નમસ્કાર મિત્રો આજે અમે તમને દૂધ અને મધ ના ફાયદા વિશે જણાવીશું .દૂધ અને મધ બંને શરીરને શક્તિ પ્રદાન કરે છે ,પણ આજે અમે તમને બતાવીએ કે પંદર દિવસ સુધી જો તમે દૂધ અને મધનું સેવન કરી લીધું તો તમને એટલા કમાલ ના ફાયદા જોવા મળશે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય.તમે બધાં જાણો છો કે દૂધ પીવાથી કેટલા ફાયદા થાય છે ,અને શરીરમાં કેટલો નિખાર આવે છે ,પણ ગરમ દૂધ પીવાથી કેટલો લાભ મળે છે એ બહુ ઓછા લોકોને ખબર છે.ગરમ દૂધમાં મધ મળી જાય તો તે ઔષધી જેવું કામ કરે છે .આજે અમે બતાવીએ કે ગરમ દૂધમાં મધ મેળવીને રોજિંદા જીવનમાં શામિલ કરવાથી કેટલાં ફાયદા મળે છે.દૂધમાં અધિક માત્રામાં વિટામિન એ ,વિટામિન બી,વિટામિન ડી, અને લેક્ટિક એસિડ ,કેલ્શિયમ ,પ્રોટીન આવેલા હોય છે.અને બીજી બાજુ મધમાં એન્ટીઑક્સિડન્ટ ,એન્ટીફંગલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ આવેલા હોય છે.
મધમાં પોટેશિયમ હોય છે,જે રોગના કીટાણુ નો નાશ કરે છે.કીટાણુ થી થતાં રોગ જેવા કે તાવ, બ્રાન્કોનિમોનિયા ના કીટાણુ મધથી ખત્મ થઈ જાય છે.કોઈ મનુષ્યનું પીળું હોય તો તેને આયરન ની કમી થઇ હોય,મધમાં લોહતત્વ અધિક હોય છે.સવાર સાંજ જમ્યા પછી લીંબુમાં મધ ભેળવી અથવા તો દૂધમાં મધ ભેળવી પીવાથી લાભ થાય છે.
મધમાં 50% ગ્લુકોઝ, ફ્રુક્ટોજ37%, સુક્રોજ20% ,માલ્ટોઝ 20% અને ડેક્સટ્રીન્સ ,ગુંદર,મોમ ક્લોરોફિલ અને સુગંધ ના અંશ હોય છે.વિટામિન એ ,બી 6 ,બી 12 અને થોડી માત્રામાં વિટામિન સી પણ હોય છે. મધ ખાવા માં ખૂબ મીઠું લાગે છે. તેમાં શરીર માટે આવશ્યક ખનીજ પ્રદાર્થ મેંગેનીઝ લોહતત્વ,તાંબા, સિલિકા પોટેશિયમ,કેલ્શિયમ ફોસ્ફરસ આયોડીન ઘણી માત્રા માં મળી આવે છે.
જ્યારે દૂધ અને મધ મળે છે ત્યારે એ એક ઔષધિ બની જાય છે,તો જાણો દૂધ અને મધ ભેગું કરીને પીવાથી શું ફાયદા થાય છે,તો આવો જાણીએ તેનાં ફાયદા.દૂધ અને મધના ફાયદા 1.માનસિક તણાવ:જો તમે તણાવમાં છો તો દૂધ અને મધ ઘણું ફાયદેમંદ રહેશે.ગરમ દૂધમાં મધ ભેળવીને પી લેવું જોઈએ.કોશિકાઓ અને તંત્રમાં આરામ મળશે,તમે તણાવમાં મુક્ત થશો.
2.કેન્શર:જે કેન્શરથી પીડિત છે,કે જેના દાંત કમજોર છે .જે ખાવાનું સરખી રીતે ચાવીને નથી ખાઈ શકતાં એમનાં માટે ગરમ દૂધ અને મધ ગણું ફાયદેમંદ છે.આ એક એવો આહાર છે જે શરીરમાં જઈને બધી કમીને પૂરું કરે છે.3.પાચન શક્તિ:એના માટે તમે એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ નાખીને પી લેવું એનાંથી તમારી પાચન શક્તિ એટલી મજબૂત થઈ જશે કાંઈ પણ ખાશો તો પચી જશે.કેમકે દૂધ અને મધના મિશ્રણથી સારા બેક્ટેરિયા પેટમાં જશે અને ખરાબ ને સમાપ્ત કરી નાખશે.
4.બલવાન:જો તમે દુધમાં સાકર ભેળવીને ગરમીઓના દિવસમાં જે તાકાત ઓછી થઈ જાય તે પાછી આવે શકે છે.કેમ કે દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને મધમાં કાર્બોહાઇડ્રેટ હોય છે.જે શરીરની શક્તિને વધારે છે.5.કફ:આજકાલ કફ થવો એ આમ વાત છે.એના માટે તમારે સવારે ગરમ દૂધમાં મધ ભેળવી પીવાથી કફ દૂર થાય છે.
6.સારી ઊંઘ માટે:તમને રાતે સારી ઊંઘ આવે એ માટે રોજ રાત્રે સૂતાં પેહલા ગરમ દૂધમાં મધ ભેળવીને તેનું રોજ રાત્રે સેવન કરવું.ઊંઘ ન આવાની સમાસ્યા દૂર થશે.7.હાડકાં મજબૂત :દૂધમાં રહેલ કેલ્શિયમ હાડકાંઓને મજબૂત બનાવે છે.એટલાં માટે દૂધ સાથે મધનું સેવન કરવું 8.મગજનો વિકાસ :આ તમારી શારીરિક અને માનસિક ક્ષમતાને વધારે છે.ક્ષમતા વધારવાનો સીધો અસર અમારા કામ પર પડે છે.જે સકરાત્મક જ પરિણામ હોય છે.
9.થાક દૂર કરે એનર્જી આપે:થકાન દૂર કરવા માટે આનાથી સારું કાઈ હોય જ ન શકે ગરમ દૂધ અને મધ પીવાથી શરીમાં ઉર્જા આવી જાય છે.આ દૂધ અને મધ બાળકોને સ્કૂલ જતી વખતે રોજ આપવું જેનાથી એમના દિવસની શરૂઆત સારી થાય .