આ વાતના મૂળ સુધી પહોંચવા માટે આ યુવકે સાઇબર એક્સપર્ટની મદદ લીધી હતી સાઇબર એક્સપર્ટે આ યુવકના રૂમની તપાસ કરી પરંતુ કોઈ જ વસ્તુ હાથ ન લાગી એ પછી તેમની નજર બેડરૂમમાં પડેલા સ્માર્ટ ટીવી પર પડી અને વીડિયોની પોઝિશન અનુસાર કેમેરા સ્માર્ટ ટીવીની આસપાસન આજ હોવા જોઈએ એવું ધ્યાને આવ્યું આ પછી ઊંડાણમાં તપાસ કરતા આ દંપતીના વિડીયો માટે સ્માર્ટ ટીવી જવાબદાર હોવાનો ખુલાસો થયો.

સાયબર એક્સપર્ટે ખુલાસો કર્યો કે આ વિડીયો સ્માર્ટ ટીવીને હેક કરીને ટીવીના માધ્યમથી લેવામાં આવ્યો હતો જે રીતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ મોબાઈલ-કોમ્પ્યુટર હેક થાય એ જ રીતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ સ્માર્ટ ટીવી પણ હેક થઇ શકે સ્માર્ટ ટીવીમાં ઇનબિલ્ટ વેબકેમેરો માઈક્રોફોન હોય છે જેથી કોઈ હેકરે આ ટીવી હેક કરીને આ વિડીયો બનાવ્યો અને આ દંપતીએ આ વસ્તુ ભોગવવાનો વારો આવ્યો.

જો કે સાયબર એક્સપર્ટની મદદથી આ વીડિયોને સાઈટ પરથી હટાવી દેવામાં આવ્યો છે પણ જે બની ગયું એને બદલી ન શકાય એટલે જાણીએ કે આવી ઘટનાથી કઈ રીતે બચી શકાય સ્માર્ટ ટીવીને હેક થવાથી કઈ રીતે બચાવી શકાય જો તમારા સ્માર્ટ ટીવીમાં ઇનબિલ્ટ કેમેરા હોય તો તેને સેટિંગ્સમાં જઈને ડિસેબલ કરી દો અથવા આ કેમેરા પર કાળી ટેપ લગાવી દો જો બની શકે તો આ જ રીતે ટેપ તમારા લેપટોપના કેમેરા પર પણ લગાવી દો સાથે જ માઇક્રોફોનનો ઓલવેઝ ઓપશન પણ બંધ કરો.

સ્માર્ટ ટીવીને ક્યારેય પણ કોઈ ઓપન વાઇફાઇ સાથે કનેક્ટ ન કરો હંમેશા સિક્યોર કનેક્શન જ વાપરો આ સિવાય કંપની દ્વારા આપવામાં આવતી અપડેટ પણ સમયસમય પર કરતા રહો સ્માર્ટ ટીવીમાં તમને ખબર ન હોય અને તમને જરૂર ન હોય એવી એપ્સ પણ ઇન્સ્ટોલ ન કરો સ્માર્ટ ટીવીના સિસ્ટમ સેટિંગ્સમાં એકસેસિબિલિટીમાં જઈને સ્માર્ટ સિક્યોરિટી ઓપશન ઓન કરી લો ક્યારેય પણ થર્ડ પાર્ટી રિમોટ એપ્લિકેશન ન વાપરો અને ટીવી સાથે આપેલું રિમોટ જ વાપરો.

મિત્રો જાણીએ બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.પૈસા કમાવવા માટે પતિએ કર્યું ગંદું કામ.પ્રતિકાત્મક તસવીર હૈદરાબાદમાં એક સોફ્ટવેર એન્જિનિયરે રૂપિયાની લાલચમાં પોતાની પત્ની સાથે સેક્સ માણતો વીડિયો પોર્ન વેબસાઈટ પર લાઈવ મૂકી દીધો હતો. આ મામલે સાઈબર ક્રાઈમ બ્રાંચે 33 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરની ગયા અઠવાડિયે ધરપકડ કરી હતી.

પતિએ કબુલી પોતાની કરતૂત.પ્રતિકાત્મક તસવીરપૂછપરછમાં યુવકે પોતાનો ગુનો સ્વીકાર્યો હતો કે જલદી રૂપિયા કમાવવાના ચક્કરમાં તેણે પોતાની સેક્સ ક્લિપ પોર્ન વેબસાઈટને વેચી દીધી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આરોપીની પત્નીએ પોતાનું નામ અને આ કેસને જાહેર ન કરવાની વિનંતી કરી છે આરોપીની પત્નીનું કહેવું છે કે તેણે ક્યારેય વિચાર્યું સુદ્ધાં નહોતું કે તેનો પતિ આ પ્રકારનું હીન કૃત્ય કરશે.

આ રીતે મામલો થયો ઉજાગર.પ્રતિકાત્મક તસવીરઆ મામલો ગયા વર્ષના નવેમ્બર મહિનામાં સામે આવ્યો હતો જ્યારે આરોપીએ પોતાની પત્ની સાથે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી કે કોઈ તેમનો પર્સનલ વીડિયો પોર્ન વેબસાઈટ પર ચલાવી રહ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી પતિ પોતે જ છે અને તેના પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

About bhai bhai

Check Also

આ છોકરાએ લિંગ પરિવર્તન કરાવીને બની ગયો છોકરી,સુંદરતા તો એવી છે કે હિરોઇનો પણ તેની સામે ફીકી લાગે….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *