Breaking News

માતા પિતા બનવાની ઈચ્છા થઈ જશે પુરી,બસ આ પાંદડાનો કરો ઉપયોગ,થશે રામબાણ સાબિત..

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે ઘણા ફૂલો એવા હોય છે જેની ઔષધી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. સ્વસ્થ જીવન શૈલી, જેવી કે નિયમિત વ્યાયામ અને સ્વસ્થ આહાર પણ એક મહત્વપૂર્ણ પાસું છે.

અશ્વગંધા જડીબુટ્ટી હાર્મોનલ-સંતુલનને બનાવી રાખે છે. અને પ્રજનન અંગોને સમુચિત કાર્ય-ક્ષમતાને વધારવામાં મદદરૂપ છે. ઘણા લોકો વાંજિયાપણાથી લડવામાં ખુબ જ પ્રયત્ન કરતા હોય છે.ગર્ભાવસ્થા બનાવી રાખવી અને એક જીવતા બાળકને જન્મ ના આપી શકવામાં અસમર્થતા પણ, વાંજિયાપણામાં જ સમાયેલી છે. આજે અમે તમને એક એવા જ છોડ વિશે જણાવીશું, જે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને ઔષધી માટે પણ અસરકારક સાબિત થાય છે

અને જેની અંદર સુંદર પીળા રંગના ફૂલ પણ આવે છે.અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ એનું નામ છે. ‘સત્યાનાશી’ ના છોડ. આ એટલો ગુણકારી છોડ છે કે ગમે તેટલો જૂનો ઘા હોય કે ધાધર, ખસ, ખરજવું હોય તો એને ચપટીમાં મટાડે છે. સૌથી મોટી વાત તો એ છે કે તે વાંઝિયાપણું દૂર કરે છે.જાણો ક્યાં મળે છે આ છોડ તમને જણાવી દઈએ કે આ છોડ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે. ખાસ કરીને સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે.

આ તમને ખેતર, ખળું, નદી, નાળા જેવી દરેક જગ્યાએ મળશે. આ બે પ્રકારના ફૂલોવાળા હોય છે. એક પીળા ફૂલ વાળી જાત અને બીજી સફેદ ફૂલ વાળી જાત. આ બંને પ્રકારના છોડ ઔષધી સમાન હોય છે. આના પાંદડા કાંટાળા હોય છે જેને તોડવામાં આવે તો એમાંથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.નિસંતાનતા અને વાંઝિયાપણું આ એક એવી સમસ્યા છે જે માણસને ભાંગી નાખે છે.

માણસ પાસે દુનિયાની તમામ વસ્તુ હોવા છતાં પણ જયારે સંતાન નથી હોતું, ત્યારે તે વ્યક્તિ બહુ દૂ:ખી થઈ જાય છે. નિસંતાનતાનું મુખ્ય કારણ બીજમાં શુક્રાણુઓની ઉણપ હોય છે.માટે જો કોઈ વ્યક્તિ આ સમસ્યાથી પરેશાન છે તો આ ઉપાય કરો. તમે સત્યાનાશીના છોડના મૂળની છાલને છાંયડામાં સૂકવીને તેનો પાવડર બનાવી લેવો. આને સવારે ખાલી પેટે એક થી બે ગ્રામ દૂધ સાથે લો. આના નિયમિત સેવનથી નિસંતાનતા અને ધાતુ રોગની સમસ્યા 14 દિવસમાં મૂળમાંથી દૂર થઈ જશે.જો વધારે ઉંમરની વ્યક્તિને આ તકલીફ હોય તો આનું સેવન વધારે દિવસ પણ કરવું પડે.

જો આપને તેના મૂળિયાને ધોઈને તેનો પાવડર બનાવી લઈએ અને આનો પ્રયોગ સવારે સાકર સાથે લઈએ તો પણ નિસંતાનતા દૂર થાય છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે. એના માટે આ રામબાણ ઔષધિ છે સત્યાનાશી છોડ. આ છોડને સ્વર્ણક્ષીરી, કટુપર્ણ, પીળો ધતુરો, સ્યાકાંટા, દારૂડી ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડ ઘણી બીમારીઓને સારી કરવામાં મદદ કરે છે. આ છોડ મોટા ભાગે નિર્જળ જગ્યા પર ઉગે છે.

તો ચાલો આજે એનાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે એના વિશે જાણીએ.કમળો જે વ્યક્તિને કમળાની અસર હોય તેમણે સત્યનાશીના છોડ નું અડધી ચમચી તેલ કાઢીને શેરડીના રસ સાથે ભેળવીને પીવાથી કમળાના રોગમાં ખૂબ રાહત મળે છે. સત્યાનાશી છોડ કમળાના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.પેટને લગતી કોઈ પણ સમસ્યાઓમાં આ છોડ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આના માટે એક ચમચી સત્યાનાશી છોડનું તેલ અને થોડું સિંધવ મીઠું દરરોજ સવારમાં હુંફાળા પાણી સાથે પીવામાં આવે તો પેટની દરેક સમસ્યામાંથી રાહત મળે છે. અંગોમાં પાણી ભરાઇ જવાની તકલીફમાં આ છોડ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.મોં માં ચાંદાની સમસ્યા ગરમીના કારણે ઘણા લોકોને મોં માં ચાંદા પડે છે. આ ચાંદા દૂર કરવા માટે સત્યાનાશી છોડની કોમળ દાંડીઓ અને પાનને ચાવવા જોઈએ,

થોડીવાર પછી તેની પર ખાંડ નાખીને દહીં ખાવું જોઈએ, આ રીતે કરવાથી મોં ના ચાંદામાં રાહત મળે છે.મોટો ઘાવ પડવાથી અથવા લોહી નીકળવું ઘણી વખત આપણને ખબર હોતી નથી અન ભૂલ થી શરીર પર વાગવાનું નિશાન પડી જાય છે, આ ઘાવ ને જલ્દી દુર કરવા માટે સત્યાનાશી છોડ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે તમારે તેના ફૂલ ને વાટીને એણે ઘાવ પર લગાવવું,

જેનાથી ઘણો રાહત મળે છે.અસ્થમાના રોગ માટે આ છોડના પાન ને સૌપ્રથમ કાંટાથી અલગ કરીને પછી એના ફુલ તથા કાંટા વગરના પાનને પીસીને તેની એક પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને ગરમ પાણીમાં ઉમેરી દેવી અને તેનુ સેવન કરવું. આમ કરવાથી થોડા સમયમાં અસ્થમાની બીમારી માંથી છૂટકારો મળશે.ઘણા લોકોને મોટાભાગે આંખની સમસ્યા થતી હોય છે. આ માટે તમારે સત્યાનાશીના દૂધને કાચા દૂધ સાથે મિક્ષ કરીને આંખમાં નાખવું.

સત્યાનાશી દૂધને માખણ અથવા ગાયના શુદ્ધ ઘી સાથે મિક્ષ કરીને આંખમાં કાજળની જેમ લગાવવું.ઘણા લોકોને ગેસ અને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સત્યાનાશી છોડના મૂળ અને અજમાને ઉકાળીને તેનું સેવન કરવું જોઈએ, જેના સેવનથી ગેસ અને કબજીયાતની સમસ્યા દુર થઇ જાય છે જે લોકોને પેશાબ સંબંધિત સમસ્યા રહેતી હોય, તેઓએ આ છોડને ઉકાળીને કાડો બનાવી લેવો અને પછી આ કાડો સવાર સાંજ પીવાથી પેશાબ સબંધિત દરેક સમસ્યામાંથી રાહત મળશે બાળકોને નાની ઉંમરમાં ચોકલેટ ખાવાના લીધે દાત ની અંદર સડો પડે છે, આ સડા ને દૂર કરવા માટે નિયમિત રીતે સત્યનાશી છોડની ડાળીઓ થી દાતણ કરવું જોઈએ. આમ કરવાથી દુખાવામાં પણ રાહત મળશે તેમજ દાંત પણ મજબૂત બને છે

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …