Breaking News

નાની ઉંમરે આ અભિનેત્રીઓ છે એટલા કરોડની માલિક કે આંકડો જાણી આંખો ચાર થઈ જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ તેમના જીવનના સફળના મુકામ સુધી પહોંચવા માંગે છે. પણ બધાની આ ઈચ્છા પૂરી થતી નથી. જો કોઈ વ્યક્તિ ખૂબ જ નાની ઉંમરે સફળ બને છે, તો પછી કોઈને સફળતા મેળવામાં સમય લાગે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે જ્યારે કેટલાક લોકો સફળતા માટે તરસે છે, પરંતુ તેમને સફળતા નસીબ નથી થતી. પરંતુ જેઓ મહેનતુ છે અને હાર્યા પછી પણ જીતવાની તાકાત હોય તે જ ફક્ત તેમના જીવનમાં સફળ થાય છે. પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં સ્થાન મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ખાસ કરીને, ગ્લેમર ઉદ્યોગમાં સ્થાન બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. કારણ કે આ એક ઉદ્યોગ છે જ્યાં હજારો લોકો દરરોજ પોતાની ઓળખ બનાવવા માટે આવે છે.

જ્યારે કેટલાક લોકો ખૂબ જ નાની ઉંમરે પોતાની ઓળખ બનાવે છે, ત્યારે કેટલાક લોકોને ઓળખ બનાવવા માટે લાંબી રાહ જોવી પડે છે. આજની આ પોસ્ટમાં, અમે તમને બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ, જેમણે ખૂબ જ નાની ઉંમરે પોતાની ઓળખ બનાવી અને કરોડોની માલિક બની.

આલિયા ભટ્ટ.ઓછી ઉંમર માં સૌથી વધારે સફળતા મેળવવા વાળી આલિયા ભટ્ટ ને પણ પોતાની ફિટનેસ માટે ઘણી વખત જીમ માં આવતા-જતા દેખવામાં આવી છે. બોલીવુડ ની સૌથી ખુબસુરત અને ક્યુટ અભિનેત્રીઓ માંથી એક આલિયા એ ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે. એક થી ચઢિયાતી એક સુપરહિટ ફિલ્મો માં કામ કરી ચુકેલી તેમના ઘણા દીવાના પૂરી દુનિયા માં છે.આ વર્ષની હિટ રહેલી ફિલ્મોમાં ‘રાઝી’ ફિલ્મથી આલિયાએ બધાના દિલ જીતી લીધા હતા.

વર્ષ ૨૦૧૨ માં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી એમના કરિયર ની શરૂઆત કરી ચુકેલી આલિયા ભટ્ટ એ એમની દરેક ફિલ્મો માં કિસ સીન કર્યું છે. એમણે હમ્ટી શર્મા કી દુલ્હનિયા, બદ્રીનાથ કી દુલ્હનિયા, ડીયર જિંદગી, રાજી, કપૂર એન્ડ સંસ જેવી ફિલ્મો માં કામ કર્યું છે.આલિયા ભટ્ટ થોડા વર્ષોમાં ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રી બની છે. તેણે હાઇવે, ડિયર જિંદગી, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, રાજી, ગલી બોય અને કલંક જેવી ફિલ્મોમાં સુંદર કામ કર્યું છે. આ ઉત્તમ ફિલ્મો કરીને તેમણે સાબિત કરી દીધું છે કે તેની ઉંમર ઓછી હોવા છતાં પણ તે અભિનયના મામલામાં કોઈથી પાછળ નથી. આપને જણાવી દઈએ કે 26 વર્ષની ઉંમરે આલિયા 27 કરોડની સંપત્તિની માલિક છે.

કિયારા અડવાની.કબીર સહિં’ માં કામ કર્યા પછી કિયારા અડવાણી બોલિવૂડની પ્રથમ નંબરની અભિનેત્રી બની છે. કિયારા અગાઉ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘મશીન’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. કિયારા થોડીક ફિલ્મોમાં કામ કરીને કરોડોની સંપત્તિનો માલિક બની છે. 27 વર્ષની ઉંમરે કિયારા 11 કરોડની માલિક છે.મિત્રો કિયારા અડવાણીનો જન્મ 31 જુલાઈ 1992 માં મુંબઇમાં થયો હતો. તેમના પિતાનું નામ જગદીપ અડવાણી છે

. તે મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીની બાળપણની મિત્ર છે તેમજ કિયારા અડવાણીએ પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈથી પૂર્ણ કર્યો છે. તેણે અનુપમ ખેર એક્ટિંગ સ્કૂલમાંથી અભિનયની ઘોંઘાટ શીખી છે.કિયારા બિન-ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેના પિતાએ ફિલ્મ 3 ઇડિયટ્સ  જોયા પછી તેમાં કારકિર્દી બનાવવાની મંજૂરી આપી હતી.

તેણે હિન્દી સિનેમા ફિલ્મ ફાગલી ફિલ્મથી શરૂઆત કરી હતી અને વર્ષ 2019 માં રિલીઝ થયેલી કિયારાની ફિલ્મ કબીર સિંહે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા છે અને કિયારાના અભિનયની બધે જ વખાણ થયા હતા. કિયારાની આગામી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ હતી જેમાં તે અક્ષય કુમારની સાથે જોવા મળી હતી.

કિયારા અડવાણીના પિતા વ્યવસાયી છે અને માતા શિક્ષક છે કિયારા અડવાણીની માતા પોર્ટુગીઝ અને સ્પેનિશ મૂળની છે અને કિયારા અડવાણીનો એક નાનો ભાઈ પણ છે, જેનું નામ મિસલ અડવાણી છે તેમજ કિયારા અડવાણી અને મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી નાનપણથી જ મિત્રો છે કિયારા અડવાણીના જીવન પરથી જાણવા મળ્યું છે કે તે એક ભારતીય દિગ્ગજ અભિનેતા સ્વર્ગસ્થ અશોક કુમારની પૌત્રી અને બીજા ભારતીય પીઢ અભિનેતા સ્વર્ગસ્થ સૈયદ જાફરીની પૌત્રી છે.

સારા અલી ખાન.સારા અલી ખાન સતત બે હિટ ફિલ્મો આપ્યા બાદ બોલિવૂડની આગામી સેંસશન બની છે. થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘કેદારનાથ’ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. તે પછી તેની બીજી ફિલ્મ ‘સિમ્બા’ રિલીઝ થઈ અને થોડા જ દિવસોમાં આ ફિલ્મ પણ 300 કરોડનો આંક પાર કરી ગઈ. તમને જણાવી દઈએ કે, 24 વર્ષની ઉંમરે સારા લગભગ 35 કરોડની માલિક બની છે.

સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. તાજેતરમાં જ તેની ફિલ્મ સિમ્બા થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી. જીમમાં જતાં સારા આ રીતે જોવા મળે છે.અભિનેત્રી સારા અલી ખાન થોડા દિવસોથી ફિલ્મની ચર્ચામાં છે, સારા અલી ખાન પણ દરરોજ જીમમાં જાય છે. જીમના કપડામાં સારા અલી ખાનની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.સારા અલી ખાન પણ નેહુપ્રિતના લગ્નમાં આવી શકી ન હતી પરંતુ તેણે નેહાને લગ્નની શુભેચ્છાઓ સાથે ખૂબ જ સુંદર ઇયરિંગ્સ ગિફ્ટ કરી છે, જેની કિંમત લગભગ ડોઢ લાખ રૂપિયા છે.

ઝાયરા વસીમ.ઝાયરા વસીમ આમિર સાથેની ફિલ્મ દંગલમાં તેની પુત્રીની ભૂમિકામાં જોવા મળી હતી. ઝાયરા વસીમે હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દેવાનું કહીને એક હંગામો મચાવ્યો હતો. ઝાયરાએ કહ્યું હતું કે ફિલ્મોમાં કામ કરવાને કારણે તે પોતાના ધર્મ અને વિશ્વાસથી દૂર થઈ રહી છે અને તેથી જ તેણે આ ઉદ્યોગ છોડવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, 18 વર્ષીય ઝાયરા 7 કરોડની માલકીન છે.

દિવ્ય ભારતી.દિવ્ય ભારતી હિન્દી ફિલ્મ ઉદ્યોગની એક એવી અભિનેત્રી હતી જેણે ખૂબ જ નાની ઉંમરે પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. દિવ્યા ખૂબ હોશિયાર હોવા સાથે સુંદર પણ હતી. જો કે તેની ફિલ્મી કારકીર્દિ ખૂબ ટૂંકી હતી પરંતુ આ દરમિયાન તેણે ઘણી હિટ ફિલ્મો પણ આપી હતી. તમને જણાવી દઈએ કે, દિવ્યા એક કરોડપતિ હતી જેણે 19 વર્ષની ઉંમરે જ દુનિયા છોડી દીધી હતી. તે સમયે તેમની પાસે લગભગ 18 કરોડની સંપત્તિ હતી.

એક્ટ્રેસ દિવ્યા ભારતી નાની ઉંમરે જ ફેમસ થઈ ગઈ હતી. દિવ્યાએ 19 વર્ષની ઉંમરે દારૂ પીવાનું શરૂ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે તેનું મૃત્યુ રાત્રે થયું હતું. તે દરમિયાન તેણે ખૂબ દારૂ પીધો હતો.બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા ભારતી લગ્નના એક વર્ષ પછી જ શંકાસ્પદ હાલતમાં બિલ્ડિંગ પરથી નીચે પડી ગઈ હતી. જેમાં તેનું મોત નીપજ્યું હતું. દિવ્યાની મોતને આત્મહત્યા ગણાવી હતી. વળી, અનેક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સાજીદ નડિયાદવાલાએ તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હવે દિવ્ય ભારતી પાંચમા માળે કેવી નીચે કેવી રીતે પડી આ પ્રશ્ન હવે કાયમ માટેનો પ્રશ્ન બનીને રહી ગયો છે.

About bhai bhai

Check Also

આ દિશા માં સુવાથી થશે અઢળક ધન લાભ,અત્યારે જ જાણી લો..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …