Breaking News

મીરા એ શેર કરી એવી રોમાન્ટિક તસવીરો કે જોઈને થઈ જશો દીવાના….

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે શાહિદ કપૂર તેમની આવનાર ફિલ્મ જર્સીંમાં વ્યસ્ત હતા. ત્યારે હવે તે પત્ની સાથે થોડો ક્વોલિટી સમય ગોવામાં વિતાવી રહ્યાં છે. મીરાએ ગોવા વેકેશનની કેટલીક રોમેન્ટિક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

જે ખૂબ વાયરલ થઇ રહી છે.શાહિદ અને મીરા હાલ જ ગોવા માટે રવાના થયા છે. આ દરમિયાન તેમને એરપોર્ટ પર પણ સ્પોટ કરાયા હતા. ગોવા પહોંચ્યા બાદ મીરાએ એફને રિસોર્ટ પુલ સાથેની તસવીર શેર કરી છે.આ સાથે મીરાએ આ બિકિની ફોટો પણ શેર કર્યો છે. જો કે ફેન્સને ઇંતેજાર છે કે, મીરા આ પહેર્યાં બાદની શાહિદ સાથેની ખૂબસૂરત તસવીર શેર કરશે.મીરાએ તેમના રૂમની અંદરની ખૂબસૂરત તસવીર ફેન્સ સાથે શેર કરી છે

મીરાએ શેર કરેલી તસવીર પરથી સમજી શકાય છે કે, બંને રૂમમાં રિલેક્સ કરી રહ્યાં છે. બંને રૂમમાં આરામ કરી રહ્યાં હતા ત્યારે મીરાએ આ યાદગાર પળને ક્લિક કરી હતી.મીરા અને શાહિદ કપૂર બી ટાઉનના સૌથી લોકપ્રિય કપલ છે મીરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને શાહિદ કપૂર સાથેની રોમેન્ટિક તસવીરને શેર કરતી રહે છે. જે મિનિટોમાં વાયરલ થઇ જાય છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર અપકમિંગ ફિલ્મ જર્સીમાં જોવા મળશે.

આ ફિલ્મ ગત વર્ષ દિવાળી પર રિલીઝ થવાની હતી શાહિદ કપૂર આ પહેલા કબીરસિંહમાં જોવા મળ્યાં હતા. આ ફિલ્મ બોકસ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.લગ્નના પાંચ વર્ષ બાદ પણ શાહિદ કપૂર અને મીરા રાજપૂત ફેન્સને કપલ ગોલ્સ આપી રહ્યા છે. હાલમાં મીરાએ ઈન્સ્ટાગ્રામ પર બે રસપ્રદ સ્ટોરી શેર કરી છે. જેમાં તેનો પતિ શાહિદ જોવા મળી રહ્યો છે. બંને તસવીરોમાં શાહિદ પોતાના ફોનમાં વ્યસ્ત દેખાઈ રહ્યો છે અને પોતાની પત્નીને અટેન્શન ન આપી રહ્યો હોવાનું લાગી રહ્યું છે.

શાહિદ કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ ‘જર્સી’નું શૂટિંગ હાલમાં જ પતાવીને આવ્યો હોવાથી ઘરે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યો છે. તે ફિલ્મના છેલ્લા શૂટિંગ શિડ્યૂલ માટે ચંડીગઢમાં હતો. આ ફિલ્મ એક સ્પોર્ટ્સ ડ્રામા છે, જેમાં એક્ટર સ્ટ્રગલિંગ ક્રિકેટરનો રોલ નિભાવી રહ્યો છે. જે ભારતીય ક્રિકેટ ટીમમાં પાછા આવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે.મીરા રાજપૂતની વાત કરીએ તો, તે સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે.

કોરોનાના કારણે હાલ લગ્નમાં ખૂબ ઓછા મહેમાનોને આમંત્રિત કરવાની મંજૂરી છે, ત્યારે મીરાએ આ વાતની મજાક ઉડાવી હતી. તેણે પોતાના લગ્નની એક અનસીન તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘નિયમ લાગુ થયો તે પહેલા જ 50 લોકોને બોલાવ્યા હતા મીરા અને શાહિદ બોલિવુડના ક્યૂટ કપલ્સમાંથી એક છે. અગાઉ કરવા ચોથના દિવસે પણ મીરાએ શાહિદ માટે ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ લખ્યો હતો. મીરાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘બેબી હું તને પ્રેમ કરું છું. પરંતુ ફૂડને પણ કરું છું.

આપણા હંમેશા માટેના આ થ્રીસમ માટે હેપી કરવા ચોથ. આવતા વર્ષે ફરીથી પ્રયાસ કરીશ. તારા સારા સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરુ છું’. મીરા શાહિદ માટે કરવા ચોથનું વ્રત ન રાખી શકી હોવાથી તેણે આ પોસ્ટ મૂકી હતી.શાહિદ કપૂર અને મીરા રાજપૂતે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને હાલમાં જ પાંચ વર્ષ પૂરા થયા છે. તેમના અરેન્જ મેરેજ થયા છે.

શાહિદ મીરા કરતાં મોટો છે. કપલ ઝૈન અને મીશા નામના બે બાળકોના માતા-પિતા છે.બોલિવૂડ સેલેબ્સની સાથે તેમના પરિવારના સભ્યો પણ ફેન્સ માટે ઘણી વખત મહત્વ ધરાવતા હોય છે. હવે શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂતે તેના ફેન્સને સવાલ પૂછવાનું કહ્યું હતું અને એમાં એક સવાલ ચર્ચામાં છે. મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ફેનસ સાથે વાત કરવા માટે મીરાએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ચલાવ્યું હતું.

આમાંનો એક સવાલ મીરા રાજપૂતના માતા બનવા પર પણ કરવામાં આવ્યો હતો જે હવે ચર્ચામાં આવ્યો છે મીરા રાજપૂતના ફેન્સએ તેમના મનપસંદ ખાવાની વસ્તુથી લઈને તેમના મનપસંદ ફરવાના સ્થળો વિશે ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા હતા, અને મીરા રાજપૂતે પણ બધા પ્રશ્નોના સરખા જવાબો આપ્યા હતા. આ દરમિયાન એક યુઝરે સવાલ કર્યો કે મીરા રાજપૂત ત્રીજી વખત ગર્ભવતી છે આ સવાલનો જવાબ આપતી વખતે મીરા રાજપૂતે ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું, ‘ના’ અને તેણે આ સાથે જ હસતું ઇમોજી પણ શેર કર્યું છે.

તો વળી એક યુઝરે મીરાને પૂછ્યું કે શું ફિલ્મોમાં એન્ટ્રી કરવાનો તેનો કોઈ પ્લાન છે તો ત્યારે પણ જવાબમાં મીરાએ ‘ના.’ એમ કહીને ઇમોજી લખ્યું હતું.ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર અને મીરા રાજપૂતે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. મીરા તેના પતિ શાહિદ કરતા 13 વર્ષ નાની છે, ઉંમરમાં મોટા તફાવતને કારણે આ લગ્નની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. બંનેને બે બાળકો છે. આ બંનેની પુત્રી મીશા ચાર વર્ષની છે અને તેમનો પુત્ર જૈન 2 વર્ષનો છે.

મીરાની લોકપ્રિયતા કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી.મીરાને એક એવો પ્રશ્ન પૂછ્યો, જેનો જવાબ મીરાએ ઘણા જ મજાકિયા અંદાજમાં આપ્યો. હકીકતમાં, આ સેશન દરમિયાન એક યુઝરે મીરાને પૂછ્યું કે, શું તે ત્રીજીવાર પ્રેગ્નેન્ટ છે આ સવાલનો જવાબ આપતા મીરાએ કહ્યું ‘નો ’ અને સાથે જ તેમણે એક જોરથી હસવાવાળો ઈમોજી પણ મોકલ્યો.

તેના સિવાય એક ફેને પૂછ્યું કે, શું તેમનો ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાનો કોઈ પ્લાન છે આ સવાલના જવાબમાં મીરાએ એક હાથ જોડવાવાળો ઈમોજી બનાવ્યો અને લખ્યું ‘નહિ’. આ રીતે એક વાત તો સ્પષ્ટ થઇ ગઈ કે સુંદર અને ગ્લેમરસ હોવા છતાં પણ મીરા ફિલ્મોમાં નથી આવવા માંગતી. આ સવાલ-જવાબના સેશનમાં ફેન્સે મીરાને ઘણા પ્રકારના સવાલ પૂછ્યા

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …