Breaking News

માધુરી દીક્ષિતે આ અભિનેતાને કર્યો હતો દગો,પણ પછી આ અભિનેતા માધુરી દીક્ષિત સાથે એવું કામ કર્યું હતું કે જાણીને ચોકી જશો….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરિએ છે આજે આપણે વાત કરીશુ બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષિત અને અને બોલિવુડ ના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી વિશે મિત્રો માધુરી દિક્ષિત બોલિવુડની અભિનેત્રી માધુરી દિક્ષિતની હિન્દી સિનેમામાં એક અલગ ઓળખ બનાવી છે જેને આજે પણ દર્શકો મોટા પડદે જોવા માટે ઉત્સુક છે અને માધુરી દીક્ષિત માત્ર એક અભિનેત્રી જ નહીં પરંતુ હિન્દી સિનેમાની ડાન્સિંગ દિવા પણ છે અને તેમણે પોતાની હિન્દી ફિલ્મ કારકીર્દિમાં ઘણી ઉત્કૃષ્ટ ફિલ્મો કરી હતી.

બોલીવુડમાં એક એવી અભિનેત્રી છે જેના એક સ્માઈલ ના લાખો દિવાના થઈ ગયા હતા અને આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ માધુરી દીક્ષિત છે જેનું સ્મિત એટલું સુંદર છે કે તેની સ્મિતને લગતા પ્રશ્નો પણ કેબીસીમાં પૂછવામાં આવ્યાં છે સારું આ તેમની સુંદરતા છે જે તેઓ કુદરતી રીતે મળી.હતી અને અમે તેની કારકિર્દી વિશે વાત કરીએ છીએ. માધુરી દિક્ષિતે તેની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મો આપી છે. તેણે બોલિવૂડમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે ઘણા એવા કલાકારો હતા કે જેમની સાથે માધુરી ઇચ્છતા પછી પણ ફિલ્મો કરી શકી ન હતી

મિત્રો માધુરી એક રસપ્રદ અભિનેત્રી જેની ચર્ચા આખા વિશ્વમાં પ્રખ્યાત છે.સુપર સ્ટાર માધુરી દીક્ષિત. જેમણે લાખો લોકોને દિવાના બનાવ્યા હતા માધુરીના ચાહકોની સંખ્યા ઓછી નથી અને જેટલું લોકોને તેમની સુંદરતા પસંદ છે તેમની અભિનય પણ બોલિવૂડમાં માધુરી દિક્ષિતે અસંખ્ય ફિલ્મોમાં કામ કર્યું છે, તે એક સારી અભિનેત્રી જ નથી પરંતુ એક સારી પત્ની અને એક માતા પણ છે.

માધુરીએ તેના જીવનની દરેક વસ્તુને પૂર્ણ મહત્વ આપ્યું છે અને સુંદરતા અને બ્રેનનું આ જોડાણ ખૂબ જ આશ્ચર્યજનક છે માધુરીએ મોટાભાગ ના સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું હતું બધી સુપરહિટ ફિલ્મો અને સુપરહિટ હીરો તેના ફિલ્મી ગ્રાફમાં રહી ચૂક્યાં છે. માધુરી એક સારા અભિનેતાની સાથે સાથે ડાન્સર પણ છે.જેમા તેઓ ભરત નટ્ટિયમ પણ જાણે છે.

અને જેને દર્શકો આજે પણ ખૂબ જ ઉત્સાહથી જુએ છે અને માધુરીને ચાર વખત ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ, ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ અને હિન્દી સિનેમામાં તેના અભિનય માટે ખાસ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે અને આ બધા પુરસ્કારો ઉપરાંત તેમને ભારત સરકારના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી થી નવાજવામાં આવ્યા હતા.

 

મિત્રો માધુરી દીક્ષિતનો જન્મ 15 મે 1965 ના રોજ મુંબઇમાં થયો હતો અને પિતા શંકર દીક્ષિત અને માતા સ્નેહ લતા દિક્ષિતની લાડલી માધુરી બાળપણથી જ ડૉક્ટર બનવા ઇચ્છતા હતા, પરંતુ તે અભિનેત્રી બની હતી માધુરી દીક્ષિતે ભારતીય હિન્દી ફિલ્મોમાં એક મંચ સ્થાપ્યો છે જેને આજની અભિનેત્રીઓ પોતાના માટે આદર્શ માને છે 80 અને 90 ના દાયકામાં તેણે હિન્દી સિનેમામાં એક અગ્રણી અભિનેત્રી અને જાણીતી ડાન્સર તરીકે પોતાને સ્થાપિત કરી હતી.

તેની બોક્સ ઓફિસ હિટ ફિલ્મો જેવી કે દિલ (૧૯૯૦), સાજન (૧૯૯૧), બેટા (૧૯૯૨), હમ આપકે હે કોન (૧૯૯૪) અને રાજા (૧૯૯૫) નો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રમાણમા ઓછા તબક્કાની તેની દિલ તો પાગલ હૈ (૧૯૯૭) અને વિવેચકોની પ્રશંસાપાત્ર ફિલ્મ જેવી કે મૃત્યુદંડ (૧૯૯૭), પુકાર (૨૦૦૦), લજ્જા (૨૦૦૧) અને દેવદાસ (૨૦૦૨), સાલ ૨૦૦૨ મા ફિલ્મોથી નિવૃત્તિ લઇ પોતાના બાળકોને આગળ લાવવા સાલ ૨૦૦૭ મા TV કાર્યક્રમ આજા નચલે મા પાછી ફરી.

માધુરી દીક્ષિતે પાંચ ફિલ્મફેર પુરસ્કારો, ચાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે અને એક શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે જીત્યો છે. તેમણે ફિલ્મફેર ખાતે શ્રેષ્ઠ અભિનેત્રી નામાંકન મા સૌથી વધુ સંખ્યા ૧૩ સાથે રેકોર્ડ ધરાવે છે. ૨૦૦૮ માં, તેમને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી, ચોથા-સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવી હતી. તેઓ ડો શ્રીરામ માધવ નેને સાથે પરણ્યા છે, અને તેઓને બે બાળકો છે.

 

 

મિત્રો તેની ફિલ્મી કારકીર્દિ મહાન રહી છે. પ્રેક્ષકો ને તેમની આકર્ષક સ્મિત સિનેમા હોલમાં લાવે છે.તેમજ માધુરીનું નામ ઘણાં કલાકારો સાથે સંકળાયેલું છે અને આવું જ કંઈક મિથુન ચક્રવર્તી સાથે થયું હતું તે પણ તેની કાતિલ સ્માઈલ પાછળ પાગલ બની ગયા હતા અને પછી મિથુન દા સાથે જે થયું તે તમને જણાવીએ તો હકિકતમા મિથુન અને માધુરી આ કીસ્સો ત્યારે શરૂ થયો હતો.

જ્યારે માધુરીના સેક્રેટરી રિક્કુ રાકેશ નાથ માધુરીના બધા કામનો હિસાબ રાખતા હતા તેઓ માધુરી માટે નિર્માતા ના ઘરે તો જતા હતા સાથે સાથે હીરોના ઘરે પણ જતા હતા કારણ કે તેઓ હિરોની પાછળ પડી જતા હતા કે તેઓ માધુરીને પોતાની ફિલ્મો મા લે.અને જયાએ રિક્કુએ માધુરીનો ફોટો મિથન દા ને બતાવ્યો તો માધુરી મિથુન ને પહેલી પસંદ મા પસંદ આવી ગઇ હતી અને તેણે માધુરીને ફિલ્મમાં લઈ લીધી.

અને એટલું જ નહીં હવે મિથુન ચક્રવર્તીએ માધુરીને ખૂબ પ્રેમ કરવાનું શરૂ કર્યું જેના કારણે તેણે માધુરીને ફિલ્મ પ્રેમ પ્રતિજ્ઞા અને ઇલાકા માં સાઇન ઇન કરી લીધી અને ઘણી ફિલ્મોમાં પણ માધુરી દીક્ષિતને સાઇન કરી લીધી હતી.મિત્રો તમને જણાવી દઇએ કે ત્યારે માધુરીની ફિલ્મ તેજાબ સુપરહિટ બની હતી અને માધુરી એક રાતોરાત સ્ટાર બની હતી, પછી માધુરીએ મિથુનથી પોતાને દૂર કરવા માટે શું કર્યું હતું, તેણીએ સાઇન કરેલી બધી ફિલ્મોની ડેટ નુ બહાનુ બનાવી ને ઈનકાર કર્યો હતો અને તે હવે મિથુન દા મસમજી ગયા હતા કે માધુરીએ તેનો ઉપયોગ કર્યો હતો.

About bhai bhai

Check Also

બાહુબલી ફિલ્મની સિવગામી દેવી એ 23 વર્ષ પહેલાં આ કારણે છોડી દીધું હતું બોલિવૂડ,જાણો શુ થયું હતું…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ …