Breaking News

મરચાનો આ ઉપાય તમને બનાવી દેશે કારોડોપતિ, જાણીલો આ ઉપાય વિશે……

ઘણીવાર ઘરમાં તણાવ, તકલીફ, મુસીબત રહે છે. આ સમસ્યાઓના કારણ ઘરની સ્થિતિ ખુબજ ખરાબ રહે છે. જયારે ઘરના લોકો પર સમસ્યાઓના વાદળ મંડાય રહે, પૈસા ક્યારે આવે છે અને ક્યારે પુરા થઇ જાય છે એ ખબર પણ નથી પડતી. બધી વખતે ઘરમાં છોકરા અથવા વૃદ્ધ બીમાર રહે છે એવામાં થઇ છે કે તમને કોઈની નજર લાગી ગઈ છે. બાધાઓથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય કરવાથી તમને જલ્દી બાધાઓથી છુટકારો મળી જશે.આજે અમે તમારી માટે એવો જ એક ઉપાય લઈને આવ્યા છીએ જે ધન પ્રાપ્તિ માટે જ નહીં પણ તમને ખરાબ નજરથી પણ બચાવશે.આ ઉપાય છે લાલ મરચાનો જીહા લાલ મરચું.

લાલ મરચું ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે અને તેની મદદથી તમે તમારા જીવનમાંથી કોઈ પણ પ્રકારના મુશ્કેલી દૂર કરી શકાઈ છે. લાલ મરચાનો ઉપયોગ કરીને લોકો ખરાબ નજર ઉતારે છે અને તેમના વ્યવસાયને નવી ઉચાઈ પર લઈ શકે છે.સૂકું લાલ મરચું આપણા રસોડામાં એક અભિન્ન છે. આપણા રસોડામાં થતી અનેક રસોઈ ની અંદર સૂકા લાલ મરચા નો ઉપયોગ કરવામાં આવે છે. સૂકું લાલ મરચું તમારા રસોઈનો સ્વાદ વધારી દે છે. તથા તમારી વાનગીને ચટપટી બનાવી દે છે. આજ સુધી તમને લાલ મરચાં રસોઈ માટે ઉપયોગ થતો જોવા મળ્યો છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. લાલ મરચા નું એક ઉપાય કે જેથી તમે પણ ખોલી શકો છો તમારા નસીબના દ્વાર.

ધન પ્રાપ્તિ માટે : સાત આખા લાલ મરચા એ કપડામાં લપેટી તમારી તિજોરીમાં રાખી દો. આમ કરવાથી તમારા ઘરમાં આવતી લક્ષ્મી આડે કોઈ અડચણ હશે તો તે દૂર થશે. અને તમારા ઘરમાં ધન વૃદ્ધિ થવા મળશે. આમ આ નાના ઉપાય ના કારણે તમારું ઘર ધન-ધાન્યથી સંપન્ન રહેશે.બીમાર વ્યકિતને ઠીક કરેજો કોઈ વ્યક્તિ લાંબા સમયથી ઘરમાં બીમાર હતો અથવા કોઈ ગંભીર બીમારીથી પીડિત છે, તો તે વ્યક્તિના પલંગ નીચે પાંચ સૂકા લાલ મરચાં મૂકો.તમારે આ પાંચ સુકા લાલ મરચાંને સફેદ કપડાની અંદર બાંધી રાખવા જોઈએ. લાલ મરચાં સાથે આ છંટકાવ ઉમેરીને માંદા વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું થવાનું શરૂ થશે.

કાર્યમાં સફળતા મેળવવા માટે : જો તમે કોઈપણ કાર્ય પૂરી મહેનતથી કરો છો. છતાં પણ તમને તેમાં સફળતા મળતી નથી. તો તમારે આ લાલ મરચા ના 21 આખા બીજાને એક પાણીમાં પલાળી દેવા ત્યારબાદ તાંબાના કળશમાં પાણી ભરી તમારા ઘરને ફરતે સાત વખત ત્યારબાદ આ પાણીને રસ્તા પર કે કોઈ ચોકમાં રેડી દો. આમ કરવાથી જો તમને કોઈ કાર્યમાં સફળતા ન મળતી હોય તો તમે એ કાર્યમાં આસાનીથી સફળતા મેળવી શકશો.

બુરી નજરથી બચવા : લાલ મરચા નો ઉપયોગ કોઈની ખરાબ નજરથી બચવા માટે પણ કરવામાં આવે છે. આ માટે બેથી ત્રણ આખા લાલ મરચાં જે વ્યક્તિને નજર ઉતારવી હોય તેના ઉપર લાલ મરચા થોડું મીઠું અને રાય ત્રણ વખત ઉતારી લેવા. ત્યારબાદ તેને ભઠ્ઠીમાં ફેંકી દેવું આમ કરવાથી જો તમારા પર કોઈની નજર હશે તો તે દૂર થશે. આમ રસોડામાં વપરાતા લાલ મરચાં અમુક સામાન્ય ઉપાય થી તમે પણ બની શકો છો સમૃધ્ધ. અઢળક ધન તથા સુખ સમૃદ્ધિ મેળવી શકો છો. આ ઉપરાંત જો કોઈની ખરાબ નજર હોય તો તેમાંથી પણ મુક્તિ મેળવી શકો છો.

નકારાત્મક ઉર્જા દૂર થાય છે.તમે ઘર ના બારણાં માં લીંબુ અને લાલ મરચું બાંધી દો.એવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે નહિ. તમે જમીનમાં ખોદકામ કરો અને તેમાં પાંચ લાલ મરચું નાખો અને તે લીધા પછી તમારા શત્રુનું નામ લો પછી તમે આ ખાડાને માટીથી ભરો.આ યુક્તિ કરવાથી તમે તમારા શત્રુ દ્વારા ક્યારેય પરાજિત નહીં થાઓ.તમારે આ યુક્તિઓ શનિવારે કરવી જોઈએ.સાત સુકા લાલ મરચાને એક લાલ કપડામાં બાંધીને માથા પર રાખી દો. આનાથી મનમાં આવવા વાળા ખોટા દોષ દુર થાય છે.રૂપિયા પૈસાની સમસ્યા રહેતી હોય તો ૧૧ લાલ મરચા લઈને એને લાલ કપડામાં બાંધીને ઘરના કોઈ એવા ખૂણામાં નાખી દો જ્યાં કોઈની નજરમાં ના આવે.બધા કામમાં અવરોધ આવતો હોય તો ૭ લાલ મરચા લઈને વહેતા પાણી પ્રવાહિત કરી દો. આ ઉપાયથી અવરોધ આવાનું બંધ થઇ જશે.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …