Breaking News

કિમ જોંગ દુનિયામાં આ એક માત્ર વસ્તુથી ડરે છે, જાણો કઈ વસ્તુ છે આ..

દુનિયામાં કિમ જોંગ આતંકનો પર્યાય છે. થોડા દિવસો પહેલાને જે અફવા છે કે કિમ જોંગ મરી ગયો છે. એવું કહેવાતું હતું કે તેની હાર્ટ સર્જરી કરાઈ છે, જેમાં તેનું મોત નીપજ્યું હતું. કેટલાકએ કિમને કોરોના પોઝિટિવ હોવાનો દાવો પણ કર્યો હતો. પરંતુ થોડા દિવસો પછી, કિમે ફર્ટિલાઈઝર ફેક્ટરીનું ઉદઘાટન કરીને તેમના મૃત્યુના સમાચાર પર અંકુશ લગાવી દીધી કિમ જોંગ સ્વસ્થ થઈને બધાની સામે આવ્યો કિમ જોંગની ગણતરી વિશ્વના નિર્દય નેતાઓમાં થાય છે. કિમે નાની ભૂલો ઉપર પણ મૃત્યુની સજા આપે છે. પરંતુ શું તમે જાણો છો કે એક વસ્તુ એવી છે જેનાથી કિમ ડરતો હોય છે. આજે અમે તમને કિમ સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

કિમ તેની વાસ્તવિક ઉમર કોઈને જણાવતો નથી. તે વિશ્વના સૌથી યુવા નેતાઓમાં ગણાય છે. પરંતુ કોઈને ખબર નથી કે તે ખરેખર તેની ઉંમર કેટલી છે? કેટલાક લોકો કહે છે કે કાં તો તેનો જન્મ 1983 અથવા 1984 માં થયો હશે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અનુસાર, કિમનો જન્મ 8 જાન્યુઆરી, 1984 ના રોજ થયો હતો.

કિમ જોંગ ભણવામાં ખૂબ નબળો હતો. તેના પિતાએ સ્વીટ્ઝરલેન્ડની ટોપની શાળામાં એડમિશન અપાવ્યું. પણ તે ભણવામાં ખૂબ જ નબળો હતો. આ પછી કિમના પિતાએ તેમને સ્વિસ સ્ટેટ સ્કૂલમાં મૂક્યા.સ્વિટ્ઝરલેન્ડમાં અભ્યાસ કરતી વખતે કિમ ને સ્વિસ ચીઝથી પ્રેમ થઇ ગયો. આ ચીઝ ને ખાવાથી તે મેદસ્વી થઈ ગયો. દર વર્ષે ચીઝનો નોંધપાત્ર જથ્થો સ્વિટ્ઝરલેન્ડથી ઉત્તર કોરિયા મોકલવામાં આવે છે.

કિમ જોંગે 2011 માં પિતાના મૃત્યુ પછી ઉત્તર કોરિયન આર્મીનું નેતૃત્વ સંભાળ્યું હતું. તે એવો વ્યક્તિ છે કે જેને મિલિટરી ની કોઈ જાણકારી નથી, કોઈ તાલીમ નથી, તેમ છતાં તે મિલિટરી ના હેડ છે.કહેવાય છે કે કિમ જોંગ તેના દાદા કિમસુંગથી ખૂબ પ્રભાવિત હતા. કિમ જોંગે તેમના જેવા દેખાવા માટે ઘણી પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી હતી.

હવે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી કિમ જોંગ ખૂબ ડરે છે. કિમને વાળંદથી એટલે કે બાર્બરથી ડરે છે. આથી જ કિમ જોંગ પોતાના વાળ જાતે કાપે છે.

કિમ જોંગ બાસ્કેટબોલનો ફેન છે. સ્કૂલમાં પણ તે ભણવાને બદલે બાસ્કેટબોલ રમતો હતો. તેના નજીકના મિત્રોમાં એનબીએના ભૂતપૂર્વ ખેલાડી ડેનિસ રોડમેન શામેલ છે. તેઓ અનેક વખત ઉત્તર કોરિયાની મુલાકાત લઈ ચૂક્યા છે.

કિમ જોંગ તેના ગુસ્સે માટે જાણીતા છે. તેણે તેના પરિવારના ઘણા સભ્યોનો મોતની સજા છે. એવું કહેવામાં આવે છે કે કિમે તેના કાકા જંગ સોંગ થાક એ ને કાવતરું રચવા પર આપી હતી.

કેટલાક લોકોનું કહેવુ છે કે કિમે તેના કાકાને ભૂખ્યા કુતરાઓ સામે ખવડાવી દીધા હતા, જ્યારે કેટલાક કહે છે કે તેણે તેને ગોળી મારીને હત્યા કરી હતી.

About gujaratnews24

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …