Breaking News

માધવીભાભીના ઘરની અંદરની તસવીરોનો નજારો જોઈને આંખો ચાર થઈ જશે,કિંમત જાણી ને ચોકી જસો…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે 49 વર્ષીય સોનાલિકા જોષી એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની માધવીભાભી હાલમાં મુંબઈમાં કાંદિવલી ઈસ્ટમાં રહે છ સોનાલિકાના ફ્લેટમાં એક દર્દી કોરોના પોઝિટિવ આવતા બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે અહીંયા 27 માર્ચથી 14 દિવસ માટે સીલ રહેશે આટલું જ નહીં બિલ્ડિંગમાં રહેતા લોકોને ક્વૉરન્ટીન રહેવાનું કહેવામાં આવ્યું છે માધવીભાભીના કાંદિવલી ઘરની અંદરની તસવીરોનો આપણે નજારો માણીશું એક અંદાજ પ્રમાણે આ ઘરની કિંમત 80 લાખથી 1 કરોડની વચ્ચે છે.

બતાવી દઈએ કે સોનાલિકા જોષી મહારાષ્ટ્ર ની રહેવાવાળી છે એમણે પોતાનું કોલેજ નું ભણવા નું યુનિવર્સિટી ઓફ મુંબઈ થી પૂરું કર્યું છે ભણ્યા પછી એમણે મરાઠી થિયેટર માં ઘણા વર્ષો સુધી કામ કર્યું. એમણે વારસ સરેચ સરસ અને જુલુક જેવા મરાઠી સિરિયલો માં પણ કામ કર્યું.માધવીભાભી એટલે કે સોનાલિકા જોષીને નેચરની નજીક રહેવું ગમે છે સીરિયલ હિટ જતાં તે મુંબઈના પોશ એરિયામાં સામેલ એવા કાંદિવલી વિસ્તારમાં પોતાનું ઘર ખરીદવા સક્ષમ બની.

સોનાલિકાએ પોતાનું આ ડ્રીમ હાઉસ વર્ષ 2013માં ખરીદ્યું હતું સોનાલિકાના મતે કોઈ પણ વ્યક્તિ તેના ઘરના પ્રેમમાં પડી શકે છે તે આજે પણ ઘર કેવી રીતે સુંદર દેખાય તે માટે સતત પ્રયત્નો કરે છે.સોનાલિકા પૂજા રૂમથી લઈ રસોડું તથા બેડરૂમને સતત ડેકોરેટ કરે છે જેથી ઘર હજી વધુ સુંદર લાગી શકે. સોનાલિકા માને છે કે પતિના સપોર્ટ વગર તે ક્યારેય આ નવું ઘર લઈ શકી ના હોત.

બતાવી દઇએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આચાર પાપડ ની શોખીન માધવી ભાભી એટલે કે સોનાલિકા જોષી ઇન્સ્ટાગ્રામ પર રોજ પોતાના ઘણાં સુંદર અને બોલ્ડ અંદાજ માં ખેંચાયેલા ફોટા શેર કરતી રહે છે. હમણાં જ સિગરેટ ફૂંકતા એમના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર ઘણો વાયરલ થઇ રહ્યા છે લોકો આ જોઈ ને આશ્ચર્ય થઈ રહ્યું છે કે રીલ લાઇફ માં આચાર અને પાપડ બનાવવા વાળી સોનાલીકા રિયલ લાઇફ માં સિગરેટ ફૂંકે છે.

સોનાલિકાએ કહ્યું હતું કે તે વાસ્તુમાં બહુ જ આસ્થા ધરાવે છે અને તેણે પોતાનું ઘર એ જ રીતે સજાવ્યું છે. તેને આર્ટના નાના-નાના પીસ ઘણાં જ પસંદ છે અને તેણે ઘરમાં એ રીતના પીસ મૂક્યા પણ છે.સોનાલિકા પોતાના ઘરને બહુ જ પ્રેમ કરે છ તે માને છે કે તેનું ઘરમાં ઘણી જ પોઝિટિવિટી રહેલી છે અને ઘરની અંદર પ્રવેશ કરતાં જ એક હાશકારો અનુભવાય છે.

કાંદિવલીમાં ફ્લેટ ખરીદ્યો એ પહેલાં સોનાલિકી જોષી પતિ સમીર તથા દીકરી આર્યા સાથે બોરિવલીમાં એક બેડરૂમ કિચનના ફ્લેટમાં રહેતી હતી.સોનાલિકા જોષીએ ગયા વર્ષે એમજી હેક્ટર કાર ખરીદી હતી આ કારની અંદાજીત કિંમત 13 લાખ હોવાનું માનવામાં આવે છે.સોનાલિકા જોષીએ પોતાના કિચનને ઘણાં જ પ્રેમથી સજાવ્યું છે કિચન ફર્નિચરમાં મરૂન અને વ્હાઈટ રંગનું ફર્નિચર રાખ્યું છે જે આગવો ઉઠાવ આપે છે.સોનાલિકા ભગવાનમાં ઘણી જ આસ્થા ધરાવે છે તેણે રૂમની અંદર જ એક દિવાલ પર પૂજા રૂમ તૈયાર કર્યો છે. અહીંયા તે રોજ સવારે પૂજા અર્ચના કરતી હોય છે.

સોનાલિકાનો જન્મ 5 જૂન 1976ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો તેણે કારકિર્દીની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી તે અનેક મરાઠી ફિલ્મમાં પણ જોવા મળી છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તે મરાઠી મહિલાનો રોલ નિભાવે છે તેણે બીડી પીતો ફોટો પડાવ્યો ત્યારે તે ખાસ્સી ચર્ચામાં આવી હતી.

સોનાલિકા જોશી શૉની શરૂઆતથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ સાથે જોડાયેલી છે આ શૉમાં સોનાલિકા જોશી એક મરાઠી મહિલાનો રોલ ભજવી રહી છે અને વાસ્તવિક જીવનમાં પણ માધવી મરાઠી પરિવારથી છે શૉમાં માધવી ભાભી ઘણી ધાર્મિક બતાવી છે પરંતુ અસલ જીવનમાં તે સ્ટાઈલિશ છે એમની સાદગી લોકોને ઘણી પસંદ આવે છે શૉમાં તે અથાણાં અને પાપડનો બિઝનેસ પણ કરતી નજર આવી છે શૉમાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યૂશન ટીચર આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવીનો રોલ ભજવનારી સોનાલિકા જોશીની એક્ટિંગ લોકોને ઘણી ગમે છે.

માધવી ભીડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો શૅર કરતી રહે છે સોનાલિકાએ પોતાના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી એ સિવાય સોનાલિકા કેટલીક મરાઠી ફિલ્મો અને કેટલીક એડમાં પણ નજર આવી ચૂકી છે સોનાલિકા જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉમાં 2008થી જોડાયેલી છે અને દર્શકનોનું મનોરંજન 11 વર્ષથી કરતી આવી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ લોકોને ઘણો પસંદ આવે છે સાથે જ શૉના બધા જ પાત્રોએ લોકોનું હસાવીને મનોરંજન કર્યું છે.

બતાવી દઇએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં આત્મારામ ભીડે ની પત્ની નો રોલ કરવા વાળી સોનાલીકા વાસ્તવિક જીવન માં પણ પરણિત છે એમણે 5 એપ્રિલ 2004 માં સમીર જોશી થી લગ્ન કર્યા હતા એમની એક પુત્રી છે જેનું નામ આર્યા જોષી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં સોનાલીકા પોતાના બોલવા ના અંદાજ ને લઈ ને દર્શકો માં ઘણી પોપ્યુલર છે સાથે જ એક એપિસોડ ના 25 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

About bhai bhai

Check Also

વાસ્તવિક જીવનમાં ગોરી મેમ અને પોલીસ વાળા ને છે આવા સબંધ,છોક તમે નહીં જ જાણતાં હોય…….

ટીવીનો પ્રખ્યાત શો ‘ભાભી જી ઘર પર હૈ’ તો તમે જરૂર જોતા હશો. આ ટીવી …