Breaking News

ના હોઈ!! આટલી બધી સુંદર છે પોપટ લાલની પત્ની,જોઈ લો તમે પણ આ ખાસ તસવીરો…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ ટીવી જગતનો સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરમાં ચર્ચામાં રહે છે. પછી તે કુંવારા પોપટલાલ હોય કે દયાભાભી આ શોના પાત્રો પણ તેમની કોમેડીથી દર્શકોનું મન મોહી લે છે. આજે વાત કરીશું આ ધારાવાહિકના જ એક પાત્ર પોપટલાલની પોપટલાલનું મૂળ નામ શ્યામ છે. તે પણ શોમાં દર્શકોની પહેલી પસંદ છે.

પોપટલાલ તારક મહેતામાં ભલે કુંવારા બતાવવામાં આવ્યો હોય પરંતુ અસલ જીવનમાં તેના લગ્ન થઇ ગયા છે અને તેની પત્ની ખુબ જ સુંદર છે. પોપટલાલને ત્રણ બાળકો પણ છે રિલ લાઈફમાં લગ્ન માટે યુવતી શોધતા રહે છે પત્રકાર પોપટલાલ આ ધારાવાહિકમાં પોપટલાલે પત્રકારનો અભિનય કર્યો છે તે ગોલ્ડન એવોર્ડ વિજેતા વરિષ્ઠ પત્રકાર બતાવવામાં આવ્યા છે અને સિરિયલમાં કોઈ પણ કુંવારી છોકરી સાથે લગ્નનું સ્વપ્ન જોવા લાગે છે આ સિવાય લગભગ દરેક મેરેજ બ્યૂરોમાં પણ અરજી કરી ચૂક્યા છે

આવી છે તેમની રિયલ લાઈફ તારક મહેતા ના પોપટલાલ એટલે કે શ્યામ પાઠકનું નામ જ્યારે પણ આવે ત્યારે સૌથી પહેલાં તેના લગ્ન વિશે જ વાત થાય છે. શોમાં અપરિણિત પોપટલાલના રિયલ લાઈફમાં લગ્ન થઈ ગયા છે અને તે ત્રણ બાળકોનો પિતા છે અભ્યાસ સમયે થઈ હતી મુલાકાત વાસ્તવિક જીવનમાં, શ્યામ પાઠકની ખૂબ જ સુંદર પત્ની છે. શ્યામ ગુજરાતી પરિવારનો છે તેની પત્નીનું નામ રશ્મિ છે

જેણે તેની સાથે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં અભ્યાસ કર્યો હતો. તે અભ્યાસ દરમિયાન રશ્મિને મળ્યો હતો અને 2003 માં બંનેના લગ્ન થયા હતા તેની પત્ની ખૂબ જ સુંદર છે બંનેને 3 બાળકો છે ભલે શ્યામ પાઠક પોપટલાલ તરીકે રીલ લાઇફમાં એકલતા અનુભવે પણ રિયલ લાઈફમાં તેઓ ખૂબ ખુશ છે લોકોને આ સીરિયલ એટલા માટે ગમે છે કે કારણ કે તેના દરેક પાત્ર અનોખા છે અને આ સીરીયલમાં આવતા દરેક પાત્રની પોતાની એક અલગ ખાસિયત છે સીરિયલના દરેક પાત્ર આપણને હસવા માટે મજબુર કરી દે છે પણ એક એવું પાત્ર છે જે હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલું રહે છે અને તેને મુશ્કેલીમાં જોઈને આપણે હાસ્ય નિયંત્રણમાં નથી રાખી શકતા

એ વાતમાં કોઈ શંકા નથી કે ભારતમાં મોટાભાગના ઘરોમાં સાંજે એક સામાન્ય કોમેડી સીરિયલ જોવામાં આવે છે અને એ છે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં. કારણ કે આ સીરિયલ ઘણા વર્ષોથી સતત લોકોનું મનોરંજન કરી રહી છે. અને આ સીરિયલની પોતાની એક અલગ જ ઓળખ બની ગઈ છે શ્યામ પાઠક એ ટેલિવિઝન અભિનેતા છે અને હાલમાં સબ ટીવી પર પ્રસારિત થતાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકાર પોપટલાલની ભૂમિકા ભજવે છે. પોપટલાલ તૂફાન એક્સપ્રેસ નામના સમાચારપત્રમાં પત્રકાર છે. આ રમૂજી ધારાવાહિકમાં પત્રકાર પોપટલાલ શરૂઆતથી પત્નિ માટે શોધ ખોળ કરતો રહે છે.

ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ નાના પડદા પર ટીઆરપી મામલે જોરદાર રેકોર્ડ કર્યા છે. તે હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ શોમાં ગોકુલધામ સોસાયટીના લોકોની જીંદગીમાં દર્શકો સારી રીતે મનોરંજન કરે છે. આ શોમાં આવતા દરેક અભિનેતાની એક અલગ ફેન ફોલોઇંગ હોય છે. એટલે દરેક અભિનેતા અને અભિવેત્રી આ શોનો મહત્વપૂર્ણ ભાગ છે. ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે શોમાં પોપટલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા શ્યામ પાઠકને એક વખત શોમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે શ્યામની એક ભૂલને કારણે આવું થયું હતું.

અભિનેતા શ્યામ પાઠક તારક મહેતામાં પોપટલાલની ભૂમિકા ભજવે છે. આ પાત્ર પ્રેસ રિપોર્ટરનું છે, જેણે હજી સુધી લગ્ન કર્યા નથી. તે જ સમયે એક અહેવાલ મુજબ નિર્માતાઓએ ભૂતકાળમાં પોપટલાલને શોમાંથી બહાર કાઢવાનો રસ્તો બતાવી દીધો હતો. બન્યું એવું કે 2017માં આ શોમાં જેઠાલાલનો રોલ કરનાર અભિનેતા દિલીપ જોશી એક કાર્યક્રમમાં પરફોર્મ કરવા લંડન ગયા હતા. જ્યાં તેને તારક મહેતાના કેટલાક ચાહકો મળ્યાં અને આ ચાહકોએ દિલીપને પોપટલાલ સાથે કોઈ એક્ટિંગ કરવાની વિનંતી કરી.

ફેન્સની વિનંતી પર દિલીપ જોશીએ શ્યામ પાઠકને ફોન પર લંડન આવવાનું કહ્યું અને શ્યામ તરત જ સહમત થઈ ગયો. જ્યારે તે લંડન માટે રવાના થયો ત્યારે શ્યામ પાઠકે એક ભૂલ કરી. તારક મહેતાના મેકર્સને લંડન જવા વિશે કોઈ જ ખ્યાલ નહોતો. આ રીતે જ્યારે શ્યામ હંમેશની જેમ શોના સેટ પર લંડનથી પાછો ફર્યો, ત્યારે તે જાણીને તે આશ્ચર્યચકિત થઈ ગયો કે તે હવે આ શોનો ભાગ નથી.

રિપોર્ટ અનુસાર શ્યામ આ સમાચાર સાંભળીને ખૂબ ડરી ગયો હતો. કહેવાય છે કે તેને 4 દિવસ માટે શોની બહાર રાખવામાં આવ્યો હતો. જેના પછી શ્યામે શોની આખી ટીમ અને નારાજ નિર્માતાઓની માફી માંગી અને શોમાં ફરીથી એન્ટ્રી કરી. ઉલ્લેખનીય છે કે પોપટલાલના પાત્રથી શ્યામ પાઠકે પ્રેક્ષકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું છે.

પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવનાર શ્યામ પાઠક સીરિયલમાં લાઈફ પાર્ટનરની શોધમાં છે અને તે ન મળતાં હેરાન પરેશાન છે એક ઈન્ટરવ્યૂમાં પોપટલાલે પોતાના અંગત જીવન સાથે જોડાયેલો એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શ્યામ પાઠકે જણાવ્યું કે તેઓ રીયલ લાઈફમાં પરિણીત છે અને ખુબ ખુશ છે.શ્યામ પાઠકે જણાવ્યું કે શોમાં ભલે તે એક સુંદર છોકરી સાથે ઘર વસાવવા માગતો હોય પરંતુ રિયલ લાઈફમાં એવું બિલકુલ નથી રિયલ લાઈફમાં મારા લગ્ન થઈ ગયા છે અને મારી પત્ની સાથે ખુશ છું. હું રિયલ લાઈફમાં શોથી બિલકુલ અલગ છું શોમાં પોપટલાલ બધાની સાથે ઝઘડો કરતો રહે છે.

 

પરંતુ હકિકતમાં હું તેવો નથી પોતાના સ્વભાવ વિશે વાત કરતાં શ્યામ પાઠકે કહ્યું કે રિયલ લાઈફમાં હું અંતર્મુખી છું જેનો પરિવાર ખુશ પણ છે અને સુખી પણ તેમણે કહ્યું કે આવનારા સમયમાં તેઓ અલગ અલગ પ્રકારની ભૂમિકા ભજવવા માગે છે પરંતુ હાલ તો તેમનું પૂરતું ધ્યાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર છે. શ્યામ પાઠક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનાં સ્ટૂડન્ટ રહી ચૂક્યા છે, કોલેજમાં તેની રેશમી સાથે મુલાકાત થઈ હતી. જે બાદ બંનેએ લગ્ન કર્યા અને આજે તેમને એક દીકરી અને બે દીકરા એમ ત્રણ બાળકો છે.

About bhai bhai

Check Also

ભાભીને જોતા જ દિયર થઈ જતો ઉત્તેજિત,પણ એક દિવસ ઘરે કોઈ ન હતું તો ભાભીની એવી હાલત કરી નાખી કે….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા …