Breaking News

માત્ર 7 દિવસ માં નપુંસકતા ની સમસ્યા થઈ જશે દૂર,બસ ખાલી અપનાવો આ ઘરેલું ઉપચાર…..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એવા વિષય ઉપર જે ઘણા લોકોનો પ્રોબલ્મ હોય છે અને તે છે નપુંસકતા વિશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને તેના જીવનમાં બાળકની ખુશી મળે જેના માટે તે ઘણા પ્રયત્નો પણ કરે છે જેઓ નપુંસકતા જેવા રોગથી પરેશાન છે તેઓએ આ સમસ્યાને અવગણવી ન જોઈએ કારણ કે તે વ્યક્તિને અંદરથી કમજોર બનાવે છે અને આ રોગને દૂર કરવા માટે ઘણા લોકો ઘણી દવાઓ ખાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે અને આજે અમે તમને આવા ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવવાથી નપુંસકતા જેવી બીમારી 7 દિવસમાં કાયમ માટે નાબૂદ થઈ જશે.

મિત્રો તમને જણાવી દઇએ કે નપુંસકતાના બે પ્રકારો છે જેમાં માનસિક નપુંસકતા અને શારીરિક નપુંસકતા. માનસિક નપુંસકતામાં, ઘણી વખત પુરુષોને પરિસ્થિતિમાં ઉશ્કેરવામાં આવે છે, પરંતુ શારીરિક સ્થિતિમાં નહીં મિત્રો માનસિક નપુંસકતા મગજ સાથે સંકળાયેલ છે, ચિંતા, ડર અને ગૌણતા મુખ્ય કારણો છે, અને શારીરિક નપુંસકતા મોટે ભાગે ચેતાના વિક્ષેપથી અથવા હોર્મોનલ અસંતુલનને કારણે આવી શકે છે. નપુંસકતાને કાયમ માટે આ ઘરેલું ઉપાય કરો

મિત્રો નપુંસકતા મૂળમાંથી સમાપ્ત થઈ જશે શિલા જિત એ નપુંસકતા રોગથી પીડિત વ્યક્તિ માટે ખૂબ ફાયદાકારક છે આ માટે તમારે ગરમ દૂધમાં અડધી ચમચી શીલજીત પાવડર લેવો જોઈએ રોજ તેનું સેવન કરવાથી થોડા દિવસો માં તમારી નપુંસકતા મૂળથી કાયમ માટે દૂર થઈ જશે આ ફળનો ઉપયોગ કરો દિવસમાં 3 વખત એવોકાડો ફળનું સેવન કરવાથી, તમારી નપુંસકતા જેવી બીમારી મૂળમાંથી કાયમ માટે નાબૂદ થઈ જશે.

મિત્રો લગ્નજીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે તેમજ અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ નવરો થઈ જાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે અને આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે. ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો.

મિત્રો આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાક લેવાને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. શીઘ્રપતન, નપુંસકતા, સ્વપ્નદોષ, ધાતુ દોષ વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે. જેથી આજે અમે પુરૂષોની આ તમામ સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય એવો પ્રયોગ જણાવવાના છીએ. જે અજમાવી પુરૂષોની યૌન શક્તિ તો વધશે જ સાથે યૌન સંબંધી તકલીફો પણ દૂર થશે.

તેમજ દરરોજ સવારે ભૂખ્યાં પેટે એક ચમચી મધમાં એક ચમચી હળદર ભેળવીને તેનું સેવન કરો અને એક મહિના સુધી જો દરરોજ તેનું સેવન કરવામાં આવે તો સંભોગ કરવાની ક્ષમતામાં દસ ગણો વધારો થશે અને શીઘ્રપતન ની સમસ્યા પણ દૂર થશે તેમજ 4 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું.

આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈ ને દૂર કરે છે અને સેક્સ શક્તિને ઝડપથી વધારે છે100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવી અને એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવી અને આ પ્રક્રિયા ત્રણવાર કરવી ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવુ તેમજ આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી સાકર પીસેલી મિક્ષ કરીને તેને ખાવુ અને તેની ઉપર નવશેકું દૂધ પીવુ અને લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું.

મિત્રો આ દરમિયાન સંભોગ ન કરવું અને આ સેક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંધ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું અને 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવુ આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો અને રોજ નાહતા પહેલાં એક વાર કોપરેલ તેલ અથવા તો તલનું તેલ સહેજ ગરમ કરીને એનાથી પાંચથી સાત મિનિટ સુધી હળવા હાથે ઇન્દ્રિય પર મસાજ કરવો.

તમને જણાવી દઇએ કે એમ કરવાથી સ્પર્શ-સંવેદના ઘટશે અને વારંવાર સ્પર્શ થતો રહેવાથી ઇન્દ્રિયને સ્પર્શની આદત પડતી જશે અને સ્પર્શ થતાંની સાથે જ સ્ખલન થવાનું પ્રમાણ ધીમે-ધીમે ઘટશે સાલમ સાકર, તાલમખાના, સફેદ મૂસળી, કૌવચના બીજ, ગોખરૂ અને ઈસબગોલ આ બધાને સમાન માત્રામાં મિક્ષ કરીને ચૂર્ણ બનાવવુ અને એક ચમચી આ ચૂર્ણ સાકર સાથે મિક્ષ કરીને સવાર સાંજ દૂધ સાથે લેવું તેમજ આ વીર્યને શક્તિશાળી બનાવી સેક્સ કરવાની ઈચ્છા જગાડે છે.

અને એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાતે સૂતી વખતે 5 સૂકી દ્રાક્ષની સાથે લેવું અને ઉપરથી ઠંડુ પાણી પીવુ આ ચૂર્ણ પેટના બધાં પ્રકારના રોગો, સ્વપ્નદોષ અને શીઘ્રસ્લખન ની સમસ્યા દૂર કરી શરીરને શક્તિમાન બનાવી શકે છે અને એક સફરજનમાં જેટલા બની શકે એટલા લવિંગ લગાવી દો અને એક મોટી સાઈઝનું લીંબુ લઈ લો અને તેમાં પણ જેટલા વધારે બની શકે એટલા લવિંગ લગાવીને બન્ને ફળને એક સપ્તાહ માટે કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દો.

એક સપ્તાહ બાદ બન્ને ફળોમાંથી લવિંગ કાઢીને તેને અલગ-અલગ બોટલમાં ભરીને મૂકી દો. પહેલાં દિવસે લીંબુવાળા બે લવિંગને બારીક પીસીને બકરીના દૂધ સાથે સેવન કરો. આ જ રીતે બીજા દિવસ સફરજનવાળા બે લવિંગને બકરીના દૂધ સાથે સેવન કરો. આ રીતે વારાફરતી 40 દિવસ સુધી 2-2 લવિંગનું સેવન કરો. આ સેક્સ ક્ષમતાને ખૂબ જ ઝડપથી વધારવાનો સરળ અને અક્સીર ઉપાય છે.

અશ્વગંધાનું ચૂર્ણ, આસંધ એક ઔષધી,વિદારી કંદ એક જાતની ઔષધોપયોગી વનસ્પતિને 100-100 ગ્રામમી માત્રામાં લઈને તેનું બારીક ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણને અડધી ચમચી માત્રામાં સવાર-સાંજ દૂધ સાથે લેવું. આ મિશ્રણ વીર્યની તાકાત વધારીને શીઘ્રપતનની સમસ્યા માંથી છુટકારો અપાવે છે તેમજ 2 ચમચી આમળાના રસમાં એક નાની ચમચી સૂકા આમળાનું ચૂર્ણ અને 1 ચમચી શુદ્ધ મધ મિક્ષ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવું.

આવું નિયમિત કરવાથી સેક્સ પાવર ધીરે-ધીરે વધતું જશે અને ચાર-પાંચ ખારેક, બે-ત્રણ કાજૂ અને બે બદામને 300 ગ્રામ દૂધમાં સરખી રીતે ઉકાળી લેવું અને તેમાં બે ચમચી સાકર મિક્ષ કરીને રોજ રાતે સૂતા પહેલાં લેવું. આનાથી યૌન શક્તિ તો વધશે જ સાથે સેક્સ પ્રત્યેની અરૂચિ પણ દૂર થશે અને અડધો કિલો આમલીના બીજ લઈ તેના બે ભાગ કરી દેવા. આ બીજને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા.

ત્યારબાદ તેના છોતરા કાઢી લેવા અને સફેદ બીજને ખલમાં પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્ષ કરવી. ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો. આ તમારું વીર્ય જલ્દી પડવું જેવા રોગ દૂર કરી સંભોગ શક્તિને વધારશે અને100 ગ્રામ કૌવચના બીજ અને 100 ગ્રામ તાલમ ખાના એક પ્રકારના બીજને પીસીને ચૂર્ણ બનાવી લેવું. પછી તેમાં 200 ગ્રામ સાકર પીસીને મિક્ષ કરી લેવી.

નવશેકા દૂધમાં અડધી ચમચી આ ચૂર્ણ મિક્ષ કરીને દરરોજ પીવું. આનાથી વીર્ય ઘટ્ટ થાય છે અને નપુંસકતા દૂર થાય છે તેમજ 15 ગ્રામ જાયફળ, 20 ગ્રામહિંગૂલ ભસ્મ, અક્કલગરો 5 ગ્રામ અને 10 ગ્રામ કેસરને મિક્ષ કરીને બારીક પીસી લેવું. ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરીને પીસવું. પછી ચણા જેવી ગોળીઓ બનાવી લેવી. દરરોજ સૂતા પહેલાં 2 ગોળી દૂધની સાથે સેવન કરવી. આનાથી લિંગનું ઢીલાપણું અને નપુંસકતા દૂર થાય છે 15 ગ્રામ તુલસીના બીજ અને 30 ગ્રામ સફેદ મૂસળીનું ચૂર્ણ બનાવવું. પછી તેમાં 60 ગ્રામ સાકર મિક્ષ કરીને બોટલમાં ભરી લેવું. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધની સાથે લેવું. આનાથી દુર્બળતા નષ્ટ થાય છે.

મિત્રો 100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવી. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવી. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી સાકર પીસેલી મિક્ષ કરીને તેને ખાવું અને તેની ઉપર નવશેકું દૂધ પીવું અને લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ સેક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …