Breaking News

માત્ર 13 વર્ષના આ બાળક એવી રીતે ઉભી કરી દીધી કરોડોની કંપની કે જાણીને તમે પણ સલામ કરશો….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવા બાળક વિશે જેણે માત્ર 13 વર્ષની ઉમરે કરોડોની કંપની ઉભી કરી દીધી છે 13 વર્ષનું બાળક શું કરી શકે છે શું તે કોઈ કંપનીનો માલિક બની શકે છે હવે તમે વિચારતા જ હશો કે આપણે પાગલ થઈ ગયા છીએ, કાં તો આપણું મન ભટકી ગયું છે અથવા અમે તમારી સાથે થોડી મજાક કરી રહ્યા છીએ.

તો ચાલો તમને જણાવી દઈએ કે આપણે પાગલ થયા નથી, ન તો આપણું મન ભટકી ગયું છે, કે ન તો અમે તમારી સાથે મજાક કરી રહ્યા છીએ, 9 મા વર્ગમાં ભણતો 13 વર્ષનો તિલક મહેતા એક કંપનીનો મલિક છે અને હવે તમે અમારી વાતની અનુભૂતિ કરશો જ પરંતુ આ સાંભળ્યા પછી તમારા મનમાં એક સવાલ જ આવ્યો હશે, અને તમે સવાલ કરો છો કે 14 વર્ષનો બાળક કોઈ કંપનીનો માલિક કેવી રીતે બની શકે.

તો આવો જાણીએ 13 વર્ષના છોકરા તિલક મહેતા જેમણે પેપર ઍન્ડ પાર્સલ નામંની કંપની શરૂ કરી હતી અને આજે જોયું હતું એક મિલિયન ડોલરનો માલિક બની ગયો છે જે તે કરી શકે તે માટે કંઈક કરવા માંગતો હતો, પરંતુ તેનો ગુસ્સો હારી ગયો પરંતુ તિલક મહેતા આપણા બધા માટે એક ઉદાહરણ છે.

જ્યારે આપણે ઉમર પર 13 વર્ષ પસાર કરીએ છીએ ત્યારે આપણે પૈસા ખર્ચ કરી શકતા નથી પરંતુ આ માણસ પાસે એક કેબલ ટ્રી છે જે માલિક છે 13 વર્ષનો તિલક મહેતા તેની ઉંમરનાં અન્ય બાળકો જેમ રહે છે. તે આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેના પિતા કામથી ઘરે મોડા પરત ફરે તેની તે હમેંશા ફરિયાદ કરે છે. આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ અને તિલકમાં અંતર એ છે કે, તેણે એક લોજિસ્ટિક સ્ટાર્ટઅપની શરુઆત કરી છે અને તેનું 2020 સુધી 100 કરોડ રુપિયા રેવન્યુ જનરેટ કરવાનું લક્ષ્ય છે.

મિત્રો આ કામ માટે તિલકે મુંબઈના ડબ્બાવાળા ઓને પણ પોતાની સાથે લીધા છે જેથી સમય પર સામાન પહોંચી જાય તે સુનિશ્ચિત કરી શકાય છે.તિલકે કહ્યુ હતું કે ગયા વર્ષે મને શહેરના બીજા ભાગમાંથી અમુક પુસ્તકો લાવવાની તાત્કાલિક જરુર પડી હતી. પિતા કામથી થાકીને આવ્યા હતા, તો હું તેમને કહી નહોતો શક્યો અને બીજું કોઈ એવુ નહોતું જેની પાસે મદદ માંગી શકાય તો તેણે કહ્યું કે, આ ઘટનાથી તેમનું એવું સ્ટાર્ટઅપ શરુ કરવાની પ્રેરણા મળી જે શહેરની અંદર એક જ દિવસમાં ડોક્યુમેન્ટ્સ અથવા નાના પાર્સલ્સની ડિલિવરી કરી શકે.

તેણે પોતાના પિતા સાથે આ આઈડિયા શેર કર્યો અને તેના પિતાએ તેની મજબૂરીને સમજી તેના આ આઇડિયાને સપોર્ટ કર્યો હતો તિલક કહે છે કે, પેપર્સ એન્ડ પાર્સલ્સ મારું સપનું છે અને બિઝનેસ આગળ વધે તે સુનિશ્ચિત કરવા માટે કામ કરીશ. સ્ટાર્ટઅપના મુખ્ય કાર્યકારી અધિકારી ઘનશ્યામ પારેખ કહે છે કે કંપનીનો હેતુ શહેરની અંદર લૉજિસ્ટિક્સ માર્કેટના 20 ટકા ભાગ પર કબજો કરવાનો છે અને 2020 સુધી 100 કરોડ રુપિયા રેવન્યુ જનરેટ કરવાનો છે.

મિત્રો કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાંથી જ જોવા મળે છે તેમજ મુંબઈના 13 વર્ષના એક બાળક પર આ કહેવત સાચી સાબિત થઇ છે. તેણે નાની ઉંમરમાં એક કંપની ઊભી કરી દીધી છે અને આ કંપની 2 વર્ષમાં 100 કરોડ રૂપિયાની કમાણીનો ટાર્ગેટ નક્કી કરી દીધો છે. એક બેન્કરને બાળકનો આ આઇડિયા એટલો શાનદાર લાગ્યો કે તે પોતાની નોકરી છોડીને તેની કંપનીનો સીઇઓ બનવા પણ તૈયાર થઇ ગયો 8મા ધોરણમાં ભણતા આ બાળકનું નામ છે તિલક મહેતા.

જેણે એક લોજિસ્ટિક કંપની પેપર્સ એન પાર્સલ્સની સ્થાપના કરી હતી અને મહત્ત્વની વાત એ છે કે આ એપ ડેવલપ કરી છે 13 વર્ષના અને તિલક મહેતાએ તિલકે ડબ્બાવાળાઓ માટે પિકઅપ, ડિલિવરી એપ્લિકેશન બનાવી છે. એનું કહેવું છે કે આ કુરિયર સેવા અંતર્ગત ગ્રાહકોને સેમ ડે પિકઅપ અને ડિલિવરીની સુવિધા મળશે બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર આ માટે પેપર્સ એન પાર્સલ્સ નામની એક એપ-બેઝ્ડ કુરિયર સર્વિસે ડબ્બાવાળાઓ સાથે સહયોગ કર્યો છે.

જે અંતર્ગત ડબ્બાવાળાઓ મુંબઈની હદના વિસ્તારોમાં ગ્રાહકોને એમના સરનામે જઈને પાર્સલ પહોંચતું કરશે.ડબ્બાવાળાઓની આ સુવિધાનો લાભ લેવા માટે પેપર્સ એન પાર્સલ્સ એપને એપલ એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાશે ત્યારબાદ તમે એપ મારફત કુરિયરની વિગત અને પિકઅપ ટાઈમ બતાવી શકશો અને પેમેન્ટ પણ કરી શકશો તિલકે કહ્યું કે એને એના પિતા તરફથી આ પ્રેરણા મળી છે, જેઓ એક વેપારી છે અને હંમેશાં નવી નવી ચીજવસ્તુઓ કરતા રહે છે.

તો મને પણ થયું કે હું પણ કંઈક નવું કરી બતાવું.આ મોડેલ કઈ રીતે કામ કરે છે તે વિશે સમજાવતાં તિલકે કહ્યું કે અમારું ફોકસ પાર્સલ સેમ ડે પહોંચી જાય એ માટેનું રહેશે અને એ માટે અમે પાર્સલ દીઠ 40 રૂપિયાના ચાર્જથી ડિલિવરી ની શરૂઆત કરીશું તેમજ ડબ્બાવાળા ઓ 3 કિલો વજન સુધીનું પાર્સલ ઉઠાવશે અને આ પાર્સલ માટે મહત્તમ ચાર્જ રૂ. 180 હશે પેપર્સ એન પાર્સલ્સના સીઈઓ ઘનશ્યામ પારેખનું કહેવું છે કે 2019ના અંત સુધીમાં દરરોજ એક લાખ પાર્સલની ડિલીવરી કરવાનો અમે લક્ષ્યાંક નક્કી કર્યો છે.

અમારો પ્લાન 2000 જેટલા લોકોને રોકવાનો છે શું કૂરિયર સેવા શરૂ થવાથી ડબ્બાવાળાઓને એમના રોજિંદા કામમાં કોઈ તકલીફ નહીં પડે તો એમના પ્રતિનિધિએ કહ્યું કે નહીં થાય ડબ્બાવાળાઓ ટિફિન પહોંચાડવાનું રોજિંદું કામ તો કરશે જ, પરંતુ એ કામ પતી ગયા બાદ એમને જે સમય બચશે એમાં તેઓ કુરિયર સેવાનું કામ પણ કરશે ઘણા ડબ્બાવાળાઓ ફાજલ સમયે ઓટોરીક્ષા ચલાવે છે અથવા માળીનું કામ કરે છે તો હવે કેટલાક કુરિયર સેવાનું કામ કરશે મુંબઈમાં 5000 જેટલા ડબ્બાવાળાઓનું નેટવર્ક છે પેપર્સ એન પાર્સલ્સ સ્ટાર્ટઅપ કંપની સાથે હાલ 300 ડબ્બાવાળાઓ રજિસ્ટર થયા છે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …