Breaking News

માથાથી પગ સુધીની બધી બ્લોક નશોને ખોલવા અને કોલેસ્ટ્રોલ દૂર કરવા માટે કરો આ ઉપાય…

તરબૂચ એક સ્વાદિષ્ટ ફળના રૂપમાં જાણીતું છે. તરબૂચને ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. જો ગરમીની ઋતુમાં તરબૂચનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ઠંડકનો અહેસાસ થાય છે. એટલું જ નહીં પરંતુ અનેક બિમારીઓ સામે લડવાની ક્ષમતા પણ વધે છે. તરબૂચનું સેવન કરવાથી શરીરને ઊર્જા પ્રાપ્ત થાય છે. તરબૂચમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, મિનરલ્સ, વિટામિન-બી, વિટામિન-સી અને વિટામિન-ડી પર્યાપ્ત માત્રામાં હોય છે, જેને ગરમીની ઋતુમાં આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે.

જો તરબૂચનું સેવન નિયમિત રૂપથી કરવામાં આવે છે તો તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત રહે છે. જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ એકદમ ઓછું થઈ જાય છે. તરબૂચમાં ખૂબ જ વધારે માત્રામાં પોટેશિયમ હોય છે, જેને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તરબૂચનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ નિયમિત રૂપથી બની રહે છે. જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે. તરબૂચનું સેવન કરવાથી હૃદયનાં સ્વાસ્થ્યમાં સુધારો આવે છે.

સામગ્રી 1 ગ્રામ તજ, 1 ગ્રામ કાળામરી, 10 ગ્રામ તેજ પાન, 10 ગ્રામ મગજતરી 10 ગ્રામ અખરોટ, 10 ગ્રામ અળસી બનાવવાની રીત. ઉપરની દરેક સામગ્રીને મિક્સ કરીને મિક્સરમાં પીસી લો. તેનો બરાબર પાઉડર બનાવી લો. તૈયાર છે તમારું ચૂર્ણ.. રોજ એક એક ચમચી ભૂખ્યા પેટે પાણી સાથે આ ચૂર્ણ લેવું. ચૂર્ણ લીધા બાદ એક કલાક સુધી કઇપણ ન ખાવું. આ ચૂર્ણ ખાવાથી તમારા શરીરની બધી નસ ખુલી જશે. આ ચૂર્ણ હૃદય રોગના દર્દીઓ પણ લઇ શકે છે. જેનાથી તમને ઘણો આરામ મળશે.તેમજ તમને હાર્ટ એટેક કે લખવા જેવી બિમારીઓથી રાહત મળી શકે છે. તેમજ ઘણો ફાયદો થઇ શકે છે.

તરબૂચ ના ફાયદા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે સ્વાસ્થ્ય માટે તરબૂચ ખૂબ જ ફાયદાકારક હોય છે ગરમીની ઋતુ આવી ગઈ છે અને માર્કેટમાં તરબૂચ પણ આવી ગયા છે લાલ રંગના તરબૂચ ના ફાયદા ઘણાં હોય છે ઘરની માં દરેક તરબૂચ નો સ્વાદ ચાખવા માંગે છે તરબૂચ ખાતા પહેલા તરબૂચ ના ફાયદા જાણવા જરૂરી છે સ્વાસ્થ્ય માટે સ્કિન માટે તરબૂચ ના ફાયદા ખૂબ જ છે આજે તમને તરબૂચ ખાવાથી થતા ફાયદા જણાવીશું.

તે સિવાય તરબૂચમાં કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ફાઇબર અને અનેક વિટામિન ની પર્યાપ્ત માત્રા હોય છે સાથે તેમાં આયરન, કેલ્શિયમ ,પોટેશિયમ, અને મેગ્નેશિયમ જેવા જરૂરી તત્વો હોય છે.તરબૂચમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે તરબૂચ ખાવાથી વ્યક્તિને ગરમીના દિવસોમાં પાણીની ઊણપ નથી રહેતી બોડી હાઈડ્રેટ રહે છે તરબૂચ એક પૌષ્ટિક ફળ છે તરબૂચનું સેવન કરવાથી શરીરમાં પાણી કરી માત્રા બની રહે છે.તરબૂચમાં પર્યાપ્ત માત્રામાં લાઈકોપીન હોય છે જેના સેવનથી ત્વચામાં ચમક આવે છે.

તરબૂચનું સેવન કરવાથી હૃદય સંબંધિત બિમારીઓ નથી થતી ત્યાં આથી કોલેસ્ટ્રોલ નિયંત્રણ રહે છે સાથે જ હાઈ બ્લડ પ્રેશર માટે ફાયદાકારક હોય છે.તરબૂચ ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નથી રહેતી એટલું જ નહીં તેનાથી વજન ઓછું કરવા માટે પણ મદદ કરે છે.તરબૂચનું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા પણ દૂર થાય છે સાથે જ આંખો માટે ફાયદાકારક હોય છે.તરબૂચ ખાવાથી મગજ શાંત રહે છે જેના લીધે ગુસ્સો ઓછો આવે છે તરબૂચ ની તાસીર ઠંડી હોય છે તેથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ અને કિડની માટે પણ ફાયદાકારક હોય છે.

ગરમીઓ વધારે માત્રામાં જે ફળનું સેવન કરવામાં આવે છે તે લિસ્ટમાં તરબૂતનું નામ પણ સામેલ છે. તરબૂચ સ્વાદિષ્ટ, તરોતાજા અને તરસ છિપાવાનાર ફળ તરીકે ઓળખવામાં આવે છે. પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન એ, બી અને સી સિવાય તેમાં પૌટિશિયમ અને ઘણા મિનરલ્સ જેવા આર્યન, કેલ્શિયમ, મેગ્નિશિયમ અને ફોસ્ફરસ પણ મળી આવે છે. આ સિવાય તેમાં ભારે માત્રામાં એજાઇમ્સ, ઓર્ગેનિક એસિડ અને નેચરલ શુગર સામેલ હોય છે, જે આપણને ચુસ્ત-દુરસ્ત રાખે છે. 92 ટકા પાણી અને 6 ટકા ખાંડની માત્રા હોવાથઈ તરબૂચ ગરમીઓમાં તરસને છિપાવવાનો એક સારો વિકલ્પ છે.

મોટાપાને ઓછું કરે છે. આ ફળમાં કેલોરીની માત્રા ઘણી ઓછી હોય છે અને કોલેસ્ટ્રોલની માત્રા પણ ન બરાબર હોય છે, જે વજન ઓછું કરવામાં મદદગાર છે. તેમાં મળી આવતા સૌથી જરૂરી ઇન્ગ્રીડિએન્સ સિટ્લાઇન વજન ઓછું કરવા માટે એક સારો ઇલાજ છે. વર્ષ 2007માં જર્નલ ઓફ ન્યૂટ્રીશનમાં ઉલ્લેખવામાં આવ્યું હતું કે, તરબૂચમાં મળી આવતું એમિનો એસિડ આર્જિનીન શરીરના એકસ્ટ્રા ફેટને ઓછું કરે છે અને કાર્ડિયોવૈસ્કુલર સિસ્ટમને યોગ્ય જાળવી રાખે છે. પાણીની વધારે માત્રા ભૂખને ઘટાડે છે, તો આ ગરમીમાં કેલોરી ફૂડને કરો સાઇડ અને સેવન કરો તરબૂચનું. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છેઃતરબૂચ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેમાં રહેલાં પોટેશિયમ, મેગ્નીશિયમ અને એમિનો એલિડ એક સાથે મળીને નસોંને સ્વસ્થ અને મજબૂત બનાવે છે, જેનાથી આખાં શરીરમાં યોગ્ય રીતે રક્તનો પ્રવાહ થઇ શકે છે. આ ફળ શરીરમાં એસિડ અને ઇલેક્ટ્રોલાઇટની વચ્ચે સંતુલનને જાળવી રાખે છે, જેનાથી હાઈ બીપીની સંભાવના ઓછી થાય છે.

બીજા ફાયદાઓ. શરીરમાં પાણીની માત્રા બનાવી રાખે છે, આંખને સ્વસ્થ રાખે છે, કિડનીને સ્વસ્થ રાખે છે, મૂડ ઠીક કરે છે, હ્રદયને સ્વસ્થ રાખે છે, કેન્સર સામે લડે છે, એનર્જી વધારે છે, એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે.શરીરમાં પાણીની માત્રા બનાવી રાખે છેઃશરીરમાં પાણીની કમી ઉભી નથી થવા દેતું. તરબૂચમાં ઘણા પ્રકારના હાઇડ્રેશન કરનાર તત્વ જેવા કેલ્શિયમ, મેગ્નીશિયમ, પોટેશિયમ અને સોડિયમની એટલી માત્રા હોય છે જેનાથી જો એક આખો દિવસ પાણી ના પીએ, તો તરબૂચ તેની પૂર્તિ કરી દે છે.

આંખના સ્વાસ્થ્ય જાળવી રાખે છે,તરબૂચ આંખ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બીટા-કેરોટીનનો એક સારો સ્ત્રોત હોવાને કારણે તે શરીર વિટામિન એની સપ્લાઈ ભરપૂર માત્રામાં કરે છે. તે આંખની રોશની માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. વિટામિન એની સાથે તેમાં રહેલ લાઇકોપીન આંખના રેટીનાને ઘણા પ્રકારના રોગોથી પણ બચાવે છે. આ સિવાય તરબૂચમાં મળી આવતા વિટામિન સી, લ્યૂટીન અને જીજેન્થીન આંખને સ્વસ્થ રાખવાની સાથે જ તેને ઇન્ફેક્શનથી પણ દૂર રાખે છે. રોજ એક કપ તરબૂચનું સેવન કરવાથી આંખ સ્વસ્થ અને ચમકદાર બની રહે છે.

મૂડ ઠીક કરે છે. આ વાત સાચી છે, વિટામિન બી 6 ના ખજાનાથી ભરપૂર તરબૂચનું સેવન કરવાથી મગજ ફ્રેશ બની રહે છે. સાથે જ, વિટામિન સી ચહેરા અને શરીર પર પડી રહેલી ફ્રી રેડિકલ્સને દૂર કરે છે જે ડિપ્રેશન અને ઇરીટેશનને કારણે થાય છે. આ હોર્મોન્સને બેલેન્સ કરવાનું પણ કામ કરે છે, માટે ખરાબ મૂડ પણ ઠીક થઇ જાય. તરબૂચના થોડા ટૂકડાનું રોજ સેવન કરવાથી તમે તણાવ જેવી સમસ્યાથી ખૂબ જ દૂર રહી શકશો.

કિડનીને સ્વસ્થ રાખે છે. તરબૂચ આંખની સાથે સાથે કિડની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાંથી બધા જ બિનજરૂરી ટોક્સિનને બહાર કાઢી લિવરને સાફ કરે છે. જેના દ્વારા કિડની પોતાની ક્રિયા યોગ્ય રીતે કરી શકે. તરબૂચ લોહીમાં રહેલાં યૂરિક એસિટની માત્રાને પણ ઓછી કરે છે. તરબૂચનું સેવન કરવાથી તેમાં રહેલા તત્વ આપણી પાચન ક્રિયાને જાળવી રાથે છે અને બિનજરૂરી ફ્લૂડ્સને બનવાથી રોકે છે. તે કિડનીના સોજાને અને બળતરાની સમસ્યાને પણ દૂર કરે છે, જે મોટાભાગે સ્ટોન બનવાનું મુખ્ય કારણ હોય છે.જો તમે યૂરીન સાથે સંબંધિત કોઇપણ પ્રકારની સમસ્યાથી પરેશાન થઇ રહ્યા છો તો તરબૂચ અથવા તેના જ્યૂસનું સેવન અવશ્ય કરવું. તમારી આ સમસ્યા જલ્દી જ દૂર થઇ જશે.

હ્રદયને સ્વસ્થ રાખે છે. તરબૂચનું સેવન કરવાથી તમે તમારા હ્રદયને પણ સ્વસ્થ રાખી શકો છો. તરબૂચમાં રહેલ પોટેશિયમ તમારા હ્રદયની રક્ષા કરે છે. આ સિવાય તેમાં રહેલ એમિનો એસિડ, સિટલાઇન અને આર્જીનીન લોહીના પ્રવાહને યોગ્ય રૂપે ક્રિયા કરવામાં મદદ કરે છે. સાથે જ, લાઇકોપીન, બીટા-કેરોટીન અને વિટામિન સી કોલેસ્ટ્રોલની માત્રાને પણ ઓછી કરે છે અને ઘણા પ્રકારની હ્રદયની બીમારીઓથી પણ બચાવે છે. સ્વસ્થ હ્રદય અને દિમાગ માટે તરબૂચનું સેવન કરવું. કારણ કે, તેમાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટ્સ, લો ફેટ અને કોલેસ્ટ્રોલ શરીરની બધી જ જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …