Breaking News

માસિક સમયે તમારા પાર્ટનરનું રાખો આવું ધ્યાન..જાણી લો આ ખાસ વાત

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં આપણે વાત કરીશું પીરિયડ્સ પર રહેતી મહિલાઓ વિશે કે જેમને આ સમય દરમિયાન ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે અને તેમજ તેઓ તો પોતાનું ધ્યાન રાખે છે પણ તેમના પાર્ટનર પણ જો તેમનું આવું ધ્યાન રાખશે તો તેમનો સબંધ ખૂબ જ મજબૂત બનશે અને તામરી પાર્ટનર તમને ખૂબ જ પ્રેમ કરશે અને સંબંધો મજબૂત બનશે.તો આ વાતનું તમે ખાસ ધ્યાન રાખો જેનાથી તમારા સબંધ મજબૂત બની શકે છે.

પીરિયડ્સનો સમય ખૂબ જ પીડાદાયક હોય છે.તેમજ કહેવામાં આવે છે કે પીરિયડસનો સમય મહિલાઓ અને યુવતિઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે તેવું કહેવાય છે અને આ સમય દરમિયાન માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ તણાવ આવે છે અને તેવી જ રીતે વાત કરીએ તો સ્વભાવ ચીડચીડીયો થઈ જતો હોય છે અને તેમજ જેના કારણે ઘણી વાર પાર્ટનર વચ્ચે માથાકૂટ થઈ જતી હોય છે અને ઝગડો પણ થઈ જતો હોય છે પણ અહીંયા આ પુરુષો માટે કેટલીક ટિપ્સ જણાવવામાં આવી છે જે તમારા માટે ખૂબજ જરૂરી છે અને જેની મદદથી તેઓ ફીમેલ પાર્ટનરનું ધ્યાન રાખી શકે છે અને તેમજ તમારા સબંધ પણ ખુબજ ગહેરા બની જતા હોય છે.

પાર્ટનરને હોટ વોટરબેગ આપો.ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે મહિલાના પીરિયડ્સના દિવસોમાં હોટ વોટરબેગની મદદથી પાર્ટનરના પેટ પર શેક કરો અને તેને બને તેટલી તેના કામમાં મદદ કરો અને ત્યારબાદ તમે પીરિયડ્સના દિવસોમાં મહિલાઓને પેટમાં અસહ્ય દુખાવો થાય છે તો આ સમયે તેમનું પૂરેપૂરું ધ્યાન રાખો તેમજ આવો શેક કરવાથી તેમને દુખાવામાં રાહત મળશે અને પાર્ટનર વચ્ચેનો બોન્ડ પણ મજબૂત થશે અને તેની સાથે સાથે તમારો સબંધ પણ મજબૂત બનશે.

જ્યૂસ અને પ્રવાહી પિવડાવો.તેની સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જેમાં તમે સતત બ્લીડિંગને કારણે શરીરમાં લોહીની સાથે સાથે પાણીની ઉણપ થઈ જાય છે.તો આવા સમયે તમારી પત્નિ હિય કે તમારી પાર્ટનર તો તેનું તમે ખાસ ધ્યાન રાખો અને તેમજ આવી સ્થિતિમાં પાર્ટનરને ખૂબ વધારે પાણી, જ્યૂસ અને અન્ય પ્રવાહી પદાર્થ પીવડાવવું જોઈએ તેનું ધ્યાન રાખો અને આ મુજબ તમે બોડી જેટલી વધારે હાઈડ્રેટેડ રહેશે દુખાવો તેટલો ઓછો થઇ જશે તો આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે.

 

પાર્ટનરને મસાજ કરો.ઘણીવાર તમારી લાઇફ પાર્ટનર ઘરના કામ તેમજ અનેક વિષય પર તે કંટાળી જતી હોય છે અને તેમજ આ પીરિયડ્સના દિવસોમાં જ પાર્ટનરને મસાજ કરવાથી ફાયદો થશે અને તમારી લાઈફ પાર્ટનર ખૂબ જ ખુશ થઈ જશે તેની સાથે જ સંપૂર્ણ પણે બોડીને હળવા હાથે મસાજ કરો તો તેને સારું લાગશે અને હા એટલું ખાસ ધ્યાન રાખવું જે ભાગમાં દુખાવો થયો હોય ત્યાં મસાજ નહીં પરંતુ ગરમ પાણીનો શેક કરશો તો તેના શરીર માટે ખૂબ જ સારું રહેશે.

પાર્ટનરને ખૂબ પ્રેમ આપો.ત્યારબાદ તમે તમારા પાર્ટનરના મૂડને સરખો કરવા માટે લાઈટ મ્યૂઝિક પ્લે કરો અને તમારાં પાર્ટનરને ખૂબ પ્રેમ આપો તેવી જ રીતે જો તમે તમારા પાર્ટનરને ખુશ રાખશો તો તેને સારું ગમશે અને તેમને અનુભવ કરાવો કે તમને પણ તેની ચિંતા છે તો તેને પણ તમારા પ્રત્યે પ્રેમ વધશે.

દરેક વાત સાંભળવા તૈયાર રહો.તેમજ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે અને પીરિયડ્સ દરમિયાન કેવું ફીલ થાય છે તે ફીમેલ પાર્ટનર સિવાય કોઈ સમજી શકતું નથી અને હા કહેવાય છે કે એટલા માટે તેને ખુશ રાખો અને તેની દરેક વાત સાંભળવા તૈયારી રાખો જેને તમે ખૂબજ પ્રેમ કરતા હોય તેવો વર્તાવ કરો તો તે તમને ખૂબ જ પ્રેમ કરશે અને તેની સાથે જ તમારા પાર્ટનરને દરેક કામમાં મદદ કરો.

 

લડાઈ નહીં પરંતુ તાકત બનો.તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ પીરિયડ્સમાં શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે અને તેની સાથે જ કહેવાય છે કે હોર્મોનમાં ચેન્જ આવવાથી મહિલા પાર્ટનરનો મૂડ સ્વિંગ થયા કરે છે.આ સ્થિતિને સમજો અને તેના પર ગુસ્સે થવું નહીં.આ સમયે તેની સાથે લડાઈ-ઝઘડો ન કરવો અને તેની તાકાત બનવું.તેને પૂરો આરામ આપો અને વધુ કામ હોય તો તેમાં તેને તમે મદદ કરો.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …