Breaking News

ખાંડથી પણ મહિલાઓ જાણી શકે છે કે તે પ્રેગ્નન્ટ છે કે નહીં,જાણો કઈ રીતે?….

મિત્રો નમસ્કાર આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે જો તમે પણ ઘરે પ્રેગનન્સી ચેક કરો છોં કઇ વાતોનુ ખાસ ધ્યાન રાખી શકાય તો મિત્રો દરેક મહિલાને લગ્ન કર્યા પછી મા બનવાની ખુશી કઇક અલગ જ હોય છે તેમજ દરેક મહિલા તેમના જીવનમા આ ખુબજ કિમતી સમય હોય છે અને આના માટે દરેક મહિલા પિરિયડ્સના સમય પછી એક મહિનાના સમય વિત્યા પછી તેમને લાગે છેકે તે ગર્ભવતી હશે અને તે અલગ અલગ રીતે તેનુ પરીક્ષણ કરવા લાગે છે પરંતુ મિત્રો અમુક સમયે ઉતાવળમા કરેલા નિરીક્ષણ દરમિયાન પરિણામ ખોટૂ પણ આવી શકે છે જેનાથી તેઓ નિરાશ થઈ જાય છે.

મિત્રો પીરિયડ્સનો સમય એક મહિનાથી વધુ થઈ ગયો હોય ત્યારે સ્ત્રીઓ ઘણી વાર આશ્ચર્ય થાય છે કે શું તે ગર્ભવતી થઈ ગઈ છે.અને આની તાપસ માટે તેઓ બજારમાંથી પ્રેગનેંસી ટેસ્ટ માટે કીટ ખરીદે છે અને ઘણી વખત ગર્ભાવસ્થા પરિક્ષણનું પરિણામ ખોટું આવે છે પણ શું તમને ખબર છે કે તમારી નાની ભૂલોના કારણે પણ આ પરિણામ ખોટું આવી શકે છે અને તેથી નીચે જણાવેલ બાબતોનું ધ્યાન રાખો અને આ ભૂલો કરવાનું ટાળો.

મિત્રો ઘણી મહિલાઓ પીરિયડ્સના પાંચથી દસ દિવસ અગાવ જ ગર્ભાવસ્થા માટે પરિક્ષણ કરવાનું શરૂ કરે છે પરંતુ તમે ફક્ત ત્યારે જ પરીક્ષણ કરો જ્યારે તમારા પીરિયડ્સના મહિના ઉપર દિવસો ગયા હોય અને જો આ પહેલાં કોઈ શંકા છે તો પછી તમારા ડોક્ટર સાથે વાત કરો અને પરીક્ષણ ફક્ત ત્યારે જ કરો જયારે તમે તમારા સમયગાળા દરમિયાન ચૂકી ગયા હોય.

કેટલીક સ્ત્રીઓ આ કીટ પર લખેલ માર્ગદર્શિકા પણ વાંચતી નથી અને પરીક્ષણ કર્યા પછી તેઓ ઘણીવાર પરિણામ હકારાત્મક આવે છે કે નહીં તેના માટે પરીક્ષણ કીટમાં સ્પષ્ટ રીતે સૂચનો આપે છે કે તમને કેટલા સમયમાં પરિણામ જણાવશે તો ઘણી વખત ઘણી વખત મહિલા ઓ પરીક્ષણ કર્યા પછી બે કલાક પછી પાછુ જોવે છે કે ક્યાંક પરિણામ બદલ્યું તો નથીને તો તમને જણાવી દઈએ કે ગર્ભાવસ્થા કીટમાં આવું થતું નથી અને આ કીટમા નકારાત્મક અથવા સકારાત્મક પરિણામો ફક્ત 5 મિનિટમાં જ આવી જાય છે અને પછી તે કિટ ખરાબ થઈ જાય છે.

તો મિત્રો કેટલીકવાર સકારાત્મક પરીક્ષણ પણ ખોટું નીકળે છે અને આ નબળી ગુણવત્તાની કીટનો ઉપયોગ કરવાને કારણે થાય છે તો કેટલીકવાર તમે ગર્ભવતી છો પરંતુ કસુવાવડને લીધે ગર્ભાવસ્થા ખરાબ થઈ જાય છે પરંતુ પરીક્ષણ સકારાત્મક આવે છે અને આ માટે તમે ફરીથી ચકાસી શકો છો અથવા તમારા ડોક્ટરની સલાહ લઈ શકો છો મિત્રો યોગ્ય પરીક્ષણ પરિણામ સવારના પહેલા પેશાબમાંથી આવે છે.
અને જો તમે સવારે ઉઠીને પરીક્ષણ કરી શકતા નથી તો ફરીથી પેશાબ કરવા માટે વધારે પાણી પીશો નહીં કારણ કે આ પરીક્ષણ પર ફેરફાર લાવી શકે છે મિત્રો તે સિવાય તમે ઘરેલુ ઉપાય થી પણ તમે ગર્ભાવસ્થા તપાસી કરી શકો છો.મહિલાઓ તેમના પિરિયડ્સ દરમિયાન પછી પ્રેગનન્સી તપાસ કરવા માટે તમે વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો જેમા તમે યુરીનને વિનેગરમા મિક્સ કરીને જો વિનેગરનો રાગ અલગ થઈ જાય છે તો તમને ગર્ભાવશ્થા હોઇ શકે છે.

મિત્રો મહિલાઓ ને તેમના પિરિયડ્સ ના સમય વિત્યા પછી તેમને તેમની પ્રેગનન્સીની ખુબજ ચિંતા થાય છે અને જો તેમને શંકા છે કે તમે પ્રેગ્નન્ટ છો તો પછી તમારે કાચના ગ્લાસમાં યુરિન લગાવો અને તેને થોડા સમય માટે રહેવા દો અને થોડા સમય પછી સફેદ લેયર દેખાશે જો આવું થાય તો તમને ગર્ભાવસ્થા છે.મિત્રો મહિલાઓ ને તેમના પિરિયડ્સ ના સમય વિત્યા પછી તેમને તેમની પ્રેગનન્સીની શંકા છે તો તમે તમારી શંકાને દુર કરવા માટે એક બાઉલમાં થોડું બ્લીચ લો અને તેમાં યુરિન નાખો અને આ પછી જો તે બાઉલમા પરપોટા થતા તેમાં દેખાય છે તો તે ગર્ભાવસ્થાના સંકેત હોઈ શકે છે.

મિત્રો મહિલાઓ તેમના પિરિયડ્સ દરમિયાન પછી પ્રેગનન્સી તપાસ કરવા માટે તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો જેમા તમે ખાંડનો ઉપયોગ કરીને ગર્ભાવસ્થા જાણી શકાય છે તે માટે તમે થોડી ખાંડ લો અને તેમાં થોડું યુરિન મિક્સ કરો અને જો ખાંડ એકસાથે ભેગી થઈ જાય છે તો તે ગર્ભાવસ્થાના સંકેતો હોઈ શકે છે પણ જો ખાંડ ઓગળી જાય છે તો તમે ગર્ભવતી નથી.

આ ટેસ્ટ કરવા માટે તમારે સૌથી પહેલા એક બાઉલ માં ખાંડ લેવાની રહેશે અને પછી તે માં અમુક બુંદ યુરીન ના એડ કરવામાં રહેશે. જો તે તેના સરખી રીતે ઓગળી જાય છે તો તમે પ્રેગનેટ છો. અને જો નથી ઓગળતું તો એનો મતલબ છે કે તમે પ્રેગ્નેટ નથી. સૌથી વધુ સચોટ પરિણામ મેળવવા માટે તમારે આ પ્રયોગ સવારે કરવો. આવું કરવાથી રીઝલ્ટ સારું મળે છે.

ગર્ભા અવસ્થા નો ટેસ્ટ કરવા માટે મહિલા ના યુરીન ની જાચ કરવામાં આવે છે. યુરીન માં એચસીજી હોર્મોન્સ ની હાજરી છે કે નહિ તે દ્વારા જાણવામાં આવે છે કે મહિલા પ્રેગ્નેટ છે કે નહિ. જયારે કોઈ મહિલા ગર્ભવતી હોય છે ત્યારે સૌથી વધુ આ હોર્મોન્સ જ રીલીઝ કરતા હોય છે. તો આ દ્વારા સ્યોર કરી શકાય છે કે કોઈ મહિલા પ્રેગ્નેટ છે કે નહિ. વધુ પડતું ટેસ્ટીંગ આ હોર્મોન્સ પર જ આધારિત હોય છે. આ એક સરળ ઘરેલું ઉપાય છે અને સારા રીઝલ્ટ અને ચોક્કસ રીઝલ્ટ માટે તમારે સવારે જ આ ટેસ્ટીગ બની શકે તો કરવું જોઈએ.

જો તમે ખાંડ દ્વારા થયેલા આ ટેસ્ટ થી સહમત ન હોવ તો તમે આ ટેસ્ટ ને ચોક્કસ કરવા માટે તમે ડોક્ટર ની સલાહ લઇ શકો છો. અને ચોક્કસ રીઝલ્ટ મેળવી શકો છો કે તમે પ્રેગ્નેટ છો કે નહિ. કારણકે આ દેસી ઉપાયો પહેલા ના સમય માં તો ઉપયોગ માં લેવાતા હતા પણ 100% રીઝલટ મેળવવા માટે ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે.

મિત્રો ઘણી મહિલાઓને પિરિયડ્સ સમયના એક મહિના પછી તેવી શંકા હોય છે કે તેઓ પ્રેગનન્ટ હોય શકે છે અને તેમા માટે તેઓ બજાર માથી મોઘી કિટો લાવી ચેક કરે છે પરંતુ જે મહિલાઓ તેને નથી ખરીદી શકતી તો તેઓ સાબુના પાણીમા યુરીન નાખવાથી જો પરપોટા થાય તો ગર્ભાવસ્થાનો ટેસ્ટ સકારાત્મક હોઇ શકે છે.

મિત્રો ઘણી વખત ગર્ભાવસ્થાના ટેસ્ટ માટે મહિલાઓ ડેટોલ નો ઉપયોગ પણ કરી શકે છે ડેટૉલ ટેસ્ટ કરવા માટે એક કાચનાં વાસણમાં સરખી માત્રામાં યુરિન અને ડેટોલ મિક્સ કરો અને જો ડેટોલ અને યુરિન બરાબર રીતે મિક્સ થઈ જાય તો તમે ગર્ભવતી નથી પરંતુ જો યુરિન ઉપર આવી જાય તો તમે ગર્ભવતી હોય શકો છો.

તેમજ તમે ગર્ભાવસ્થા ના ટેસ્ટ માટે સફેદ ટૂથપેસ્ટ નો પણ ઉપયોગ કરી શકો છો જેમા તમે સફેદ ટુથપેસ્ટમાં યુરિન ભેળવીને તમે ગર્ભાવસ્થા પરિક્ષણ કરી શકો છો અને જો ટૂથપેસ્ટનો રંગ વાદળી થઈ જાય છે તો તે ગર્ભાવસ્થાની નિશાની છે મિત્રો ગર્ભાવસ્થા પરિક્ષણ કરતા પહેલાં ખાતરી કરો કે તમે ત્રણ કલાક માટે ટોયલેટ ના ગયા હોય અને તેમાં વપરાતી સામગ્રી સ્વચ્છ અને વ્યવસ્થિત હોય અને હોમ ટેસ્ટ પછી ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ કારણ કે તમારી એક ભૂલના કારણે અથવા યોગ્ય માહિતીના અભાવને કારણે પરીક્ષણ પરિણામો પણ ખોટા હોઈ શકે છે.

About bhai bhai

Check Also

એક સર્વે પ્રમાણે આ કારણે જલ્દી ટુટી જાય છે છોકરીઓના સ્માર્ટફોન…..

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે પ્રેમ અંધ છે. કોઈકના પ્રેમમાં પડ્યા પછી મોટાભાગની છોકરીઓ …