Breaking News

ખરાબ દિવસો નો આવી જશે અંત,બસ કરી લો આ ચમત્કારી ઉપાય,થઈ જશે તમારો બેડો પાર…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે જેમાં લોકો પોતાના આત્મવિશ્વાસ ખોઈ બેસે છે અને ન કરવાનું કરી બેસે છે જો તમારા જીવનમાં આવો સમય આવે તો તમારે શાંતિથી કામ લેવું જોઈએ. આજે અમે તમને આ સમયને ટાળવાનો અથવા તો આ સમયમાં બચવા માટેના કેટલાંક ઘરેલૂં નુસ્ખા જણાવવાના છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવા સમયે રસોઈમાં વપરાતું લવિંગ તમને ખૂબ ઉપયોગી બને છે જ્યોતિષીય અને તંત્ર ઉપાયોમાં લવિંગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે જાણકારો અનુસાર લવિંગના ઉપાયથી ઘણી સમસ્યાઓનું સમાધન આવે છે તો ચલો જાણીએ લવિંગથી જોડાયેલા કેટલાંક સરળ ઉપાયસરસવના તેલથી દીવો કરો તેમાં બે લવિંગ નાખો. બાદમાં તેનાથી હનુમાનજીની આરતી કરો આ ઉપાય રોજ કરવાથી ખરાબ સમય ટળી જશે અને તમારી સાથે થતું અનિષ્ટ દૂર થવા લાગશે.

તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જીની અસર હોય તો રોજ સવારે કપૂર સળગાવીને તેમાં 2 લવિંગ નાંખી તેનું ધૂપ કરીને ઘરમાં ફેરવો દુકાન અને ઓફિસમાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.જો કોઈ જરૂરી કામમાં સફળતા મેળવવા માંગો છો તો, એક લીંબુ પર 4 લવિંગ લગાવો અને ઓમઃશ્રી હનુમતે નમઃમંત્રનો 21વાર જાપ કરો તેનાથી તમારા અટવાલેયા કામનું નિવારણ આવશે.

મંગળવારે બજરંગ બાણનો પાઠ કરો અને હનુમાનજીનો લાડવાનો ભોગ ધરાવો ત્યારબાદ 5 લવિંગ પૂજા સ્થાને પર દેશી કપૂર સાથે સળગાવો ત્યારબાદ ભસ્મથી તિલક કરો આ પ્રયોગ કરવાથી તમારા શત્રુઓ પર તમે વિજય મેળવશો.

મિત્રો જાણીએ અન્ય ઉપાય વિશે.મિત્રો લોકો એવું કહેતા હોય છે કે જે લોકોની કુંડળીમાં શનિ અશુભ હોય તે લોકો જીવનમાં સદાય દુખી હોય છે અને એટલે કે તેનું નસીબ ક્યારેય કામ કરતું નથી અને તે લોકોને કોઇ કાર્યમાં સફળતા નથી મળતી પરંતુ જો તેનો ભાગ્ય ખૂલી જાય તો તેને દરેક કામમાં સફળતા મળી રહે છે પણ કુંડળીમાં રહેલા અશુભ શનિના કારણે દરેક લોકોને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે અને સખત મહેનત કર્યા બાદ પણ આ લોકોને કોઈ કામમાં સફળતા મળતી નથી અને કોઈને કોઈ અવરોધ ઉત્પન્ન થતો રહે છે.

આ બધા જ કારમાં ના કારણે વ્યક્તિ માનસિક રીતે ભાંગી જતો હોય છે કારણ કે તેનું જીવન ગરીબ માનવી તે છે અને તેના જીવનમાં ઘણું બધું સહન કરવું પડે છે પરંતુ આજે અમે શનિદેવના એવા ઘણા બધા ઉપાયો જણાવવા જઈએ છીએ કે જેનાથી તમે તમારા ડૂબતા કિસ્મતને ઉગાડી શકો છો અને તમારા નસીબને ચમકાવા શકો છો અને આ ઉપાય ના કારણે તમને થોડા જ દિવસોમાં ધનપ્રાપ્તિ મેળવી શકશો અને જો તમે પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે તમારે શનિવારના દિવસે 9 હાથ લાંબો કાળો દોરો લઈને તેની એક માળા તૈયાર કરવાની છે.

અને આ માળાને તમારે નજીકના શનિ મંદિરમાં જઈને શનિદેવની પહેરવાની છે અને આવું કરવાને કારણે શનિ દોષ ની અંદર ઘટાડો થશે તેમજ શનિદોષ દુર કરવા માટે શનિવારના દિવસે શનિ દેવતા નું વ્રત રાખો. અને સૂર્યાસ્ત સમય બાદ હનુમાનજીની ઉપાસના કરો. હનુમાનજીને પૂજાવિધિમાં કાળા તલ, કાળો સિંદુર અને તેલનો દીવો કરીને ફૂલ ચડાઉ. જેના કારણે ખરાબ શનિ દ્રષ્ટિ દૂર થશે અને શનિવારના દિવસે કાળા કલરનાં વાંદરા અથવા તો બીજા કોઈ પ્રાણી જેવા કે કૂતરાને લાડુ ખવડાવો જેના કારણે હનુમાનજી અને તેના ભક્ત શનિદેવને પ્રસન્ન થાય છે અને શનિની કૃપાદ્રષ્ટિ તમારા ઉપર બની રહે છે.

શનિવારે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ ને એક વાટકામાં ચોખ્ખું લઈને તેમાં તમારે તમારો ચહેરો જોવા નો છે હવે આ તેલને ગરીબોને દાન કરી દો અને શનિવારના દિવસે શનિ દેવનો તથા હનુમાનજી નો માનવામાં આવે છે જેના કારણે શનિવારે કરેલા આ બધા પગલાંને લીધે શનિદોષ દૂર થાય છે. અને તમારી કુંડળીમાં શનિદોષ દૂર થઇ જવાના કારણે તમારું કિસ્મત બદલી શકે છે અને જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે તમારે તમારા ખોરાકનો એક નાનો ભાગ કૂતરા માટે રાખવો જ જોઇએ. ખોરાક ખાધા પછી,આ રોટીનો ટુકડો કૂતરાને ખવડાવો.

શનિવારે સાંજે કાળા કૂતરાને તેલવાળી રોટલી ખવડાવો.નિશુલ્ક સરકારી સંસ્થાઓ જ્યાં નિ:શુલ્ક પથારીવશ બાળકોની સારવાર કરવામાં આવે છે અને ત્યાં દર મહિને દાનમાં થોડી રકમ આપવાની ખાતરી કરો.અનાથાશ્રમમાં દાન આપવાની આદત બનાવો.દરરોજ પક્ષીઓને અનાજ ઉમેરો ઉનાળામાં પક્ષીઓ માટે પાણીનો પોટ રાખો.બીજાને નુકસાન ન પહોંચાડો. કોઈ જરૂરી વ્યક્તિને મદદ કરો બીજાને સદ્ગુણો કરવા પ્રેરણા આપો શનિદેવ ઇચ્છતા નથી કે જ્યારે મારું દુર્ભાગ્ય તમારા પર પડે છે, ત્યારે તમે મારી પૂજા કરો અને દયા માટે વિનંતી કરો, પરંતુ તે ઇચ્છે છે કે તમે સદ્ગુણો કરો જેથી તમને કદી મારા દુર્ભાગ્યનો સામનો ન કરવો પડે.

દરરોજ સવારે નહાવા વગેરેથી નિવૃત્ત થઈને,ખાલી પેટ પર ગાયને 2 રોટલી અને થોડી મીશ્રી ખવડાવો.આ કાર્ય થોડા દિવસો માટે ન કરો,પરંતુ શક્ય હોય ત્યાં સુધી કરો. ગૌ સેવા સાથે,તમારી વેદના ધીમે ધીમે દૂર થવા માંડશે. મહિનામાં એકવાર, ગૌશાળા પર જાઓ અને ગાયને તમારા હાથથી થોડું સારું ખવડાવો ગૌશાળાના દાનમાં સમયાંતરે થોડી રકમ ઉમેરો અને શનિદેવ પૂજા શનિદેવ મંત્ર અને કર્મકાંડના જાપ કરવાથી તમે શનિ દોષથી રાહત મેળવી શકો છો.

About bhai bhai

Check Also

99% લોકો નથી જાણતા કે ઉંબરાની પૂજા કરવા પાછળનું કારણ શું છે, જાણો એક ક્લિક માં…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *