Breaking News

કોઈ પણ વ્યક્તિ તમારા જીવન માં એમ જ નથી આવતો,એના પાછળ હોઈ છે આ 5 કારણો,એક વાર જરૂર જાણી લો…..

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે આપણે બધા આપણા જીવનમાં અગણિત લોકોને મળીએ છીએ. અમુક થોડા સમય માટે મળે છે, તો કોઈ હંમેશા માટે આપણી સાથે રહે છે.

 

વળી અમુક લોકો એવા હોય છે જેને મળ્યા બાદ આપણા જીવનની દિશા બદલાઈ જતી હોય છે. હકીકતમાં આ બધું પહેલાથી જ નિર્ધારિત હોય છે કે ક્યુ વ્યક્તિ ક્યા સમયે આપણા જીવનમાં આવશે. પરંતુ જ્યારે કોઇ અચાનક આપણા જીવનમાં આવે છે, તો તે માત્ર સંયોગ હોતો નથી, તેની પાછળ ઘણા કારણ હોય છે.

જે સ્વયમ બ્રહ્માંડીય શક્તિ દ્વારા રચિત છે. આજે અમે તમને આ બાબત વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે આવા લોકો સાથે મુલાકાત કેવી રીતે થાય છે.હકીકતમાં અમુક લોકો એવા હોય છે જે આપણા જીવનમાં હંમેશા માટે આવતા નથી. તેમનો આપણા જીવનમાં આવવાનો એક ખાસ ઉદ્દેશ્ય હોય છે અને જ્યારે આ ઉદ્દેશ પૂરો થઈ જાય છે, ત્યારે તેઓ આપણા જીવનમાંથી દૂર જતા રહે છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોણ હોય છે આ લોકો અને આપણા જીવનમાં જવાનો તેમનો સાચો ઉદ્દેશ્ય શું હોય છે, ચાલો જાણીએ તેની પાછળના કારણ શું છે.આપણને ચેતવણી આપવા માટે આવે છે આવા લોકો મોટાભાગે અમુક લોકો તમને એવા મળે છે, જે તમને કોઇ વાત માટે ચેતવણી આપતા હોય છે. હકીકતમાં ઘણી વખત જે લોકો આપણા જીવનમાં આવે છે, તેનું વાસ્તવિક ઉદ્દેશ્ય આપણને આગળ વધવાથી રોકવા માટે હોય છે.

તેનો મતલબ હોય છે કે જે માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ, તે આપણા માટે યોગ્ય નથી. એટલા માટે બ્રહ્માંડની કોઈ શક્તિ મનુષ્યનાં રૂપમાં આપણી સામે આવે છે અને આપણને આવું કરવાથી રોકવાની કોશિશ કરે છે. આવી સ્થિતિમાં આપણે એક વખત અવશ્ય રોકાઈને પોતાના નિર્ણય પર પુનઃ વિચાર જરૂર કરવો જોઈએ.જીવનનાં લક્ષ્યને મેળવવા માટે ઘણી વખત એવું પણ બને છે કે અમુક લોકો ભલે થોડા સમય માટે આપણા જીવનમાં આવ્યા,

પરંતુ તેમની આ નાની મુલાકાત તે જણાવવા માટે કાફી હોય છે કે આપણા જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય શું છે તે આપણી આત્મા પર ઊંડો પ્રભાવ પાડે છે અને આપણને વિચારવાની ફરજ પાડે છે કે આપણો ઉદ્દેશ્ય શું છે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો આ લોકો આપણને આપણા જીવનનો ઉદ્દેશ્ય જણાવવા માટે આવે છે.સહાયક બનીને આવે છે જીવનમાં જ્યારે આપણે થાકીને બેસી જઈએ છીએ અને સંપૂર્ણ રીતે હાર માની જઈએ છીએ, ત્યારે કોઈ આપણા જીવનમાં આવે છે અને ફરીથી આપણને આગળ વધવાની હિંમત આપે છે.

આપણે ફરીથી ઊભા થઈ જઈએ છીએ અને આપણા માર્ગ પર ફરીથી ચાલવા લાગીએ છીએ. તેનો અર્થ એ છે કે તેઓ આપણને યાદ અપાવવા માટે આવ્યા હતા કે આપણો ઉદ્દેશ્ય આપણા માટે કેટલો જરૂરી છે.જીવનમાં વાસ્તવિકતાથી રૂબરૂ કરાવવા માટે ઘણી વખત એવું થાય છે કે કોફી શોપ, બસ, કોઈ દુકાન, શોપિંગ મોલ અથવા એવી કોઈ પણ જગ્યા પર કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત અને તેની સાથે થોડો સમય વાત આપણને આપણા જીવનની વાસ્તવિકતાથી રૂબરૂ કરાવી આપે છે.

જીવનભરનાં સાથ માટે ત્યારે બ્રહ્માંડીય શક્તિ કોઈ એવા વ્યક્તિને આપણા જીવનમાં મોકલે છે, જે જીવનભર આપણી સાથે રહે છે તેનું અને આપણું જીવન એકબીજા સાથે હંમેશા માટે જોડાઈ જાય છે, તે કોઈ મિત્ર કોઈ પરિજન અથવા તમારા પોતાના જીવનસાથી પણ હોઈ શકે છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે કોઈ માણસ આપના જીવન માં આવે છે તો એ તમને કઈ ને કઈ તો શીખવાડે છે આમ જો સફળતા અને નિષ્ફતા સમજવા બેસીએ તો ખૂબ જ રસપ્રદ વસ્તુ છે. દરેક વ્યક્તિ માટે સફળતા નું મૂલ્ય અલગ અલગ હોય છે. કોઈ ના માટે બસ જીતવું જ સફળતા છે તો કોઈ ના માટે કામ પૂરું કર્યા ની ખુશી જ સફળતા હોય છે.

મારા મત અનુસાર સફળતા એજ છે કે જેમાં તમે સૌને સાથે લઈને  આગળ  વધો.જેમ કેહવાય છે ને કે દરેક નિષ્ળતા એ સફળતા સુધી પોહચવાનું એક પગથિયું છે. જ્યારે થોમસ આલ્વા એડિસન ને પૂછવા માં આવ્યું કે તમે ૧૦,૦૦૦ વખત નિષ્ફળ ગયા છો વીજળી ની શોધમાં , એ વખતે એમને કહ્યું કે “હું નિષ્ફળ નથી ગયો પરંતુ મે એમાં ૧૦,૦૦૦ રસ્તા ઓ શોધી કડ્યા છે કે જેનાથી વીજળી ઉત્પન્ન થતી નથી

થોમસ આલ્વા એડિસન ના આવા જ પોઝિટિવ વિચારો ને લીધે જ ૧૦,૦૦૧ મી વખતે એમને વીજળી ઉત્પન્ન કરવા માં સફળતા મળી હતી.સફળતા અને નિષ્ફળતા એ જીવન ચક્ર ની જેવી છે. જેમ દુખ પછી સુખ આવે તેમ જ દરેક નિષ્ફળતા ની રાત પછી સફળતા ની સવાર આપણી રાહ જુવે જ છે. ફક્ત આપડે એના માટે કઠોર પરિશ્રમ અને ધીરજ રાખવાની હોય છે.સફળતા માટે કોઈ ક એ બહુજ મસ્ત કહ્યું છે કે “જો તમારે વેહલા પોહચવું હોય તો એકલા ચાલો અને જો તમારે દૂર સુધી ચાલવું હોય તો સૌને સાથે લઈને ચાલો.

કોઈક વાર જીવન માં આપડે સફળતા મેળવવા માટે આપડે બધું ભૂલી ને મેહનત કરતા હોઈએ છીએ પરંતુ એ મેહનત માં આપડે એ ના ભૂલી જઈ એ કે આપડ ને એ સફળતા માં મદદ રૂપ કોણ કોણ થયું હતું નહિ તર આપડી જોડે એ સફળતા ને માણવા માટે કે આપડી સફળતા ને જોઈ ને ખુશ થાય એવા લોકો જ ના હોય.

About bhai bhai

Check Also

જો કોઈ પુરુષ રાત્રે મોડા સુધી કરે છે આ કામ તો જાણી લો તેનું પરિણામ…

જો તમે પણ મોડી રાત સુધી કોઈ ફોન અથવા લેપટોપનો ઉપયોગ કરો છો, તો હવે …