Breaking News

માખણ ખાવાના છે એટલા ચમત્કારી ફાયદા કે તેના કારણે જ હતું માખણ શ્રી કૃષ્ણનુ પ્રિય…….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ શ્રી કૃષ્ણના પ્રિય એવા માખણ વિશે જેના એટલા ચમત્કારી ફાયદા છે કે માખણ વિશે શુ કહેવુ હાલના જીવનધોરણમાં આપણે ચરબીયુક્ત તમામ વસ્તુઓને આપણા ખોરાકમાંથી બહાર કરતા જઇએ છીએ. માખણની વાત કરીએ, જૂના સમયમાં રોટલી સાથે ઘણું બધું માખણ સવાર-સાંજ નાસ્તામાં લેવામાં આવતું હતું. પણ શું તમે જાણો છો તે માખણ ખાવાથી પણ આપણને જ ફાયદા થાય છે.

માખણ દરેક ઘરમાં જોવા મળે છે. તેનો ઉપયોગ આપણે ખાવામાં કરીએ છીએ. તેમા કેલોરીઝની માત્રા વધુ હોય છે જો તેને રોજ ખાવામાં આવે તો તેનાથી તમારુ વજન ખૂબ વધી પણ શકે છે.  પરંતુ તેમા એવા કેટલાક ગુણ છે જે આપણા આરોગ્ય સારા છે. તેમા વિટામિન અને એટી ઓક્સીડેંટ્સ વધુ પ્રમાણમાં રહેલા છે. તેથી આ નાના બાળકોને ઉછેરવા માટે ખૂબ જ લાભકારી છે. જેને લિવર સંબંધી સમસ્યા રહે છે એમને માટે બટરમાં બનાવેલ ખોરાક સુપાચ્ય રહે છે.  આજે અમે તમને માખણથી આરોગ્યને થનારા લાભ વિશે બતાવીશુ.

મિત્રો તમે ક્યારેય માખણના આટલા લાભ જાણ્યા છે? અહીં વાત માખણની થઇ રહી છે, બજારમાં તૈયાર મળતા બટરની નહીં. દહીંમાથી કાઢવામં આવતુ માખણ ઘીની અપેક્ષાએ શરીરમાં ઝડપથી પચે છે. તેનાથી શરીરની કોશિકાઓનુ નિર્માણ થાય છે. માખણ ખાવામાં હળવુ, ઠંડુ, પૌષ્ટિક અને બુદ્ધિવર્ધક હોય છે. તેમાં વિટામીન એ,ડી, કે2 અને ઇ ઉપરાંત લેસિથિન, આયોડિન અને સેલેનિયમ જેવા તત્વો હોય છે. તે હ્રદય માટે પણ ફાયદાકારક છે.

તેના નિયમિત પ્રયોગથી આંખો સ્વસ્થ રહે છે. માખણમાં રહેલુ ફેટી એસિડ અને કોંજુગેટેડ લિનોલેક એમિનો એસિડ પ્રમુખ રીતે કેન્સર સામેના બચાવમાં મદદગાર માનવામાં આવે છે ગાયના દુધનુ માખણ સૌથી ફાયદાકારક હોય છે અને તેના નિયમિત પ્રયોગથી વાયુદોષ દુર થાય છે તેનાથી પાચનશક્તિ વધે છે. તે બળવર્ધક હોય છે. એસિડિટી, વાયુ, ગેસ અને લોહીના રોગો મટાડે છે. ખાંસી, ડાયાબીટીસ, નેત્રરોગ, તાવ, પાંડુ રોગ અને સફેદ દાગમાં પણ કારગત છે.

મિત્રો તાજુ માખણ શરીરને પૌષ્ટિકતા આપે છે. ઘણા દિવસનુ વાસી માખણ ખારુ અને ખાટુ હોય છે. તેનો પ્રયોગ ક્યારેય ન કરવો જોઇએ. તેનાથી ઉલ્ટી, કોઢ, મેદસ્વીતા વગેરેની આશંકા વધે છે તેથી વાસી માખણ ન ખાવુ જોઇએ. રોજ 40 ગ્રામ માખણ રોજ ખાઇ સકાય છે. તેનાથી હ્રદય સ્વસ્થ રહે છે. માખણ વ્યક્તિની પાચનશક્તિ વધારવાની સાથે સાથે આંતરડાની બિમારીઓથી પણ બચાવે છે. માખણને બુધ્ધિ વધારનારુ માનવામાં આવે છે.

માખણમાં વધુ પ્રમાણમાં સેલેનિયમ હોય છે.જેને ખાવાથી આપણી નર્વસ સિસ્ટમ સારી રહે છે. જ્યારે આપણે તેન ગરમાગરમ શાકમાં નાખીને ખાઈએ છીએ તો તેને જોતા જ આપણો મૂડ સારો થઈ જાય છે અને શાકનો સ્વાદ પણ વધી જાય છે માખણ થાઈરોઈડ ગ્રંથિને ઠીક કરવા માટે ખૂબ જ લાભકારી છે. કારણ કે તેમા વિટામિન એ ની માત્રા વધુ જોવા મળે છે. જો તમે વિચારો છો કે તેને ખાવાથી તમારુ વજન વધી જશે તો એવુ નથી.

માખણ ખાવાથી બાળકોના મગજનો સારો વિકાસ થાય છે અને આંખોની રોશની સારી રહે છે. તેથી તમારા બાળકોને ખાવામાં દૂધ અને માખણ જરૂર આપો માખણ ખાધા પછી આપણા શરીરમાં ફૈટમાં પરિવર્તિત થાય છે અને જરૂર પડતા તે આપણુ એનર્જી લેવલ વધારે છે માખણમાં એંટીઓક્સી ડેંટનું પ્રમાણ વધુ હોય છે અને આ આપણને કેંસર કે ટ્યૂમરથી બચાવે છે. આનો પ્રયોગ એંટી એજિંગ ક્રિમમાં પણ કરવામાં આવે છે.

મિત્રો માખણને ચેહરા પર લગાવવાથી ત્વચા કોમળ બને છે અને ચેહરા પર નિખાર આવે છે બટર ખાવાથી સારી ઉંઘ આવે છેજ્યારે પણ તમને કામ કર્યા પછી થાક લાગે ત્યારે આવા સમયે રાત્રે જમવામાં બટર જરૂર લો. તેને ખાવાથી સારી ઉંઘ આવે છે કારણ કે તેમા સેલેનિયમ હોય છે માખણમાં વિટામિન ડી નુ પ્રમાણ વધુ જોવા મળે છે. તેથી તેને નાસ્તામાં ન ખાવુ જોઈએ. માખણને ચેહરા પર લગાવવા થી ત્વચા કોમળ બને છે અને ચેહરા પર ગ્લો આવે છે.

સૌથી પહેલા ગાય ના દૂધ માં મેળવણ એટ્લે કે થોડી ખાટી છાસ મેળવવામાં આવે છે ત્યાર બાદ તેને થોડા ટાઇમ માટે મૂકી રાખીને દહીં બની ગયા બાદ તેમાથી માખણ અને છાસ ને અલગ કરવામાં આવે છે દૂધમાંથી બનતા આ માખણ ના ફાયદા માખણમાં પૂરતા પ્રમાણમાં આયોડીન હોય છે જે થાઈરોઈડ માટે ફાયદાકારક નીવડે છે. આ ઉપરાંત તેમા રહેલા વિટામીનસ પણ થાઈરોઈડ ગ્લેન્ડને મજબુત બનાવામાં મદદરૂપ થાઈ છે.

અલબત, મેડીકલ રીસર્સ કાઉન્સિલની રીસર્ચ અનુસાર જે લોકો માખણનું સેવન કરે છે તેને હ્રદયના રોગની શક્યતા ખુબજ ઓછી થઇ જાય છે. તેમાં વિટામીન A, D અને E ઉપરાંત આયોડીન અને સેલેનિયમ જેવા તત્વો સારા પ્રમાણમાં હોવથી એ હ્રદયના આરોગ્ય માટે ફાયદાકારક છે.

મિત્રો તમને જણાવી દઇએ કે માખણ માણસ ના માનસિક વિકાસ અને યાદશક્તિ જાળવી રાખવામાં ખુબજ ફાયદાકારક હોય છે. માખણ મગજને ઠંડુ રાખી ને ગુસ્સો શાંત કરે છે ફેફસા માટે માખણમાં રહેલા સેચુરેટેડ ફેટ્સ ખુબજ સારા ગણી શકાઈ. અને દમના દર્દીઓ માટે પણ તેનું સમયસર નું સેવન અસરકારક માનવામાં આવે છે.

ગાય ના તાજા માખણથી જન્મેલા શિશુના શરીર ઉપર મસાજ કરીને અડધો કલાક સવારના તડકામાં સુવરાવવાથી બાળકનો સર્વાંગી વિકાસ ખુબ સારી રીતે થાય છે ચહેરા ઉપર રોજ માખણ લગાવીને માલીશ કરવું અને એક કલાક પછી હુફાળા પાણીથી ધોઈ લેવાથી તમારા ચહેરાની ત્વચાનો રંગ ચોખ્ખો થાય છે ભારતીય દેશી ગાયના માખણ માથી બનાવેલું માખણ સંતુલિત પ્રમાણમાં ખાવાથી મોટાપો કંટ્રોલ માં રહે છે.

મિત્રો ગાય ના માખણમાં રહેલા ફેટી-એસીડ, કોજુલેટેડ-લીનોલેક એસીડ કેન્સરની સારવાર માટે ઘણું મદદગાર છે. આ એસીડ ટ્યુમર થી લઈને કેન્સર સુધીના રોગોમાં મદદગાર થઇ શકે છે ગાયના શુદ્ધ માખણમાં મિનરલ્સ, વિટામીન્સ અને કેલ્શિયમનું પ્રમાણ સારું હોય છે તે હાડકા ને મજબુત બનાવવામાં ઉપયોગી સાબિત થાય છે. દેશી માખણ દાંત અને હાડકાઓ સાથે જોડાયેલા રોગોમાં ફાયદાકારક છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …